Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: રેલનગરમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

    September 15, 2026

    Rajkot: ૪.૭૫ લાખનો ચેક બાઉન્સ કેસમાં મિત્રને ૧ વર્ષની જેલ

    September 15, 2026

    Rajkotના ઈશ્વરીયા ગામે જમવામાં ઝેરી પદાર્થ આવી જતા ૫ વર્ષની બાળકીનું મોત

    September 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: રેલનગરમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા
    • Rajkot: ૪.૭૫ લાખનો ચેક બાઉન્સ કેસમાં મિત્રને ૧ વર્ષની જેલ
    • Rajkotના ઈશ્વરીયા ગામે જમવામાં ઝેરી પદાર્થ આવી જતા ૫ વર્ષની બાળકીનું મોત
    • Amreli જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ચાર અપમૃત્યુ
    • Rajkot જિલ્લામાં સેવા, સમર્પણ અને વિકાસના સમન્વય સાથે ૧૭ સપ્ટે.થી તા. ૧૭ ઓક્ટો. સુધી સેવા સંકલ્પ અભિયાન યોજાશે
    • Amreli જિલ્લામાં ૧૧૨ ઈમરજન્સી સેવા બની રહી છે લોકોની મદદની આશા
    • Surendranagar: તરણેતરના ભાતીગળ મેળામાં ગ્રામીણ ઓલિમ્પિકનો ધમધમાટ, બીજા દિવસે રાજ્યભરમાંથી ઉમટી પડ્યા ખેલાડીઓ
    • ભગવાન શ્રી Ganeshના આઠ અવતારોની ધાર્મિક અને આધ્યાત્મિક પૃષ્ઠભૂમિ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, September 18
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Gandhinagar: બંગલો વેચવાના બહાને અમદાવાદના યુવક સાથે ૫૭.૫૦ લાખની છેતરપિંડી
    ગુજરાત

    Gandhinagar: બંગલો વેચવાના બહાને અમદાવાદના યુવક સાથે ૫૭.૫૦ લાખની છેતરપિંડી

    Vikram RavalBy Vikram RavalAugust 3, 2026Updated:August 4, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagar,તા.૩

    ગાંધીનગર શહેર અને આસપાસના વિસ્તારમાં જમીનો તથા મકાનોના ભાવ આસમાને પહોંચતાં લોકોના ઈરાદા ખરાબ થઈ રહ્યા છે. મફતમાં પચાવી પાડવાની દાનત પણ જોવા મળી રહી છે. ત્યારે સુઘડ ગામની સીમમાં આવેલો બંગલો વેચાણ આપવાના બહાને અમદાવાદના એક યુવક અને તેની પત્ની પાસેથી ?૫૭.૫૦ લાખ પડાવી લઈને છેતરપિંડી આચરવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. મકાનનો દસ્તાવેજ કરી આપ્યો નહીં અને નાણાં પરત માગતાં ધાક-ધમકીઓ આપનારા શાહીબાગના દંપતી સામે ગુનો નોંધાયો છે.

    મળતી વિગતો અનુસાર, અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રહેતા અને હરિયાણાની ખાનગી કંપનીમાં નોકરી કરતા હાર્દિક મોહનભાઈ પરીખ પોતાના પરિવાર માટે ગાંધીનગરમાં મકાન શોધી રહ્યા હતા. ભાટ સર્કલ પાસેના એક જાહેરાત બોર્ડ પરથી તેમનો સંપર્ક શાહીબાગના સત્યમ એપાર્ટમેન્ટમાં રહેતા યશવંત બંશીલાલ ઈનાણી સાથે થયો હતો. યશવંત ઈનાણીએ સુઘડમાં આવેલી સંસ્કાર વાટિકા સોસાયટીમાં આવેલો પોતાનો બંગલો ફર્નિચર સાથે ૨.૩૦ કરોડમાં વેચવાનું નક્કી કર્યું હતું.

    મકાન પસંદ આવતાં હાર્દિકભાઈએ ટોકન અને બાના પેટે બેંક ખાતામાંથી તેમજ રોકડ સ્વરૂપે રકમો ચૂકવવાનું શરૂ કર્યું હતું. યશવંત ઈનાણી અને તેની પત્ની રીનાબેન ઈનાણીએ તમામ રકમ પોતાના ખાતામાં ન લઈ શકાય તેમ કહીને પોતાના સગા-સંબંધીઓ, બિલ્ડર તથા પરિચિતોના ખાતામાં આરટીજીએસ અને આઇએમપીએસ મારફતે પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતા. હાર્દિકભાઈએ પોતાની પર્સનલ લોન લઈને, સંબંધીઓ પાસેથી ઉછીના નાણાં મેળવીને તથા પત્નીના દાગીના ગીરવે મૂકીને તબક્કાવાર ૫૭.૫૦ લાખ જેટલી મોટી રકમ ચૂકવી આપી હતી.

    જોકે, રકમ મેળવ્યા બાદ પણ સબ-રજિસ્ટ્રાર કચેરીએ દસ્તાવેજ કરવા માટે એપોઈન્ટમેન્ટ લીધા છતાં દંપતી બહાના બતાવી હાજર રહ્યા ન હતા. પાછળથી રૂપિયા પરત માગતાં હાથ-પગ ભાંગી નાખવાની અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી. આ મામલે હાર્દિકભાઈની ફરિયાદના આધારે ઈન્ફોસિટી પોલીસ દ્વારા દંપતી સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

    Gandhinagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleSuratમાં ૩ જીગરી દોસ્તોએ વેપારી પાસેથી ૧૭ લાખ ઉધાર લીધા, પૈસા પાછા માગ્યા તો ધમકીઓ આપી, કંટાળીને આપઘાત કરી લીધો
    Next Article Ambajiમાં બેકાબૂ ઈકો કારની ટક્કરે સીએનજી ટેન્કર ચાલકનું મોત
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    Gandhinagarમાં ૨૮ વર્ષીય મહિલા પોલીસ કોન્સ્ટેબલના આપઘાત થી પોલીસ વિભાગમાં ચકચાર

    September 15, 2026
    અમદાવાદ

    Ahmedabadમાં ભયાનક અકસ્માતઃ અંજલિ બ્રિજ પર ટ્રકની ટક્કરે યુવકનું મોત

    September 15, 2026
    સુરત

    Suratમાં ૮૪ વર્ષીય વૃદ્ધાની ઘરમાં જ હત્યા, મોબાઈલ ગાયબ; પરિચિત વ્યક્તિ પર પોલીસની નજર

    September 15, 2026
    અમદાવાદ

    Ahmedabad: મકાન વહેંચણીના સમાધાન વખતે ડખો થતાં ફાયરિંગ

    September 15, 2026
    ગુજરાત

    Gandhinagar: ચાર્જશીટના ૪૮ કલાકમાં જ સુનાવણી પૂર્ણ, આરોપીને ૨૦ વર્ષની જેલ

    September 15, 2026
    અમદાવાદ

    National Stock Exchange of India લિમિટેડનું ભરણું ૧૭ સપ્ટેમ્બરના રોજ ખૂલશે

    September 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹155,250
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,320
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹237,460
    લાઈવ રેટ્સ • અપડેટ: 18-09-2026 17:29
    Categories
    Latest News

    Rajkot: રેલનગરમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

    September 15, 2026

    Rajkot: ૪.૭૫ લાખનો ચેક બાઉન્સ કેસમાં મિત્રને ૧ વર્ષની જેલ

    September 15, 2026

    Rajkotના ઈશ્વરીયા ગામે જમવામાં ઝેરી પદાર્થ આવી જતા ૫ વર્ષની બાળકીનું મોત

    September 15, 2026

    Amreli જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ચાર અપમૃત્યુ

    September 15, 2026

    Rajkot જિલ્લામાં સેવા, સમર્પણ અને વિકાસના સમન્વય સાથે ૧૭ સપ્ટે.થી તા. ૧૭ ઓક્ટો. સુધી સેવા સંકલ્પ અભિયાન યોજાશે

    September 15, 2026

    Amreli જિલ્લામાં ૧૧૨ ઈમરજન્સી સેવા બની રહી છે લોકોની મદદની આશા

    September 15, 2026
    Search
    Main News

    Masood Azhar ક્યાં છે પાકિસ્તાન જાણે છે: ભારતનો આકરો પ્રહાર

    September 15, 2026

    Rajkot: ’સોમનાથથી વડનગર બાઇક યાત્રા’, બાઈક યાત્રાને ઠેર-ઠેર આવકારી કળશમાં જળ અર્પણ કરતા ગ્રામજનો અને શહેરીજનો

    September 14, 2026

    National Stock Exchange of India લિમિટેડનું ભરણું ૧૭ સપ્ટેમ્બરના રોજ ખૂલશે

    September 14, 2026

    Nepal Floods પછી બધું સમારકામ કરવા માટે ૭,૨૩,૩૧૫.૨ મિલિયનની જરૂર પડશે

    September 11, 2026

    Delhi High Courtએ વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલ્સમાં વિનેશ ફોગાટને ભાગ લેવાની પરવાનગી નકારી

    September 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: રેલનગરમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

    September 15, 2026

    Rajkot: ૪.૭૫ લાખનો ચેક બાઉન્સ કેસમાં મિત્રને ૧ વર્ષની જેલ

    September 15, 2026

    Rajkotના ઈશ્વરીયા ગામે જમવામાં ઝેરી પદાર્થ આવી જતા ૫ વર્ષની બાળકીનું મોત

    September 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.