Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Surendranagar: મૂળીના દેવપરા, થાનના વીજળીયા અને વાંકાનેરના શખ્સો સામે રૂ. ૩.૪૯ કરોડની ઠગાઈની મૂળી પોલીસમાં ફરિયાદ

    September 26, 2026

    Jamnagarમાં એક મકાનમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

    September 26, 2026

    Jamnagar: જીએસટીની મુશ્કેલી સામે જામનગરના બ્રાસ ઉદ્યોગકારો ૨૮મીએ ઉદ્યોગ બંધ રાખી મૌન બાઈક રેલી યોજશે

    September 26, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Surendranagar: મૂળીના દેવપરા, થાનના વીજળીયા અને વાંકાનેરના શખ્સો સામે રૂ. ૩.૪૯ કરોડની ઠગાઈની મૂળી પોલીસમાં ફરિયાદ
    • Jamnagarમાં એક મકાનમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો
    • Jamnagar: જીએસટીની મુશ્કેલી સામે જામનગરના બ્રાસ ઉદ્યોગકારો ૨૮મીએ ઉદ્યોગ બંધ રાખી મૌન બાઈક રેલી યોજશે
    • Jamnagar અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પી.જી.વી.સી.એલ. દ્વારા ચેકીંગ : અંદાજે રૂ.૫.૮૪ કરોડની વીજચોરી અંગે આકારણી
    • Jamnagarમાં પ્રેમસંબંધ કેળવી ૧૭ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ
    • Jamnagar જિલ્લામાં જુગારના પાંચ દરોડાઃ ૧૫ શખ્સો ઝડપાયા, રૂ.૫૩,૩૮૦ની રોકડ કબજે
    • Jamnagar: લાલપુર તાલુકામાં સિક્યુરિટી કોન્ટ્રાક્ટના વિવાદે હિંસક વળાંક લીધો, બ્રાંચ હેડ પર હુમલો
    • Jamnagarમાં ઓનલાઇન ચલણથી બચવા સ્કૂટરમાં ખોટી નંબર પ્લેટ લગાવી ફરતો ફૈઝલ ઝડપાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, September 27
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkot સહિત સમગ્ર સૌરાષ્ટ્રના માર્કેટમાં ખાદ્યતેલના ભાવમાં ફરી એકવાર ઉછાળો
    રાજકોટ

    Rajkot સહિત સમગ્ર સૌરાષ્ટ્રના માર્કેટમાં ખાદ્યતેલના ભાવમાં ફરી એકવાર ઉછાળો

    Vikram RavalBy Vikram RavalAugust 8, 2026Updated:August 10, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot,તા.૮

    રાજકોટના તેલ બજારમાં ખાદ્યતેલના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. વાવણીમાં વિલંબ થવાના કારણે પુરવઠા પર અસર પડતા સિંગતેલ અને કપાસિયા તેલમાં ડબ્બે રૂ. ૧૦નો સિંગલ ડે વધારો થયો છે. આ વધારા સાથે જ સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ. ૨૯૦૦ની સપાટી પાર કરી ગયો છે, જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂ. ૨૭૯૫ સુધી પહોંચી ગયો છે. બજારના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આવનારા દિવસોમાં પણ તેલના ભાવમાં હજુ વધારો થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. જોકે, ગૃહિણીઓ અને સામાન્ય જનતાને નવરાત્રી પૂર્ણ થયા બાદ જ ખાદ્યતેલના ભાવમાં રાહત કે ઘટાડો જોવા મળી શકે છે.

    આ નવા ભાવવધારા સાથે જ સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ. ૨૯૦૦ની પાર પહોંચી ગયો છે, જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂ. ૨૭૯૫ પર પહોંચી ગયો છે. તહેવારો ટાણે જ તેલના ભાવ આસમાને પહોંચતા મધ્યમ અને ગરીબ વર્ગ માટે ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

    વેપારીઓ અને બજારના તજજ્ઞોના જણાવ્યા અનુસાર, આ વર્ષે ચોમાસા દરમિયાન વાવણી મોડી થવાના કારણે બજારમાં નવા માલની આવક અટકી છે. પૂરતા પ્રમાણમાં કાચો માલ (સીંગદાણા અને કપાસ) ઉપલબ્ધ ન હોવાથી પ્રોસેસિંગ મિલો પર અસર પડી છે, જેના કારણે સ્થાનિક બજારમાં પુરવઠો ઘટતા ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.

    વેપારી વર્ગનું માનવું છે કે આગામી દિવસોમાં સાતમ-આઠમ અને તહેવારોની મોસમ નજીક આવી રહી હોવાથી માંગમાં વધારો થશે. આ પરિસ્થિતિમાં જ્યાં સુધી બજારમાં નવા પાકની પૂરતી આવક શરૂ નહીં થાય, ત્યાં સુધી ભાવમાં હજુ પણ તબક્કાવાર વધારો જોવા મળી શકે છે.

    ખાદ્યતેલના ઊંચા ભાવથી હાલ તુરંત મુક્તિ મળવાની શક્યતા ઓછી છે. બજારના સૂત્રોના જણાવ્યા મુજબ નવરાત્રી બાદ જ્યારે બજારમાં નવા પાકની વિપુલ પ્રમાણમાં આવક શરૂ થશે, ત્યારે જ ખાદ્યતેલના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે. ત્યાં સુધી ગ્રાહકોએ મોંઘા તેલથી જ ચલાવવું પડશે.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleSonam Wangchukએ કેન્દ્ર સરકારને લદ્દાખ સંબંધિત પડતર મુદ્દાઓ એક મહિનાની અંદર ઉકેલવા માટે અલ્ટીમેટમ આપ્યું
    Next Article જો મુસ્લિમ દેશો એક સાથે ઉભા રહે, તો બાહ્ય દળો તરફથી દરેક પડકારનો સામનો કરવો શક્ય છે: Sayed Abbas Araghchi
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: ભક્તિનગર રેલવે સ્ટેશન પર વિશેષ સ્વચ્છતા અભિયાન

    September 26, 2026
    વ્યાપાર

    પ્રત્યાઘાતી ઉછાળે Sensex-નિફ્ટીમાં સાવચેતીનું વલણ…!!!

    September 25, 2026
    રાજકોટ

    Rajkot: ભગવતીપરામાં ગૃહકલેશથી પરણિતાનો આપઘાતનો પ્રયાસ

    September 25, 2026
    રાજકોટ

    Rajkot સિવિલ હોસ્પિટલમાં આડેઘડ પાર્કિંગ કરનારને ટ્રાફિકે દંડ ફટકાર્યા

    September 25, 2026
    રાજકોટ

    Rajkot: ચડ્ડો પહેરી શેરીમા રખડવા બાબતે બે જૂથ વચ્ચે અથડામણ ત્રણ મહિલા સહિત ૪ ઘવાયા

    September 25, 2026
    રાજકોટ

    Rajkot: વર્ધમાન ગ્રીન બિલ્ડિંગના ૯ માળેથી પરિણીતાએ મોતની છલાગ લગાવી

    September 25, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,010
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹139,340
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹228,460
    લાઈવ રેટ્સ • અપડેટ: 27-09-2026 01:45
    Categories
    Latest News

    Surendranagar: મૂળીના દેવપરા, થાનના વીજળીયા અને વાંકાનેરના શખ્સો સામે રૂ. ૩.૪૯ કરોડની ઠગાઈની મૂળી પોલીસમાં ફરિયાદ

    September 26, 2026

    Jamnagarમાં એક મકાનમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

    September 26, 2026

    Jamnagar: જીએસટીની મુશ્કેલી સામે જામનગરના બ્રાસ ઉદ્યોગકારો ૨૮મીએ ઉદ્યોગ બંધ રાખી મૌન બાઈક રેલી યોજશે

    September 26, 2026

    Jamnagar અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પી.જી.વી.સી.એલ. દ્વારા ચેકીંગ : અંદાજે રૂ.૫.૮૪ કરોડની વીજચોરી અંગે આકારણી

    September 26, 2026

    Jamnagarમાં પ્રેમસંબંધ કેળવી ૧૭ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ

    September 26, 2026

    Jamnagar જિલ્લામાં જુગારના પાંચ દરોડાઃ ૧૫ શખ્સો ઝડપાયા, રૂ.૫૩,૩૮૦ની રોકડ કબજે

    September 26, 2026
    Search
    Main News

    ’ટિકિટ ન મળે તો પણ વળતર ચૂકવવું પડશે’: ટ્રેનમાંથી પડી જવાથી એક વ્યક્તિનું મોત, Supreme Court

    September 26, 2026

    Nagalandમાં પ્રતિબંધ છતાં ઝેરી દારૂ પીવાથી ૧૯ લોકોના મોત

    September 26, 2026

    Asian Games: સાવન બરવાલે મેન્સ મેરેથોનમાં સિલ્વર મેડલ જીતી રચ્યો ઇતિહાસ

    September 26, 2026

    આંધ્ર, ઓડિશા પછી છત્તીસગઢમાં Arnab Stormsનો કેર : ફ્લાઈટ અને ટ્રેનો રદ

    September 26, 2026

    વિવાદ વચ્ચે, મુખ્ય Election Commissionerની યુપી મુલાકાત રદ; ફેરફાર એક પ્રક્રિયાનો ભાગ: ચુંટણી પંચ

    September 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Surendranagar: મૂળીના દેવપરા, થાનના વીજળીયા અને વાંકાનેરના શખ્સો સામે રૂ. ૩.૪૯ કરોડની ઠગાઈની મૂળી પોલીસમાં ફરિયાદ

    September 26, 2026

    Jamnagarમાં એક મકાનમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

    September 26, 2026

    Jamnagar: જીએસટીની મુશ્કેલી સામે જામનગરના બ્રાસ ઉદ્યોગકારો ૨૮મીએ ઉદ્યોગ બંધ રાખી મૌન બાઈક રેલી યોજશે

    September 26, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.