Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો : Rahul Gandhi

    July 29, 2026

    ભારે હંગામા વચ્ચે Anti-Paper Leak સંશોધન બિલ લોકસભામાં ધ્વનીમતથી પાસ થયું

    July 29, 2026

    Eknath Shinde એ તેમના મંત્રીઓના કામમાં શિથિલતા પર નારાજગી વ્યક્ત કરી,ભૂલ માટે કોઈ જગ્યા નથી

    July 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો : Rahul Gandhi
    • ભારે હંગામા વચ્ચે Anti-Paper Leak સંશોધન બિલ લોકસભામાં ધ્વનીમતથી પાસ થયું
    • Eknath Shinde એ તેમના મંત્રીઓના કામમાં શિથિલતા પર નારાજગી વ્યક્ત કરી,ભૂલ માટે કોઈ જગ્યા નથી
    • Ayodhya માં ૭૫૦ કરોડ રૂપિયાના ખર્ચે મંદિર સંગ્રહાલય બનાવવામાં આવશે; પ્રોજેક્ટ ઓક્ટોબરમાં શરૂ થશે
    • Air India plane crash ની તપાસ ૧૨ ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરવામાં આવશે
    • Ahmedabad સહિત ગુજરાતભરમાં ગુરુપૂર્ણિમાના પાવન પર્વની ઉજવણી,ભક્તો દર્શન અને રક્ષાપોથી બંધાવવા પહોંચ્યા
    • BAMS પેપર લીક મુદ્દે જૂનાગઢમાં NSUI, કોંગ્રેસનો વિરોધ, નિષ્પક્ષ તપાસ અને કડક કાર્યવાહીની માંગ
    • Junagadh માં ફરી સરકારી અનાજનો જથ્થો ઝડપાયોઃ માંગરોળમાં પોલીસનો દરોડો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 29
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkot: ડબલિંગકાર્યને કારણે કેટલીક ટ્રેનોના શોર્ટ ટર્મિનેશન અને શોર્ટ ઓરિજિનેશન સ્ટેશનમાં ફેરફાર
    રાજકોટ

    Rajkot: ડબલિંગકાર્યને કારણે કેટલીક ટ્રેનોના શોર્ટ ટર્મિનેશન અને શોર્ટ ઓરિજિનેશન સ્ટેશનમાં ફેરફાર

    Vikram RavalBy Vikram RavalJuly 29, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot તા.૨૯

    પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના આલિયાબાડાહાપાજામનગર રેલખંડમાં ચાલી રહેલા બમણાંકરણ કાર્ય અંગે અગાઉ બહાર પાડવામાં આવેલી પ્રેસ વિજ્ઞપ્તિના ક્રમમાં કેટલીક ટ્રેનોની અસ્થાયી સંચાલન વ્યવસ્થામાં આંશિક સુધારો કરવામાં આવ્યો છે.વાંકાનેરના સ્થાને સુરેન્દ્રનગર રહેશે અસ્થાયી શોર્ટ ટર્મિનેશન અને શોર્ટ ઓરિજિનેશન સ્ટેશન; બાકીની તમામ સંચાલન વ્યવસ્થાઓ યથાવત રહેશે

    રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, સંચાલકીય કારણોસર અગાઉ પસંદ કરેલી ટ્રેનોના શોર્ટ ટર્મિનેશન અને શોર્ટ ઓરિજિનેશન માટે નિર્ધારિત વાંકાનેરના સ્થાને હવે સુરેન્દ્રનગરને અસ્થાયી શોર્ટ ટર્મિનેશન અને શોર્ટ ઓરિજિનેશન સ્ટેશન નક્કી કરવામાં આવ્યું છે.

    ડબલિંગ કાર્ય દરમિયાન ટ્રેન સંચાલન અંગે અગાઉ બહાર પાડવામાં આવેલા અન્ય તમામ નિર્દેશો યથાવત લાગુ રહેશે.

    સુધારેલી વ્યવસ્થા નીચે મુજબ રહેશે

    સુરેન્દ્રનગરમાં શોર્ટ ટર્મિનેશન (વાંકાનેરના સ્થાને)

    ૧) ગાડી સંખ્યા ૨૨૯૫૯ વડોદરાજામનગર ઈન્ટરસિટી એક્સપ્રેસને ૧ ઓગસ્ટ ૨૦૨૬ થી ૭ ઓગસ્ટ ૨૦૨૬ સુધીની મુસાફરી માટે વાંકાનેરના સ્થાને સુરેન્દ્રનગરમાં શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે.

    ૨) ગાડી સંખ્યા ૨૨૯૨૩ બાંદ્રા ટર્મિનસજામનગર હમસફર એક્સપ્રેસને ૧ ઓગસ્ટ, ૩ ઓગસ્ટ અને ૬ ઓગસ્ટ ૨૦૨૬ ની મુસાફરી માટે વાંકાનેરના સ્થાને સુરેન્દ્રનગરમાં શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે.

    સુરેન્દ્રનગરથી શોર્ટ ઓરિજિનેશન (વાંકાનેરના સ્થાને)

    ૧) ગાડી સંખ્યા ૨૨૯૬૦ જામનગરવડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસ ૨ ઓગસ્ટ ૨૦૨૬ થી ૮ ઓગસ્ટ ૨૦૨૬ સુધીની મુસાફરી માટે વાંકાનેરના સ્થાને સુરેન્દ્રનગરથી શોર્ટ ઓરિજિનેટ થશે.

    ૨) ગાડી સંખ્યા ૨૨૯૨૪ જામનગરબાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ ૨ ઓગસ્ટ, ૪ ઓગસ્ટ અને ૭ ઓગસ્ટ ૨૦૨૬ ની મુસાફરી માટે વાંકાનેરના સ્થાને સુરેન્દ્રનગરથી શોર્ટ ઓરિજિનેટ થશે.

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleManavadar સુપ્રસિદ્ધ ત્ર્યંબકેશ્વર મહાદેવ મંદિરે ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી
    Next Article Jamnagar: રિલાયન્સ ફાઉન્ડેશન અક્ષયપાત્રની પહેલને કલેક્ટરે બિરદાવી; દૈનિક ૨૩ હજાર વિદ્યાર્થીઓને મળે છે પૌષ્ટિક ભોજન
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot સ્ટે.કમીટીમાં ૪.૨૦ કરોડના કામો મંજૂર અધિકારીઓના ૧.૧૭ કરોડના ઉંચા અંદાજ પકડાયા

    July 29, 2026
    રાજકોટ

    Rajkot ગુજરાતમાં કાલથી મેઘરાજા ત્રાટકશે, સૌરાષ્ટ્ર કરતા જોર વધુ રહેશે,તા.૩ ઓગસ્ટ સુધીની આગાહી

    July 29, 2026
    રાજકોટ

    Rajkot નંદનવન આરોગ્ય કેન્દ્રમાં અરજદારો હેરાન,આયુષ્યમાન કાર્ડ રીન્યુઅલમાં કકળાટ

    July 29, 2026
    રાજકોટ

    Rajkot ડિવિઝનલ રેલવે હોસ્પિટલમાં આધુનિક નેત્ર ચિકિત્સા સેવાઓનો પ્રારંભ

    July 29, 2026
    રાજકોટ

    Rajkot પડધરી સરકારી કોલેજમાં ગુરુપૂર્ણિમાની ઉત્સાહભેર ઉજવણી

    July 29, 2026
    રાજકોટ

    Rajkot: તમામ આંગણવાડીમાં ચોથા મંગળવારે ‘‘પુર્ણા દિવસની’’ ઉજવણી કરવામાં આવી

    July 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,350
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹130,490
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹202,460
    લાઈવ રેટ્સ • અપડેટ: 29-07-2026 21:39
    Categories
    Latest News

    પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો : Rahul Gandhi

    July 29, 2026

    ભારે હંગામા વચ્ચે Anti-Paper Leak સંશોધન બિલ લોકસભામાં ધ્વનીમતથી પાસ થયું

    July 29, 2026

    Eknath Shinde એ તેમના મંત્રીઓના કામમાં શિથિલતા પર નારાજગી વ્યક્ત કરી,ભૂલ માટે કોઈ જગ્યા નથી

    July 29, 2026

    Ayodhya માં ૭૫૦ કરોડ રૂપિયાના ખર્ચે મંદિર સંગ્રહાલય બનાવવામાં આવશે; પ્રોજેક્ટ ઓક્ટોબરમાં શરૂ થશે

    July 29, 2026

    Air India plane crash ની તપાસ ૧૨ ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરવામાં આવશે

    July 29, 2026

    Ahmedabad સહિત ગુજરાતભરમાં ગુરુપૂર્ણિમાના પાવન પર્વની ઉજવણી,ભક્તો દર્શન અને રક્ષાપોથી બંધાવવા પહોંચ્યા

    July 29, 2026
    Search
    Main News

    પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો : Rahul Gandhi

    July 29, 2026

    ભારે હંગામા વચ્ચે Anti-Paper Leak સંશોધન બિલ લોકસભામાં ધ્વનીમતથી પાસ થયું

    July 29, 2026

    Ayodhya માં ૭૫૦ કરોડ રૂપિયાના ખર્ચે મંદિર સંગ્રહાલય બનાવવામાં આવશે; પ્રોજેક્ટ ઓક્ટોબરમાં શરૂ થશે

    July 29, 2026

    Bhopal માં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન હિંસક બન્યું,નર્મદાપુરમમાં પોલીસ સાથે ઘર્ષણ, બેરિકેડ તોડી નાખવામાં આવ્યા

    July 29, 2026

    Trump ઝેલેન્સકી અને નેતન્યાહૂ સાથે મુલાકાત કરી, ઈરાને હોર્મુઝ અંગે ફરી ધમકી આપી

    July 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો : Rahul Gandhi

    July 29, 2026

    ભારે હંગામા વચ્ચે Anti-Paper Leak સંશોધન બિલ લોકસભામાં ધ્વનીમતથી પાસ થયું

    July 29, 2026

    Eknath Shinde એ તેમના મંત્રીઓના કામમાં શિથિલતા પર નારાજગી વ્યક્ત કરી,ભૂલ માટે કોઈ જગ્યા નથી

    July 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.