Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ICC Rankings: હેરી બ્રુક ચોથી વખત ટેસ્ટ નંબર 1 બેટ્સમેન બન્યો

    August 21, 2026

    Hockey World Cup માં ભારતે પાકિસ્તાનને બહાર ફેંક્યું : 16 વર્ષે નવો ઇતિહાસ

    August 21, 2026

    Duleep Trophy ફાઇનલ હવે બેંગલુરૂના બદલે ચેન્નઈમાં રમાશે ; દર્શકોને સ્ટેડિયમમાં મળશે પ્રવેશ

    August 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ICC Rankings: હેરી બ્રુક ચોથી વખત ટેસ્ટ નંબર 1 બેટ્સમેન બન્યો
    • Hockey World Cup માં ભારતે પાકિસ્તાનને બહાર ફેંક્યું : 16 વર્ષે નવો ઇતિહાસ
    • Duleep Trophy ફાઇનલ હવે બેંગલુરૂના બદલે ચેન્નઈમાં રમાશે ; દર્શકોને સ્ટેડિયમમાં મળશે પ્રવેશ
    • 6 ડોકટરોની ટીમે ચેક-અપ કર્યા બાદ Imran Khan ને ફરી જેલ મોકલાયા
    • Telangana ના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને અમેરિકાની મુલાકાતની મંજુરી ન અપાઈ
    • શ્રાવણ માસમાં શ્રધ્ધા સાથે ખીલવાડ ભેળસેળ કરનારાઓની ખેર નહીં રહે
    • ભાવનગર લઠ્ઠાકાંડનો મુદ્દો હાઈકોર્ટમાં,નિવૃત જજ મારફત તપાસ-વળતરની માંગ
    • કાનુની દતક વિધિ બાદ પાલક પિતાના સ્થાને મૂળ પિતાનું નામ રાખી શકાય નહી : અદાલત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, August 21
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Telangana ના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને અમેરિકાની મુલાકાતની મંજુરી ન અપાઈ
    રાષ્ટ્રીય

    Telangana ના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને અમેરિકાની મુલાકાતની મંજુરી ન અપાઈ

    Vikram RavalBy Vikram RavalAugust 21, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.21
    તેલંગાણાના મુખ્યમંત્રી એ.રેવંત રેડ્ડીને તેલંગાણા રાઈજીંગ પ્રતિનિધિમંડળ સાથે અમેરિકાની મુલાકાત લેવાની મંજુરી કેન્દ્ર સરકારે આપી નથી તેઓ બોસ્ટન જવાના હતા અને અહી વ્યાપાર ઉદ્યોગના પ્રતિનિધિઓને મળવાના હતા.

    હાલ તેઓ લંડનમાં છે અને ત્યાંથી જ પરત ફરશે. તેલંગાણા મુખ્યમંત્રી કાર્યાલયે જણાવ્યું હતું કે આ મુલાકાત અને અમેરિકામાં અન્ય રોકાણકારોને મળવા માટે રેવંત રેડ્ડી તા.30 ઓગષ્ટ સુધી અમેરિકામાં રોકાવાના હતા પરંતુ કેન્દ્ર સરકારે આ યાત્રાને મંજુરી આપી ન હતી. કોઈપણ કેન્દ્રીય મંત્રી, મુખ્યમંત્રી કે રાજયના મંત્રીને વિદેશ મુલાકાત લેવા માટે પહેલા કેન્દ્ર સરકારની મંજુરી લેવી જરૂરી બને છે.

    વિદેશમંત્રાલય દ્વારા આ મંજુરી આપવામાં આવે છે અને મુખ્યમંત્રી તેલંગાણા રાઈજીંગ પ્રતિનિધિમંડળ કે જે તેલંગાણામાં વિવિધ ઉદ્યોગપતિઓ છે તેમની સાથે બ્રિટન અને અમેરિકાની મુલાકાત લેનાર હતા પરંતુ હાલ તેમને હવે બ્રિટનથી જ પરત ફરવું પડશે. જેના કારણે પણ નવો વિવાદ સર્જાવાની શકયતા છે.

    CM Revanth Reddy Telangana
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleશ્રાવણ માસમાં શ્રધ્ધા સાથે ખીલવાડ ભેળસેળ કરનારાઓની ખેર નહીં રહે
    Next Article 6 ડોકટરોની ટીમે ચેક-અપ કર્યા બાદ Imran Khan ને ફરી જેલ મોકલાયા
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    6 ડોકટરોની ટીમે ચેક-અપ કર્યા બાદ Imran Khan ને ફરી જેલ મોકલાયા

    August 21, 2026
    અમદાવાદ

    કાનુની દતક વિધિ બાદ પાલક પિતાના સ્થાને મૂળ પિતાનું નામ રાખી શકાય નહી : અદાલત

    August 21, 2026
    રાષ્ટ્રીય

    22 ભારતીય નાવિકો સાથેના બે જહાજ યમન-સોમાલીયામાં Hijacked

    August 21, 2026
    રાષ્ટ્રીય

    તહેવારો સુધી ખાદ્ય તેલનાં ભાવ ઉચા જ રહેશે

    August 21, 2026
    રાષ્ટ્રીય

    ભારત માટે અસલી પડકાર પાકિસ્તાન નહી પણ ચીન છે : General M.M. Naravane

    August 21, 2026
    રાષ્ટ્રીય

    Delhi: 700 કરોડના મેડિકલ કૌભાંડ : પુરાવા રૂપ ફાઈલોનો નાશ

    August 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹162,630
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹149,070
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹246,420
    લાઈવ રેટ્સ • અપડેટ: 21-08-2026 16:18
    Categories
    Latest News

    ICC Rankings: હેરી બ્રુક ચોથી વખત ટેસ્ટ નંબર 1 બેટ્સમેન બન્યો

    August 21, 2026

    Hockey World Cup માં ભારતે પાકિસ્તાનને બહાર ફેંક્યું : 16 વર્ષે નવો ઇતિહાસ

    August 21, 2026

    Duleep Trophy ફાઇનલ હવે બેંગલુરૂના બદલે ચેન્નઈમાં રમાશે ; દર્શકોને સ્ટેડિયમમાં મળશે પ્રવેશ

    August 21, 2026

    6 ડોકટરોની ટીમે ચેક-અપ કર્યા બાદ Imran Khan ને ફરી જેલ મોકલાયા

    August 21, 2026

    શ્રાવણ માસમાં શ્રધ્ધા સાથે ખીલવાડ ભેળસેળ કરનારાઓની ખેર નહીં રહે

    August 21, 2026

    ભાવનગર લઠ્ઠાકાંડનો મુદ્દો હાઈકોર્ટમાં,નિવૃત જજ મારફત તપાસ-વળતરની માંગ

    August 21, 2026
    Search
    Main News

    6 ડોકટરોની ટીમે ચેક-અપ કર્યા બાદ Imran Khan ને ફરી જેલ મોકલાયા

    August 21, 2026

    Telangana ના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને અમેરિકાની મુલાકાતની મંજુરી ન અપાઈ

    August 21, 2026

    કાનુની દતક વિધિ બાદ પાલક પિતાના સ્થાને મૂળ પિતાનું નામ રાખી શકાય નહી : અદાલત

    August 21, 2026

    22 ભારતીય નાવિકો સાથેના બે જહાજ યમન-સોમાલીયામાં Hijacked

    August 21, 2026

    ભારત માટે અસલી પડકાર પાકિસ્તાન નહી પણ ચીન છે : General M.M. Naravane

    August 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ICC Rankings: હેરી બ્રુક ચોથી વખત ટેસ્ટ નંબર 1 બેટ્સમેન બન્યો

    August 21, 2026

    Hockey World Cup માં ભારતે પાકિસ્તાનને બહાર ફેંક્યું : 16 વર્ષે નવો ઇતિહાસ

    August 21, 2026

    Duleep Trophy ફાઇનલ હવે બેંગલુરૂના બદલે ચેન્નઈમાં રમાશે ; દર્શકોને સ્ટેડિયમમાં મળશે પ્રવેશ

    August 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.