Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jamnagar શહેર-જિલ્લામાં જુગારના અખાડા ઝડપાયા, ૧૭ જુગારીઓની અટકાયત

    August 4, 2026

    Indonesian ફેરીમાં ભીષણ આગ લાગવાથી એક મોટો અકસ્માત સર્જાયો છે, જેમાં પાંચ લોકોના મોત

    August 4, 2026

    Jamnagar: ધ્રોલમાં એક સગીરા પર વારંવાર દુષ્કર્મઃધમકીથી કંટાળી ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ

    August 4, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jamnagar શહેર-જિલ્લામાં જુગારના અખાડા ઝડપાયા, ૧૭ જુગારીઓની અટકાયત
    • Indonesian ફેરીમાં ભીષણ આગ લાગવાથી એક મોટો અકસ્માત સર્જાયો છે, જેમાં પાંચ લોકોના મોત
    • Jamnagar: ધ્રોલમાં એક સગીરા પર વારંવાર દુષ્કર્મઃધમકીથી કંટાળી ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ
    • Jamnagar જિલ્લામા પાક નિષ્ફળ જતાં કાલાવડના ખેડૂતે ઝેરી દવા પી આત્મહત્યા કરી
    • Canada માં ભારતીય મૂળની એક મહિલાને શેરીમાં ગોળી મારી દેવામાં આવી હતી; હત્યા કેસમાં એક શંકાસ્પદની ધરપકડ
    • Jamnagarના નવરાત્રિ સંચાલક સંજય ચેતરિયા સામે વધુ એક ફરિયાદ, સતત પાંચમી એફઆઈઆર નોંધાઈ
    • Iran and America વચ્ચે તણાવ વધ્યો, ટ્રમ્પ મુશ્કેલીમાં. તેહરાન અને ઓમાનની મિત્રતા ખીલી
    • Jamnagarમાં લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ આચરનાર આરોપીન જેલહવાલે કરાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, August 4
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»અમરેલી»Amreli: ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની હાજરીમાં અનુસુચિત જાતિ પ્રતિકાર સંમેલન યોજાયું
    અમરેલી

    Amreli: ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની હાજરીમાં અનુસુચિત જાતિ પ્રતિકાર સંમેલન યોજાયું

    Vikram RavalBy Vikram RavalAugust 4, 2026Updated:August 4, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (મિલાપ રૂપારેલ)Amreli , તા.4
    અમરેલી ખાતે આજે યોજાયેલા અનુસૂચિત જાતિ પ્રતિકાર સંમેલનમાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ રાજ્ય સરકાર અને તંત્ર સામે આકરા પ્રહારો કર્યા હતા. અનુસૂચિત જાતિના લોકોને થતા અન્યાય, ટોચ મર્યાદાની જમીનોના પ્રશ્નો તેમજ વિવિધ બાકી પ્રશ્નોને લઈને આયોજિત સંમેલનમાં તેમણે સરકારને 72 કલાકનું અલ્ટીમેટમ આપીને પડકાર ફેંક્યો હતો.

    ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ‘જય ભીમ’ અને ‘વંદે માતરમ’ના નારાઓ વચ્ચે અમરેલી એસ.પી. કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં તેમણે જિલ્લા પોલીસ વડા સાથે બંધ બારણે બેઠક કરી હતી.

    ત્યારબાદ મીડિયા સાથે વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, અનુસૂચિત જાતિના લોકોને ન્યાય અપાવવા માટે હવે લડત વધુ તેજ બનાવવામાં આવશે.
    મેવાણીએ વધુમાં જણાવ્યું હતું કે સાંથલી ગામની જમીનનો પ્રશ્ન, કોસ્ટડીયલ ડેથ સહિત છેલ્લા દસ વર્ષથી જમીન ન મળવાના મુદ્દાઓનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે.

    જો આગામી 72 કલાકમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો 15 ઓગસ્ટના રોજ તેઓ હજારો લોકો સાથે અમરેલી આવશે અને મુખ્યમંત્રી સમક્ષ આ મુદ્દાઓને લઈને સીધા સવાલો ઉઠાવશે.

    તેમણે રાજ્ય સરકાર ઉપરાંત સંબંધિત મંત્રી તથા જગદીશ વિશ્વકર્માને પણ આ મુદ્દે જવાબ આપવા તૈયાર રહેવા જણાવ્યું હતું. મેવાણીના આ નિવેદન બાદ પ્રતિકાર સંમેલનમાં હાજર કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને સમગ્ર મામલો હવે રાજકીય તેમજ વહીવટી સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે.

    Amreli Amreli NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleMedal-Winner વેઇટ લિફ્ટરો પર ધનવર્ષા
    Next Article Amreli: ખેડૂતને હનીટ્રેપમાં ફસાવી રૂા. 58 હજાર પડાવી લેનાર મહિલા સહિત ત્રણ શખ્સો ઝડપાયા
    Vikram Raval
    • Website

    Related Posts

    અમરેલી

    Amreli: ખેડૂતને હનીટ્રેપમાં ફસાવી રૂા. 58 હજાર પડાવી લેનાર મહિલા સહિત ત્રણ શખ્સો ઝડપાયા

    August 4, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli – Bhavnagar જિલ્લામાં સિંહોનો નિર્ભય વિહાર: રાજુલામાં 7 સાવજ દેખાયા

    August 4, 2026
    અમરેલી

    Amreli: ચડ્ડી-પોતડી, બુકાની બાંધી ત્રણ શખ્સોએ બે મકાનમાંથી રૂ. ૧,૭૧,૦૦૦ની ચોરી કરી

    August 3, 2026
    અમરેલી

    Amreli: હનીટ્રેપના ગુન્હાના આરોપીઓને પકડી પાડતી લાઠી પોલીસ

    August 3, 2026
    અમરેલી

    Amreli જિલ્લામાં આખી રાત ધીમીધારે વરસાદ વરસ્યો

    August 1, 2026
    અમરેલી

    Babra તાલુકામાં મેઘમહેરઃ રાત-દિવસમાં પાંચ ઇંચ વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર

    August 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹143,920
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹131,920
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹209,940
    લાઈવ રેટ્સ • અપડેટ: 04-08-2026 20:19
    Categories
    Latest News

    Jamnagar શહેર-જિલ્લામાં જુગારના અખાડા ઝડપાયા, ૧૭ જુગારીઓની અટકાયત

    August 4, 2026

    Indonesian ફેરીમાં ભીષણ આગ લાગવાથી એક મોટો અકસ્માત સર્જાયો છે, જેમાં પાંચ લોકોના મોત

    August 4, 2026

    Jamnagar: ધ્રોલમાં એક સગીરા પર વારંવાર દુષ્કર્મઃધમકીથી કંટાળી ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ

    August 4, 2026

    Jamnagar જિલ્લામા પાક નિષ્ફળ જતાં કાલાવડના ખેડૂતે ઝેરી દવા પી આત્મહત્યા કરી

    August 4, 2026

    Canada માં ભારતીય મૂળની એક મહિલાને શેરીમાં ગોળી મારી દેવામાં આવી હતી; હત્યા કેસમાં એક શંકાસ્પદની ધરપકડ

    August 4, 2026

    Jamnagarના નવરાત્રિ સંચાલક સંજય ચેતરિયા સામે વધુ એક ફરિયાદ, સતત પાંચમી એફઆઈઆર નોંધાઈ

    August 4, 2026
    Search
    Main News

    Indonesian ફેરીમાં ભીષણ આગ લાગવાથી એક મોટો અકસ્માત સર્જાયો છે, જેમાં પાંચ લોકોના મોત

    August 4, 2026

    Canada માં ભારતીય મૂળની એક મહિલાને શેરીમાં ગોળી મારી દેવામાં આવી હતી; હત્યા કેસમાં એક શંકાસ્પદની ધરપકડ

    August 4, 2026

    Iran and America વચ્ચે તણાવ વધ્યો, ટ્રમ્પ મુશ્કેલીમાં. તેહરાન અને ઓમાનની મિત્રતા ખીલી

    August 4, 2026

    બેંકો ફાટેલી-તૂટેલી નોટો બદલવાની ના નહીં પાડી શકે: RBI

    August 4, 2026

    `લાઈકસ’ના બજારમાં ન્યાયની હરાજી થઈ રહી છે: સોશિયલ મીડીયા પર ભડકયા Supreme Courtના જજ

    August 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jamnagar શહેર-જિલ્લામાં જુગારના અખાડા ઝડપાયા, ૧૭ જુગારીઓની અટકાયત

    August 4, 2026

    Indonesian ફેરીમાં ભીષણ આગ લાગવાથી એક મોટો અકસ્માત સર્જાયો છે, જેમાં પાંચ લોકોના મોત

    August 4, 2026

    Jamnagar: ધ્રોલમાં એક સગીરા પર વારંવાર દુષ્કર્મઃધમકીથી કંટાળી ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ

    August 4, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.