Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    એક પટકથા લેખક પતિ અને તેની ભોજપુરી અભિનેત્રી ગર્લફ્રેન્ડે તેની પત્નીની Murderનું કાવતરું ઘડ્યું

    October 31, 2026

    Pm Modi ક્યાંય નહીં જાય,” જાણો કેવી રીતે, “ચોકીદાર” અને “ચાવાલા” પછી, કોંગ્રેસે ફરી એકવાર ભાજપને એક નવો સૂત્ર આપી દીધો

    October 31, 2026

    ઈઠાના ટ્રેલરમાં લાવણીના તાલે Shraddha Kapoorનો દમદાર અંદાજ

    October 31, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • એક પટકથા લેખક પતિ અને તેની ભોજપુરી અભિનેત્રી ગર્લફ્રેન્ડે તેની પત્નીની Murderનું કાવતરું ઘડ્યું
    • Pm Modi ક્યાંય નહીં જાય,” જાણો કેવી રીતે, “ચોકીદાર” અને “ચાવાલા” પછી, કોંગ્રેસે ફરી એકવાર ભાજપને એક નવો સૂત્ર આપી દીધો
    • ઈઠાના ટ્રેલરમાં લાવણીના તાલે Shraddha Kapoorનો દમદાર અંદાજ
    • ૨૦૦ કરોડ રૂપિયાના છેતરપિંડી કેસમાં Nora Fatehiને સમન્સ
    • વિમલ જાહેરાત વિવાદમાં Ajay Devgn પહોંચ્યા હાઈકોર્ટ
    • નવી તેજી સંદર્ભે Nifty Future 23202 પોઈન્ટ મહત્વની સપાટી…!!!
    • આજનું પંચાંગ 
    • આજનું રાશિફળ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, October 31
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkot મહાનગરપાલિકા અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના સંયુક્ત ઉપક્રમે માટીના ગણપતિજીની ૧૦ હજાર મૂર્તિઓનું વિતરણ
    રાજકોટ

    Rajkot મહાનગરપાલિકા અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના સંયુક્ત ઉપક્રમે માટીના ગણપતિજીની ૧૦ હજાર મૂર્તિઓનું વિતરણ

    Vikram RavalBy Vikram RavalSeptember 11, 2026Updated:September 14, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    તા. ૧૧ અને ૧૨ સપ્ટેમ્બરે શહેરના ૧૬ કેન્દ્રો પરથી મૂર્તિઓનું વિતરણ

    રજીસ્ટ્રેશન ન કરાવી શકેલા નાગરિકો પણ નહીં નફો, નહીં નુકશાનના ધોરણે રૂ. ૫૦૦માં મૂર્તિ મેળવી શકશે

    Rajkot ,તા.૧૧

    રાજકોટ મહાનગરપાલિકા અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના સંયુક્ત ઉપક્રમે પર્યાવરણ જાગૃતિના ભાગરૂપે રાજકોટ શહેરમાં માટીના ગણપતિજીની મૂર્તિઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. શહેરમાં સૌપ્રથમ વખત આયોજિત આ પર્યાવરણમૈત્રી અભિયાનને નાગરિકો, સામાજિક સંસ્થાઓ તેમજ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સાથે સંકળાયેલી ૨૫૦થી વધુ શાળાઓ તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે.

    આ અભિયાન અંતર્ગત કુલ ૧૦,૦૦૦ માટીની ગણપતિજીની મૂર્તિઓનું વિતરણ કરવામાં આવશે. પર્યાવરણને અનુકૂળ ગણેશોત્સવની ઉજવણી થાય અને ગણેશજીની મૂર્તિના વિસર્જનથી જળપ્રદૂષણ ન થાય તે હેતુથી આ વિશેષ પહેલ હાથ ધરવામાં આવી છે.

    ૧૬ કેન્દ્રો પરથી બે દિવસ મૂર્તિ વિતરણ

    ઓનલાઈન નોંધણી કરાવનાર નાગરિકોને શુક્રવાર, તા. ૧૧ અને શનિવાર, તા. ૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ સવારે ૧૧૦૦થી બપોરે ૨૦૦ કલાક સુધી તથા બપોરે ૩૦૦થી સાંજે ૬૦૦ કલાક સુધી ફાળવવામાં આવેલા નિર્ધારિત કેન્દ્ર પરથી માટીની ગણપતિજીની મૂર્તિ આપવામાં આવશે.

    ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવતી વખતે મળેલી પહોંચ સાથે લાવવી ફરજિયાત રહેશે. દરેક નાગરિકે પોતાની પહોંચમાં દર્શાવેલા નિર્ધારિત કેન્દ્ર પરથી જ મૂર્તિ મેળવવાની રહેશે.

    આ ઉપરાંત, જે નાગરિકો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શક્યા નથી તેઓ પણ શહેરમાં નિયુક્ત કરવામાં આવેલા ૧૬ કેન્દ્રો ખાતેથી નહીં નફો, નહીં નુકશાનના ધોરણે રૂ. ૫૦૦/-માં ગણપતિજીની માટીની મૂર્તિ મેળવી શકશે.

    શહેરના વિવિધ વિસ્તારોમાં ૧૬ વિતરણ કેન્દ્રો

    નાગરિકોને સરળતાથી મૂર્તિ મળી રહે તે માટે શહેરના વિવિધ વિસ્તારોમાં નીચે મુજબના ૧૬ વિતરણ કેન્દ્રોની વ્યવસ્થા કરવામાં આવી છે

    ૧. મહાત્મા ગાંધી સ્કૂલ નાના મવા મેઇન રોડ, ૨. ન્યુ એરા સ્કૂલ સોજીત્રાનગર મેઇન રોડ, ૩. શુભમ ગ્લોબલ સ્કૂલ અનંતીકા પાર્ક, ૪. ભૂષણ સ્કૂલ કુવાડવા રોડ, ૫. સેટેલાઇટ સ્કૂલ મોરબી રોડ, ૬. ગોલ્ડન ઓક સ્કૂલ સ્વાતી પાર્ક, ૭. ઉદયમ સ્કૂલ પુનીતનગર, ૮. સર્વોદય સ્કૂલ કેમ્પસ, ૯. જિનિયસ સ્કૂલ કાલાવડ રોડ અને ન્યુ રીંગ રોડ, ૧૦. પુષ્પાર્થ સ્કૂલ ગાંધીગ્રામ, ૧૧. કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ દેવનગર, ૧૨. પી.વી. મોદી સ્કૂલ ઈન્દ્રપ્રસ્થનગર, ૧૩. રોજરી સ્કૂલ રૈયા રોડ, ૧૪. તપોવન પુનીતનગર, ૧૫. આત્મિય કોલેજ કાલાવડ રોડ, ૧૬. શહેરના અન્ય નિયુક્ત વિસ્તારમાં આવેલ વિતરણ કેન્દ્ર.

    વિવિધ વિસ્તારોમાં જનજાગૃતિ સ્ટોલ

    ગણેશોત્સવ દરમિયાન પર્યાવરણની જાળવણી, માટીની મૂર્તિઓના ઉપયોગ તથા મૂર્તિ વિસર્જનથી થતા જળપ્રદૂષણને અટકાવવા અંગે નાગરિકોમાં જાગૃતિ લાવવાના હેતુથી કિસાનપરા ચોક, સોરઠિયાવાડી ચોક અને બાલક હનુમાન મંદિર, પેડક રોડ ખાતે વિશેષ જનજાગૃતિ સ્ટોલ કાર્યરત રહેશે.

    આ સ્ટોલના માધ્યમથી નાગરિકોને પર્યાવરણમૈત્રી ગણેશોત્સવની ઉજવણી, માટીની ગણપતિજીની મૂર્તિના લાભ તથા વિસર્જન સમયે પર્યાવરણની સુરક્ષા અંગે જરૂરી માર્ગદર્શન અને સામાજિક સંદેશ આપવામાં આવશે.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkot મહાનગરપાલિકા દ્વારા ‘‘ઓપન રાજકોટ ચેસ ટુર્નામેન્ટ’’નું આયોજન
    Next Article Rajkot: વિરાણી હાઇસ્કૂલમાં ગણિત વિજ્ઞાનના રમકડાનો વર્કશોપ
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: ગંજીવાડાના યુવકનો એસિડ પી ગટગટાવ્યું

    October 30, 2026
    રાજકોટ

    Rajkot: બારવણ ગામે માસૂમને હવસનો શિકાર બનાવનાર હેવાનને કુદરતી મૃત્યુ સુધી કેદ

    October 30, 2026
    રાજકોટ

    સ્વનિર્ભર શાળાઓના પડતર પ્રશ્નોના ઉકેલ માટે Rajkotમાં સૌરાષ્ટ્ર ઝોનના ૧૦ જિલ્લાના શાળા સંચાલકોનું મહાસંમેલન યોજાયું

    October 30, 2026
    રાજકોટ

    Rajkotમાં વાડીમાં ચાલતા જુગારધામ પર દરોડો, ૭ મહિલા સહિત કુલ ૧૧ ઝડપાયા

    October 30, 2026
    રાજકોટ

    Rajkot સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલસ સેવામાં ‘‘ચલ યાર ધક્કા માર‘‘ જેવા દ્રશ્યો સર્જાયા

    October 29, 2026
    રાજકોટ

    Rajkot: મંડપ સર્વિસના ગોડાઉનમાં ભીષણ આગ, એક કરોડની મતા બળીને ખાખ

    October 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹136,260
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹124,910
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹173,140
    લાઈવ રેટ્સ • અપડેટ: 31-10-2026 19:53
    Categories
    Latest News

    એક પટકથા લેખક પતિ અને તેની ભોજપુરી અભિનેત્રી ગર્લફ્રેન્ડે તેની પત્નીની Murderનું કાવતરું ઘડ્યું

    October 31, 2026

    Pm Modi ક્યાંય નહીં જાય,” જાણો કેવી રીતે, “ચોકીદાર” અને “ચાવાલા” પછી, કોંગ્રેસે ફરી એકવાર ભાજપને એક નવો સૂત્ર આપી દીધો

    October 31, 2026

    ઈઠાના ટ્રેલરમાં લાવણીના તાલે Shraddha Kapoorનો દમદાર અંદાજ

    October 31, 2026

    ૨૦૦ કરોડ રૂપિયાના છેતરપિંડી કેસમાં Nora Fatehiને સમન્સ

    October 31, 2026

    વિમલ જાહેરાત વિવાદમાં Ajay Devgn પહોંચ્યા હાઈકોર્ટ

    October 31, 2026

    નવી તેજી સંદર્ભે Nifty Future 23202 પોઈન્ટ મહત્વની સપાટી…!!!

    October 30, 2026
    Search
    Main News

    ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજ ખાતેની સભામાં Sardar Patel ’હૈદરાબાદ’ને જૂનાગઢમાંથી બોધપાઠ લેવા સલાહ આપેલી

    October 30, 2026

    Fraud Detection શું છે? જાણો AI કેવી રીતે ઓનલાઈન છેતરપિંડીથી બચાવે છે

    October 30, 2026

    સંમતિથી બંધાયેલા યૌન સંબંધ દુષ્કર્મ ન ગણાય : Supreme Court

    October 30, 2026

    મોદીજી ત્રણ વખત PM બન્યા અને ચોથી વખત પણ બનશે

    October 30, 2026

    PM Modiએ લોકોને પાણી અને વીજળી બચાવવા કરી અપીલ

    October 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    એક પટકથા લેખક પતિ અને તેની ભોજપુરી અભિનેત્રી ગર્લફ્રેન્ડે તેની પત્નીની Murderનું કાવતરું ઘડ્યું

    October 31, 2026

    Pm Modi ક્યાંય નહીં જાય,” જાણો કેવી રીતે, “ચોકીદાર” અને “ચાવાલા” પછી, કોંગ્રેસે ફરી એકવાર ભાજપને એક નવો સૂત્ર આપી દીધો

    October 31, 2026

    ઈઠાના ટ્રેલરમાં લાવણીના તાલે Shraddha Kapoorનો દમદાર અંદાજ

    October 31, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.