Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Telangana ના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને અમેરિકાની મુલાકાતની મંજુરી ન અપાઈ

    August 21, 2026

    શ્રાવણ માસમાં શ્રધ્ધા સાથે ખીલવાડ ભેળસેળ કરનારાઓની ખેર નહીં રહે

    August 21, 2026

    ભાવનગર લઠ્ઠાકાંડનો મુદ્દો હાઈકોર્ટમાં,નિવૃત જજ મારફત તપાસ-વળતરની માંગ

    August 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Telangana ના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને અમેરિકાની મુલાકાતની મંજુરી ન અપાઈ
    • શ્રાવણ માસમાં શ્રધ્ધા સાથે ખીલવાડ ભેળસેળ કરનારાઓની ખેર નહીં રહે
    • ભાવનગર લઠ્ઠાકાંડનો મુદ્દો હાઈકોર્ટમાં,નિવૃત જજ મારફત તપાસ-વળતરની માંગ
    • કાનુની દતક વિધિ બાદ પાલક પિતાના સ્થાને મૂળ પિતાનું નામ રાખી શકાય નહી : અદાલત
    • 22 ભારતીય નાવિકો સાથેના બે જહાજ યમન-સોમાલીયામાં Hijacked
    • તહેવારો સુધી ખાદ્ય તેલનાં ભાવ ઉચા જ રહેશે
    • ભારત માટે અસલી પડકાર પાકિસ્તાન નહી પણ ચીન છે : General M.M. Naravane
    • Delhi: 700 કરોડના મેડિકલ કૌભાંડ : પુરાવા રૂપ ફાઈલોનો નાશ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, August 21
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»DGFT એ વિદેશી વેપાર નીતિ; હવે આંતરરાષ્ટ્રીય વેપારમાં ભારતીય ચલણનો વપરાશ વધશે
    રાષ્ટ્રીય

    DGFT એ વિદેશી વેપાર નીતિ; હવે આંતરરાષ્ટ્રીય વેપારમાં ભારતીય ચલણનો વપરાશ વધશે

    Vikram RavalBy Vikram RavalAugust 21, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi તા, 21
    કેન્દ્ર સરકારે ભારતીય નિકાસકારો માટે એક અત્યંત મહત્વનો નિર્ણય લેતા વેપાર નિયમોમાં મોટી રાહત આપી છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) એ વિદેશી વેપાર નીતિ (FTP) 2023 માં સુધારો કરીને સ્પષ્ટ કર્યું છે કે, હવે જો નિકાસકારો વિદેશી ચલણને બદલે ભારતીય રૂપિયા (INR) માં ચુકવણી પ્રાપ્ત કરશે, તો પણ તેમને સરકાર તરફથી મળતા તમામ પ્રોત્સાહનો અને નિકાસ લાભો પહેલાની જેમ જ મળવાપાત્ર રહેશે. આ ફેરફારથી ડોલર પરની નિર્ભરતા ઘટશે અને ભારતીય ચલણનો વૈશ્વિક સ્તરે ઉપયોગ વધશે.

    અત્યાર સુધી નિકાસકારોને વિદેશી ચલણમાં કમાણી કરવા પર જ સરકારી નીતિ હેઠળ લાભ મળતા હતા, જેના કારણે રૂપિયામાં વેપાર કરવાનું જોખમ કોઈ લેતું નહોતું. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ 2022 માં જ ‘વોસ્ટ્રો એકાઉન્ટ’ (SRVA) દ્વારા રૂપિયામાં વેપાર કરવાની મંજૂરી આપી દીધી હતી, પરંતુ નિયમોની સ્પષ્ટતાના અભાવે નિકાસકારો મૂંઝવણમાં હતા. હવે નિયમ બદલાતા નિકાસકારો કોઈપણ ડર વગર વિદેશી ગ્રાહકો સાથે રૂપિયામાં ડીલ અને બિલિંગ કરી શકશે.

    આ નિર્ણયથી ખાસ કરીને એવા દેશો સાથે વેપાર કરવો આસાન બનશે જ્યાં ડોલરની અછત છે અથવા જ્યાં આંતરરાષ્ટ્રીય બેંકિંગ નિયંત્રણો લાગું છે. આ ઉપરાંત ચલણ બદલવાનો (કરન્સી ક્નવર્ઝન) ખર્ચ પણ ઘટશે.

    જોકે, નિષ્ણાતોનું માનવું છે કે, માત્ર નિયમ બદલવાથી રાતોરાત મોટો ફેરફાર નહીં થાય; આ માટે અન્ય દેશો સાથે ખાસ બેંકિંગ વ્યવસ્થાઓ અને સરળ પ્રક્રિયાઓ ગોઠવવી પડશે, તો જ વૈશ્વિક વેપારમાં રૂપિયો વધુ મજબૂત બની શકશે.

    DGFT
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleઅધિક દુર્ઘટના ધરાવતા 10 નેશનલ હાઈવેને હાલ AI-Controlled Safety Zones જાહેર કરાશે
    Next Article Cancer ની સ્માર્ટ દવા બની, સાઇડ ઇફેક્ટ પણ ઓછા ; કીમોથેરાપીમાંથી મળી શકે છે મુક્તિ
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Telangana ના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને અમેરિકાની મુલાકાતની મંજુરી ન અપાઈ

    August 21, 2026
    અમદાવાદ

    કાનુની દતક વિધિ બાદ પાલક પિતાના સ્થાને મૂળ પિતાનું નામ રાખી શકાય નહી : અદાલત

    August 21, 2026
    રાષ્ટ્રીય

    22 ભારતીય નાવિકો સાથેના બે જહાજ યમન-સોમાલીયામાં Hijacked

    August 21, 2026
    રાષ્ટ્રીય

    તહેવારો સુધી ખાદ્ય તેલનાં ભાવ ઉચા જ રહેશે

    August 21, 2026
    રાષ્ટ્રીય

    ભારત માટે અસલી પડકાર પાકિસ્તાન નહી પણ ચીન છે : General M.M. Naravane

    August 21, 2026
    રાષ્ટ્રીય

    Delhi: 700 કરોડના મેડિકલ કૌભાંડ : પુરાવા રૂપ ફાઈલોનો નાશ

    August 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹162,440
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹148,900
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹246,280
    લાઈવ રેટ્સ • અપડેટ: 21-08-2026 15:58
    Categories
    Latest News

    Telangana ના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને અમેરિકાની મુલાકાતની મંજુરી ન અપાઈ

    August 21, 2026

    શ્રાવણ માસમાં શ્રધ્ધા સાથે ખીલવાડ ભેળસેળ કરનારાઓની ખેર નહીં રહે

    August 21, 2026

    ભાવનગર લઠ્ઠાકાંડનો મુદ્દો હાઈકોર્ટમાં,નિવૃત જજ મારફત તપાસ-વળતરની માંગ

    August 21, 2026

    કાનુની દતક વિધિ બાદ પાલક પિતાના સ્થાને મૂળ પિતાનું નામ રાખી શકાય નહી : અદાલત

    August 21, 2026

    22 ભારતીય નાવિકો સાથેના બે જહાજ યમન-સોમાલીયામાં Hijacked

    August 21, 2026

    તહેવારો સુધી ખાદ્ય તેલનાં ભાવ ઉચા જ રહેશે

    August 21, 2026
    Search
    Main News

    Telangana ના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને અમેરિકાની મુલાકાતની મંજુરી ન અપાઈ

    August 21, 2026

    કાનુની દતક વિધિ બાદ પાલક પિતાના સ્થાને મૂળ પિતાનું નામ રાખી શકાય નહી : અદાલત

    August 21, 2026

    22 ભારતીય નાવિકો સાથેના બે જહાજ યમન-સોમાલીયામાં Hijacked

    August 21, 2026

    ભારત માટે અસલી પડકાર પાકિસ્તાન નહી પણ ચીન છે : General M.M. Naravane

    August 21, 2026

    Delhi: 700 કરોડના મેડિકલ કૌભાંડ : પુરાવા રૂપ ફાઈલોનો નાશ

    August 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Telangana ના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને અમેરિકાની મુલાકાતની મંજુરી ન અપાઈ

    August 21, 2026

    શ્રાવણ માસમાં શ્રધ્ધા સાથે ખીલવાડ ભેળસેળ કરનારાઓની ખેર નહીં રહે

    August 21, 2026

    ભાવનગર લઠ્ઠાકાંડનો મુદ્દો હાઈકોર્ટમાં,નિવૃત જજ મારફત તપાસ-વળતરની માંગ

    August 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.