Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Virpurના ગાયત્રી મુક્તિધામની ૧૭ વર્ષથી અવિરત નિઃશુલ્ક અસ્થિ વિસર્જન સેવા

    September 18, 2026

    Veravalમાં પાંચમાં દિવસે ૩૦૦ થી વધુ નાના મોટા ગણપતિનું વિસર્જન કરાયું,ટાવર ચોક ખાતે તમામનું સ્વાગત કરાયું

    September 18, 2026

    Rajkot: પડધરી નજીક બાઈક સાથે આખલો અથડાતા આધેડનું મોત

    September 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Virpurના ગાયત્રી મુક્તિધામની ૧૭ વર્ષથી અવિરત નિઃશુલ્ક અસ્થિ વિસર્જન સેવા
    • Veravalમાં પાંચમાં દિવસે ૩૦૦ થી વધુ નાના મોટા ગણપતિનું વિસર્જન કરાયું,ટાવર ચોક ખાતે તમામનું સ્વાગત કરાયું
    • Rajkot: પડધરી નજીક બાઈક સાથે આખલો અથડાતા આધેડનું મોત
    • Rajkotમાં પરણિત પ્રેમિકાએ સંબંધ તોડતા યુવકે સગાના ધરે ફિનાઇલ પીધું
    • Jamnagarમાં મધુવન સોસાયટીમાં ડુપ્લીકેટ દારૂ બનાવવાના કાવતરાનો પર્દાફાશ
    • Jamnagar નજીક કનસુમરા પાટિયા પાસે બુલેટચાલકની ટક્કરે વેપારીને ગંભીર ઈજા
    • Ahmedabad: ચા ઉદ્યોગમાં વ્યવસાયથી આગળ મૂલ્યોનો વારસો રચનાર દિગ્ગજ પીયૂષભાઈ દેસાઈની ચિરવિદાય
    • Amreli: પશુઓને બચાવવાં માટે સિંહણ સામે બાથ ભીડવા ઊભો રહી ગયો માલધારી!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, September 18
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»અમરેલી»Amreli: રેલવે પાઇલોટની સતર્કતાથી અકસ્માત ટળ્યો, સિંહણનો આબાદ બચાવ
    અમરેલી

    Amreli: રેલવે પાઇલોટની સતર્કતાથી અકસ્માત ટળ્યો, સિંહણનો આબાદ બચાવ

    Vikram RavalBy Vikram RavalSeptember 18, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (મિલાપ રૂપારેલ દ્વારા)

    Amreli તા.૧૮ઃ

    શેત્રુંજી વન વિભાગ હેઠળ આવતા લીલીયા રેન્જમાં ગઈકાલે મોડી રાત્રે વનવિભાગ અને રેલવે ટીમની સમયસૂચકતા અને ઉત્કૃષ્ટ સંકલનને કારણે એક મોટી દુર્ઘટના ટળી છે. અને એક માદા સિંહણનો સુરક્ષિત બચાવ થયો છે. (મિલાપ રૂપારેલ દ્વારા)અમરેલી તા.૧૮ઃ

    અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત દ્રારા નાસતા ફરતા આરોપી તથા નામદાર કોર્ટોના ક્રિમીનલ ટાર્ગૅટેડ કેસોના આરોપીઓ પકડવા ખાસ અસરકારક કામગીરી કરવા જરૂરી  સુચના આપેલ હોય પેરોલ ફર્લો સ્ક્વોર્ડ દ્વારા એડી. ચીફ જ્યુડી. મેજી.ની કોર્ટ, ધારીના ફોજદારી કેસ નં.૨૩૯/૨૦૦૪ મુજબના ક્રિમીનલ ટાર્ગૅટેડ કેસના નાસતા ફરતા આરોપીઓ બાબતે હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકન્ીકલ સોર્સ આધારે હકીકત મેળવી તા.૧૫ ના રોજ ક્રિમીનલ ટાર્ગૅટેડ કેસના નાસતા ફરતા ૩ આરોપીઓને નીજાનંદ આશ્રમ, વાસણા (છોટા ઉદેપુર) ખાતેથી તેમજ એક આરોપીને વેજલપુરજિ.અમદાવાદ) ખાતેથી પકડી આગળની ઘટતી કાર્યવાહી સારૂ ધારી પોલિસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

    આ ક્રિમીનલ ટાર્ગૅટેડ કેસમાં પેરોલ ટીમ દ્વારા છેલ્લા ચાર માસથી નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા બાબતે ખૂબ જ ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવેલ જે તપાસમાં આરોપીઓ વિરૂદ્ધમાં દાખલ થયેલ કેસ બાબતની વિગત નામ. એડી. કોર્ટ, ધારીથી મેળવવામાં આવેલ તેમજ આરોપીઓ સદર કેસ સમયે ધારી તાલુકાના દલખણીયા વિસ્તારમાં રહેતા હતા અને તેમનુ મુળ ગામ બગસરા ખાતે હતુ. જેથી ટીમ દ્વારા સદર બંને જગ્યાએ હ્યુમન ઇન્ટેલીજન્સથી તપાસ કરવામાં આવેલ પણ કોઇ ફળદાયક હકીકત મળેલ નહી. તેમજ સદરહું આરોપીઓ બાબતે ઇગુજકોપ પોર્ટલ,  પોર્ટલ, તથા ગાંડીવ પોર્ટલમાં આરોપીઓના નામ સર્ચ કરવામાં આવેલ પરંતુ તેમા પણ કોઇ ફળદાયક હકીકત મળેલ નહી.

    ત્યારબાદ પેરોલ ટીમને અંગત બાતમીદાર મારફતે હકીકત મળેલ કે સદરહું કેસના મુખ્ય આરોપી હર્ષદભાઇ વ્યાસની દીકરી રાજકોટ સાસરે હોવાની હકીકત મળેલ જેથી રાજકોટ ખાતે હ્યુમન ઇન્ટેલીજન્સથી તપાસ કરાવતા સદર કેસના આરોપીઓ જે તે સમયે ધારી વિસ્તારમાં રહેતા હતા. ત્યાંથી પ્રથમ રાજકોટ શીફ્ટ થયેલ ત્યાં થોડા વર્ષો રહ્યા બાદ અમદાવાદ શીફ્ટ થયેલ ત્યારબાદ નર્મદા જિલ્લાના કેવડીયા વિસ્તારમાં શીફ્ટ થયેલ અને હાલમાં આ કેસના ત્રણ આરોપીઓ હર્ષદભાઇ શામળજીભાઇ ઉર્ફે શામળભાઇ વ્યાસ અને તેના બંને દીકરા સમીરભાઇ હર્ષદભાઇ વ્યાસ તથા નીરજ હર્ષદભાઇ વ્યાસ સંખેડા તાલુકાના વાસણા ગામે શીફ્ટ થયેલ હોય, જેમાં આરોપી નીરવ જે હાલમાં સ્વામી નીજાનંદગીરી તરીકે નીજાનંદ આશ્રમ ચલાવતા હોવાની હકીકત અલગ અલગ માધ્યમથી મેળવવામાં આવેલ અને આરોપી મુકેશભાઇ વ્યાસ જે હાલમાં અમદાવાદ, વેજલપુર વિસ્તારમાં રહી મંદિરમાં સેવાપૂજા કરતા હોવાની હકીકત મેળવવામાં આવેલ જે તમામ માહિતી બાબતે ખરાઇ કરવામાં આવેલ ત્યારબાદ પેરોલ ટીમ દ્વારા સંખેડા તાલુકાના વાસણા ગામે જઇ સદર કેસના ૩ આરોપીને વાસણા આશ્રમ ખાતેથી તેમજ ૧ આરોપીને અમદાવાદ વેજલપુર ખાતેથી શોધી કાઢી અટક કરવામાં આવેલ છે. અને આગળની ઘટતી કાર્યવાહી સારૂ ધારી પોલિસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

    આ બનાવમાં મળતી વિગત મુજબ લીલીયા તાલુકાના હાથીગઢ ગામથી લીલીયા તરફથી આવી રહેલ માઇલ સ્ટોન નંબર ૨૮/૧ અને ૨૮/૨ વચ્ચે ગઈકાલે મોડી રાત્રે એક સિંહણ અચાનક રેલવે ટ્રેક પર આવી ચડી હતી. ટ્રેક પર સિંહણ આવી જતાં સંભવિત અકસ્માતની ગંભીર સ્થિતિ સર્જાઈ હતી.

    ઘટનાની જાણ થતાં જ ડી.સી.એફ. ચિરાગ અમીન અને એ.સી.એફ. રાજન જાદવના માર્ગદર્શન હેઠળ વનવિભાગની ટીમે તુરંત જ સ્થળ પર દોડી જઈ મોરચો સંભાળ્યો હતો. વનવિભાગના ફોરેસ્ટર ઇમરાન પઠાણ તેમજ વનમિત્રો અને રેલમિત્રની ટીમે પરિસ્થિતિ પર સતત નજર રાખીને સિંહણને બે વખત સુરક્ષિત રીતે ટ્રેક પરથી દૂર ખસેડી હતી. વનવિભાગની સુચના અને સતર્કતાને પગલે ગુડ્‌સ ટ્રેનને તાત્કાલિક અડધા કલાક સુધી થંભાવી દેવામાં આવી હતી. સિંહણ સુરક્ષિત રીતે ટ્રેક ક્રોસ કરીને પોતાના કુદરતી રહેઠાણ તરફ જતી રહ્યા બાદ જ ગુડ્‌સ ટ્રેનને આગળ રવાના કરવામાં આવી હતી.વનવિભાગ અને રેલવે ટીમોના પરસ્પર સંકલન અને ત્વરિત પગલાંને કારણે રેલવે ટ્રાફિક પણ સુચારુ રહ્યો હતો અને વન્યજીવનો જીવ બચાવીને મોટો અકસ્માત ટાળવામાં સફળતા મળી છે.

    Amreli
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAmreli: છેલ્લા બાવીસ વર્ષથી નાસતા ફરતા ૪ આરોપીઓને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોર્ડ
    Next Article Rajkot: વી.વી.પી. કોલેજ ખાતે સેમીકન્ડકટર ટેકનોલોજી વિષય પર બે દિવસના વર્કશોપનું આયોજન
    Vikram Raval
    • Website

    Related Posts

    અમરેલી

    Amreli: પશુઓને બચાવવાં માટે સિંહણ સામે બાથ ભીડવા ઊભો રહી ગયો માલધારી!

    September 18, 2026
    અમરેલી

    Amreli: છેલ્લા બાવીસ વર્ષથી નાસતા ફરતા ૪ આરોપીઓને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોર્ડ

    September 18, 2026
    અમરેલી

    Amreli: વ્હાલસોયી દીકરીની હત્યા કરી, મૃતદેહને ફ્રિજમાં મૂકી પિતા પોતે પંખે લટક્યા

    September 18, 2026
    અમરેલી

    Amreli જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ચાર અપમૃત્યુ

    September 15, 2026
    અમરેલી

    Amreli જિલ્લામાં ૧૧૨ ઈમરજન્સી સેવા બની રહી છે લોકોની મદદની આશા

    September 15, 2026
    અમરેલી

    Amreli-રાજુલા પાણી-પાણી, બજારોમાં નદી વહી !

    September 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,460
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,580
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹235,980
    લાઈવ રેટ્સ • અપડેટ: 18-09-2026 20:48
    Categories
    Latest News

    Virpurના ગાયત્રી મુક્તિધામની ૧૭ વર્ષથી અવિરત નિઃશુલ્ક અસ્થિ વિસર્જન સેવા

    September 18, 2026

    Veravalમાં પાંચમાં દિવસે ૩૦૦ થી વધુ નાના મોટા ગણપતિનું વિસર્જન કરાયું,ટાવર ચોક ખાતે તમામનું સ્વાગત કરાયું

    September 18, 2026

    Rajkot: પડધરી નજીક બાઈક સાથે આખલો અથડાતા આધેડનું મોત

    September 18, 2026

    Rajkotમાં પરણિત પ્રેમિકાએ સંબંધ તોડતા યુવકે સગાના ધરે ફિનાઇલ પીધું

    September 18, 2026

    Jamnagarમાં મધુવન સોસાયટીમાં ડુપ્લીકેટ દારૂ બનાવવાના કાવતરાનો પર્દાફાશ

    September 18, 2026

    Jamnagar નજીક કનસુમરા પાટિયા પાસે બુલેટચાલકની ટક્કરે વેપારીને ગંભીર ઈજા

    September 18, 2026
    Search
    Main News

    Asian Games: શૂટર મનુ ભાકર ભારતના ધ્વજધારકોમાંના એક હશે. શોટ પુટર તજિન્દર પાલ સિંહ તૂર બીજા ધ્વજધારક હશે

    September 18, 2026

    New Delhiમાં કિશોરી પર સામૂહિક બળાત્કાર અને હત્યા; પોલીસે ૭૨ કલાકની અંદર ચાર આરોપીઓની ધરપકડ કરી

    September 18, 2026

    Rajkotમાં ૧૬૩ આવાસનો ડ્રો રદઃ ગેરરીતિની ફરિયાદ વચ્ચે મહિલા કોર્પોરેટરનું નામ ચર્ચામાં

    September 18, 2026

    Ahmedabad: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયામાં ગણેશોત્સવની ઉજવણીમાં જોડાયા, ભગવાન ગણેશના આશીર્વાદ મેળવ્યા

    September 18, 2026

    Brazil: ૮૦ લોકોની હત્યા કરનાર સીરિયલ કિલર ઝડપાયો

    September 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Virpurના ગાયત્રી મુક્તિધામની ૧૭ વર્ષથી અવિરત નિઃશુલ્ક અસ્થિ વિસર્જન સેવા

    September 18, 2026

    Veravalમાં પાંચમાં દિવસે ૩૦૦ થી વધુ નાના મોટા ગણપતિનું વિસર્જન કરાયું,ટાવર ચોક ખાતે તમામનું સ્વાગત કરાયું

    September 18, 2026

    Rajkot: પડધરી નજીક બાઈક સાથે આખલો અથડાતા આધેડનું મોત

    September 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.