Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jamnagar: ચવાણાના પેકેટમાંથી તળાયેલી ગરોળી મળી આવતાં ભારે ચકચાર

    November 27, 2026

    Naliya ૧૧.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર

    November 27, 2026

    Yashasvi Jaiswalએ રચ્યો ઈતિહાસ, સચિન તેંડુલકરને પાછળ છોડ્યો

    November 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jamnagar: ચવાણાના પેકેટમાંથી તળાયેલી ગરોળી મળી આવતાં ભારે ચકચાર
    • Naliya ૧૧.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
    • Yashasvi Jaiswalએ રચ્યો ઈતિહાસ, સચિન તેંડુલકરને પાછળ છોડ્યો
    • Team Indiaમાં વાપસીની ચિંતા છોડી, રમત પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું: મોહમ્મદ શમી
    • ૧૧૦ રને ૪ વિકેટ ગુમાવ્યા બાદ New Zealandની શાનદાર વાપસી
    • Jammu and Kashmirમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા પીરજાદા મોહમ્મદ સઇદનું અવસાન
    • Jaydev Unadkatએ ૧૧મા ક્રમે ૪૦ રન ફટકારી બનાવ્યો વિશ્વવિક્રમ
    • Yemenની રાજધાની સના સહિત અનેક સ્થળોએ બોમ્બમારો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, November 29
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkot ખાતે ૧૪-૧૫ ઓક્ટોબરે રાજ્ય કક્ષાના સાયન્સ ડ્રામા ફેસ્ટિવલ ૨૦૨૬-૨૭નું ભવ્ય આયોજન
    રાજકોટ

    Rajkot ખાતે ૧૪-૧૫ ઓક્ટોબરે રાજ્ય કક્ષાના સાયન્સ ડ્રામા ફેસ્ટિવલ ૨૦૨૬-૨૭નું ભવ્ય આયોજન

    Vikram RavalBy Vikram RavalOctober 13, 2026Updated:October 14, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot તા.૧૩ઃ

    ગાંધીનગર ગુજરાત રાજ્યના ‘‘સેવા સંકલ્પ અભિયાન‘‘ અંતર્ગત ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલયના હેઠળની નેશનલ કાઉન્સિલ ઓફ સાયન્સ મ્યુઝિયમ્સ () સાથે સંકલિત રાષ્ટ્રવ્યાપી રાષ્ટ્રીય વિજ્ઞાન નાટક મહોત્સવ  ૨૦૨૬૨૭ ની રાજ્ય કક્ષાની સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.આ બે દિવસીય રાજ્ય કક્ષાનો ગ્રાન્ડ ફિનાલે તારીખ ૧૪ અને ૧૫ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન રાજકોટ ખાતે આવેલા હેમુ ગઢવી હોલ ખાતે યોજાશે.

    વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી શ્રી અર્જુનભાઇ મોઢવાડિયાએ જણાવ્યું કે, , ‘‘મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનાં માર્ગદર્શનમાં સમાજમાં સત્ય, તર્ક અને જ્ઞાન આધારિત વિચારસરણીને પ્રોત્સાહિત કરવા તથા પરંપરાગત વહેમો અને અંધશ્રદ્ધાઓમાંથી મુક્ત થઈ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવવાના શુભ આશય સાથે રંગભૂમિના માધ્યમ દ્વારા આ પહેલ હાથ ધરવામાં આવી છે. સ્પર્ધા તાલુકા, જિલ્લા, રાજ્ય, ઝોનલ અને રાષ્ટ્રીય એમ પાંચ તબક્કામાં આયોજિત કરવામાં આવે છે,’’.

    આ વર્ષે મહોત્સવનો મુખ્ય વિષય ‘‘વિજ્ઞાન અને સમાજ‘‘ નિર્ધારિત કરવામાં આવ્યો છે. આ અંતર્ગત વિદ્યાર્થીઓ (૧) આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મિત્ર, સાધન કે ખતરો?, (૨) ઇલેક્ટ્રિક વાહનો આગળનો માર્ગ, (૩) આંતરતારકીય આવાસ ( ) તેમજ (૪) મહાસાગરોનું પુનર્જીવન  પેઢીઓનું સંરક્ષણ જેવા સમકાલીન અને પ્રસ્તુત વિષયો પર પોતાની મૌલિક નાટ્ય-કૃતિઓ રજૂ કરશે.

    અગાઉ તારીખ ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૬ થી ૦૩ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન રાજ્યના તમામ જિલ્લાઓમાં લોક વિજ્ઞાન કેન્દ્રો () ના સક્રિય સંકલનથી જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ સંપન્ન થઈ હતી, જેમાં ધોરણ ૬ થી ૧૦ ના વિદ્યાર્થીઓ દ્વારા ભારતની ક્ષેત્રીય ભાષાઓમાં કુલ ૩૨૬ જેટલા નાટકો રજૂ થયા હતા. આ તમામ જિલ્લાઓમાંથી પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર વિજેતા શાળાઓની ટીમો રાજકોટ ખાતે રાજ્ય કક્ષાના મંચ પર સ્પર્ધા કરશે.

    રાજ્યના વિજ્ઞાન અને ટેકનેલોજી મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના માર્ગદર્શન હેઠળ અને સચિવશ્રી પી. ભારતીના વડપણ હેઠળ ગુજકોસ્ટ  વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવા કટિબદ્ધ છે.

    ગુજકોસ્ટનાં ડિરેક્ટર જનરલ શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું કે, ‘‘વિદ્યાર્થીઓમાં નાટ્યલેખન, દિગ્દર્શન અને સ્ટેજ પ્રેઝન્ટેશન કૌશલ્ય વિકસે તે માટે વિશેષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે કલા અને રંગભૂમિ ક્ષેત્રના અગ્રણીઓ પદ્મશ્રી ડૉ. જગદીશ ત્રિવેદી, શ્રી સંજય ગોરડિયા, શ્રી વિરલ રાચ્છ અને શ્રી ભરત યાજ્ઞિક ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડશે. નાટકોના તટસ્થ મૂલ્યાંકન માટે શ્રી નયન ભટ્ટ, શ્રી અરવિંદ રાવલ, શ્રી રાજુ યાજ્ઞિક, શ્રી કપિલ દેવ શુક્લ અને શ્રી અખ્તર સૈયદ જેવા અનુભવી તજજ્ઞોની નિર્ણાયક પેનલ સેવા આપશે,.

    આકર્ષક રોકડ પુરસ્કાર મળશે

    ગુજકોસ્ટ દ્વારા રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ટીમો માટે આકર્ષક રોકડ પુરસ્કારો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં પ્રથમ વિજેતા નાટકને રૂ. ૫૧,૦૦૦, દ્વિતીય ક્રમે વિજેતા નાટકને રૂ. ૩૧,૦૦૦ તથા તૃતીય ક્રમે વિજેતા નાટકને રૂ. ૨૧,૦૦૦ ના રોકડ પુરસ્કાર અને ટ્રોફી એનાયત કરવામાં આવશે. આ ઉપરાંત શ્રેષ્ઠ અભિનેતા, શ્રેષ્ઠ અભિનેત્રી, શ્રેષ્ઠ દિગ્દર્શક અને શ્રેષ્ઠ સ્ક્રિપ્ટ માટે પ્રત્યેક કેટેગરીમાં રૂ. ૧૦,૦૦૦ ના વિશેષ રોકડ પુરસ્કારો આપવામાં આવશે.

    રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમે વિજેતા બનનારી ટીમ તારીખ ૨૭ નવેમ્બર ૨૦૨૬ ના રોજ નેહરુ સાયન્સ સેન્ટર, મુંબઈ ખાતે યોજાનાર પશ્ચિમ ઝોનલ સાયન્સ ડ્રામા સ્પર્ધામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે. ત્યારબાદ ઝોનલ વિજેતા ટીમ તારીખ ૬ જાન્યુઆરી ૨૦૨૭ ના રોજ સાયન્સ સિટી, કોલકાતા ખાતે યોજાનારા રાષ્ટ્રીય ગ્રાન્ડ ફિનાલે  માં સહભાગી થશે. આ નાટ્ય-સ્પર્ધાનો સમાપન સમારોહ અને વિજેતા ટીમોને ઇનામ વિતરણનો કાર્યક્રમ ઓક્ટોબર ૧૫નાં રોજ યોજાશે.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleSurendranagar: વિઠ્ઠલગઢ ચેકપોસ્ટ પરથી શરીર સંબંધી ગુનામાં સામેલ ત્રણ આરોપીઓ પિસ્ટલ અને કારતૂસ સાથે પકડા્યા
    Next Article Rajkot: વીવીપી કોલેજમાં નેશનલ વર્કશોપ ઇમર્જિંગ સેમિકન્ડક્ટર્સ ટેકનોલોજી ફોર સ્માર્ટ સસ્ટેનેબલ સિસ્ટમ ઇન્ટીગ્રેશનનું સમાપન
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    ૨૭ નવેમ્બર – આંતરરાષ્ટ્રીય Anti-Child Marriage Day

    November 26, 2026
    રાજકોટ

    Rajkot રેન્જ દ્રારા ચાર જિલ્લામાં ૬ કેસમાં રૂ. ૧૪.૩૨ લાખનો ગાંજો-એમડી જપ્ત

    November 26, 2026
    રાજકોટ

    Rajkot સિવિલમાં બેદરકારીનો આક્ષેપ, ઓપરેશન માટે આવેલા દર્દીને તાર ફસાયો

    November 26, 2026
    રાજકોટ

    Rajkot: ટ્રક-સ્કૂટર અકસ્માતમાં દંપતીનું મોત, માસુમ પુત્રી ઈજાગ્રસ્ત

    November 26, 2026
    રાજકોટ

    Jasdan નજીક બોલેરોએ બાઈકને ઠોકરે લેતા મહુવાના ડુંડાસ ગામના દંપતીનું મોત

    November 26, 2026
    રાજકોટ

    Rajkot: ગોંડલના વેપારી સાથે શેર બજારમા રોકાણના બહાને એક કરોડની ઠગાઈ

    November 26, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹109,108
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹99,943
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹129,225
    લાઈવ રેટ્સ • અપડેટ: 29-11-2026 02:33
    Categories
    Latest News

    Jamnagar: ચવાણાના પેકેટમાંથી તળાયેલી ગરોળી મળી આવતાં ભારે ચકચાર

    November 27, 2026

    Naliya ૧૧.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર

    November 27, 2026

    Yashasvi Jaiswalએ રચ્યો ઈતિહાસ, સચિન તેંડુલકરને પાછળ છોડ્યો

    November 27, 2026

    Team Indiaમાં વાપસીની ચિંતા છોડી, રમત પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું: મોહમ્મદ શમી

    November 27, 2026

    ૧૧૦ રને ૪ વિકેટ ગુમાવ્યા બાદ New Zealandની શાનદાર વાપસી

    November 27, 2026

    Jammu and Kashmirમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા પીરજાદા મોહમ્મદ સઇદનું અવસાન

    November 27, 2026
    Search
    Main News

    Naliya ૧૧.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર

    November 27, 2026

    Yemenની રાજધાની સના સહિત અનેક સ્થળોએ બોમ્બમારો

    November 27, 2026

    શું છે Delimitation Bill? મહિલા અનામત સાથે શું છે તેનું કનેક્શન?

    November 27, 2026

    Vadodara એરફોર્સ સ્ટેશન ઉડાવવાનું કાવતરું ફેલઃ એકે-૪૭ સાથે જૈશનો આતંકી ઝડપાયો, હુમલો કરી પાકિસ્તાન ભાગવાનો પ્લાન હતો

    November 27, 2026

    ભારતે દુશ્મનોના ખતરાનો સામનો કરવા એલઓસી પર અભેદ્ય કિલ્લો G-400 તૈનાત કર્યો

    November 27, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jamnagar: ચવાણાના પેકેટમાંથી તળાયેલી ગરોળી મળી આવતાં ભારે ચકચાર

    November 27, 2026

    Naliya ૧૧.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર

    November 27, 2026

    Yashasvi Jaiswalએ રચ્યો ઈતિહાસ, સચિન તેંડુલકરને પાછળ છોડ્યો

    November 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.