Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    નેપાળમાં અચાનક આવેલા પૂરના પગલે Morbi જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હેલ્પલાઇન જાહેર

    August 27, 2026

    Ramayana” ના સ્ટાર રવિ દુબે વેકેશન પર રોમેન્ટિક રીતે વ્યસ્ત છે, પત્ની પર પ્રેમનો વરસાદ વરસાવે છે

    August 27, 2026

    Morbi: વાંકાનેરમાં ફેકટરીમાં પાવડર થેલીઓ નીચે દબાઈ જતા યુવાનનું મોત, ત્રણને ઈજા

    August 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ramayana” ના સ્ટાર રવિ દુબે વેકેશન પર રોમેન્ટિક રીતે વ્યસ્ત છે, પત્ની પર પ્રેમનો વરસાદ વરસાવે છે
    • નેપાળમાં અચાનક આવેલા પૂરના પગલે Morbi જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હેલ્પલાઇન જાહેર
    • Morbi: વાંકાનેરમાં ફેકટરીમાં પાવડર થેલીઓ નીચે દબાઈ જતા યુવાનનું મોત, ત્રણને ઈજા
    • Morbiની માધાણી શેરીમાં યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો
    • Asaduddin Owaisi એ મુસ્લિમોને એક થવા અને તેમના રાજકીય નેતૃત્વને મજબૂત કરવા અપીલ કરી
    • Morbi-હળવદમાં જુગાર રમતી મહિલાઓ સહીત ૨૮ ઝડપાયા, રૂ ૭૫ હજારની રોકડ જપ્ત
    • અનિશ્ચિતતાના માહોલમાં બજારની અસ્થિર ચાલ વચ્ચે નફારૂપી વેચવાલી યથાવત્…!!
    • Kotdasangani વડિયા ગામે બંધ મકાનમાંથી રૂ.7.82 લાખની ચોરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, August 27
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Nepal માં અચાનક આવેલા વિનાશક પૂરનું ‘અસલ કારણ’ સામે આવ્યું
    રાષ્ટ્રીય

    Nepal માં અચાનક આવેલા વિનાશક પૂરનું ‘અસલ કારણ’ સામે આવ્યું

    Vikram RavalBy Vikram RavalAugust 27, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    વર્ષ ૨૦૨૧ માં ભારતના ઉત્તરાખંડમાં પણ આવી જ રીતે હિમાલયનું ગ્લેશિયર તૂટવાથી ૧૦૦ થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો

    New Delhi તા.૨૭

    નેપાળમાં બુધવારે આવેલી અચાનક પૂરની હોનારતે ભારે તબાહી મચાવી છે. આ જળપ્રલયમાં અત્યાર સુધીમાં અનેક લોકોના મોત થયા છે અને ૧૦૦૦ થી વધુ લોકો ગુમ હોવાના અહેવાલ છે. વરસાદ કે ભૂકંપ વિના અચાનક આવેલી આ આફત અંગે ભૂવૈજ્ઞાનિકો અને ગ્લેશિયોલોજિસ્ટ્‌સે ખુલાસો કર્યો છે કે રાજધાની કાઠમંડુથી ૪૦ માઇલ ઉત્તરમાં આવેલા ગ્લેશિયર પરથી બરફનો એક વિશાળ ટુકડો અચાનક તૂટી પડ્યો હતો. વૈજ્ઞાનિક ભાષામાં આ ઘટનાને ‘આઇસ એવલાંચ‘ (બરફનું ભૂસ્ખલન) કહેવામાં આવે છે.કેનેડાની યુનિવર્સિટી ઓફ કેલગરીના ભૂવૈજ્ઞાનિક ડેનિયલ શુગર અને સ્કોટલેન્ડની ડંડી યુનિવર્સિટીના સાયમન કૂકના વિશ્લેષણ મુજબ, લગભગ ૧૭,૦૦૦ ફીટની ઊંચાઈએથી ૨,૦૦૦ ફીટ પહોળો બરફનો ટુકડો તૂટીને ૪,૦૦૦ ફીટ નીચે ઘાટીમાં ખાબક્યો હતો. એટલી ઊર્જા સાથે બરફ નીચે પડ્યો કે તે પીસાઈને પાણી અને કાંપના મિશ્રણમાં ફેરવાઈ ગયો હતો. સેટેલાઇટ તસવીરોમાં ઘાટીના નીચલા ભાગમાં મોટો વિસ્ફોટ થયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. આ પાણી અને કાટમાળનો પ્રવાહ ભોટે કોશી નદી તરફ આગળ વધ્યો હતો.શરૂઆતમાં યુનાઇટેડ સ્ટેટ્‌સ જીઓલોજિકલ સરવે એ ૪.૪ ની તીવ્રતાના ભૂકંપનો ડેટા નોંધ્યો હતો, પરંતુ પાછળથી સ્પષ્ટતા કરવામાં આવી કે આ કોઈ કુદરતી ભૂકંપ નહોતો. બરફના પહાડ તૂટી પડવાના પ્રચંડ આઘાતના કારણે સિસ્મિક સિગ્નલ પેદા થયા હતા, જેની અસર ૫.૨ મેગ્નેટ્યુડ જેટલી હતી. ગ્રેનોબલ એલ્પ્સ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ક્રિસ્ટન કૂકના જણાવ્યા અનુસાર, સવારે ૮ઃ૪૦ વાગ્યે સ્થાનિક સિસ્મિક રીડર્સમાં આ મોટી ઘટના નોંધાઈ હતી.વૈજ્ઞાનિકોનું માનવું છે કે આબોહવા પરિવર્તન અને સતત વધી રહેલું તાપમાન આ ગ્લેશિયર તૂટવા પાછળનું મહત્ત્વનું કારણ હોઈ શકે છે. ઘટનાના એક દિવસ પહેલાં સેટેલાઇટ ઇમેજમાં આ વિસ્તારમાંથી બરફનું કવર ઝડપથી ગાયબ થતું જોવા મળ્યું હતું. વર્ષ ૨૦૨૧ માં ભારતના ઉત્તરાખંડમાં પણ આવી જ રીતે હિમાલયનું ગ્લેશિયર તૂટવાથી ૧૦૦ થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો.

    Nepal
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleEarthquake ના કારણે હિમપ્રપાત થતા આવ્યું ભયાનક પૂર
    Next Article Nepal માં આપત્તિના ચોંકાવનારા આંકડાઃ તિબેટમાં ૨,૦૦૦ ફૂટ પહોળો હિમનદી તૂટી પડ્યો
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Omar Abdullah મંત્રીમંડળના વિસ્તરણ અંગે ઉમર અબ્દુલ્લા મંત્રીમંડળમાં ચર્ચા, કોંગ્રેસને ફરીથી સોદો ઓફર

    August 27, 2026
    અન્ય રાજ્યો

    CM Yogi એ યુપી સ્ટાર્ટઅપ મિશન પોર્ટલ લોન્ચ કર્યું, કહ્યું,૨૫ કરોડ વસ્તી આપણી યુવા શક્તિ છે

    August 27, 2026
    અન્ય રાજ્યો

    Kanpur માં તાલીમી વિમાન ક્રેશ થયું, બે પાઇલટના મોત; વિમાન અચાનક વિસ્ફોટ થયું, પછી ક્રેશ થયું

    August 27, 2026
    અન્ય રાજ્યો

    Congress હરિયાણા વિધાનસભામાં વિવિધ મુદ્દાઓ પર હોબાળો મચાવ્યો, જેના કારણે ગૃહ સ્થગિત

    August 27, 2026
    રાષ્ટ્રીય

    Uttarakhand: ભૂસ્ખલનનું જોખમ. શ્રીનગર અને તેની આસપાસના વિસ્તારોનો ૨૨ ટકા થી વધુ વિસ્તાર સંવેદનશીલ છે

    August 27, 2026
    રાષ્ટ્રીય

    New York ના મેયર ઝોહરાન મમદાનીએ આરએસએસ વડા મોહન ભાગવતની રેલીનો વિરોધ કર્યો

    August 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹162,230
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹148,710
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹243,150
    લાઈવ રેટ્સ • અપડેટ: 27-08-2026 20:44
    Categories
    Latest News

    નેપાળમાં અચાનક આવેલા પૂરના પગલે Morbi જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હેલ્પલાઇન જાહેર

    August 27, 2026

    Ramayana” ના સ્ટાર રવિ દુબે વેકેશન પર રોમેન્ટિક રીતે વ્યસ્ત છે, પત્ની પર પ્રેમનો વરસાદ વરસાવે છે

    August 27, 2026

    Morbi: વાંકાનેરમાં ફેકટરીમાં પાવડર થેલીઓ નીચે દબાઈ જતા યુવાનનું મોત, ત્રણને ઈજા

    August 27, 2026

    Morbiની માધાણી શેરીમાં યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

    August 27, 2026

    Asaduddin Owaisi એ મુસ્લિમોને એક થવા અને તેમના રાજકીય નેતૃત્વને મજબૂત કરવા અપીલ કરી

    August 27, 2026

    Morbi-હળવદમાં જુગાર રમતી મહિલાઓ સહીત ૨૮ ઝડપાયા, રૂ ૭૫ હજારની રોકડ જપ્ત

    August 27, 2026
    Search
    Main News

    Omar Abdullah મંત્રીમંડળના વિસ્તરણ અંગે ઉમર અબ્દુલ્લા મંત્રીમંડળમાં ચર્ચા, કોંગ્રેસને ફરીથી સોદો ઓફર

    August 27, 2026

    CM Yogi એ યુપી સ્ટાર્ટઅપ મિશન પોર્ટલ લોન્ચ કર્યું, કહ્યું,૨૫ કરોડ વસ્તી આપણી યુવા શક્તિ છે

    August 27, 2026

    Kanpur માં તાલીમી વિમાન ક્રેશ થયું, બે પાઇલટના મોત; વિમાન અચાનક વિસ્ફોટ થયું, પછી ક્રેશ થયું

    August 27, 2026

    Congress હરિયાણા વિધાનસભામાં વિવિધ મુદ્દાઓ પર હોબાળો મચાવ્યો, જેના કારણે ગૃહ સ્થગિત

    August 27, 2026

    Uttarakhand: ભૂસ્ખલનનું જોખમ. શ્રીનગર અને તેની આસપાસના વિસ્તારોનો ૨૨ ટકા થી વધુ વિસ્તાર સંવેદનશીલ છે

    August 27, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    નેપાળમાં અચાનક આવેલા પૂરના પગલે Morbi જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હેલ્પલાઇન જાહેર

    August 27, 2026

    Ramayana” ના સ્ટાર રવિ દુબે વેકેશન પર રોમેન્ટિક રીતે વ્યસ્ત છે, પત્ની પર પ્રેમનો વરસાદ વરસાવે છે

    August 27, 2026

    Morbi: વાંકાનેરમાં ફેકટરીમાં પાવડર થેલીઓ નીચે દબાઈ જતા યુવાનનું મોત, ત્રણને ઈજા

    August 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.