Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Stock Marketમાં નકારાત્મક વલણ વચ્ચે સ્ટોક સ્પેશિફિક ખરીદીનું મજબૂત વલણ…!!!

    October 5, 2026

    આજનું પંચાંગ

    October 5, 2026

    આજનું રાશિફળ

    October 5, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Stock Marketમાં નકારાત્મક વલણ વચ્ચે સ્ટોક સ્પેશિફિક ખરીદીનું મજબૂત વલણ…!!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Morbiમાં રૂ. ૨૫ હજારની લાંચ લેતા ઔદ્યોગિક સલામતી વિભાગના નાયબ નિયામક સહિત બે ACBના છટકામાં ઝડપાયા
    • Rajkot: હિંગોળગઢ નજીક અજાણ્યા વાહને બાઇકને અડફેટે લેતા યુવકનું મોત
    • Rajkot: સ્વામિનારાયણ પાર્કમાં પ્રૌઢે ગળાફાંસો ખાઈ કર્યો આપઘાત
    • Rajkot: સગીરા પાસે લોહીનો વેપલાના ગુનામાં મહિલાના જામીન રદ
    • Rajkot: સાયલામાં પરિણિતાનો અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, October 6
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»મોરબી»Morbiમાં રૂ. ૨૫ હજારની લાંચ લેતા ઔદ્યોગિક સલામતી વિભાગના નાયબ નિયામક સહિત બે ACBના છટકામાં ઝડપાયા
    મોરબી

    Morbiમાં રૂ. ૨૫ હજારની લાંચ લેતા ઔદ્યોગિક સલામતી વિભાગના નાયબ નિયામક સહિત બે ACBના છટકામાં ઝડપાયા

    Vikram RavalBy Vikram RavalOctober 5, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સેવાસદન ખાતેની કચેરીના કમ્પાઉન્ડમાં જ ટ્રેપ ગોઠવાયો, રૂ.૨૫ હજાર રિકવર, ઙઈં દેકાવાડીયાએ કાર્યવાહી કરી

    Morbi તા.૫ઃ

    Morbiમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા લાંચના છટકામાં ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય વિભાગના નાયબ નિયામક સહિત બે વ્યક્તિઓને રૂ.૨૫ હજારની લાંચની રકમ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.

    ACBની માહિતી મુજબ, ટ્રેપમાં આરોપી તરીકે જતીનભાઈ સુરેશચંદ્ર આદેસરા (ઉ.વ.૪૩), નાયબ નિયામક, ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય તથા ડેપ્યુટી ચીફ ઇન્સ્પેક્ટર કમ ફેસિલિટેટર ફોર ફેક્ટરીઝ, વર્ગ-૧, તેમજ અજયસિંહ નાથુભા ઝાલા (ઉ.વ.૨૮), ડ્રાઇવરનો સમાવેશ થાય છે.ફરિયાદી ફેક્ટરી એક્ટ એડવાઇઝર તરીકે કન્સલ્ટિંગનું કામ કરતા હોવાનું અને ફેક્ટરીના નકશા મંજૂર કરાવવા તેમજ ફેક્ટરીઓમાં વિઝિટ કરી હેરાન-પરેશાન ન કરવા માટે આરોપી  દ્વારા રૂ.૨૫,૦૦૦ની લાંચની માંગણી કરવામાં આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.

    લાંચની રકમ આપવા ઇચ્છા ન હોવાથી ફરિયાદીએ મોરબી અઈઇનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે ૫ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ મોરબીના લાલબાગ, સેવાસદન ખાતે આવેલી ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય કચેરીના કમ્પાઉન્ડના નીચેના ભાગે એસીબી દ્વારા છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું.છટકા દરમિયાન આરોપી સુરેશચંદ્ર આદેસરા નાયબ નિયામક દ્વારા ફરિયાદીને લાંચની રૂ.૨૫,૦૦૦ની રકમ બીજા આરોપી ડ્રાઈવર અજયસિંહને આપવાનું જણાવાયું હતું. ત્યારબાદ પંચ સાક્ષીની હાજરીમાં ડ્રાઈવર એ અધિકારી વતી રૂ.૨૫,૦૦૦ની લાંચની રકમ સ્વીકારતા અઈઇની ટીમે બંને આરોપીઓને સ્થળ પરથી ઝડપી પાડ્યા હતા.આરોપીઓ પાસેથી લાંચની સમગ્ર રૂ.૨૫,૦૦૦ની રકમ રિકવર કરવામાં આવી હોવાનું અઈઇએ જણાવ્યું છ.સમગ્ર ટ્રેપની કાર્યવાહી મોરબી અઈઇ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.એ. દેકાવાડીયા દ્વારા કરવામાં આવી હતી. સુપરવિઝન અધિકારી તરીકે અઈઇ રાજકોટ એકમના ઇન્ચાર્જ મદદનીશ નિયામક એમ.પી. સોલંકી તેમજ નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલાની દેખરેખ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

    morbi news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkot: હિંગોળગઢ નજીક અજાણ્યા વાહને બાઇકને અડફેટે લેતા યુવકનું મોત
    Next Article આજનું રાશિફળ
    Vikram Raval
    • Website

    Related Posts

    મોરબી

    Morbiના ટીંબડી ગામ નજીક બાવળની ઝાડીમાંથી ત્યજી દેવાયેલ નવજાત શિશુ મળ્યું

    October 5, 2026
    મોરબી

    Morbiના ઉમા ટાઉનશીપમાં ઝાડ કાપવાની કામગીરીને પગલે કલાકોના વીજકાપથી રહીશો પરેશાન

    October 5, 2026
    મોરબી

    Morbiમાં ૨૨ ઓક્ટોબરે ખેડૂતોના પ્રશ્ને કોંગ્રેસ દ્વારા મહાસભાનું એલાન

    October 5, 2026
    મોરબી

    Morbiના રવાપર નદી નજીક ફેક્ટરીની કોલોનીમાં ગળેફાંસો ખાઈ યુવાનનો આપઘાત

    October 5, 2026
    મોરબી

    Morbiના પીપળી ગામની સીમમાં અજાણ્યા વાહનની ઠોકરે પૌઢનું મોત

    October 5, 2026
    મોરબી

    Morbiના ભલગામ નજીક રોડ ક્રોસ કરતા પૌઢનું બેફામ દોડતા ડમ્પરની ઠોકરે મોત

    October 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,570
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,280
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹218,430
    લાઈવ રેટ્સ • અપડેટ: 05-10-2026 23:40
    Categories
    Latest News

    Stock Marketમાં નકારાત્મક વલણ વચ્ચે સ્ટોક સ્પેશિફિક ખરીદીનું મજબૂત વલણ…!!!

    October 5, 2026

    આજનું પંચાંગ

    October 5, 2026

    આજનું રાશિફળ

    October 5, 2026

    Rajkot: હિંગોળગઢ નજીક અજાણ્યા વાહને બાઇકને અડફેટે લેતા યુવકનું મોત

    October 5, 2026

    Rajkot: સ્વામિનારાયણ પાર્કમાં પ્રૌઢે ગળાફાંસો ખાઈ કર્યો આપઘાત

    October 5, 2026

    Rajkot: સગીરા પાસે લોહીનો વેપલાના ગુનામાં મહિલાના જામીન રદ

    October 5, 2026
    Search
    Main News

    Gyanesh Kumar રાજીનામું ન આપે ત્યાં સુધી ચૂંટણી લડવી જ નકામી

    October 5, 2026

    Gyanesh Kumarને સસ્પેન્ડ કરવાનો સુપ્રીમનો ઇનકાર

    October 5, 2026

    મુશ્કેલ સમયમાં સાથ આપનાર Russiaને ભારત ક્યારેય નહીં ભૂલે!

    October 5, 2026

    Tel Avivની ઈમારતો સાથે પ્લેન ટકરાવવાનો હતો પ્લાન

    October 5, 2026

    ‘સર’ દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવા બંધારણ પર હુમલો : Supreme Courtના ન્યાયાધીશ

    October 5, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Stock Marketમાં નકારાત્મક વલણ વચ્ચે સ્ટોક સ્પેશિફિક ખરીદીનું મજબૂત વલણ…!!!

    October 5, 2026

    આજનું પંચાંગ

    October 5, 2026

    આજનું રાશિફળ

    October 5, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.