Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jasdan ભાજપ પ્રમુખે રાજ્યના પુરગ્રસ્તોની વ્હારે આવતાં જગદીશ વિશ્વકર્માને અભિનંદન પાઠવ્યાં

    July 25, 2026

    Ahmedabad: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શહેરના મેયર અને કમિશનર પાણીમાં ઉતર્યા

    July 24, 2026

    Gandhinagar: ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ

    July 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jasdan ભાજપ પ્રમુખે રાજ્યના પુરગ્રસ્તોની વ્હારે આવતાં જગદીશ વિશ્વકર્માને અભિનંદન પાઠવ્યાં
    • Ahmedabad: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શહેરના મેયર અને કમિશનર પાણીમાં ઉતર્યા
    • Gandhinagar: ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ
    • T-20 ક્રિકેટમાં કિંગ ગેલનો ગઢ તૂટ્યોઃ જોસ બટલરે રચ્યો ઇતિહાસ
    • New Delhi: સરકાર વિદ્યાર્થીઓને દુશ્મન સમજી રહી છે, સોનિયા ગાંધીનો આક્ષેપ
    • New Delhi: સોનમ વાંગચુકે કહ્યું- મને લેખિતમાં ખાતરી અપાઈ
    • New Delhi: CJP શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ પર અડગ
    • Ahmedabad: આગામી ૩ ઓગસ્ટથી શેરબજારની ક્લોઝિંગ સિસ્ટમ બદલાઈ જશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 25
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Jasdan ભાજપ પ્રમુખે રાજ્યના પુરગ્રસ્તોની વ્હારે આવતાં જગદીશ વિશ્વકર્માને અભિનંદન પાઠવ્યાં
    સૌરાષ્ટ્ર

    Jasdan ભાજપ પ્રમુખે રાજ્યના પુરગ્રસ્તોની વ્હારે આવતાં જગદીશ વિશ્વકર્માને અભિનંદન પાઠવ્યાં

    Vikram RavalBy Vikram RavalJuly 25, 2026Updated:July 25, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    હુસામુદ્દીન કપાસી દ્વારા Jasdan,તા.25
    રાજ્યમાં કેટલાંક શહેરો ગ્રામ્ય પંથકમાં આભ ફાટ્યું છે ત્યારે આ મુશ્કેલ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યદક્ષ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડએ અભિનંદન પાઠવ્યાં હતા તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો અને કાર્યકરો હર હંમેશા પ્રજા વચ્ચે રહે છે ત્યારે હાલ વરસાદની મૌસમમાં કાર્યદક્ષ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ પ્રજાની વ્હારે આવી રાજ્યવ્યાપી કંટોલરૂમનો નંબર 6359701000,6359602000 જાહેર કર્યો જેથી અસરગ્રસ્તને જેનો લાભ મળી શકે આ પગલાં બદલ તેઓ અભિનંદનના હકદાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે
    રાજ્યમાં અતિભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિ વચ્ચે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાહત અને બચાવ કામગીરી માટે વિશેષ પહેલ કરવામાં આવી છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ આજે ભાજપ પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’, કોબા, ગાંધીનગર ખાતે ‘સેવા હી સંગઠન’ના ભાવ સાથે સતત કાર્યરત ૨૪/૭ કંટ્રોલ રૂમની મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરી હતી.
    મુલાકાત દરમિયાન જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, કુદરતી આપત્તિના આ કપરા સમયમાં ભારતીય જનતા પાર્ટી ‘સેવા હી સંગઠન’ના સંકલ્પ સાથે પ્રજાની પડખે અડીખમ ઊભી છે. અસરગ્રસ્ત નાગરિકોને સમયસર રાહત અને સહાય મળી રહે તે માટે પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી ભાજપના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સરકારી તંત્ર સાથે સતત સંકલનમાં રહીને સેવા કાર્યોમાં જોડાયેલા રહેશે.
     તમામ જિલ્લા અને મહાનગરોમાં ૨૪/૭ હેલ્પલાઈન શરૂ:રાજ્યના વિવિધ વિસ્તારોમાં સર્જાયેલા મેઘતાંડવના પગલે પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ તમામ જિલ્લા તથા મહાનગર ભાજપ કાર્યાલય ખાતે પણ ૨૪/૭ હેલ્પલાઈન અને કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે, જેથી મુશ્કેલીમાં મુકાયેલા નાગરિકોને ઝડપથી મદદ પહોંચાડી શકાય.
    Jasdan Jasdan NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAhmedabad: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શહેરના મેયર અને કમિશનર પાણીમાં ઉતર્યા
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: શાપર(વે.)માં કારએ બાઈકને ટક્કર મારતા મામાની નજર સામે ભાણેજનું મોત

    July 24, 2026
    રાજકોટ

    Rajkotના મઘરવાડા ગામે યુવાનને મોતને ઘાટ ઉતારી દેનાર નવ હત્યારાની ધરપકડ

    July 24, 2026
    રાજકોટ

    Rajkot: કુખ્યાત બેલડી ત્રણ હથિયારો અને આઠ કારતુસ સાથે ઝબ્બે

    July 24, 2026
    રાજકોટ

    Jetpurના જનતાનગરમાં બાવળની કાંટ અને બંધ મકાનમાંથી રૂ. ૧.૩૦ લાખનો શરાબ કબ્જે

    July 24, 2026
    મોરબી

    Morbi: ઉમા ટાઉનશીપના ફ્લેટમાં જુગાર રમતા છ ઝડપાયા, રૂ ૧.૧૮ લાખની રોકડ જપ્ત

    July 24, 2026
    મોરબી

    Morbiમાં પોણા ચાર અને વાંકાનેરમાં સવા ચાર ઇંચ વરસાદ વરસ્યો, નેતાઓ-અધિકારીઓ ગાયબ !

    July 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹144,800
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹132,740
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹208,190
    લાઈવ રેટ્સ • અપડેટ: 25-07-2026 18:49
    Categories
    Latest News

    Ahmedabad: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શહેરના મેયર અને કમિશનર પાણીમાં ઉતર્યા

    July 24, 2026

    Gandhinagar: ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ

    July 24, 2026

    T-20 ક્રિકેટમાં કિંગ ગેલનો ગઢ તૂટ્યોઃ જોસ બટલરે રચ્યો ઇતિહાસ

    July 24, 2026

    New Delhi: સરકાર વિદ્યાર્થીઓને દુશ્મન સમજી રહી છે, સોનિયા ગાંધીનો આક્ષેપ

    July 24, 2026

    New Delhi: સોનમ વાંગચુકે કહ્યું- મને લેખિતમાં ખાતરી અપાઈ

    July 24, 2026

    New Delhi: CJP શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ પર અડગ

    July 24, 2026
    Search
    Main News

    New Delhi: સરકાર વિદ્યાર્થીઓને દુશ્મન સમજી રહી છે, સોનિયા ગાંધીનો આક્ષેપ

    July 24, 2026

    New Delhi: સોનમ વાંગચુકે કહ્યું- મને લેખિતમાં ખાતરી અપાઈ

    July 24, 2026

    New Delhi: CJP શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ પર અડગ

    July 24, 2026

    આગામી ૩ ઓગસ્ટથી શેરબજારની Closing System બદલાઈ જશે

    July 24, 2026

    Franceમાં ગરમીને કારણે ૨૦ દિવસમાં ૨૧૬૭૪ લોકોનાં મોત

    July 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabad: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શહેરના મેયર અને કમિશનર પાણીમાં ઉતર્યા

    July 24, 2026

    Gandhinagar: ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ

    July 24, 2026

    T-20 ક્રિકેટમાં કિંગ ગેલનો ગઢ તૂટ્યોઃ જોસ બટલરે રચ્યો ઇતિહાસ

    July 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.