Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    US President સામે કેસ: લોસ એન્જલસમાં સૈનિકો મોકલવાનો વિરોધ

    June 10, 2025

    ભારતને મળશે સ્વદેશી Air Defense System, 30 હજાર કરોડ રૂપિયામાં ડીલ થશે

    June 10, 2025

    Raja Raghuvanshi Murder Case,સોનમ રઘુવંશીને કસ્ટડીમાં લેવામાં આવી,72 કલાકના રિમાન્ડ

    June 10, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • US President સામે કેસ: લોસ એન્જલસમાં સૈનિકો મોકલવાનો વિરોધ
    • ભારતને મળશે સ્વદેશી Air Defense System, 30 હજાર કરોડ રૂપિયામાં ડીલ થશે
    • Raja Raghuvanshi Murder Case,સોનમ રઘુવંશીને કસ્ટડીમાં લેવામાં આવી,72 કલાકના રિમાન્ડ
    • ભ્રષ્ટાચાર ખતમ કરવો હોય તો રૂ.500ની ચલણી નોટ બંધ કરો: NDAના દિગ્ગજ નેતાની માગ
    • Raja Raghuvanshi murder case માં અત્યાર સુધીના 10 ચોંકાવનારા ખુલાસા
    • Sonam પતિને 10 લાખની જ્વેલરી સાથે હનીમૂન પર લઇ ગઇ જ્યાં હત્યા કરાવી
    • મોદીએ 11 વર્ષમાં 25 કરોડને ગરીબીમાંથી ઉગાર્યા, નવા યુગની શરૂઆત : JP Nadda
    • Rajasthanમાં 47, દિલ્હીમાં 45 ડિગ્રી ,ઉત્તરમાં ભારે ગરમી, યલો -ઓરેજ એલર્ટ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 10
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Kheda માં દારુની હેરાફેરી કરતા પકડાયેલા ભાજપના નેતાને સસ્પેન્ડ કરાયા
    ગુજરાત

    Kheda માં દારુની હેરાફેરી કરતા પકડાયેલા ભાજપના નેતાને સસ્પેન્ડ કરાયા

    Vikram RavalBy Vikram RavalSeptember 13, 2024No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Kheda, તા.૧૩

    ગુજરાતમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા અવારનવાર રાજ્યમાંથી નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે.ત્યારે ખેડામાં દારુની હેરાફેરી કરતા પકડાયેલા ભાજપના નેતા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ખેડા જિલ્લા યુવા મોરચાના મંત્રી ઈશ્વર પરમાર સહિત ૪ લોકો બીયર સાથે પકડાયા હતા. ડેસરના વરસડા ગામે દારુની હેરાફેરીમાં ધરપકડ થઈ હતી. ભાજપ યુવા મોરચાના મંત્રી પર દારુ ભરેલી કારના પાયલોટિંગનો આરોપ લગાવવામાં આવ્યો છે. જિલ્લા ભાજપે ઈશ્વર પરમારને પક્ષમાંથી બરતરફ કર્યો છે. ઠાકોર સેનાએ પણ ઈશ્વર પરમારને તમામ હોદ્દા પરથી દૂર કર્યો હતો.

    બીજી તરફ બનાસકાંઠાના વાસણ બોડર પરથી સ્ડ્ઢ ડ્રગ્સ ઝડપાયું છે. લક્ઝરી બસમાંથી ચેકિંગ કરતા સ્ડ્ઢ ડ્રગ્સ મળી આવ્યું છે. ૪૨.૮૪ ગ્રામ સ્ડ્ઢ ડ્રગ્સ એક ઇસમની અટકાયત થઇ છે. ધાનેરા પોલીસે ૪.૩૪ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. ધાનેરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

    BJP leader Kheda Liquor suspended
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સુરત

    Surat ના વૃદ્ધને ’ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. ૧૬ લાખ ખંખેર્યાઃ ભાવનગરના બાસ્કેટ બોલ પ્લેયર સહિત ૩ ઝડપાયા

    June 9, 2025
    રાજકોટ

    Rajkot: ધી-કો-ઓપરેટીવ બેંક મહિલાકર્મીઓ સાથે ગ્રાહકનું અશોભનીય વર્તન

    June 9, 2025
    રાજકોટ

    Rajkot: વેપારીને રૂ. 6 લાખની ચાંદી પરત નહિ આપી ઠગાઈ

    June 9, 2025
    ગુજરાત

    Mehsana ના ડભોડા રોડ પરથી ૭ લાખના દારૂ સાથે ૧૧.૫૨ લાખનો મુદ્દામાલ કબજે

    June 9, 2025
    રાજકોટ

    Rajkot:હરભમજીરાજ ગરાસીયા છાત્રાલય દ્વારા મેઇન SP પ્રદિપસિંહ જાડેજા નુ બુધવારે સન્માન

    June 9, 2025
    રાજકોટ

    Rajkot:યુવાન માનતા કરવા જતા રસ્તામાં કાળ આંબી ગયો

    June 9, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    US President સામે કેસ: લોસ એન્જલસમાં સૈનિકો મોકલવાનો વિરોધ

    June 10, 2025

    ભારતને મળશે સ્વદેશી Air Defense System, 30 હજાર કરોડ રૂપિયામાં ડીલ થશે

    June 10, 2025

    Raja Raghuvanshi Murder Case,સોનમ રઘુવંશીને કસ્ટડીમાં લેવામાં આવી,72 કલાકના રિમાન્ડ

    June 10, 2025

    ભ્રષ્ટાચાર ખતમ કરવો હોય તો રૂ.500ની ચલણી નોટ બંધ કરો: NDAના દિગ્ગજ નેતાની માગ

    June 10, 2025

    Raja Raghuvanshi murder case માં અત્યાર સુધીના 10 ચોંકાવનારા ખુલાસા

    June 10, 2025

    Sonam પતિને 10 લાખની જ્વેલરી સાથે હનીમૂન પર લઇ ગઇ જ્યાં હત્યા કરાવી

    June 10, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    US President સામે કેસ: લોસ એન્જલસમાં સૈનિકો મોકલવાનો વિરોધ

    June 10, 2025

    ભારતને મળશે સ્વદેશી Air Defense System, 30 હજાર કરોડ રૂપિયામાં ડીલ થશે

    June 10, 2025

    Raja Raghuvanshi Murder Case,સોનમ રઘુવંશીને કસ્ટડીમાં લેવામાં આવી,72 કલાકના રિમાન્ડ

    June 10, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.