Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Aamir ના ચંચુપાતથી ત્રાસી લોકેશ કનગરાજે ફિલ્મ જ બંધ કરી દીધી

    September 15, 2025

    ફવાદની Abir Gulal ભારતમાં રીલિઝ કરવા ફરી પ્રયાસ

    September 15, 2025

    ઘાટી ફિલ્મ ફલોપ જતાં Anushka Shetty નું સોશિયલ મીડિયાને બાયબાય

    September 15, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Aamir ના ચંચુપાતથી ત્રાસી લોકેશ કનગરાજે ફિલ્મ જ બંધ કરી દીધી
    • ફવાદની Abir Gulal ભારતમાં રીલિઝ કરવા ફરી પ્રયાસ
    • ઘાટી ફિલ્મ ફલોપ જતાં Anushka Shetty નું સોશિયલ મીડિયાને બાયબાય
    • Disha Patani ના ઘર પર ગોળીબાર,ગેંગસ્ટર ગોલ્ડી બરાર-રોહિત ગોદારાએ લીધી જવાબદારી
    • Kantara Chapter One માં દિલજીત દોસાંઝનું ગીત ઉમેરાશે
    • Ranger ના શૂટિંગ માટે અજય અને તમન્ના થાઈલેન્ડ જશે
    • તૃપ્તિએ આ લૂક બદલ્યો,પ્રભાસ સાથેની Spirit માટે હેરસ્ટાઈલ બદલી
    • Shahrukh and Deepika સામે થયેલી એફઆઈઆર પર સ્ટે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, September 15
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Dangna Waghai માં મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ, 4 કલાકમાં 6 ઇંચ વરસાદ, નદીઓમાં ઘોડાપૂર
    ગુજરાત

    Dangna Waghai માં મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ, 4 કલાકમાં 6 ઇંચ વરસાદ, નદીઓમાં ઘોડાપૂર

    Vikram RavalBy Vikram RavalSeptember 2, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gujarat,તા.02

    ગુજરાતમાં ફરી એકવાર વરસાદ શરુ થયો છે. આજે (બીજી સપ્ટેમ્બર) સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 72 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ડાંગના વઘઈમાં 6 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. ભારે વરસાદના કારણે રોડ-રસ્તા પર નદીની જેમ પાણી વહેતાં થયા હતા. બીજી તરફ ઉચ્છલમાં 3.18 ઇંચ, ડાંગ-આહવામાં 3.14 ઇંચ, ડોલવણમાં 2 ઇંચ, લુણાવાડામાં 2 ઇંચ, વાંસદામાં 1.8 ઇંચ વરસાદ વરસ્યો છે.

    ઓલણ નદીની જળસપાટી વધી 

    ઉપરવાસમાં ભારે વરસાદના પગલે તાપી જિલ્લા નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતા. ડોલવણથી પસાર થતી ઓલણ નદીની જળસપાટી વધી હતી. નદી પરનો લો-લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો હતો. બ્રિજ પર પાણી ફરી વળતાં વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. પંચોલ, પીઠાદરા સહિતના ગામને જોડતો પુલ પાણીમાં ગરકાવ થયો છે.

    હવામાન વિભાગની આગાહી

    હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (બીજી સપ્ટેમ્બર) ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ભારેથી અતિભારે જ્યારે અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુર, દાહોદમાં ભારે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડામાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે.

    ગુજરાતમાં સિઝનનો 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો

    ગુજરાતમાં સિઝનનો 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.ઑગસ્ટ સુધી રાજ્યમાં 26.62 ઇંચ સાથે સિઝનનો 76.57 ટકા વરસાદ હતો. જ્યારે 27 ઑગસ્ટ સવાર સુધીમાં 34.76 ઇંચ સાથે 100 ટકા વરસાદ વરસ્યો હતો. રાજ્યના 16 જિલ્લામાં 100 ટકાથી વધુ જ્યારે 66 તાલુકામાં 40 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

    કચ્છમાં સૌથી વધુ 116.79 ટકા, દક્ષિણ ગુજરાતમાં 108.20 ટકા જ્યારે સૌરાષ્ટ્રમાં 101.52 ટકા વરસાદ વરસ્યો છે. બીજી તરફ પૂર્વ મધ્ય ગુજરાતમાં સિઝનનો 100 ટકા વરસાદ હવે માત્ર 1.25 ટકા દૂર છે. ઉત્તર ગુજરાતમાં સિઝનનો 80 ટકા વરસાદ વરસ્યો છે.

    Dang Gujarat Rain Heavy-Rain Waghai
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: પીપર ગામમાં એક રહેણાંક મકાનમાંથી ઇંગ્લિશ દારૂ પકડાયો: આરોપી ફરાર

    September 13, 2025
    જામનગર

    Jamnagar: એક વાડીની કાંટાળી તારમાં વીજ પ્રવાહ ચાલુ કરી દેવાથી એક યુવાનનું વિજ આંચકો લાગતાં મૃત્યુ

    September 13, 2025
    રાજકોટ

    Rajkot: જિલ્લામાં પાંચ સ્થળોએ જુગારના દરોડા, પાંચ મહિલા સહિત 27 શકુની ઝડપાયા

    September 13, 2025
    રાજકોટ

    Rajkot: લોક અદાલતમાં ૬૦ ટકા કેસનો સમાધાનથી નિકાલ

    September 13, 2025
    રાજકોટ

    Rajkot: ગાયત્રી નગર મેઇન રોડ પર બાઈક સાથે અકસ્માત બાદ સારવારમાં દમ તોડ્યો

    September 13, 2025
    રાજકોટ

    Rajkot: પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમ લગ્ન કરનાર નવોઢાનો આપઘાત

    September 13, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Aamir ના ચંચુપાતથી ત્રાસી લોકેશ કનગરાજે ફિલ્મ જ બંધ કરી દીધી

    September 15, 2025

    ફવાદની Abir Gulal ભારતમાં રીલિઝ કરવા ફરી પ્રયાસ

    September 15, 2025

    ઘાટી ફિલ્મ ફલોપ જતાં Anushka Shetty નું સોશિયલ મીડિયાને બાયબાય

    September 15, 2025

    Disha Patani ના ઘર પર ગોળીબાર,ગેંગસ્ટર ગોલ્ડી બરાર-રોહિત ગોદારાએ લીધી જવાબદારી

    September 15, 2025

    Kantara Chapter One માં દિલજીત દોસાંઝનું ગીત ઉમેરાશે

    September 15, 2025

    Ranger ના શૂટિંગ માટે અજય અને તમન્ના થાઈલેન્ડ જશે

    September 15, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Aamir ના ચંચુપાતથી ત્રાસી લોકેશ કનગરાજે ફિલ્મ જ બંધ કરી દીધી

    September 15, 2025

    ફવાદની Abir Gulal ભારતમાં રીલિઝ કરવા ફરી પ્રયાસ

    September 15, 2025

    ઘાટી ફિલ્મ ફલોપ જતાં Anushka Shetty નું સોશિયલ મીડિયાને બાયબાય

    September 15, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.