Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    52 બર્થના કોચમાં મુસાફરને મળી 54 નંબરની સીટ! રેલવેએ અસ્તિત્વમાં જ ન હોય તેવી બર્થ ફાળવી

    November 27, 2026

    Gujarat ATS નું મોટું ઓપરેશન : વડોદરા પાસેથી AK-47 સાથે આતંકી ઝડપાયો

    November 27, 2026

    CM બાદ નાયબ મુખ્યમંત્રી આજથી ત્રણ દિવસ આદિવાસી જીલ્લાઓના પ્રવાસે

    November 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 52 બર્થના કોચમાં મુસાફરને મળી 54 નંબરની સીટ! રેલવેએ અસ્તિત્વમાં જ ન હોય તેવી બર્થ ફાળવી
    • Gujarat ATS નું મોટું ઓપરેશન : વડોદરા પાસેથી AK-47 સાથે આતંકી ઝડપાયો
    • CM બાદ નાયબ મુખ્યમંત્રી આજથી ત્રણ દિવસ આદિવાસી જીલ્લાઓના પ્રવાસે
    • ‘Digital Gujarat’ના વિઝનને સાકાર કરવાની દિશામાં રાજ્ય સરકારે વધુ એક પહેલ કરી
    • Kim Jong Un સ્વિટ્ઝર્લેન્ડ પર ભડકયા : રાજદ્વારીને દેશ છોડી દેવાનો આદેશ
    • Rising Stars Asia Cup: સેમિફાઈનલમાં શ્રીલંકા ‘એ’ સામે હારીને ભારત ‘એ’
    • New Zealand પ્રવાસમાં ટોસનો અનોખો સંયોગ : 12માંથી 10 ટોસ જીતીને ભારતે રચ્યો વિક્રમ
    • Rahul Gandhi નું નામ અથવા ફોટો આવતાં જ પોસ્ટ બ્લોક? યુથ કોંગ્રેસ મેટા વિરુદ્ધ હાઈકોર્ટમાં પહોંચી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, November 27
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Vav-Tharad : ભારતમાલા ચેકપોસ્ટ પરથી રૂ. ૨૭ લાખનો વિદેશી દારૂ ઝડપાયો
    ગુજરાત

    Vav-Tharad : ભારતમાલા ચેકપોસ્ટ પરથી રૂ. ૨૭ લાખનો વિદેશી દારૂ ઝડપાયો

    Vikram RavalBy Vikram RavalAugust 27, 2026Updated:September 4, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    આરોપી અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં આ દારૂનો જથ્થો ઘુસાડવાનો પ્રયાસ કરી રહ્યો હતો

    Vav-Tharad,તા.૨૭

    વાવ-થરાદ પંથકમાં અસામાજિક પ્રવૃત્તિઓ અને ગેરકાયદે હેરાફેરી સામે થરાદ પોલીસે લાલ આંખ કરી છે. વાંતાડા ભારતમાલા ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા સઘન ચેકિંગ દરમિયાન વિદેશી દારૂનો વિશાળ જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે. પોલીસની આ ત્વરિત અને સાવચેત કાર્યવાહીને કારણે અસામાજિક તત્વોમાં ભારે ફાળ પડી છે.

    બૂટલેગરો દ્વારા દારૂની હેરાફેરી માટે અવનવા કસબ અજમાવવામાં આવતા હોય છે, ત્યારે આ કિસ્સામાં પણ એક બંધ બોડીની ટ્રકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ટ્રકમાં પ્લાસ્ટિકની ખાલી થેલીઓની આડમાં ખૂબ જ ચાલાકીપૂર્વક વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો. જોકે, થરાદ પોલીસની તીક્ષ્ણ નજર સામે બૂટલેગરોનો આ કસબ નાકામ નીવડ્યો હતો અને તપાસ દરમિયાન કુલ ૮૩૨ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ. ૨૭,૦૨,૨૮૯ આંકવામાં આવી છે.

    પોલીસે ઘટના સ્થળેથી માત્ર દારૂ જ નહીં પરંતુ ગુનામાં ઉપયોગમાં લેવાયેલી સામગ્રી પણ જપ્ત કરી છે. જેમાં રૂ. ૧૦,૦૦,૦૦૦ ની કિંમતની બંધ બોડીની ટ્રક, વાહનચાલકનો મોબાઇલ ફોન તેમજ દારૂ છુપાવવા માટે વપરાયેલી ખાલી પ્લાસ્ટિકની થેલીઓ સામેલ છે. આમ, થરાદ પોલીસે કુલ રૂ. ૩૭,૭૯,૨૮૯ નો મુદ્દામાલ પોતાના કબજામાં લીધો છે.

    આ ગેરકાયદે વિદેશી દારૂના જથ્થા સાથે ટ્રક ચલાવી રહેલા ડ્રાઇવરની પોલીસે સ્થળ પર જ અટકાયત કરી લીધી છે. પકડાયેલા આરોપીની ઓળખ વિનોદ કુમાર અમીલાલ નાયક (રહે. ફતેહાબાદ, હરિયાણા) તરીકે થઈ છે. આરોપી અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં આ દારૂનો જથ્થો ઘુસાડવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

    થરાદ પોલીસે ઝડપાયેલા ટ્રક ડ્રાઇવર સામે ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. આ દારૂનો જથ્થો કોણે ભરાવ્યો હતો અને ગુજરાતમાં તે કોને પહોંચાડવાનો હતો તે તમામ કડીઓ મેળવવા માટે પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. આ રેકેટમાં જોડાયેલા અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે પણ વિવિધ દિશામાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

    Vav-Tharad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAhmedabad : કૈલાશ યાત્રાએ ગયેલા અમદાવાદના ભાવિન રાવલ નેપાળમાં ગુમ
    Next Article Vadodara : હરસ-મસાનું ઓપરેશન કરતો નકલી ડોક્ટર ઝડપાયો
    Vikram Raval
    • Website

    Related Posts

    વડોદરા

    Gujarat ATS નું મોટું ઓપરેશન : વડોદરા પાસેથી AK-47 સાથે આતંકી ઝડપાયો

    November 27, 2026
    ગુજરાત

    CM બાદ નાયબ મુખ્યમંત્રી આજથી ત્રણ દિવસ આદિવાસી જીલ્લાઓના પ્રવાસે

    November 27, 2026
    ગુજરાત

    ‘Digital Gujarat’ના વિઝનને સાકાર કરવાની દિશામાં રાજ્ય સરકારે વધુ એક પહેલ કરી

    November 27, 2026
    ગુજરાત

    દારૂબંધી છતાં ગુજરાતમાં Drink and Driveનો કહેર, ત્રણ વર્ષમાં ૬૦૦નાં મોત

    November 26, 2026
    સુરત

    Bardoli હત્યા કેસમાં વધુ એક મૃતદેહ મળ્યો, નહેરમાંથી ૩ વર્ષના પ્રથમેશની લાશ મળી

    November 26, 2026
    ગુજરાત

    રેલવે ટ્રેક ઓળંગતી વખતે મોત થાય તો પણ મળશે વળતર: Gujarat High Court

    November 26, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹108,986
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹99,832
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹130,183
    લાઈવ રેટ્સ • અપડેટ: 27-11-2026 18:35
    Categories
    Latest News

    52 બર્થના કોચમાં મુસાફરને મળી 54 નંબરની સીટ! રેલવેએ અસ્તિત્વમાં જ ન હોય તેવી બર્થ ફાળવી

    November 27, 2026

    Gujarat ATS નું મોટું ઓપરેશન : વડોદરા પાસેથી AK-47 સાથે આતંકી ઝડપાયો

    November 27, 2026

    CM બાદ નાયબ મુખ્યમંત્રી આજથી ત્રણ દિવસ આદિવાસી જીલ્લાઓના પ્રવાસે

    November 27, 2026

    ‘Digital Gujarat’ના વિઝનને સાકાર કરવાની દિશામાં રાજ્ય સરકારે વધુ એક પહેલ કરી

    November 27, 2026

    Kim Jong Un સ્વિટ્ઝર્લેન્ડ પર ભડકયા : રાજદ્વારીને દેશ છોડી દેવાનો આદેશ

    November 27, 2026

    Rising Stars Asia Cup: સેમિફાઈનલમાં શ્રીલંકા ‘એ’ સામે હારીને ભારત ‘એ’

    November 27, 2026
    Search
    Main News

    ‘Digital Gujarat’ના વિઝનને સાકાર કરવાની દિશામાં રાજ્ય સરકારે વધુ એક પહેલ કરી

    November 27, 2026

    Kim Jong Un સ્વિટ્ઝર્લેન્ડ પર ભડકયા : રાજદ્વારીને દેશ છોડી દેવાનો આદેશ

    November 27, 2026

    Rahul Gandhi નું નામ અથવા ફોટો આવતાં જ પોસ્ટ બ્લોક? યુથ કોંગ્રેસ મેટા વિરુદ્ધ હાઈકોર્ટમાં પહોંચી

    November 27, 2026

    GST રજીસ્ટ્રેશન હવે સરળતાથી રદ થઈ શકશે

    November 27, 2026

    USથી ડિપોર્ટ થતાં ભારતીયોની સંખ્યામાં એક વર્ષમાં મોટો ઘટાડો

    November 27, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    52 બર્થના કોચમાં મુસાફરને મળી 54 નંબરની સીટ! રેલવેએ અસ્તિત્વમાં જ ન હોય તેવી બર્થ ફાળવી

    November 27, 2026

    Gujarat ATS નું મોટું ઓપરેશન : વડોદરા પાસેથી AK-47 સાથે આતંકી ઝડપાયો

    November 27, 2026

    CM બાદ નાયબ મુખ્યમંત્રી આજથી ત્રણ દિવસ આદિવાસી જીલ્લાઓના પ્રવાસે

    November 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.