Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gondalના આઇકોનીક મેળામાં સ્ટોલધારકની છરીનો ઘા ઝીંકી ઘાતકી હત્યા

    September 10, 2026

    Jetpurના વેપારી પાસે લસણ-ડુંગળી મંગાવી ગોધરાની પેઢીએ રૂ. 15.61 લાખનો ધુંબો માર્યો

    September 10, 2026

    Amreli જિલ્લામાં મેઘમહેરઃઅનેક પંથકમાં વરસાદી ઝાપટાં હરીપરથી વંડા અને વીજપડીથી વાંકુનીધાર સુધી વરસાદી માહોલ

    September 10, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gondalના આઇકોનીક મેળામાં સ્ટોલધારકની છરીનો ઘા ઝીંકી ઘાતકી હત્યા
    • Jetpurના વેપારી પાસે લસણ-ડુંગળી મંગાવી ગોધરાની પેઢીએ રૂ. 15.61 લાખનો ધુંબો માર્યો
    • Amreli જિલ્લામાં મેઘમહેરઃઅનેક પંથકમાં વરસાદી ઝાપટાં હરીપરથી વંડા અને વીજપડીથી વાંકુનીધાર સુધી વરસાદી માહોલ
    • Junagadh: વિસાવદર માટે બાયપાસ રોડની કામગીરીના પ્રથમ તબક્કાના કામ માટે ૨૦ કરોડ રૂપિયા મંજૂર
    • Morbi: રફાળેશ્વર ગામે જુગાર રમવાની ના પાડતા હોટેલ-બ્યુટીપાર્લર અને વાહનોમાં નુકશાન કરી લૂંટ, સામસામી ફરિયાદ
    • Morbiની ન્યુ ગાયત્રી સોસાયટીમાં જુગાર રમતી મહિલાઓ સહીત ૧૦ ઝડપાયા
    • Morbiમાં સસ્તો ઈંગ્લીશ દારૂ મોંઘી બોટલમાં વેચવાનો કારસો, આરોપી ફરાર
    • Morbiના આંદરણા ગામેથી ૬૦ હજારની કિમતનું બાઈક ચોરાયું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, September 10
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagar અને જામજોધપુરમાં જુગારના બે સ્થળે દરોડાઃ ૧૧ શખ્સો ઝડપાયા
    જામનગર

    Jamnagar અને જામજોધપુરમાં જુગારના બે સ્થળે દરોડાઃ ૧૧ શખ્સો ઝડપાયા

    Vikram RavalBy Vikram RavalSeptember 10, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૧૦ઃ

    જામનગર શહેર અને જામજોધપુરમાં પોલીસે જુગારના બે દરોડા પાડી જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા કુલ ૧૧ શખ્સોને ઝડપી લીધા હતા. બંને સ્થળેથી કુલ રૂ.૨૨,૬૦૦ રોકડ તથા ગંજીપત્તાનાં ૧૦૪ પાનાં કબજે કરી જુગારધારા કલમ ૧૨ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

    જામજોધપુર પોલીસે ખરાવાડ વિસ્તારમાં જનતા વોટરની સામે આવેલી શેરીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. દરમિયાન ગોળ કુંડાળું વળી ગંજીપત્તાનાં પાનાં વડે પૈસાની હારજીતનો જુગાર રમતા જામજોધપુરના અરવિંદભાઈ કાનજીભાઈ પરમાર, ભરતભાઈ ગભરૂભાઈ ઓળવીયા, રાજકોટના ભાવેશભાઈ રસિકભાઈ પરમાર, અનિલભાઈ કાન્તીભાઈ રાઠોડ અને ચંદુભાઈ મૂળજીભાઈ પરમાર ઝડપાઈ ગયા હતા. પોલીસે તેમની પાસેથી અલગ-અલગ રોકડ તથા જુગારના સ્થળેથી મળેલી રકમ મળી કુલ રૂ.૧૦,૨૫૦ રોકડ અને ૫૨ ગંજીપત્તાં કબજે કર્યા હતા.

    બીજા બનાવમાં જામનગરના શિવનગર-૨ વિસ્તારમાં શેરી નં.૧માં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમી મળતાં પોલીસે પંચોને સાથે રાખી દરોડો પાડ્યો હતો. જાહેરમાં જુગાર રમતા ગોકુલનગરના મનુભાઈ કરશનભાઈ ઓડીચ, જાવેદભાઈ સુલતાનભાઈ સિંધવાણી, લક્ષ્મણભાઈ સામતભાઈ પરમાર, રણજીતનગરના હસમુખભાઈ મોહનભાઈ જોગીયા, સરદારનગરના રત્નાભાઈ હરજીભાઈ કણજારીયા અને દ્વારકેશ શેરીના મુળજીભાઈ ભીમજીભાઈ ઠાકર મળી છ શખ્સો ઝડપાયા હતા. પોલીસે આરોપીઓ પાસેથી મળેલી અલગ-અલગ રોકડ તથા જુગારના સ્થળેથી મળી આવેલી રૂ.૮૦૦ સહિત કુલ રૂ.૧૨,૩૫૦ રોકડ અને ૫૨ ગંજીપત્તાં કબજે કર્યા હતા. આ બનાવમાં મનુભાઈ, જાવેદભાઈ અને લક્ષ્મણભાઈની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે હસમુખભાઈ, રત્નાભાઈ અને મુળજીભાઈને કાયદેસરની નોટિસ આપી મુક્ત કરવામાં આવ્યા હતા.આમ, જુગારના બંને દરોડામાં કુલ ૧૧ શખ્સો સામે કાર્યવાહી કરી રૂ.૨૨,૬૦૦ રોકડ તથા ગંજીપત્તાનાં ૧૦૪ પાનાં કબજે કરવામાં આવ્યા હતા.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamnagarમાં પાનની પીચકારીના મુદ્દે ઘરમાં ઘૂસી મારામારી , એકને છરી મારવા પ્રયાસ
    Next Article Jamnagar પંથકમાં સાયબર છેતરપિંડી કરવા બેંક ખાતા ખોલાવી આપનાર ૯ શખ્સો સામે ગુનો નોંધાયો
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી Rivaba Jadejaના ૧૨ સપ્ટેમ્બરે જન્મદિવસ નિમિત્તે ૨૧ સેવાકીય સંકલ્પો

    September 10, 2026
    જામનગર

    Jamnagarમાં ’પતિ -પત્ની અને વોહ’ ના કિસ્સામાં પરિણીતાને પતિ સહિત સાસરિયાઓનો શારીરિક-માનસિક ત્રાસ

    September 10, 2026
    જામનગર

    Jamnagar પંથકમાં સાયબર છેતરપિંડી કરવા બેંક ખાતા ખોલાવી આપનાર ૯ શખ્સો સામે ગુનો નોંધાયો

    September 10, 2026
    જામનગર

    Jamnagarમાં પાનની પીચકારીના મુદ્દે ઘરમાં ઘૂસી મારામારી , એકને છરી મારવા પ્રયાસ

    September 10, 2026
    જામનગર

    Jamnagar: જોડિયામાં જુગારના અખાડા પર દરોડો : ૧૭ શખ્સ ઝડપાયા

    September 10, 2026
    જામનગર

    Jamnagar મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટરોની માનસિક ત્રાસની ફરિયાદ

    September 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹153,290
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,520
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹225,760
    લાઈવ રેટ્સ • અપડેટ: 10-09-2026 21:41
    Categories
    Latest News

    Gondalના આઇકોનીક મેળામાં સ્ટોલધારકની છરીનો ઘા ઝીંકી ઘાતકી હત્યા

    September 10, 2026

    Jetpurના વેપારી પાસે લસણ-ડુંગળી મંગાવી ગોધરાની પેઢીએ રૂ. 15.61 લાખનો ધુંબો માર્યો

    September 10, 2026

    Amreli જિલ્લામાં મેઘમહેરઃઅનેક પંથકમાં વરસાદી ઝાપટાં હરીપરથી વંડા અને વીજપડીથી વાંકુનીધાર સુધી વરસાદી માહોલ

    September 10, 2026

    Junagadh: વિસાવદર માટે બાયપાસ રોડની કામગીરીના પ્રથમ તબક્કાના કામ માટે ૨૦ કરોડ રૂપિયા મંજૂર

    September 10, 2026

    Morbi: રફાળેશ્વર ગામે જુગાર રમવાની ના પાડતા હોટેલ-બ્યુટીપાર્લર અને વાહનોમાં નુકશાન કરી લૂંટ, સામસામી ફરિયાદ

    September 10, 2026

    Morbiની ન્યુ ગાયત્રી સોસાયટીમાં જુગાર રમતી મહિલાઓ સહીત ૧૦ ઝડપાયા

    September 10, 2026
    Search
    Main News

    આજે World Suicide Prevention Day: દર કલાકે એક વ્યક્તિ જીવન ટૂંકાવે છે

    September 10, 2026

    Ukraineના પ્રમુખ ઝેલેન્સકીનો આબાદ બચાવ, વિમાન સાથે અથડાતા રહી ગયું ડ્રોન

    September 10, 2026

    Iranએ એક રાતમાં અમેરિકાના અનેક વિમાન-હેલિકોપ્ટર ડેમેજ કર્યા

    September 10, 2026

    Rajkotના લોધિકા સંઘની ચૂંટણીમાં રાદડિયા જૂથનો દબદબોઃ ભાજપના વ્હીપ વિરુદ્ધ ૩ ઉમેદવારોનો વિજય

    September 9, 2026

    ભાજપના રાજ્યસભા સાંસદ Raghav Chadhaનું નામ SIR પ્રક્રિયા દરમિયાન દિલ્હી મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું

    September 9, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gondalના આઇકોનીક મેળામાં સ્ટોલધારકની છરીનો ઘા ઝીંકી ઘાતકી હત્યા

    September 10, 2026

    Jetpurના વેપારી પાસે લસણ-ડુંગળી મંગાવી ગોધરાની પેઢીએ રૂ. 15.61 લાખનો ધુંબો માર્યો

    September 10, 2026

    Amreli જિલ્લામાં મેઘમહેરઃઅનેક પંથકમાં વરસાદી ઝાપટાં હરીપરથી વંડા અને વીજપડીથી વાંકુનીધાર સુધી વરસાદી માહોલ

    September 10, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.