Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jasdan: વીરનગરમા મહિલાને જીવતી સળગાવી દેવાના ગુનામાં ભુવાને આજીવન કેદ

    August 4, 2026

    Rajkot ચેક રિટર્ન કેસમાં શ્રીરામ મશીનરીના માલીકને છ માસની જેલ

    August 4, 2026

    Rajkot ટીઆરબી જવાન પર પિતા પુત્રનો છરી વડે હુમલો

    August 4, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jasdan: વીરનગરમા મહિલાને જીવતી સળગાવી દેવાના ગુનામાં ભુવાને આજીવન કેદ
    • Rajkot ચેક રિટર્ન કેસમાં શ્રીરામ મશીનરીના માલીકને છ માસની જેલ
    • Rajkot ટીઆરબી જવાન પર પિતા પુત્રનો છરી વડે હુમલો
    • Rajkot અગ્નિકાંડમાં ચીફ ફાયર ઓફિસર ખેરને બરતરફીમાં હાઈકોર્ટનો સ્ટે
    • અસ્થિરતાના માહોલમાં Stock Market, દરેક સત્રે બદલાઈ રહી છે દિશા…!!!
    • બાંકીપુર પેટાચૂંટણીમાં ભાજપની હાર બાદ Nitish Kumar PM Modi ને મળ્યા; મુલાકાત સંસદમાં થઈ
    • Uttar Pradesh માં ૫૯,૦૦૦ કરોડ રૂપિયાનું પૂરક બજેટ રજૂ કર્યું, કેન્દ્ર તરફથી ૧૧,૦૦૦ કરોડ રૂપિયાની સહાય મળશે
    • Junagadh: હું ધારાસભ્ય છું, મારી સામે નહીં બોલવાનું, અરજદારો સાથે કરી ગાળાગાળી કરી !
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, August 4
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Online Payment કરતાં પહેલાં મળશે Yes અને Noનું ઓપ્શન
    રાષ્ટ્રીય

    Online Payment કરતાં પહેલાં મળશે Yes અને Noનું ઓપ્શન

    Vikram RavalBy Vikram RavalAugust 4, 2026Updated:August 4, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા. 4
    ઓનલાઈન છેતરપિંડીના વધતાં કેસોને જોતાં હવે તમારી UPI અથવા ડિજિટલ પેમેન્ટ કરવાની રીત બદલાવા જઈ રહી છે. આરબીઆઈ સુરક્ષા માટે પેમેન્ટમાં એક કલાકની રાહ જોવાનું કહેવા માંગે છે.

    બેંકોએ તેનાં બદલે `હા’ અથવા `ના’ (Yes/No) નો વિકલ્પ આપવાનું સૂચન કર્યું છે. ભારતમાં થતી બેંક ઓનલાઈન પેમેન્ટમાં થતી છેતરપિંડી રોકવા માટે બેંકો વચ્ચેનો રસ્તો કાઢવાની કોશિશ કરી રહી છે. બેંકો સુરક્ષા પણ વધારવા માંગે છે અને ડિજિટલ પેમેન્ટમાં ગ્રાહકોને કોઈ મોટી અસુવિધા પણ ન થાય તે પણ ધ્યાન રાખવા માંગે છે.

    શું છે સૂચન? 
    ઘણી બેંકોએ સૂચન આપ્યું છે કે પેમેન્ટના સોફ્ટવેરમાં એક નાનો ફેરફાર કરવામાં આવે. તેના હેઠળ જ્યારે તમે કોઈને પૈસા મોકલશો, તો એપ પર એક મેસેજ (પ્રોમ્પ્ટ) આવશે. તેમાં તમને પૂછવામાં આવશે કે શું પૈસા મોકલવા છે?

    જો તમે હા (Yes) પસંદ કરશો, તો પૈસા તરત પહોંચી જશે.  જો તમે ના (No) કહેશો, તો પેમેન્ટ કેન્સલ થઈ જશે. અને જો તમે જવાબ નહીં આપો, તો પૈસા એક કલાકની રાહ પછી સામેવાળાના ખાતામાં પહોંચશે.

    મેસેજની સિસ્ટમ? 
    બેંકનું કહેવું છે કે આ ‘હા-ના’ વાળો મેસેજ દર વખતે આવવો જોઈએ નહીં. તે ફક્ત ત્યારે જ આવે જ્યારે સિસ્ટમને કંઈક ગરબડ લાગે. જેમ કે રાત્રે 2 વાગ્યે પૈસા મોકલવામાં આવી રહ્યાં છે, અથવા એવા વ્યક્તિને પૈસા મોકલવામાં આવી રહ્યાં છે જેને તમે પહેલાં ક્યારેય મોકલ્યાં નથી. અથવા કોઈ એવા બેંક ખાતામાં પૈસા જઈ રહ્યાં છે જે હમણાં જ ખોલવામાં આવ્યું છે. કેટલીક બેંકોએ સૂચન આપ્યું છે કે 10,000 રૂપિયાની મર્યાદા વધારીને 20,000 અથવા 25,000 રૂપિયા કરવી જોઈએ.

    કોના પર લાગું થશે? 
    હાલમાં આ નિયમ સામાન્ય લોકો વચ્ચે થતી લેવડ-દેવડ (P2P) માટે નથી. તે ફક્ત દુકાનો પર થતાં પેમેન્ટ (ઙ2ખ) માટે છે. ઘણાં નાનાં દુકાનદારો કરંટ એકાઉન્ટને બદલે પોતાનાં સેવિંગ એકાઉન્ટના ચછ કોડ પર પૈસા લે છે, તેમનાં પર પણ અસર પડી શકે છે.

    આરબીઆઈનો પ્રસ્તાવ શું છે? 
    આ સૂચન આરબીઆઈના તે પ્રસ્તાવના જવાબમાં આવ્યું છે જેમાં કેન્દ્રીય બેંકે છેતરપિંડી રોકવા માટે `મોડા પૈસા પહોંચાડવાની’ વાત કરી હતી. આરબીઆઈ ઈચ્છે છે કે બનાવટી કોલ અથવા ડર-ધમકી આપીને કરાવવામાં આવતાં પેમેન્ટને રોકવા માટે પૈસા તરત ક્રેડિટ થવાને બદલે થોડો સમય પછી પહોંચે. પરંતુ બેંકોને ડર છે કે જો પેમેન્ટમાં એક કલાકનો વિલંબ થશે, તો લોકો ડિજિટલ પેમેન્ટ છોડીને ફરી રોકડનો ઉપયોગ કરવા લાગશે.

    છેતરપિંડીના કેસ 
    આંકડા જણાવે છે કે ડિજિટલ છેતરપિંડીના કેસ 2021 માં 2.6 લાખ હતાં, જે 2025 માં વધીને 28 લાખ સુધી પહોંચી ગયાં. આ દરમિયાન છેતરપિંડી કરાયેલી રકમ પણ 551 કરોડથી વધીને 22,931 કરોડ થઈ ગઈ છે.

    Online Payment
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleSamrat Chaudharyને નિશાન બનાવી પ્રશાંત કિશોરે ચુંટણી રસપ્રદ બનાવી
    Next Article Rajkot: ઇન્ટરનેશનલ એરપોર્ટમાં એક માસમાં 86 હજારથી વધુ મુસાફરો નોંધાયા
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    બાંકીપુર પેટાચૂંટણીમાં ભાજપની હાર બાદ Nitish Kumar PM Modi ને મળ્યા; મુલાકાત સંસદમાં થઈ

    August 4, 2026
    રાષ્ટ્રીય

    જનતા હવે ભાજપથી કંટાળી ગઈ છે અને આ તો માત્ર શરૂઆત છે,Priyanka Gandhi

    August 4, 2026
    અન્ય રાજ્યો

    સપા હંમેશા સનાતન વિરોધી રહી છે અને આ જ લોકોએ રામ જન્મભૂમિ ચળવળનો સતત વિરોધ કર્યો છે,CM યોગી

    August 4, 2026
    આંતરરાષ્ટ્રીય

    Indonesian ફેરીમાં ભીષણ આગ લાગવાથી એક મોટો અકસ્માત સર્જાયો છે, જેમાં પાંચ લોકોના મોત

    August 4, 2026
    આંતરરાષ્ટ્રીય

    Canada માં ભારતીય મૂળની એક મહિલાને શેરીમાં ગોળી મારી દેવામાં આવી હતી; હત્યા કેસમાં એક શંકાસ્પદની ધરપકડ

    August 4, 2026
    આંતરરાષ્ટ્રીય

    Iran and America વચ્ચે તણાવ વધ્યો, ટ્રમ્પ મુશ્કેલીમાં. તેહરાન અને ઓમાનની મિત્રતા ખીલી

    August 4, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹144,110
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹132,100
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹210,500
    લાઈવ રેટ્સ • અપડેટ: 04-08-2026 20:45
    Categories
    Latest News

    Jasdan: વીરનગરમા મહિલાને જીવતી સળગાવી દેવાના ગુનામાં ભુવાને આજીવન કેદ

    August 4, 2026

    Rajkot ચેક રિટર્ન કેસમાં શ્રીરામ મશીનરીના માલીકને છ માસની જેલ

    August 4, 2026

    Rajkot ટીઆરબી જવાન પર પિતા પુત્રનો છરી વડે હુમલો

    August 4, 2026

    Rajkot અગ્નિકાંડમાં ચીફ ફાયર ઓફિસર ખેરને બરતરફીમાં હાઈકોર્ટનો સ્ટે

    August 4, 2026

    અસ્થિરતાના માહોલમાં Stock Market, દરેક સત્રે બદલાઈ રહી છે દિશા…!!!

    August 4, 2026

    બાંકીપુર પેટાચૂંટણીમાં ભાજપની હાર બાદ Nitish Kumar PM Modi ને મળ્યા; મુલાકાત સંસદમાં થઈ

    August 4, 2026
    Search
    Main News

    સપા હંમેશા સનાતન વિરોધી રહી છે અને આ જ લોકોએ રામ જન્મભૂમિ ચળવળનો સતત વિરોધ કર્યો છે,CM યોગી

    August 4, 2026

    Indonesian ફેરીમાં ભીષણ આગ લાગવાથી એક મોટો અકસ્માત સર્જાયો છે, જેમાં પાંચ લોકોના મોત

    August 4, 2026

    Canada માં ભારતીય મૂળની એક મહિલાને શેરીમાં ગોળી મારી દેવામાં આવી હતી; હત્યા કેસમાં એક શંકાસ્પદની ધરપકડ

    August 4, 2026

    Iran and America વચ્ચે તણાવ વધ્યો, ટ્રમ્પ મુશ્કેલીમાં. તેહરાન અને ઓમાનની મિત્રતા ખીલી

    August 4, 2026

    બેંકો ફાટેલી-તૂટેલી નોટો બદલવાની ના નહીં પાડી શકે: RBI

    August 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jasdan: વીરનગરમા મહિલાને જીવતી સળગાવી દેવાના ગુનામાં ભુવાને આજીવન કેદ

    August 4, 2026

    Rajkot ચેક રિટર્ન કેસમાં શ્રીરામ મશીનરીના માલીકને છ માસની જેલ

    August 4, 2026

    Rajkot ટીઆરબી જવાન પર પિતા પુત્રનો છરી વડે હુમલો

    August 4, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.