Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 3
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Government ટાઉન પ્લાનિંગના નિયમોમાં કર્યો મોટો ફેરફાર
    ગુજરાત

    Government ટાઉન પ્લાનિંગના નિયમોમાં કર્યો મોટો ફેરફાર

    Vikram RavalBy Vikram RavalAugust 25, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ટીપી પ્લાનિંગ કરતા પહેલા સ્થાનિક લોકોના સૂચનો લેવામા આવશે તેવું સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે

    Gandhinagar, તા.૨૫

    શહેરી વિકાસ વિભાગ દ્વારા નગર રચનાને લઈ મહત્વનો નિર્ણય કર્યો છે. નગર રચના સંદર્ભે નાગરિકોના સૂચન લેવામાં આવશે. પ્રારંભિક નગર રચનામાં પ્રક્રિયા ઝડપી બનાવવા ફેરફાર કરાયા છે. વિસ્તૃત વિગતો સાથે શહેરી વિકાસ વિભાગે આ અંગેનો પરિપત્ર જાહેર કર્યો છે. ટીપી માટે ઝડપી અને પારદર્શી બને તે માટે ગાઈડલાઈનમાં ફેરફાર કરાયો છે. ટીપી પ્લાનિંગ કરતા પહેલા સ્થાનિક લોકોના સૂચનો લેવામા આવશે તેવું ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું.

    ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ ૧૯૭૬ માં નગર રચના યોજનાઓને લગતી જોગવાઇઓનો હાર્દ જળવાઈ રહે અને સદર અધિનિયમમાં ફેરફાર કર્યા સિવાય પુખ્ત વિચારણાને અંતે જાહેર હિતમાં સમુચિત સત્તામંડળ દવારા બનાવવામાં આવતી મુસદારૂપ નગર રચના યોજનાઓ અને નગર રચના અધિકારી દ્વારા તૈયાર કરવામાં આવતી પ્રારંભિક નગર રચના યોજનાઓની સમગ્ર પ્રક્રિયા ઝડપી અને પારદર્શી બને તે માટે નીચે મુજબની કાર્યપદ્ધતિ અમલમાં લાવવા જાહેર જનતાના સુચનો આવકારવા આથી હુકમ કરવામાં આવે છે.

    મુસદારૂપ નગર રચના યોજના બનાવવા માટેની પુર્વ તૈયારી રૂપે કરવાની થતી કામગીરી

    ૧. સમુચિત સત્તામંડળ દ્વારા જે વિસ્તારની નગર રચના યોજનાનો મુસદ્દો તૈયાર કરવાનું વિચારેલ હોય તે માટે તથા મુખ્ય નગર નિયોજકશ્રીનો હદ પરામર્શ મેળવવા માટે બોર્ડ બેઠકમાં/જનરલ બોર્ડમાં ઠરાવ કરવાનો રહેશે.

    ૨. સદર ઠરાવ થયેથી દિન – ૧૦ માં સમુચિત સત્તામંડળ દ્વારા સર્વે એજન્સીની નિમણુંક કરવાની રહેશે. કોઈપણ સત્તામંડળ/મહાનગરપાલિકામાં એમ્પેનલ સર્વે એજન્સી મારફતે સર્વે કરાવી શકાશે. ૩. સર્વે એજન્સી દ્વારા ટોટલ સ્ટેશન અને જી.પી.એસના ઉપયોગથી યોજના વિસ્તાર માટે અધ્યતન ટોપોગ્રાફિકલ સર્વે કરવાનો રહેશે. જેમાં કન્ટુર સર્વે (૫૦ સેન્ટિમીટર) સહિત હયાત ઇન્ફ્રાસ્ટ્રકચરની વિગતો, સંપાદનની વિગતો, એકત્રીકરણનો તકતો, ટિપ્પણ, માપણીશીટો, રેલવે લાઇન, નેશનલ/સ્ટેટ/ડીસ્ટ્રીકટ/વિલેજ રોડ, હયાત બાંધકામ, વોટરબોડી/વોટરકોર્સ/કેનાલ, હાઈટેન્શન લાઇન/ગેસલાઈન/ટેલિફોન લાઇન/ ઓપ્ટીક ફાઈબર લાઇન, ડ્રેનેજ મેનહોલ, ઝાડ, લાઇટના થાંભલા, ઇલેક્ટ્રીક લાઈન તથા યોજના વિસ્તારમાં અગાઉ લીધેલ બેન્ચમાર્ક વિગેરે જેવા કુદરતી તેમજ માનવ સર્જીત પરીબળો દર્શાવવાના રહેશે.

    ૪. સર્વે એજન્સી દ્વારા સર્વેની ડી.આઇ.એલ.આર.ના સહી સિક્કા સહની હાર્ડ કોપી (૧ઃ૨૦ ના સ્કેલનો નક્શો, ૧ઃ૪ ના સ્કેલના ડિટેલ નકશા તથા એરિયા પત્રક) તથા સોફ્ટ કોપી, વર્ક ઓર્ડર મળ્યેથી ૩૦ દિવસમાં સંબંધિત સમુચિત સત્તામંડળમાં રજુ કરવાના રહેશે.

    ૫. સમુચિત સત્તામંડળ દ્વારા સર્વે એજન્સીને માપણીના વર્ક ઓર્ડર આપવાની સાથે સાથે રેવન્યુ રેકર્ડ (૭/૧૨ ના ઉતારા, નમુના નં. ૨, નુમના નં. ૮) મેળવી માલિકી, સર્વે નંબર/બ્લોક નંબર, સત્તાપ્રકારની માહિતી દર્શાવતુ પત્રક યોજના વિસ્તારના છેલ્લા પાંચ વર્ષમાં થયેલ વેચાણની માહિતી, મુખ્ય નગર નિયોજકનો યોજનાની હદ પરામર્શ મેળવતા અગાઉ મેળવી/તૈયાર કરી લેવાની રહેશે. વધુમાં યોજના વિસ્તારમાં સમાવિષ્ટ તમામ જમીનમાલિકો/હિત સંબંધ ધરાવનારના ચોક્કસ નામ અને પુરતા સરનામાં, મોબાઈલ નંબર, ઈ-મેલ આઇડી મેળવી પત્રક સ્વરૂપે (હાર્ડ તથા સોફ્ટ કોપીમાં) તૈયાર કરવાના રહેશે. આ તમામ વિગતો પણ જે તે વેળાએ નગર રચના અધિકારીને પાઠવી આપવાની રહેશે.

    ૬. સમુચિત સત્તામંડળ દ્વારા દિન-૧૫ માં સર્વે એજન્સી દ્વારા સાદર કરેલ રેકર્ડની ચકાસણી કરી ડી.આઇ.એલ.આર. ના નિમતાણા માટે પાઠવી આપવાની રહેશે.

    ૭. સમુચિત સત્તામંડળ દ્વારા પાઠવેલ ૧ઃ૨૦ ના સ્કેલનો સર્વેનો નકશો, ૧ઃ૪ ના સ્કેલના ડિટેલ નકશા તથા એરિયા પત્રકની ચકાસણી કરી દિન-૨૦ માં ડી.આઇ.એલ.આર. દ્વારા સહી સિક્કા સહ, સર્વે નંબર/બ્લોક નંબર વાળી જમીનના આખરી કાયમ કરવાપાત્ર ક્ષેત્રફળ તથા હદના સ્પષ્ટ અભિપ્રાય સાથે નિમતાણુ પાઠવી આપવાનું રહેશે.

    ૮. ડી.આઈ.એલ.આર. દ્વારા નિમતાણુ મળ્યેથી સમુચિત સત્તામંડળ દ્વારા મુખ્ય નગર નિયોજકને હદ પરામર્શ માટેની દરખાસ્ત દિન-૧૦ માં જરૂરી વિગતો જેવી કે ઠરાવની નકલ, ડી.આઈ.એલ.આર. દ્વારા પ્રાપ્ત નિમતાણા પત્રક, વિકાસ યોજનાનો વિભાગીય નકશો (૧ઃ૮૦ ના સ્કેલમાં), યોજનાની હદ દર્શાવતો નકશો (૧ઃ૨૦ ના સ્કેલમાં), વિકાસ યોજનાના નકશામાં અધ્યતન હયાત જમીન વપરાશ (લેન્ડ યુઝ) દર્શાવતો નક્શો (૧ઃ૮૦ સ્કેલમાં), અધ્યતન ગુગલ ઇમેજ (૧ઃ૨૦ સ્કેલમાં યોજનાની હદ તથા સર્વે નંબર/બ્લોક નંબરની હદ દર્શાવતો નકશા) ત્રણ (૩) સેટમાં પાઠવી આપવાના રહેશે. ૯. મુખ્ય નગર નિયોજકશ્રી દ્વારા હદ પરામર્શ અર્થે રજુ થયેલ દરખાસ્તને સમુચિત સત્તામંડળના સંબંધિત અધિકારીશ્રી સાથે રૂબરૂ ચર્ચા વિચારણા કરી દિન-૧૫ માં પરામર્શ પાઠવી આપવાનો રહેશે, જેની એક નકલ શાખા કચેરીને પણ પાઠવવાની રહેશે.

     

    Gandhinagar rules town planning
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મોરબી

    Wankaner પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી દેશી દારૂ ભરેલ ઈનોવા કાર ઝડપી લીધી

    June 6, 2025
    મોરબી

    Morbi: ગ્રામ્ય પંથકમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપીને ભાવનગરથી ઝડપી લીધો

    June 6, 2025
    મોરબી

    Morbi: દીકરી રીસામણે હોવાનો ખાર રાખી ત્રણ ઇસમોએ મહિલાઓ સહીત ચારને માર માર્યો

    June 6, 2025
    મોરબી

    Morbi: નીલકંઠ રેસીડેન્સીના મકાનમાંથી દારૂની ૧૨૦ બોટલનો જથ્થો જપ્ત, આરોપીની શોધખોળ

    June 6, 2025
    મોરબી

    Morbi: માળિયા સુરજબારી ચેકપોસ્ટ નજીક ડમ્પરે ફૂલબ્રેક મારતા એસટી બસ પાછળ ઘુસી ગઈ

    June 6, 2025
    મોરબી

    Morbi: માળિયાના ચીખલી ગામે મીની હથિયાર ફેક્ટરી ચલાવનાર પાસેથી વધુ એક હથિયાર કબજે

    June 6, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.