Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ

    September 14, 2026

    Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનો દુષ્કર્મ

    September 14, 2026

    Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત મહિલાનું મોત

    September 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ
    • Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનો દુષ્કર્મ
    • Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત મહિલાનું મોત
    • Rajkotમાં જમીન-મકાનમાં ધંધાર્થીને મિત્રએ માર માર્યો
    • Rajkot: કુખ્યાત સાજીદ કચરા આણી ટોળકીએ દેવપુષ્પ મેડિકલ સ્ટોરમાં આતંક મચાવ્યો
    • Rajkotમાં પોલીસ હેડક્વાર્ટર અને ક્રાઈમ બ્રાન્ચ કચેરીએ ગણેશ મહોત્સવની ઉજવણી
    • Rajkot: ગોંડલના યુવાનની માતા-બહેનને ઉઠાવી જવાની ધમકી આપી ચાર લાખની ખંડણી પડાવી
    • Rajkot: ગોંડલના રેલવેના નિવૃત કર્મી. ઓટીપી સ્કેમમાં શિકાર બન્યા રૂ.૩.૫૮ લાખનું ફ્રોડ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, September 14
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»ધર્મેન્દ્રસિંહજી આટ્‌ર્સ કોલેજ, Rajkot ખાતેPlacement Fairઆયોજન કરાયું
    રાજકોટ

    ધર્મેન્દ્રસિંહજી આટ્‌ર્સ કોલેજ, Rajkot ખાતેPlacement Fairઆયોજન કરાયું

    Vikram RavalBy Vikram RavalSeptember 14, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot તા.૧૪ઃ

    ધર્મેન્દ્રસિંહજી આટ્‌ર્સ કોલેજ, રાજકોટ ખાતે તા. ૦૯/૦૯/૨૦૨૬ના રોજ વિદ્યાર્થીઓને રોજગારની યોગ્ય તકો ઉપલબ્ધ કરાવવા માટે Placement Fair / Campus Recruitment Driveનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓ સાથે સીધો સંપર્ક કરાવી તેમની રોજગારલક્ષી તકો વધારવાનો તેમજ વિદ્યાર્થીઓને કારકિર્દી માટે જરૂરી માર્ગદર્શન અને ભરતી પ્રક્રિયાનો પ્રાયોગિક અનુભવ આપવાનો હતો. આ Placement Fairમિાં કુલ ૨૦ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓ દ્વારા વિદ્યાર્થીઓ સાથે તેમની શૈક્ષણિક લાયકાત, કૌશલ્ય, સંવાદક્ષમતા, વ્યક્તિગત ક્ષમતા તથા કારકિર્દી સંબંધિત બાબતો અંગે ચર્ચા કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ ઇન્ટરવ્યૂ, વ્યક્તિગત ચર્ચા, દસ્તાવેજ ચકાસણી અને ભરતી પ્રક્રિયાના વિવિધ તબક્કામાં સક્રિયપણે ભાગ લીધો હતો.

    આ કાર્યક્રમમાં કુલ ત્રણ કંપનીઓએ ભાગ લીધો હતો. પ્રથમ કંપની M.B.A Global Enterprise દ્વારા રૂ. ૨.૩૦ લાખનું વાર્ષિક પેકેજ ઓફર કરવામાં આવ્યું હતું. બીજી કંપની Rudra Wealth Finance દ્વારા રૂ. ૨૦,૦૦૦થી રૂ. ૫૦,૦૦૦ પ્રતિ મહિના સુધીના પગારની તક આપવામાં આવી હતી. ત્રીજી કંપની NIIT Pvt. Ltd. ­ ICICI Bank દ્વારા રૂ. ૩.૧૨ લાખનું વાર્ષિક પેકેજ ઓફર કરવામાં આવ્યું હતું. આ કંપનીઓની ભાગીદારીથી વિદ્યાર્થીઓને વિવિધ ક્ષેત્રોમાં ઉપલબ્ધ રોજગારની તકો વિશે મહત્વપૂર્ણ માહિતી અને માર્ગદર્શન પ્રાપ્ત થયું.

    Placement Fair વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી અને પ્રેરણાદાયી સાબિત થયો હતો. વિદ્યાર્થીઓને માત્ર રોજગારની તકો વિશે જાણકારી જ નહીં, પરંતુ ઇન્ટરવ્યૂ કેવી રીતે આપવો, કંપનીની ભરતી પ્રક્રિયા કેવી રીતે થાય છે, પોતાની કુશળતા કેવી રીતે રજૂ કરવી અને વ્યાવસાયિક ક્ષેત્રમાં સફળ થવા માટે કયા કૌશલ્યો જરૂરી છે તે અંગે પણ મહત્વપૂર્ણ અનુભવ મળ્યો. આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારવામાં તથા તેમને ઉદ્યોગજગત સાથે જોડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

    કોલેજના આચાર્યશ્રી તથા Placement Cellના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે રોજગારલક્ષી કૌશલ્યો વિકસાવવાની ઉત્તમ તક મળી. કોલેજ દ્વારા આવા Placement Fairનિું આયોજન વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને સર્વાંગી વિકાસની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો અને વિદ્યાર્થીઓમાં કારકિર્દી અંગે નવી આશા, ઉત્સાહ અને આત્મવિશ્વાસનો સંચાર થયો હતો

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleNational Stock Exchange of India લિમિટેડનું ભરણું ૧૭ સપ્ટેમ્બરના રોજ ખૂલશે
    Next Article Morbiના ઘૂટું નજીક કારમાં ૩૧૫ બોટલની હેરાફેરી કરનાર બે ઝડપાયા, એકનું નામ ખુલ્યું
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ

    September 14, 2026
    રાજકોટ

    Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનો દુષ્કર્મ

    September 14, 2026
    રાજકોટ

    Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત મહિલાનું મોત

    September 14, 2026
    રાજકોટ

    Rajkotમાં જમીન-મકાનમાં ધંધાર્થીને મિત્રએ માર માર્યો

    September 14, 2026
    રાજકોટ

    Rajkot: કુખ્યાત સાજીદ કચરા આણી ટોળકીએ દેવપુષ્પ મેડિકલ સ્ટોરમાં આતંક મચાવ્યો

    September 14, 2026
    રાજકોટ

    Rajkotમાં પોલીસ હેડક્વાર્ટર અને ક્રાઈમ બ્રાન્ચ કચેરીએ ગણેશ મહોત્સવની ઉજવણી

    September 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,440
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹139,740
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹225,540
    લાઈવ રેટ્સ • અપડેટ: 14-09-2026 23:02
    Categories
    Latest News

    Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ

    September 14, 2026

    Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનો દુષ્કર્મ

    September 14, 2026

    Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત મહિલાનું મોત

    September 14, 2026

    Rajkotમાં જમીન-મકાનમાં ધંધાર્થીને મિત્રએ માર માર્યો

    September 14, 2026

    Rajkot: કુખ્યાત સાજીદ કચરા આણી ટોળકીએ દેવપુષ્પ મેડિકલ સ્ટોરમાં આતંક મચાવ્યો

    September 14, 2026

    Rajkotમાં પોલીસ હેડક્વાર્ટર અને ક્રાઈમ બ્રાન્ચ કચેરીએ ગણેશ મહોત્સવની ઉજવણી

    September 14, 2026
    Search
    Main News

    Rajkot: ’સોમનાથથી વડનગર બાઇક યાત્રા’: બાઈક યાત્રાને ઠેર-ઠેર આવકારી કળશમાં જળ અર્પણ કરતા ગ્રામજનો અને શહેરીજનો

    September 14, 2026

    National Stock Exchange of India લિમિટેડનું ભરણું ૧૭ સપ્ટેમ્બરના રોજ ખૂલશે

    September 14, 2026

    Nepal Floods પછી બધું સમારકામ કરવા માટે ૭,૨૩,૩૧૫.૨ મિલિયનની જરૂર પડશે

    September 11, 2026

    Delhi High Courtએ વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલ્સમાં વિનેશ ફોગાટને ભાગ લેવાની પરવાનગી નકારી

    September 11, 2026

    BRICS Summit અંગે પીએમ નરેન્દ્ર મોદીનું ટ્‌વીટ, “મને વિશ્વાસ છે કે સમિટમાં સકારાત્મક અને અર્થપૂર્ણ ચર્ચા થશે”

    September 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ

    September 14, 2026

    Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનો દુષ્કર્મ

    September 14, 2026

    Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત મહિલાનું મોત

    September 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.