Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    નવી તેજી સંદર્ભે Nifty Future 23202 પોઈન્ટ મહત્વની સપાટી…!!!

    October 30, 2026

    આજનું પંચાંગ 

    October 30, 2026

    આજનું રાશિફળ

    October 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • નવી તેજી સંદર્ભે Nifty Future 23202 પોઈન્ટ મહત્વની સપાટી…!!!
    • આજનું પંચાંગ 
    • આજનું રાશિફળ
    • Sardar Vallabhbhai Patel જન્મજયંતી વિશેષ
    • Rajkot: ગંજીવાડાના યુવકનો એસિડ પી ગટગટાવ્યું
    • Rajkot: બારવણ ગામે માસૂમને હવસનો શિકાર બનાવનાર હેવાનને કુદરતી મૃત્યુ સુધી કેદ
    • ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજ ખાતેની સભામાં Sardar Patel ’હૈદરાબાદ’ને જૂનાગઢમાંથી બોધપાઠ લેવા સલાહ આપેલી
    • Amreliના ખાંભા પંથકમાં સિંહ ધોળે દિવસે ગાયનું મારણ કર્યા બાદ નજીકના રહેણાંક મકાનમાં ઘૂસી ગયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, October 31
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»બાપા સિતારામ બગદાણા ધામે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉલ્લાસભર્યા માહોલમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી
    સૌરાષ્ટ્ર

    બાપા સિતારામ બગદાણા ધામે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉલ્લાસભર્યા માહોલમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી

    Vikram RavalBy Vikram RavalJuly 29, 2026Updated:July 30, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સદગુરુ બજરંગદાસબાપાનો ગુરૂઆશ્રમ  ભાવ – શ્રદ્ધા સાથે ભક્તોના માનવ મહેરામણથી છલકાયો

    (હરેશ જોશી) Kundheli તા.૨૯

    મહિમાપૂર્ણ ગુરુપૂર્ણિમાના અવસરે આજે ગુરુપૂર્ણિમા મહોત્સવમાં બજરંગદાસ બાપાના ધામ બગદાણા ખાતે ભાવિક ભક્તો સાથેના માનવ મેરામણથી છલકાયો હતો. ધર્મમય અને ઉલ્લાસ ભર્યા વાતાવરણમાં હજારો ભાવિક ભક્તો જનો બગદાણા ખાતે ગુરુપૂર્ણિમાના અવસરે સદગુરુ પૂજ્ય બજરંગદાસ બાપાના ચરણોમાં મસ્તક નમાવીને ધન્ય થયા હતા.

    ચૌદશની રાત્રી (મંગળવાર) થી બગદાણા તરફની ચારે દિશાએથી લોકો બગદાણા પહોંચ્યા હતા. રાત્રિના ઠળીયા ઠાડચ બાજુના માર્ગ પર વાહનોનો ટ્રાફિકજામ થયો હતો.અહીંના પવિત્ર ગુરુઆશ્રમ પરિસરમાં વહેલી સવારના પાંચ કલાકે આરતીથી ધાર્મિક કાર્યક્રમનો ધમધમાટ શરૂ થયો હતો. જેમાં સવારે સાત વાગે બાપા સીતારામ….. બાપા સીતારામ….. ના નાદ સાથે ધ્વજા પૂજન અને ધ્વજારોહણ થયા બાદ  મહિમાપૂર્ણ ગુરુપૂજન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ગુરુપૂજન વેળાએ પૂજ્ય બાપાને અતિ વ્હાલી કુમારીકાઓ દ્વારા બાપાની આરતી કરવામાં આવી હતી. રાજભોગ આરતી થયા બાદ મહાપ્રસાદ વિતરણ સવારના ૧૦૦૦ વાગ્યાથી અવિરત શરૂ રહ્યું હતું.

    ગુરુ આશ્રમ બગદાણાના તાલીમબધ્ધ અને બાપાને સમર્પિત એવા હજારો સ્વયંસેવક બહેનો ભાઈઓએ  દિવસ અને રાત ખડે પગે સેવા બજાવી હતી. ટ્રાફિક તેમજ અન્ય વિભાગો સાથે રસોડા વિભાગમાં સ્વયંસેવક ભાઈઓ બહેનોની અવિરત સેવા જોવા મળી હતી.

    અલગ અલગ ભાઈઓ અને બહેનોની બે ભોજનશાળામાં સૌએ પંગતમાં બેસી  ભોજન પ્રસાદ લીધો હતો.

    બાપામાં અતૂટ શ્રદ્ધા ધરાવતા દેશ અને પરદેશથી હજારો ભક્તો,યાત્રાળુઓ આજના ગુરુપૂર્ણિમા મહોત્સવમાં સામેલ થયા હતા અને  બાપાના ચરણોમાં શીશ નમાવીને ધન્ય થયા હતા.

    સુરક્ષા વિભાગમાં સ્વયંસેવકો તેમજ પોલીસ વિભાગનો અહીં ચુસ્ત બંદોબસ્ત રહ્યો હતો. સરકારી એસ.ટી.બસો બગદાણા સુધી વિશેષ રૂપે દોડાવવામાં આવી હતી. હેલ્થ સેન્ટર દ્વારા પ્રાથમિક સારવારની સુવિધા પણ રહી હતી. તમામ ટ્રસ્ટીઓની દેખરેખ અને માર્ગદર્શન હેઠળ તેમજ સરકારી અલગ અલગ વિભાગોના સંકલન તળે સુચારું વ્યવસ્થા જળવાઈ હતી.

    Kundheli
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamnagar: પરમીટ વગર દરિયામાં માછીમારી કરવા ગયેલા બોટચાલક સામે ગુનો નોંધાયો
    Next Article Rajkot: પડધરી સરકારી કોલેજમાં ગુરુપૂર્ણિમાની ઉત્સાહભેર ઉજવણી
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: ગંજીવાડાના યુવકનો એસિડ પી ગટગટાવ્યું

    October 30, 2026
    રાજકોટ

    Rajkot: બારવણ ગામે માસૂમને હવસનો શિકાર બનાવનાર હેવાનને કુદરતી મૃત્યુ સુધી કેદ

    October 30, 2026
    જૂનાગઢ

    ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજ ખાતેની સભામાં Sardar Patel ’હૈદરાબાદ’ને જૂનાગઢમાંથી બોધપાઠ લેવા સલાહ આપેલી

    October 30, 2026
    અમરેલી

    Amreliના ખાંભા પંથકમાં સિંહ ધોળે દિવસે ગાયનું મારણ કર્યા બાદ નજીકના રહેણાંક મકાનમાં ઘૂસી ગયો

    October 30, 2026
    સૌરાષ્ટ્ર

    Savarkundlaમાં નજર ચુકવી એ.ટી.એમ. કાર્ડ અદલાબદલી કરી, છેતરપિંડી કરનાર આરોપી ઝડપાયો

    October 30, 2026
    સૌરાષ્ટ્ર

    Gondalની યુનિટી સિમેન્ટ ફેક્ટરીમાં શ્રમિકના મોત મામલે તાલુકા કોંગ્રેસ પ્રમુખ હર્ષદસિંહ ઝાલાની તંત્ર સમક્ષ અરજી

    October 30, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹136,580
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹125,190
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹173,540
    લાઈવ રેટ્સ • અપડેટ: 31-10-2026 03:06
    Categories
    Latest News

    નવી તેજી સંદર્ભે Nifty Future 23202 પોઈન્ટ મહત્વની સપાટી…!!!

    October 30, 2026

    આજનું પંચાંગ 

    October 30, 2026

    આજનું રાશિફળ

    October 30, 2026

    Sardar Vallabhbhai Patel જન્મજયંતી વિશેષ

    October 30, 2026

    Rajkot: ગંજીવાડાના યુવકનો એસિડ પી ગટગટાવ્યું

    October 30, 2026

    Rajkot: બારવણ ગામે માસૂમને હવસનો શિકાર બનાવનાર હેવાનને કુદરતી મૃત્યુ સુધી કેદ

    October 30, 2026
    Search
    Main News

    ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજ ખાતેની સભામાં Sardar Patel ’હૈદરાબાદ’ને જૂનાગઢમાંથી બોધપાઠ લેવા સલાહ આપેલી

    October 30, 2026

    Fraud Detection શું છે? જાણો AI કેવી રીતે ઓનલાઈન છેતરપિંડીથી બચાવે છે

    October 30, 2026

    સંમતિથી બંધાયેલા યૌન સંબંધ દુષ્કર્મ ન ગણાય : Supreme Court

    October 30, 2026

    મોદીજી ત્રણ વખત PM બન્યા અને ચોથી વખત પણ બનશે

    October 30, 2026

    PM Modiએ લોકોને પાણી અને વીજળી બચાવવા કરી અપીલ

    October 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    નવી તેજી સંદર્ભે Nifty Future 23202 પોઈન્ટ મહત્વની સપાટી…!!!

    October 30, 2026

    આજનું પંચાંગ 

    October 30, 2026

    આજનું રાશિફળ

    October 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.