Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Naliya ૧૧.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર

    November 27, 2026

    Yashasvi Jaiswal રચ્યો ઈતિહાસ, સચિન તેંડુલકરને પાછળ છોડ્યો

    November 27, 2026

    Team Indiaમાં વાપસીની ચિંતા છોડી, રમત પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું

    November 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Naliya ૧૧.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
    • Yashasvi Jaiswal રચ્યો ઈતિહાસ, સચિન તેંડુલકરને પાછળ છોડ્યો
    • Team Indiaમાં વાપસીની ચિંતા છોડી, રમત પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું
    • ૧૧૦ રને ૪ વિકેટ ગુમાવ્યા બાદ New Zealandની શાનદાર વાપસી
    • Jammu and Kashmirમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા પીરજાદા મોહમ્મદ સઇદનું અવસાન
    • Jaydev Unadkat ૧૧મા ક્રમે ૪૦ રન ફટકારી બનાવ્યો વિશ્વવિક્રમ
    • Yemenની રાજધાની સના સહિત અનેક સ્થળોએ બોમ્બમારો
    • મુંબઈના ભક્તે SaiBabaના ચરણે ૧ કિલો વજનનો હીરાજડિત સોનાનો હાર અર્પણ કર્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, November 27
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Mehsanaના બહુચરાજીમાં ઝાડીમાંથી નવજાત શિશુ મળ્યું, તબીબે મૃત જાહેર કર્યું
    ગુજરાત

    Mehsanaના બહુચરાજીમાં ઝાડીમાંથી નવજાત શિશુ મળ્યું, તબીબે મૃત જાહેર કર્યું

    Vikram RavalBy Vikram RavalNovember 27, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mehsana,તા.૨૭

    મહેસાણા જિલ્લાના બહુચરાજી નજીક માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. દેલવાડા પાસે બાવળની ઝાડીમાંથી નવજાત શિશુ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા જન્મ બાદ બાળકને ઝાડીમાં ત્યજી દેવામાં આવ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, બાળકને હોસ્પિટલ લઈ જવામાં આવ્યું હતું, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યું હતું.

    મળતી માહિતી મુજબ, બહુચરાજીના દેલવાડા નજીક આવેલી બાવળની ઝાડીમાંથી તાજું જન્મેલું નવજાત શિશુ મળી આવ્યું હતું. સ્થાનિક લોકોની નજર બાળક પર પડતાં તાત્કાલિક પોલીસ અને ૧૦૮ ઇમરજન્સી સેવાને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં આસપાસના વિસ્તારમાં લોકો એકઠા થઈ ગયા હતા.ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ અને ૧૦૮ એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારબાદ નવજાત શિશુને  જરૂરી સારવાર મળી રહે તે હેતુથી બહુચરાજી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. બાળકને બચાવવા માટે તાત્કાલિક તબીબી સારવારની વ્યવસ્થા કરવામાં આવી હતી.નવજાત શિશુને બહુચરાજી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા બાદ ફરજ પરના તબીબે તેની તપાસ કરી હતી. જોકે, તપાસ દરમિયાન તબીબે બાળકને મૃત જાહેર કર્યું હતું. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં દુઃખ અને આઘાતની લાગણી ફેલાઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, કોઈ અજાણ્યા શખ્સ દ્વારા નવજાત બાળકને બાવળની ઝાડીમાં ત્યજી દેવામાં આવ્યું હોવાની આશંકા છે.

    Mehsana
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJunagadhમાં મહિલા રેસિડેન્ટ ડોક્ટરનું ડેન્ગ્યુથી મોત, ૭ દિવસના બદલે માત્ર ૨ દિવસની રજા આપ્યાનો વિવાદ
    Next Article તંત્રી લેખ…સીમાંકન બિલ સાથે ફરી એક ખાસ સત્ર
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    Naliya ૧૧.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર

    November 27, 2026
    વડોદરા

    Vadodara એરફોર્સ સ્ટેશન ઉડાવવાનું કાવતરું ફેલઃ એકે-૪૭ સાથે જૈશનો આતંકી ઝડપાયો, હુમલો કરી પાકિસ્તાન ભાગવાનો પ્લાન હતો

    November 27, 2026
    ગુજરાત

    છ વર્ષના child સાથે દુષ્કર્મ બદલ આરોપીને ૨૦ વર્ષની કેદ

    November 27, 2026
    ગુજરાત

    નિવૃત્ત જજને શોધવામાં પોલીસ નિષ્ફળ, Gujarat High Courtનો સરકાર સામે આકરો આક્રોશ

    November 27, 2026
    ગુજરાત

    Housing Boardના ચેરમેનની ખોટી ઓળખ આપી વકીલને રૂ. ૨.૩૦ લાખનો ચૂનો

    November 27, 2026
    વડોદરા

    Gujarat ATS નું મોટું ઓપરેશન : વડોદરા પાસેથી AK-47 સાથે આતંકી ઝડપાયો

    November 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹107,996
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹98,924
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹129,038
    લાઈવ રેટ્સ • અપડેટ: 27-11-2026 21:17
    Categories
    Latest News

    Naliya ૧૧.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર

    November 27, 2026

    Yashasvi Jaiswal રચ્યો ઈતિહાસ, સચિન તેંડુલકરને પાછળ છોડ્યો

    November 27, 2026

    Team Indiaમાં વાપસીની ચિંતા છોડી, રમત પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું

    November 27, 2026

    ૧૧૦ રને ૪ વિકેટ ગુમાવ્યા બાદ New Zealandની શાનદાર વાપસી

    November 27, 2026

    Jammu and Kashmirમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા પીરજાદા મોહમ્મદ સઇદનું અવસાન

    November 27, 2026

    Jaydev Unadkat ૧૧મા ક્રમે ૪૦ રન ફટકારી બનાવ્યો વિશ્વવિક્રમ

    November 27, 2026
    Search
    Main News

    Vadodara એરફોર્સ સ્ટેશન ઉડાવવાનું કાવતરું ફેલઃ એકે-૪૭ સાથે જૈશનો આતંકી ઝડપાયો, હુમલો કરી પાકિસ્તાન ભાગવાનો પ્લાન હતો

    November 27, 2026

    ભારતે દુશ્મનોના ખતરાનો સામનો કરવા એલઓસી પર અભેદ્ય કિલ્લો G-400 તૈનાત કર્યો

    November 27, 2026

    Cabinetની બેઠકમાં સીમાંકન અને મહિલા અનામત બિલને મંજૂરી

    November 27, 2026

    ‘Digital Gujarat’ના વિઝનને સાકાર કરવાની દિશામાં રાજ્ય સરકારે વધુ એક પહેલ કરી

    November 27, 2026

    Kim Jong Un સ્વિટ્ઝર્લેન્ડ પર ભડકયા : રાજદ્વારીને દેશ છોડી દેવાનો આદેશ

    November 27, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Naliya ૧૧.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર

    November 27, 2026

    Yashasvi Jaiswal રચ્યો ઈતિહાસ, સચિન તેંડુલકરને પાછળ છોડ્યો

    November 27, 2026

    Team Indiaમાં વાપસીની ચિંતા છોડી, રમત પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું

    November 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.