Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ

    September 14, 2026

    Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનું દુષ્કર્મ

    September 14, 2026

    Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત, મહિલાનું મોત

    September 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ
    • Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનું દુષ્કર્મ
    • Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત, મહિલાનું મોત
    • Rajkotમાં જમીન-મકાનના ધંધાર્થીને મિત્રએ માર માર્યો
    • Rajkot: કુખ્યાત સાજીદ કચરા આણી ટોળકીએ દેવપુષ્પ મેડિકલ સ્ટોરમાં આતંક મચાવ્યો
    • Rajkotમાં પોલીસ હેડક્વાર્ટર અને ક્રાઈમ બ્રાન્ચ કચેરીએ ગણેશ મહોત્સવની ઉજવણી
    • Rajkot: ગોંડલના યુવાનની માતા-બહેનને ઉઠાવી જવાની ધમકી આપી ચાર લાખની ખંડણી પડાવી
    • Rajkot: ગોંડલના રેલવેના નિવૃત કર્મી. OTP સ્કેમમાં શિકાર બન્યા, રૂ.૩.૫૮ લાખનું ફ્રોડ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 15
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Indian Hockey Teamની જર્સીના રંગ અંગે વિવાદ, હોકી ઈન્ડિયાના દાવાને ખેલાડીઓએ ફગાવ્યો
    ખેલ જગત

    Indian Hockey Teamની જર્સીના રંગ અંગે વિવાદ, હોકી ઈન્ડિયાના દાવાને ખેલાડીઓએ ફગાવ્યો

    Vikram RavalBy Vikram RavalAugust 1, 2026Updated:August 3, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા. 31
    આગામી ઓગસ્ટ મહિનામાં બેલ્જિયમ અને નેધરલેન્ડ્સમાં યોજાનારા હોકી વર્લ્ડ કપમાં ભારતીય પુરુષ અને મહિલા ટીમ એક મોટા ફેરફાર સાથે મેદાનમાં ઉતરશે. ઈતિહાસમાં પ્રથમ વખત એવું બનશે કે ભારતીય ટીમ પોતાની પરંપરાગત વાદળી (બ્લૂ) જર્સીને બદલે કેસરી રંગની જર્સી પહેરીને રમશે. આ વર્લ્ડ કપમાં પુરુષ ટીમનું નેતૃત્વ હરમનપ્રીત સિંહ અને મહિલા ટીમની કમાન સલીમા ટેટે સંભાળશે.

    હોકી ઈન્ડિયાનું કહેવું છે કે વાદળી રંગના ટર્ફ (મેદાન) પર વાદળી જર્સી ભળી જતી હોવાથી રમતમાં ટેકનિકલ મુશ્કેલી પડતી હતી, જેના કારણે આ ફેરફાર કરવામાં આવ્યો છે. હોકી ઈન્ડિયાએ એવો પણ દાવો કર્યો હતો કે આ નિર્ણય ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ સાથે ચર્ચા કર્યા બાદ લેવામાં આવ્યો છે.

    જોકે, સામે આવેલાં અહેવાલો મુજબ ટીમના અનેક ખેલાડીઓએ આ દાવાને ખોટો ગણાવતાં કહ્યું છે કે જર્સી બદલવા અંગે તેમની સાથે કોઈ પણ પ્રકારની ચર્ચા કરવામાં આવી નહોતી.

    જર્સીનો રંગ બદલવાના આ નિર્ણય સામે ભારતીય હોકીના ભૂતપૂર્વ ખેલાડીઓએ પણ ભારે નારાજગી વ્યક્ત કરી છે. પૂર્વ સુકાની વીરેન રસકીન્હાએ આ નિર્ણયને શરમજનક ગણાવ્યો છે, જ્યારે 1980ના ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા ટીમનાં કેપ્ટન વાસુદેવન ભાસ્કરને જણાવ્યું હતું કે નવી કેસરી જર્સી જોઈને તેમને રમવાની કોઈ પ્રેરણા મળતી નથી.

    hockey-team
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleક્રિકેટને ‘બાય-બાય’ કહેનારા Ajinkya Rahaneની કરોડોની સંપત્તિ
    Next Article Commonwealth Games ફાઇનલમાં નીરજ સહિત ભારતનાં ત્રણેય જેવેલિન થ્રો એથ્લીટ
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    Women’s Asia Cupની ફાઈનલમાં ભારતનો શાનદાર વિજય

    September 14, 2026
    ખેલ જગત

    Shreyas Iyerના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા દિલ્હી પહોંચી; અફઘાન લડવૈયાઓનો સામનો કરશે

    September 11, 2026
    ખેલ જગત

    India and Afghanistan વચ્ચે ત્રણ મેચની ટી ૨૦ શ્રેણી ૧૩ સપ્ટેમ્બરથી શરૂ થશે

    September 8, 2026
    ખેલ જગત

    વધુ વિચારશો નહીં, ફક્ત રન બનાવો, Ishan Kishanએ તેની ઐતિહાસિક ૨૭૦ રનની ઇનિંગ પછી કહ્યું

    September 8, 2026
    ખેલ જગત

    દુલીપ ટ્રોફી ફાઇનલમાંથી બહાર થયા બાદ Karun Nairનો પસંદગીકારોને યોગ્ય જવાબ, સદી ફટકારી

    September 8, 2026
    મનોરંજન

    Mahendra Singh Dhoni અને Manoj Tiwari વચ્ચેનો સંબંધ ફક્ત ઓળખાણ કે મિત્રતા પૂરતો મર્યાદિત નથી

    September 8, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹151,540
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹138,910
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹225,010
    લાઈવ રેટ્સ • અપડેટ: 15-09-2026 18:16
    Categories
    Latest News

    Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ

    September 14, 2026

    Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનું દુષ્કર્મ

    September 14, 2026

    Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત, મહિલાનું મોત

    September 14, 2026

    Rajkotમાં જમીન-મકાનના ધંધાર્થીને મિત્રએ માર માર્યો

    September 14, 2026

    Rajkot: કુખ્યાત સાજીદ કચરા આણી ટોળકીએ દેવપુષ્પ મેડિકલ સ્ટોરમાં આતંક મચાવ્યો

    September 14, 2026

    Rajkotમાં પોલીસ હેડક્વાર્ટર અને ક્રાઈમ બ્રાન્ચ કચેરીએ ગણેશ મહોત્સવની ઉજવણી

    September 14, 2026
    Search
    Main News

    Rajkot: ’સોમનાથથી વડનગર બાઇક યાત્રા’, બાઈક યાત્રાને ઠેર-ઠેર આવકારી કળશમાં જળ અર્પણ કરતા ગ્રામજનો અને શહેરીજનો

    September 14, 2026

    National Stock Exchange of India લિમિટેડનું ભરણું ૧૭ સપ્ટેમ્બરના રોજ ખૂલશે

    September 14, 2026

    Nepal Floods પછી બધું સમારકામ કરવા માટે ૭,૨૩,૩૧૫.૨ મિલિયનની જરૂર પડશે

    September 11, 2026

    Delhi High Courtએ વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલ્સમાં વિનેશ ફોગાટને ભાગ લેવાની પરવાનગી નકારી

    September 11, 2026

    BRICS Summit અંગે પીએમ નરેન્દ્ર મોદીનું ટ્‌વીટ, “મને વિશ્વાસ છે કે સમિટમાં સકારાત્મક અને અર્થપૂર્ણ ચર્ચા થશે”

    September 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ

    September 14, 2026

    Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનું દુષ્કર્મ

    September 14, 2026

    Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત, મહિલાનું મોત

    September 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.