Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    OpenArt AI શું છે?

    September 21, 2026

    Virpurમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ

    September 20, 2026

    Rajkot: આજીડેમ પોલીસ સ્ટેશનના ASI અને GRD ૧૦,૦૦૦ની લાંચ લેતા ઝડપાયા

    September 20, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • OpenArt AI શું છે?
    • Virpurમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ
    • Rajkot: આજીડેમ પોલીસ સ્ટેશનના ASI અને GRD ૧૦,૦૦૦ની લાંચ લેતા ઝડપાયા
    • Rajkotના વેપારી સાથે ૮.૧૨ લાખનું સાયબર ફ્રોડ
    • Rajkotમાં આઇસરે કચડી નાખતાં બાઈક ચાલકનું માથું છુંદાયુંઃ મોત
    • Amreli: ૨૦૦ થી ૩૦૦ વર્ષ જૂના જમાનામાં જોવા મળતી હાથ બનાવટની વસ્તુઓ સાવરકુંડલામાં આજે પણ બની રહી છે
    • Amreli: લીલીયા સરકારી કોલેજની એન.સી.સી. કૅડેટ ધ્રુવિ ડાભસરાએ હિમાલયના ૧૬,૪૬૦ ફૂટ ઊંચા શિખરો સર કરી સંસ્થાનું નામ રોશન કર્યું
    • Amreli જિલ્લામાં ધોધમાર વરસાદ, ખેતરોમાં પાણી વહેતા થયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, September 21
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»મોરબી»Morbi: સરાયા ગામેથી ઘરફોડ ચોરી કરનાર ઇસમ ઝડપાયો, રોકડ-મોબાઈલ જપ્ત
    મોરબી

    Morbi: સરાયા ગામેથી ઘરફોડ ચોરી કરનાર ઇસમ ઝડપાયો, રોકડ-મોબાઈલ જપ્ત

    Vikram RavalBy Vikram RavalAugust 5, 2026Updated:August 6, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (રવિ નિમાવત દ્વારા)

    Morbi તા.૫

    ટંકારા તાલુકાના સરાયા ગામમાં મકાનમાંથી દાગીના અને રોકડ સહીત ૧.૭૨ લાખની ચોરીના બનાવમાં પોલીસે એક ઈસમને ઝડપી લઈને રોકડ રૂ ૯૩૦૦ અને મોબાઈલ સાથે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

    ગત તા. ૦૧ ઓગસ્ટના રાત્રીના સાડા દસથી તા. ૦૨ ઓગસ્ટના રાત્રીના એકાદ વાગ્યાના અરસામાં ટંકારા તાલુકાના સરાયા ગામમાં રહેતા ફરિયાદીના મકાનમાં પ્રવેશ કરી અજાણ્યા ચોર ઇસમેં લોખંડ કબાટની તિજોરીમાં રાખેલ સોનાની બે તોલાની માળા કીમત રૂ ૧,૫૭,૦૦૦ અને રોકડ રૂ ૧૫,૦૦૦ સહીત કુલ રૂ ૧.૭૨ લાખની મત્તા ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી ટંકારા પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી જેમાં મોરબી રકોત હાઈવે પર જબલપુર ગામના પાટિયા પાસે દુકાન પાસે એક ઇસમ બંધ દુકાન પાસે આંટા ફેરા કરતો હતો

    જે શંકાસ્પદ લાગતા પૂછપરછ કરતા સંતોષકારક જવાબ આપ્યો ના હતો જેથી યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા સરાયા ગામના મકાનમાંથી ચોરીની કબુલાત આપી હતી જેથી આરોપી કરણ મનુભાઈ વાછાણી (ઉ.વ.૪૦) રહે જુનાગઢ દોલતપરા વાળાને ઝડપી લઈને રોકડ રૂ ૯૩૦૦ અને મોબાઈલ કીમત રૂ ૫૦૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે અન્ય આરોપીઓ વિશાલ સોલંકી અને સુનીલ સોઢા રહે બંને જુનાગઢ વાળાના નામો ખુલતા વધુ તપાસ ચલાવી છે

    morbi news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamnagar નજીકના લહેર તળાવમાંથી નર્સિંગની વિદ્યાર્થીનીનો મૃતદેહ મળતા અરેરાટી
    Next Article Kodinar: છારા દરિયા દુર્ઘટનામાં લાપતા બંને કિશોરોના મૃતદેહ મળી આવ્યા
    Vikram Raval
    • Website

    Related Posts

    મોરબી

    Morbi મહાનગરપાલિકામાં સમાવિષ્ટ ગામો અને સોસાયટીના મકાન માલિકો પાસેથી વધુ ટેક્ષ ઉઘરાણાની રાવ

    September 20, 2026
    મોરબી

    Morbi: વાંકાનેરના ભીમગુડા ગામે બેલાની ખાણમાં ડૂબી જતા આધેડનું મોત

    September 20, 2026
    મોરબી

    Morbiના વાવડી રોડ કારીઆ સોસાયટીમાં જુગાર રમતા સાત ઝડપાયા

    September 20, 2026
    મોરબી

    Morbiમાં પતિની બીમારી માટે આપેલ રકમના બદલે મહિલા કોર્પોરેટરના પતિએ દુષ્કર્મ આચર્યું

    September 20, 2026
    મોરબી

    Morbiની સબ જેલમાં સરપ્રાઈઝ ચેકિંગમાં સ્માર્ટ ફોન અને સીમકાર્ડ મળ્યા

    September 20, 2026
    મોરબી

    Morbiમાં પરાબજારમાં બીલ વગરના ૪૦ મોબાઈલ સાથે દુકાનદાર ઝડપાયો

    September 19, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,620
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,740
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹236,150
    લાઈવ રેટ્સ • અપડેટ: 21-09-2026 19:22
    Categories
    Latest News

    OpenArt AI શું છે?

    September 21, 2026

    Virpurમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ

    September 20, 2026

    Rajkot: આજીડેમ પોલીસ સ્ટેશનના ASI અને GRD ૧૦,૦૦૦ની લાંચ લેતા ઝડપાયા

    September 20, 2026

    Rajkotના વેપારી સાથે ૮.૧૨ લાખનું સાયબર ફ્રોડ

    September 20, 2026

    Rajkotમાં આઇસરે કચડી નાખતાં બાઈક ચાલકનું માથું છુંદાયુંઃ મોત

    September 20, 2026

    Amreli: ૨૦૦ થી ૩૦૦ વર્ષ જૂના જમાનામાં જોવા મળતી હાથ બનાવટની વસ્તુઓ સાવરકુંડલામાં આજે પણ બની રહી છે

    September 20, 2026
    Search
    Main News

    Vande Bharat Expressનો અદભુત વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં

    September 20, 2026

    Indiaએ સેમિફાઇનલમાં બાંગ્લાદેશને ૧૧૪ રનથી હરાવીને એશિયન ગેમ્સની ફાઇનલમાં સ્થાન મેળવી લીધું

    September 20, 2026

    ભારતની ઐતિહાસિક જીત, Hockeyમાં ઉઝબેકિસ્તાનને ૧૯-૦થી કચડી નાખ્યું

    September 20, 2026

    ઉત્તર પ્રદેશમાં UGC Billના વિરોધમાં રાજકીય વાતાવરણ ગરમાયું

    September 20, 2026

    વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો: PM Modi

    September 19, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    OpenArt AI શું છે?

    September 21, 2026

    Virpurમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ

    September 20, 2026

    Rajkot: આજીડેમ પોલીસ સ્ટેશનના ASI અને GRD ૧૦,૦૦૦ની લાંચ લેતા ઝડપાયા

    September 20, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.