Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Vadiyaના કુંકાવાવ ગામેથી અમરેલી એલસીબીએ ૩૪૬ નંગ ઇંગલિશ દારૂ ઝડપ્યો

    October 5, 2026

    Jamnagarમાં જુદી-જુદી જગ્યાએ અંગ્રેજી દારૂ સાથે ચાર શખ્સો ઝડપાયા

    October 5, 2026

    Amreliમાં પૂર્વ સૈનિકો, દિવંગત સૈનિકોના પરિવારજનો અને શહીદોના આશ્રિતોનું સંમેલન યોજાયું

    October 5, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Vadiyaના કુંકાવાવ ગામેથી અમરેલી એલસીબીએ ૩૪૬ નંગ ઇંગલિશ દારૂ ઝડપ્યો
    • Jamnagarમાં જુદી-જુદી જગ્યાએ અંગ્રેજી દારૂ સાથે ચાર શખ્સો ઝડપાયા
    • Amreliમાં પૂર્વ સૈનિકો, દિવંગત સૈનિકોના પરિવારજનો અને શહીદોના આશ્રિતોનું સંમેલન યોજાયું
    • Jamnagarમાં વાહનચોરી કરતી ટોળકીનો પર્દાફાશ
    • Morbiના ઉમા ટાઉનશીપમાં ઝાડ કાપવાની કામગીરીને પગલે કલાકોના વીજકાપથી રહીશો પરેશાન
    • Morbiમાં ૨૨ ઓક્ટોબરે ખેડૂતોના પ્રશ્ને કોંગ્રેસ દ્વારા મહાસભાનું એલાન
    • Morbiના રવાપર નદી નજીક ફેક્ટરીની કોલોનીમાં ગળેફાંસો ખાઈ યુવાનનો આપઘાત
    • Morbiના પીપળી ગામની સીમમાં અજાણ્યા વાહનની ઠોકરે પૌઢનું મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, October 5
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Franceમાં વિદ્યાર્થીઓનું હિંસક આંદોલન! એફિલ ટાવર પાસે તોડફોડ
    આંતરરાષ્ટ્રીય

    Franceમાં વિદ્યાર્થીઓનું હિંસક આંદોલન! એફિલ ટાવર પાસે તોડફોડ

    Vikram RavalBy Vikram RavalOctober 5, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Franceના અનેક શહેરોમાં પ્રદર્શન શરૂ થયાં : વિદ્યાર્થીઓનું આંદોલન હવે નિયંત્રણ બહાર થયું

    પેરિસ, તા.૫

    Franceમાં શિક્ષણ ક્ષેત્રમાં રહેલી અવ્યવસ્થાના વિરોધમાં વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યાં છે, પરંતુ હવે આ આંદોલન હિંસક બની ગયું છે. પેરિસમાં એફિલ ટાવર અને તેની આસપાસના વિસ્તારોમાં પ્રદર્શનકારીઓએ ભારે તોફાન મચાવીને તોડફોડ કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ સમગ્ર સ્થિતિને જોતા આ વિસ્તારમાં માહોલ તણાવપૂર્ણ થઈ ગયો છે. આ પ્રદર્શકકારીઓમાં યુવા વિદ્યાર્થીઓ પણ સામેલ હોવાનું જાણા મળ્યું છે.

    આ લોકો શિક્ષણ વ્યવસ્થામાં બદલાવ અને પોતાની અન્ય કેટલીક માંગણીઓને લઈને રસ્તા પર ઉતરી આવ્યાં છે.વધારે વિગતે વાત કરવામાં આવે તો, પ્રદર્શનકારીઓ હિંસા પર ઉતરી આવ્યાં અને તોડફોડ શરૂ કરી હોવાથી સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વધારી દીધી છે. ખાસ કરીને ભીડને નિયંત્રણમાં લેવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. અનેક જગ્યાએ પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે પણ ઘર્ષણ થતું જોવા મળ્યું હતું. જેથી તંત્ર દ્વારા લોકોને સંવેદનશીલ અને પ્રભાવિત વિસ્તારથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે. ફ્રાન્સના અનેક શહેરોમાં પ્રદર્શન શરૂ થયાં છે.

    વિદ્યાર્થીઓનું આંદોલન હવે નિયંત્રણ બહાર જઈ રહ્યું છે. પ્રદર્શનકારી સામે પોલીસ પણ લાચાર હોવાનું પેરિસના પોલીસ વડાએ નિવેદન આપ્યું હતું. પોલીસે દ્વારા વારંવાર ચેતવણી આપવામાં આવી હોવા છતાં પણ વિદ્યાર્થીઓ માનવા માટે તૈયાર નથી. વિદ્યાર્થીઓને વિવિધ સ્થળોએ આગચંપી અને તોડફોડ કરતા જોવા મળ્યા હતા. વિદ્યાર્થી સંગઠનોએ શિક્ષકોને પણ હડતાળમાં જોડાવા માટે આહ્વાન કર્યું હતું.  મીડિયા રિપોટ્‌ર્સ પ્રમાણે હિંસા અને તોડફોડ મામલે પોલીસે અત્યાર સુધીમાં ૫ હજારથી પણ વધારે પ્રદર્શનકારીઓની ધરપકડ કરી છે, આમાં મોટાભાગે કિશોર વયના વિદ્યાર્થીઓ સામેલ હોવાનું જાણવા મળ્યું છે. પ્રદર્શન દરમિયાન અનેક લોકો ઘાયલ થયાં છે. આ સંઘર્ષ દરમિયાન ૬૦૦ જેટલા પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થયાં હતાં. ળાન્સમાં આ પ્રદર્શનના કારણે અત્યાર સુધીમાં કરોડો રૂપિયાની સંપત્તિને નષ્ટ કરી દેવામાં આવી છે.

    France
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleમુશ્કેલ સમયમાં સાથ આપનાર Russiaને ભારત ક્યારેય નહીં ભૂલે!
    Next Article Mehsana: ગુમ થયેલી ૪ વર્ષની બાળકીનું સાત દિવસ બાદ કંકાલ મળ્યું
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Londonમાં ભારતીય રેસ્ટોરન્ટ સળગાવવાના કેસમાં ૨ સગીરને ૧૦-૧૦ વર્ષની સજા

    October 5, 2026
    આંતરરાષ્ટ્રીય

    મુશ્કેલ સમયમાં સાથ આપનાર Russiaને ભારત ક્યારેય નહીં ભૂલે!

    October 5, 2026
    આંતરરાષ્ટ્રીય

    Tel Avivની ઈમારતો સાથે પ્લેન ટકરાવવાનો હતો પ્લાન

    October 5, 2026
    આંતરરાષ્ટ્રીય

    Afghanistanમાં પાકિસ્તાનએ એરસ્ટ્રાઈક કરતાં ૨૨ લોકોના મોતની આશંકા

    October 1, 2026
    આંતરરાષ્ટ્રીય

    flydubaiની ફ્લાઈટની ઘટના બાદ ઈઝરાયલે લીધો મોટો નિર્ણય

    October 1, 2026
    આંતરરાષ્ટ્રીય

    તેમની બહાદુરીએ ૧૭૪ લોકોના જીવ બચાવ્યા: PM Netanyahu

    October 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,500
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,210
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹218,520
    લાઈવ રેટ્સ • અપડેટ: 05-10-2026 21:08
    Categories
    Latest News

    Vadiyaના કુંકાવાવ ગામેથી અમરેલી એલસીબીએ ૩૪૬ નંગ ઇંગલિશ દારૂ ઝડપ્યો

    October 5, 2026

    Jamnagarમાં જુદી-જુદી જગ્યાએ અંગ્રેજી દારૂ સાથે ચાર શખ્સો ઝડપાયા

    October 5, 2026

    Amreliમાં પૂર્વ સૈનિકો, દિવંગત સૈનિકોના પરિવારજનો અને શહીદોના આશ્રિતોનું સંમેલન યોજાયું

    October 5, 2026

    Jamnagarમાં વાહનચોરી કરતી ટોળકીનો પર્દાફાશ

    October 5, 2026

    Morbiના ઉમા ટાઉનશીપમાં ઝાડ કાપવાની કામગીરીને પગલે કલાકોના વીજકાપથી રહીશો પરેશાન

    October 5, 2026

    Morbiમાં ૨૨ ઓક્ટોબરે ખેડૂતોના પ્રશ્ને કોંગ્રેસ દ્વારા મહાસભાનું એલાન

    October 5, 2026
    Search
    Main News

    Gyanesh Kumar રાજીનામું ન આપે ત્યાં સુધી ચૂંટણી લડવી જ નકામી

    October 5, 2026

    Gyanesh Kumarને સસ્પેન્ડ કરવાનો સુપ્રીમનો ઇનકાર

    October 5, 2026

    મુશ્કેલ સમયમાં સાથ આપનાર Russiaને ભારત ક્યારેય નહીં ભૂલે!

    October 5, 2026

    Tel Avivની ઈમારતો સાથે પ્લેન ટકરાવવાનો હતો પ્લાન

    October 5, 2026

    ‘સર’ દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવા બંધારણ પર હુમલો : Supreme Courtના ન્યાયાધીશ

    October 5, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Vadiyaના કુંકાવાવ ગામેથી અમરેલી એલસીબીએ ૩૪૬ નંગ ઇંગલિશ દારૂ ઝડપ્યો

    October 5, 2026

    Jamnagarમાં જુદી-જુદી જગ્યાએ અંગ્રેજી દારૂ સાથે ચાર શખ્સો ઝડપાયા

    October 5, 2026

    Amreliમાં પૂર્વ સૈનિકો, દિવંગત સૈનિકોના પરિવારજનો અને શહીદોના આશ્રિતોનું સંમેલન યોજાયું

    October 5, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.