Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: જિલ્લા માર્ગ મકાન વિભાગે બંધ થયેલા વધુ માર્ગોને પૂન: શરૂ કરાવ્યા

    July 27, 2026

    Rajkot: ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ બિલ્ડીંગમાં પાણી ટપકવાની ઘટના

    July 27, 2026

    Rajkot: લોકમેળાના 228 સ્ટોલ-પ્લોટ માટે 306થી વધુ ફોર્મ ઉપડ્યા

    July 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: જિલ્લા માર્ગ મકાન વિભાગે બંધ થયેલા વધુ માર્ગોને પૂન: શરૂ કરાવ્યા
    • Rajkot: ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ બિલ્ડીંગમાં પાણી ટપકવાની ઘટના
    • Rajkot: લોકમેળાના 228 સ્ટોલ-પ્લોટ માટે 306થી વધુ ફોર્મ ઉપડ્યા
    • Bhavnagar જિલ્લામાં હળવો વરસાદ યથાવત
    • Surendaranagar ધ્રાંગધ્રા-કચ્છ હાઇવે પર ઉભેલ ટ્રકમાં અચાનક આગ ભભુકી
    • Surendaranagar ચોટીલા બસ સ્ટેન્ડમાં દારૂડિયાઓનો ત્રાસ : કાયદો અને વ્યવસ્થા સામે સવાલો
    • Surendaranagar સતત વરસાદથી નદી-નાલા ઉભરાયા આંબરડી નજીકનો પુલ તુટતા માર્ગ વ્યવહાર ઠપ્પ
    • Surendaranagar ચોટીલાના ખારડી ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ ભરેલી કાર જપ્ત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, July 27
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkot: જિલ્લા માર્ગ મકાન વિભાગે બંધ થયેલા વધુ માર્ગોને પૂન: શરૂ કરાવ્યા
    રાજકોટ

    Rajkot: જિલ્લા માર્ગ મકાન વિભાગે બંધ થયેલા વધુ માર્ગોને પૂન: શરૂ કરાવ્યા

    Vikram RavalBy Vikram RavalJuly 27, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot,તા.27
    તાજેતરમાં રાજકોટ જિલ્લા પડેલા ભારે વરસાદ બાદ માર્ગ મકાન વિભાગ સક્રિય બન્યુ છે. અને યુદ્ધનાં ધોરણે રોડ રિપેરીંગની કામગીરી હાથ ધરી અને બંધ પડેલા માર્ગો ફરી શરૂ કરવામાં આવી રહ્યા છે.

    આ અંગે રાજકોટ જિલ્લા માર્ગ મકાન વિભાગનાં ઈજનેરી સૂત્રોનાં જણાવ્યા મુજબ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ, રાજકોટ દ્વારા એન.એચ. ટુ પેઢલા-કેરાળા-ભાદરા રોડ પર ચેઇનેજ 7/800 ખાતે આવેલા કોઝવે પર ફસાયેલા ઝાડી-ઝાંખરા તથા કચરો દૂર કરવાની સાફ-સફાઈ કામગીરી પૂર્ણ કરી માર્ગ પર વાહનવ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો છે. આ સાથે જ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ, રાજકોટ દ્વારા તમામ વાહનચાલકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે, વરસાદમાં રસ્તા પર સાવચેતીપૂર્વક વાહન ચલાવે અને પોતાની તેમજ અન્યોની સુરક્ષાને પ્રાથમિકતા આપવી જોઇએ.

    તથા રાજકોટ જિલ્લામાં વરસાદના કારણે નવાગામ પાસે આવેલા પૂરના કારણે ગોમટા-નિલાખા ભાદર ડેમ ( સેક્શન-1) રોડ પર રાજાશાહી વખતની પ્રોટેક્શન દિવાલનો હિસ્સો તૂટી ગયો હતો. જેના કારણે રોડની સાઈડમાં મોટો ખાડો પડી જતા વાહન વ્યવહાર માટે મુશ્કેલી સર્જાઈ હતી. આ અંગે રાજકોટ જિલ્લા માર્ગ અને મકાન વિભાગે તત્કાલ કામગીરી શરૂ કરી હતી અને અહીં પડેલા મોટા ખાડામાં હાર્ડ રબ્બર સ્ટોન અને મોરમ પુરીને રોડને સમથળ બનાવી દીધો. જેના પગલે અહીં વાહન વ્યવહાર પુન: સુરક્ષિત રીતે શરૂ થઈ ગયો છે.

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkot: ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ બિલ્ડીંગમાં પાણી ટપકવાની ઘટના
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ બિલ્ડીંગમાં પાણી ટપકવાની ઘટના

    July 27, 2026
    રાજકોટ

    Rajkot: લોકમેળાના 228 સ્ટોલ-પ્લોટ માટે 306થી વધુ ફોર્મ ઉપડ્યા

    July 27, 2026
    રાજકોટ

    Rajkot જિલ્લામાં મોડા વરસાદ બાદ ખેતરોમાં હરિયાળી ફરી ૮૭ ટકા વાવેતર પૂર્ણ

    July 25, 2026
    રાજકોટ

    Kotda Sangani: ભારે વરસાદની પરિસ્થિતિ સામે સજ્જતા, જિલ્લા પંચાયત પદાધિકારીઓની વિકાસ તરફની પ્રતિબદ્ધતા સંજય પીપળીયા

    July 25, 2026
    રાજકોટ

    Rajkot: વરસાદી પરિસ્થિતિ દરમિયાન શહેરના ત્રણેય ઝોનની રૂબરૂ મુલાકાતે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા

    July 25, 2026
    રાજકોટ

    PM Modiના મન કી બાતના ઈન્ચાર્જ તરીકેની નિમણુંક કરતાં શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે

    July 25, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹146,490
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹134,280
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹212,290
    લાઈવ રેટ્સ • અપડેટ: 27-07-2026 16:30
    Categories
    Latest News

    Rajkot: ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ બિલ્ડીંગમાં પાણી ટપકવાની ઘટના

    July 27, 2026

    Rajkot: લોકમેળાના 228 સ્ટોલ-પ્લોટ માટે 306થી વધુ ફોર્મ ઉપડ્યા

    July 27, 2026

    Bhavnagar જિલ્લામાં હળવો વરસાદ યથાવત

    July 27, 2026

    Surendaranagar ધ્રાંગધ્રા-કચ્છ હાઇવે પર ઉભેલ ટ્રકમાં અચાનક આગ ભભુકી

    July 27, 2026

    Surendaranagar ચોટીલા બસ સ્ટેન્ડમાં દારૂડિયાઓનો ત્રાસ : કાયદો અને વ્યવસ્થા સામે સવાલો

    July 27, 2026

    Surendaranagar સતત વરસાદથી નદી-નાલા ઉભરાયા આંબરડી નજીકનો પુલ તુટતા માર્ગ વ્યવહાર ઠપ્પ

    July 27, 2026
    Search
    Main News

    CJP ના સભ્યોએ જીતની ખુશીમાં હોટેલમાં પાર્ટી આપતા ટિકા: Mahesh Jethmalani

    July 27, 2026

    LGBTQ+ સમુદાય સમાજનો જ ભાગ, તેમને આદર મળવો જોઈએ : Mohan Bhagwat

    July 27, 2026

    E20 પેટ્રોલ વિવાદમાં ગડકરી Meta-Google સામે હાઈકોર્ટમાં કેસ કરશે

    July 27, 2026

    CryptoCurrency પર નવા નિયમોથી લેવડ – દેવડ પર વોચ વધારાઈ

    July 27, 2026

    Lok Sabha માં એન્ટી પેપર લીક ખરડો રજુ

    July 27, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ બિલ્ડીંગમાં પાણી ટપકવાની ઘટના

    July 27, 2026

    Rajkot: લોકમેળાના 228 સ્ટોલ-પ્લોટ માટે 306થી વધુ ફોર્મ ઉપડ્યા

    July 27, 2026

    Bhavnagar જિલ્લામાં હળવો વરસાદ યથાવત

    July 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.