Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Reserve Bankના નિર્ણયથી બજારમાં રોકાણકારો સાવચેત…ઉછાળે વેચવાલી યથાવત્…!!!

    October 7, 2026

    આજનું પંચાંગ

    October 7, 2026

    આજનું રાશિફળ

    October 7, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Reserve Bankના નિર્ણયથી બજારમાં રોકાણકારો સાવચેત…ઉછાળે વેચવાલી યથાવત્…!!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkot સિવિલ હોસ્પિટલમાં ભોજન વ્યવસ્થાનું નિરીક્ષણ કરતા ડો. કમલ ડોડીયા
    • Rajkot: બિમારીથી કંટાળી યુવકે તળાવમાં ઝંપલાવી કર્યો આપઘાત
    • Amreli: કોંગ્રેસના પીઢ આગેવાન વીરજીભાઈ ઠુમ્મરનું નિધન
    • Amreli: બાબરકોટમાં શિકારની શોધમાં સિંહણ ખાલી કૂવામાં ખાબકી, ૬ કલાકની જહેમત બાદ રેસ્ક્યૂ
    • Amreliથી બાબરા અને અમરેલીથી ચાવંડ વચ્ચેનો ફોરલેન માર્ગ ક્યારે બનશે?
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, October 7
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad: ગોતામાં માર્બલના બિઝનેસમેન દંપતી સાથે ૪૭.૨૮ લાખ રૂપિયાની છેતરપિંડી
    અમદાવાદ

    Ahmedabad: ગોતામાં માર્બલના બિઝનેસમેન દંપતી સાથે ૪૭.૨૮ લાખ રૂપિયાની છેતરપિંડી

    Vikram RavalBy Vikram RavalOctober 7, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.૭

    અમદાવાદના ગોતા વિસ્તારમાં માર્બલ અને સ્ટોનનો વ્યવસાય કરતા દંપતી સાથે તેમના જ કમિશન એજન્ટે ૪૭.૨૮ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. આરોપી જય કાર્તિકભાઈ રાવલે વેપારી દંપતીની કંપનીના નામ સાથે મળતું આવતું નામ ધરાવતી ડમી કંપની બનાવી હતી. ત્યારબાદ પોતે કંપનીનો ભાગીદાર હોવાનું જણાવી ગ્રાહક પાસેથી બાકી રહેલા ૪૭,૨૮,૫૯૬ રૂપિયા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા.

    જગતપુરમાં રહેતા મેઘાબેન અને તેમના પતિ રાહુલ અગ્રવાલ ગોતામાં હિમાલયા ગ્રેનાઈટ નામથી માર્બલ અને સ્ટોનનો વ્યવસાય કરે છે. જાન્યુઆરી ૨૦૨૫માં તેમની મુલાકાત જય રાવલ સાથે થઈ હતી. જય રાવલે કમિશનના બદલામાં ડી.એન.એમ. ઇન્ટીરીયર પાસેથી ટાઈલ્સ અને ગ્રેનાઈટના ઓર્ડર અપાવવાની વાત કરી હતી. ત્યારબાદ એપ્રિલ ૨૦૨૫થી જૂન ૨૦૨૬ સુધી હિમાલયા ગ્રેનાઈટ દ્વારા ડી.એન.એમ. ઇન્ટીરીયરને માલ સપ્લાય કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં જય રાવલને નક્કી કરેલું કમિશન પણ ચૂકવવામાં આવતું હતું.

    દરમિયાન માર્ચ ૨૦૨૬માં મેઘાબેનની સાસુનું અવસાન થતાં દંપતી મરણવિધિ સહિતની કામગીરીમાં વ્યસ્ત હતું. ઓગસ્ટ ૨૦૨૬માં કંપનીના હિસાબો તપાસતાં ડી.એન.એમ. ઇન્ટીરીયર તરફથી મોટી રકમનું પેમેન્ટ બાકી હોવાનું ધ્યાનમાં આવ્યું. આથી રાહુલ અગ્રવાલે કંપનીના માલિક ધર્મેશભાઈનો સંપર્ક કરી ઉઘરાણી કરી હતી.

    ત્યારે ધર્મેશભાઈએ ચોંકાવનારી માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે ૪૭,૨૮,૫૯૬ રૂપિયાનું પેમેન્ટ અગાઉ જ કરી દેવામાં આવ્યું છે. જય રાવલે પોતે હિમાલયા ગ્રેનાઈટનો ભાગીદાર હોવાનું કહીને નવું બેંક એકાઉન્ટ આપ્યું હતું અને તેમાં પેમેન્ટ કરવાનું જણાવ્યું હતું. આ વાત સામે આવ્યા બાદ રાહુલ અગ્રવાલે સ્પષ્ટતા કરી કે જય રાવલ તેમની કંપનીનો ભાગીદાર નહીં, પરંતુ માત્ર કમિશન એજન્ટ છે. ત્યારબાદ વોટ્‌સએપ સંદેશાઓ અને બેંકની વિગતો તપાસતાં સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું.

    પોલીસ ફરિયાદ મુજબ, જય રાવલે માત્ર ઉદ્યમ સર્ટિફિકેટના આધારે હિમાલયા ગ્રેનાઈટના નામ સાથે મળતી આવતી ડમી કંપની ઊભી કરી હતી અને આ કંપનીના નામે આઇડીબીઆઇ બેંકની ગોતા શાખામાં કરંટ એકાઉન્ટ ખોલાવ્યું હતું. ફેબ્રુઆરીથી જુલાઈ ૨૦૨૬ દરમિયાન ડી.એન.એમ. ઇન્ટીરીયર પાસેથી હિમાલયા ગ્રેનાઈટને મળવાપાત્ર કુલ ૪૭,૨૮,૫૯૬ રૂપિયા આ ખાતામાં ટ્રાન્સફર કરાવી લેવાયા હતા. મામલો સામે આવ્યા બાદ મેઘાબેન અને રાહુલ અગ્રવાલે જય કાર્તિકભાઈ રાવલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

    Ahmedabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleફેબ્રુઆરી ૨૦૨૩ પછી RBIએ પહેલી વાર રેપો રેટ વધાર્યો,રેપો રેટમાં ૨૫ બેસિસ પોઈન્ટનો વધારો કર્યો
    Next Article હિમાચલ અટલ ટનલ એન્જિનિયરિંગ વૈશ્વિક ધોરણ, રાષ્ટ્રપતિ Draupadi Murmuએ બીઆરઓના સમર્પણની પ્રશંસા કરી
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabadની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી

    October 7, 2026
    અમદાવાદ

    ક્રેડિટ કાર્ડ બંધ કરવાના નામે સિલાઈના કારીગર સાથે ૯૪ હજારનું fraud

    October 6, 2026
    અમદાવાદ

    Ahmedabadના એસપી રિંગ રોડ પર તંત્રની ડબલ કાર્યવાહી, ૩૧ દબાણો હટાવ્યા, ભૂવાના કારણે ડાયવર્ઝન

    October 5, 2026
    અમદાવાદ

    Ahmedabad: એરપોર્ટ પર ટેક્સી રોકવા બાબતે સિક્યુરિટી ઓફિસર પર હુમલો

    October 5, 2026
    અમદાવાદ

    ૨૦૦૮ Ahmedabad સીરિયલ બ્લાસ્ટ કેસઃ દોષિત અહેમદ બાવાની ફાંસીની સજા પર સુપ્રીમ કોર્ટનો સ્ટે

    October 1, 2026
    અમદાવાદ

    Ahmedabad: નિરમા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનો બ્લેક ડે, કાળા કપડાં અને પ્લેકાર્ડ સાથે વિરોધ

    October 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹146,950
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹134,700
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹214,600
    લાઈવ રેટ્સ • અપડેટ: 07-10-2026 22:56
    Categories
    Latest News

    Reserve Bankના નિર્ણયથી બજારમાં રોકાણકારો સાવચેત…ઉછાળે વેચવાલી યથાવત્…!!!

    October 7, 2026

    આજનું પંચાંગ

    October 7, 2026

    આજનું રાશિફળ

    October 7, 2026

    Rajkot સિવિલ હોસ્પિટલમાં ભોજન વ્યવસ્થાનું નિરીક્ષણ કરતા ડો. કમલ ડોડીયા

    October 7, 2026

    Rajkot: બિમારીથી કંટાળી યુવકે તળાવમાં ઝંપલાવી કર્યો આપઘાત

    October 7, 2026

    Amreli: કોંગ્રેસના પીઢ આગેવાન વીરજીભાઈ ઠુમ્મરનું નિધન

    October 7, 2026
    Search
    Main News

    હિમાચલ અટલ ટનલ એન્જિનિયરિંગ વૈશ્વિક ધોરણ, રાષ્ટ્રપતિ Draupadi Murmuએ બીઆરઓના સમર્પણની પ્રશંસા કરી

    October 7, 2026

    ફેબ્રુઆરી ૨૦૨૩ પછી RBIએ પહેલી વાર રેપો રેટ વધાર્યો,રેપો રેટમાં ૨૫ બેસિસ પોઈન્ટનો વધારો કર્યો

    October 7, 2026

    નાસાના Hubble Space Telescope ૩૬ વર્ષમાં પૃથ્વીની બે લાખ પ્રદક્ષિણા કરી

    October 7, 2026

    Russia-Ukraine યુદ્ધમાં ફરી ડ્રોન વોર, ૯૦૦ જેટલા ડ્રોનથી હુમલાનો દાવો

    October 7, 2026

    સંજય લીલા ભણશાળી આલિયા સાથે Inshallah પ્રોજેક્ટ રિવાઈવ કરશે

    October 6, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Reserve Bankના નિર્ણયથી બજારમાં રોકાણકારો સાવચેત…ઉછાળે વેચવાલી યથાવત્…!!!

    October 7, 2026

    આજનું પંચાંગ

    October 7, 2026

    આજનું રાશિફળ

    October 7, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.