Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Indian Hockey Team ની જર્સીના રંગ અંગે વિવાદ,હોકી ઈન્ડિયાના દાવાને ખેલાડીઓએ ફગાવ્યો

    August 1, 2026

    ક્રિકેટને ‘બાય-બાય’ કહેનારા Ajinkya Rahane ની કરોડોની સંપત્તિ

    August 1, 2026

    Aryan Khan લંડનમાં અજાણી યુવતી સાથે દેખાતાં અટકળો

    August 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Indian Hockey Team ની જર્સીના રંગ અંગે વિવાદ,હોકી ઈન્ડિયાના દાવાને ખેલાડીઓએ ફગાવ્યો
    • ક્રિકેટને ‘બાય-બાય’ કહેનારા Ajinkya Rahane ની કરોડોની સંપત્તિ
    • Aryan Khan લંડનમાં અજાણી યુવતી સાથે દેખાતાં અટકળો
    • Ayushmann-Sharvari ની યહ પ્રેમ મોલ લિયાનું શૂટિંગ પૂર્ણ
    • Tera Yaar Hun Main એક સપ્તાહમાં ફક્ત 49 લાખની કમાણી
    • ગુલામનાં આંખો સે તુને ગીતનાં રિમિક્સથી Jatin Pandit નારાજ
    • Ranbir Kapoor ની ‘રામાયણ’નું ટ્રેલર રિલીઝ થતાં જ વિવાદ,ફેન્સે કાઢી મોટી 5 ખામીઓ
    • ‘Spider-Man: Brand New Day’ એક જ દિવસમાં ₹1000 કરોડથી વધુની કમાણી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, August 1
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»અમરેલી»Amreli: બાબરાનાં સ્કૂલ સંચાલકને મિત્રએ રૂ।.66.80 લાખનો ધુંબો માર્યો,વિશ્વાસઘાતની ફરિયાદ
    અમરેલી

    Amreli: બાબરાનાં સ્કૂલ સંચાલકને મિત્રએ રૂ।.66.80 લાખનો ધુંબો માર્યો,વિશ્વાસઘાતની ફરિયાદ

    Vikram RavalBy Vikram RavalAugust 1, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (મિલાપ રૂપારેલ દ્વારા)
    Amreli,તા.1
    બાબરા પથકમાં મિત્રતાના નાતે રૂપિયા 66,80,000 હાથ ઉછીના આપેલ તે પરત નહિ કરતા પોલીસમાં ફરિયાદ કુલ રૂ।.6      આ બનાવમાં રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલ મોટા મૌવા, કદમ હાઇટસ, ફ્લેટ નંબર-201માં રહેતા અને બાબરાના અમરાપરાના વતની અલ્પેશભાઇ બાબુભાઇ ભટ્ટ નામના  46 વર્ષીય સ્કુલ સંચાલકને બાબરા તાલુકાના ઇંગોરાળા ગામે રહેતા આરોપી નિગમભાઇ મનોજભાઇ ગૌસ્વામી તથા મનોજભાઇ ગૌસ્વામી સાથે છેલ્લા વીસ વર્ષથી પારીવારીક સબંધ હોય.

    અગાઉ ભાગીદારીથી અનાજનો વેપાર કરતા પણ કરતા હતા. જરૂર પડ્યે ત્યારે સ્કુલ સંચાલક પાસેથી હાથ ઉછીના રૂપીયા લઇ જતા હતા. જેથી કુલ રૂપિયા 66,80,000 હાથ ઉછીના આપેલ હતા

    જે રૂપીયા આરોપીઓએ સ્કુલ સંચાલકને સને-2026 ના માર્ચ મહિનામાં પરત આપી દેવાનો વિશ્વાસ અપાવેલ હતો. પરંતુ આ રૂપીયા પરત આપેલ ન હોય અને સ્કુલ સંચાલકે તેમની પાસે અવાર નવાર ઉઘરાણી કરવા છતા રૂપીયા પરત ન આપી બંને આરોપીઓ તેમના મોબાઇલ ફોન બંધ કરી ઘરેથી ક્યાંક જતા રહી સ્કુલ સંચાલક સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.

     

    Amreli Amreli NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAmreli: સાવરકુંડલા ઔદ્યોગિક તાલીમ સંસ્થા દ્વારા ભરતી મેળો યોજાશે
    Next Article Amreli: યુવાનને બ્લેક મેઇલ કરી મરવા મજબુર કર્યાના બનાવમાં ગુનો દાખલ
    Vikram Raval
    • Website

    Related Posts

    અમરેલી

    Amreli: લાઠી નજીક જામગરી બંદુક સાથે એક ઝડપાયો

    August 1, 2026
    અમરેલી

    Amreli: યુવાનને બ્લેક મેઇલ કરી મરવા મજબુર કર્યાના બનાવમાં ગુનો દાખલ

    August 1, 2026
    અમરેલી

    Amreli: સાવરકુંડલા ઔદ્યોગિક તાલીમ સંસ્થા દ્વારા ભરતી મેળો યોજાશે

    August 1, 2026
    અમરેલી

    Amreli: સાવરકુંડલાના જે.વી.મોદી સ્કુલના વિદ્યાર્થીઓએ 70મી SGI રમતોત્સવમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન રજુ કર્યુ

    August 1, 2026
    અમરેલી

    Amreli: બગસરા પોલીસ સ્ટેશનમાં લોકદરબાર યોજાયો

    August 1, 2026
    અમરેલી

    Amreli: દોસ્ત-દોસ્ત ના રહા, બાબરા પથકમાં મિત્રતાના નાતે રૂપિયા ૬૬,૮૦,૦૦૦ હાથ ઉછીના આપેલ તે પરત નહિ કરતા ફરિયાદ

    July 31, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,810
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹130,910
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹203,740
    લાઈવ રેટ્સ • અપડેટ: 01-08-2026 14:19
    Categories
    Latest News

    Indian Hockey Team ની જર્સીના રંગ અંગે વિવાદ,હોકી ઈન્ડિયાના દાવાને ખેલાડીઓએ ફગાવ્યો

    August 1, 2026

    ક્રિકેટને ‘બાય-બાય’ કહેનારા Ajinkya Rahane ની કરોડોની સંપત્તિ

    August 1, 2026

    Aryan Khan લંડનમાં અજાણી યુવતી સાથે દેખાતાં અટકળો

    August 1, 2026

    Ayushmann-Sharvari ની યહ પ્રેમ મોલ લિયાનું શૂટિંગ પૂર્ણ

    August 1, 2026

    Tera Yaar Hun Main એક સપ્તાહમાં ફક્ત 49 લાખની કમાણી

    August 1, 2026

    ગુલામનાં આંખો સે તુને ગીતનાં રિમિક્સથી Jatin Pandit નારાજ

    August 1, 2026
    Search
    Main News

    ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા Shehzad Poonawallaએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું

    July 31, 2026

    સંસદના ચોમાસું સત્રના ૧૦મા દિવસે લોકસભાએ વિપક્ષના હોબાળા વચ્ચે જન્મ અને મૃત્યુ નોંધણી સુધારા બિલ પસાર કર્યું

    July 31, 2026

    E-૨૦ પેટ્રોલ એકદમ સુરક્ષિત: દેખાવો નજીક આવતા સરકાર ડિફેન્સ મોડમાં

    July 31, 2026

    Russia પાસે ભલભલાને વશમાં કરતું જાદુઈ સિક્રેટ પરફ્યૂમ

    July 31, 2026

    ૨૦૩૧સુધીમાં એઆઈ ઓફિસ, સેક્રેટરી અને હેલ્પર બનશે: Zuckerberg

    July 31, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Indian Hockey Team ની જર્સીના રંગ અંગે વિવાદ,હોકી ઈન્ડિયાના દાવાને ખેલાડીઓએ ફગાવ્યો

    August 1, 2026

    ક્રિકેટને ‘બાય-બાય’ કહેનારા Ajinkya Rahane ની કરોડોની સંપત્તિ

    August 1, 2026

    Aryan Khan લંડનમાં અજાણી યુવતી સાથે દેખાતાં અટકળો

    August 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.