Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ukraineના પ્રમુખ ઝેલેન્સકીનો આબાદ બચાવ, વિમાન સાથે અથડાતા રહી ગયું ડ્રોન

    September 10, 2026

    Iran એક રાતમાં અમેરિકાના અનેક વિમાન-હેલિકોપ્ટર ડેમેજ કર્યા

    September 10, 2026

    ચૂંટણીમાં જીતીશું તો દરેક નાગરિકને ૪.૨ લાખ આપવાનું Donald Trumpનું વચન

    September 10, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ukraineના પ્રમુખ ઝેલેન્સકીનો આબાદ બચાવ, વિમાન સાથે અથડાતા રહી ગયું ડ્રોન
    • Iran એક રાતમાં અમેરિકાના અનેક વિમાન-હેલિકોપ્ટર ડેમેજ કર્યા
    • ચૂંટણીમાં જીતીશું તો દરેક નાગરિકને ૪.૨ લાખ આપવાનું Donald Trumpનું વચન
    • Bigg Boss 20: આમ્રપાલી દુબેએ સ્પર્ધકોને આપી વોર્નિંગ
    • ‘હનુમાન અંશ ૨’માં Virat Kohli and Anushka Sharma જોવા મળશે
    • Pooja Hegdeએ ઘરે સ્થાપિત કર્યા ઈકો-ફ્રેન્ડલી ગણેશજી
    • Mumbai: ‘દૃશ્યમ ધ કન્ક્લુઝન’નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ
    • Una નજીક પ્રાચીન ગુપ્ત પ્રયાગ તીર્થ ધામમાં ભાદરવી અમાસ નિમિતે લોકમેળાનો પ્રારંભ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, September 10
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»ગુજરાતમાં કાલથી મેઘરાજા ત્રાટકશે, સૌરાષ્ટ્ર કરતા જોર વધુ રહેશે, તા.૩ ઓગસ્ટ સુધીની આગાહી
    રાજકોટ

    ગુજરાતમાં કાલથી મેઘરાજા ત્રાટકશે, સૌરાષ્ટ્ર કરતા જોર વધુ રહેશે, તા.૩ ઓગસ્ટ સુધીની આગાહી

    Vikram RavalBy Vikram RavalJuly 29, 2026Updated:July 30, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot, તા.૨૯

    ગુજરાતમાં ત્રણેક દિવસથી વરસાદનું જોર ઘટ્યા બાદ નવો રાઉન્ડ શરૂ થવાની તૈયારી છે. ગુજરાત રીજીયનમાં કાલથી ચાર દિવસ તથા સૌરાષ્ટ્ર-કચ્છમાં શુક્રવારથી ત્રણ દિવસનો વરસાદી રાઉન્ડની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઇ પટેલે કરી છે. આ દરમિયાન અમુક સેન્ટરમાં અતિભારે વરસાદ થઇ શકે છે.

    આજે તેઓએ તા.૩ ઓગસ્ટ સુધીની આગાહીમાં કહ્યું કે ગુજરાત રીજીયનમાં ૩૦-૩૧ જુલાઇથી મેઘસવારી શરૂ થશે. ૫૦ ટકા વિસ્તારમાં ૧૦૦ થી ૧૫૦ મીમી તથા બાકીના ૫૦ ટકા વિસ્તારમાં ૫૦ થી ૧૦૦ મીમી વરસાદ શક્ય છે. અમુક સેન્ટરોમાં કુલ વરસાદ ૨૫૦ મીમીથી પણ વધી શકે છે.

    સૌરાષ્ટ્ર-કચ્છમાં ૩૧ જુલાઇને શુક્રવારથી ત્રણ દિવસ હળવો-મધ્યમ અને આઇસોલેટેડ સ્થળોએ ભારે વરસાદ શક્ય છે. અમુક સ્થળોએ ગાજવિજ-વિજળી તથા ૪૦ થી ૫૦ કીમીની ઝડપે પવન ફુંકાઇ શકે છે. ૬૦ ટકા વિસ્તારમાં ૩૫ થી ૭૫ મીમી, ૪૦ ટકામાં ૩૫ મીમી સુધી વરસાદ શક્ય છે. વધુ વરસાદવાળા સેન્ટરોમાં ૧૫૦ મીમીથી વધુ વરસાદની શક્યતા છે.

    પૂર્વ-મધ્ય ભારત ઉપર આવેલું ડીપ ડિપ્રેશન આગામી ૨૪ કલાક દરમિયાન મુખ્યત્વે પશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે. આ સિસ્ટમ ચોમાસાની ટ્રફ તથા ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશ ઉપરના અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સાથે ક્રિયાશીલ બનતા ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાની પ્રવૃત્તિમાં વધારો થવાની શક્યતા છે.

    વરસાદનો મુખ્ય રાઉન્ડ ૩૦ જુલાઈથી ૨ ઓગસ્ટ દરમિયાન રહેવાની શક્યતા છે. તેનો પ્રારંભ આશરે ૩૦ જુલાઈથી ગુજરાત રિજિયનમાં અને ત્યારબાદ ૩૧ જુલાઈ આસપાસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં થવાની સંભાવના છે.

    ઉપરોક્ત વરસાદની આગાહી હાલના હવામાન મોડેલો મુજબ ડીપ ડિપ્રેશન મુખ્યત્વે પશ્ચિમ તરફ આગળ વધશે તે ધારણા પર આધારિત છે. ગુજરાત રાજ્ય હાલની સિસ્ટમથી ઘણું પશ્ચિમ તરફ આવેલું હોવાથી રાજ્યમાં વરસાદનું વિતરણ અને માત્રા સિસ્ટમના ભાવિ માર્ગ, તેની તીવ્રતા તથા ચોમાસાની ટ્રફ સાથેની ક્રિયાપ્રતિક્રિયા પર આધારિત રહેશે.

    જો સિસ્ટમના માર્ગ અથવા તેની ગતિમાં નોંધપાત્ર ફેરફાર થશે, તો સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત રિજિયનમાં વરસાદના સમય, વિસ્તાર અને માત્રામાં પણ તે મુજબ ફેરફાર થઈ શકે છે.

    ઉત્તર આંતરિક ઓડિશા અને લાગુ દક્ષિણ ઝારખંડ તથા છત્તીસગઢ ઉપર રહેલું ડીપ ડિપ્રેશન ૨૯ જુલાઈના સવારે ૫ઃ૩૦ વાગ્યે અંદાજે ૨૧.૯   / ૮૪.૦  નજીક કેન્દ્રિત હતું. આગામી ૨૪ કલાક દરમિયાન તે ઉત્તર આંતરિક ઓડિશા અને ઉત્તર છત્તીસગઢ તરફથી લગભગ પશ્ચિમ દિશામાં આગળ વધે તેવી શક્યતા છે.દરિયાઈ સપાટી પરની ચોમાસાની ટ્રફ હાલમાં અનૂપગઢ – પિલાની – સતના – ડીપ ડિપ્રેશનના કેન્દ્ર – પુરી થઈને ત્યાંથી ઉત્તર-પૂર્વ બંગાળની ખાડી તરફ પૂર્વ-દક્ષિણપૂર્વ દિશામાં લંબાયેલી છે.ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશ ઉપર સરેરાશ સમુદ્ર સપાટીથી આશરે ૧.૫ કિ.મી. ઊંચાઈએ અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન યથાવત્‌? છે. મધ્ય અને ઉપરના ટ્રોપોસિ્‌ફયરના પશ્ચિમ પવનોમાં ટ્રફ સ્વરૂપે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ૭૨અ ઊ રેખાંશ નજીક તથા ૩૨ઓગ અક્ષાંશની ઉત્તર તરફ આશરે ૫.૮ કિ.મી. ઊંચાઈએ યથાવત્‌ છે.

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkot: નંદનવન આરોગ્ય કેન્દ્રમાં અરજદારો હેરાન, આયુષ્યમાન કાર્ડ રીન્યુઅલમાં કકળાટ
    Next Article Rajkot સ્ટે. કમીટીમાં ૪.૨૦ કરોડના કામો મંજૂર
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: માતા અને પુત્રી વચ્ચે સમાધાનનો સેતુ બનતી ૧૮૧ અભયમ ટીમ

    September 9, 2026
    રાજકોટ

    Rajkot: માનસિક બીમારીથી કંટાળી આધેડનો આપઘાત

    September 9, 2026
    રાજકોટ

    Rajkot: રફાળેશ્વર ગામે ભાઈના જુગારના ઝઘડામાં બેનને બે શખ્સોએ માર માર્યો

    September 9, 2026
    રાજકોટ

    Rajkot: થાનગઢ નજીક બાઇક સ્લીપ થતા યુવકનું મોત

    September 9, 2026
    રાજકોટ

    Rajkot: કાલાવાડ નજીક બાઇક સ્લીપ થતા આધેડે સારવારમાં દમ તોડ્યો

    September 9, 2026
    રાજકોટ

    Rajkotમાં રાધામીરા પાર્કમાં યુવતીનો ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

    September 9, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹153,640
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,840
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹227,410
    લાઈવ રેટ્સ • અપડેટ: 10-09-2026 19:08
    Categories
    Latest News

    Ukraineના પ્રમુખ ઝેલેન્સકીનો આબાદ બચાવ, વિમાન સાથે અથડાતા રહી ગયું ડ્રોન

    September 10, 2026

    Iran એક રાતમાં અમેરિકાના અનેક વિમાન-હેલિકોપ્ટર ડેમેજ કર્યા

    September 10, 2026

    ચૂંટણીમાં જીતીશું તો દરેક નાગરિકને ૪.૨ લાખ આપવાનું Donald Trumpનું વચન

    September 10, 2026

    Bigg Boss 20: આમ્રપાલી દુબેએ સ્પર્ધકોને આપી વોર્નિંગ

    September 10, 2026

    ‘હનુમાન અંશ ૨’માં Virat Kohli and Anushka Sharma જોવા મળશે

    September 10, 2026

    Pooja Hegdeએ ઘરે સ્થાપિત કર્યા ઈકો-ફ્રેન્ડલી ગણેશજી

    September 10, 2026
    Search
    Main News

    Ukraineના પ્રમુખ ઝેલેન્સકીનો આબાદ બચાવ, વિમાન સાથે અથડાતા રહી ગયું ડ્રોન

    September 10, 2026

    Iran એક રાતમાં અમેરિકાના અનેક વિમાન-હેલિકોપ્ટર ડેમેજ કર્યા

    September 10, 2026

    Rajkotના લોધિકા સંઘની ચૂંટણીમાં રાદડિયા જૂથનો દબદબોઃ ભાજપના વ્હીપ વિરુદ્ધ ૩ ઉમેદવારોનો વિજય

    September 9, 2026

    ભાજપના રાજ્યસભા સાંસદ Raghav Chadhaનું નામ SIR પ્રક્રિયા દરમિયાન દિલ્હી મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું

    September 9, 2026

    New Delhi: ક્રિકેટ સંગઠનોને રાષ્ટ્રીય રમતગમત શાસન અધિનિયમ-૨૦૨૫ના દાયરામાં કેમ ન લાવવા જોઈએ?, Supreme Court

    September 9, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ukraineના પ્રમુખ ઝેલેન્સકીનો આબાદ બચાવ, વિમાન સાથે અથડાતા રહી ગયું ડ્રોન

    September 10, 2026

    Iran એક રાતમાં અમેરિકાના અનેક વિમાન-હેલિકોપ્ટર ડેમેજ કર્યા

    September 10, 2026

    ચૂંટણીમાં જીતીશું તો દરેક નાગરિકને ૪.૨ લાખ આપવાનું Donald Trumpનું વચન

    September 10, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.