Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Bhavnagar જિલ્લામાં 0.5 થી 1.5 ઇંચ વરસાદ

    July 18, 2026

    Gujarat માં 4 તાલુકા હજુ કોરા; 111માં પુરો પાંચ ઇંચ વરસાદ પણ નથી

    July 18, 2026

    અદાલતોમાં મહિલા વકીલો માટે શૌચાલય જેવી સુવિધા ન હોવા પર Supreme Court ખફા

    July 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Bhavnagar જિલ્લામાં 0.5 થી 1.5 ઇંચ વરસાદ
    • Gujarat માં 4 તાલુકા હજુ કોરા; 111માં પુરો પાંચ ઇંચ વરસાદ પણ નથી
    • અદાલતોમાં મહિલા વકીલો માટે શૌચાલય જેવી સુવિધા ન હોવા પર Supreme Court ખફા
    • મૂડી રોકાણ મિત્ર રાજયમાં Gujarat દેશમાં પ્રથમ ક્રમે; વાઈબ્રન્ટ સિદ્ધિનો તાજ
    • Britain ના નવા વડાપ્રધાન બનશે એન્ડી બર્નહમ : આવતા સપ્તાહે શપથ લેશે
    • America ના 7મા દિવસે પણ હુમલા : ઈરાનની ચેતવણી – હવે આરપારની થશે લડાઈ
    • સીમાંકન સહિતના બંધારણ સુધારા ખરડા રજૂ કરવા તૈયારી : DMK ને મનાવી લેવાયું !
    • Wangchuk ને બળજબરીથી હોસ્પીટલમાં ખસેડાયા : જંતર મંતર ખાલી કરાવાયુ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 18
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Abhishek Bachchan અને રેખા જાહેરમાં પ્રેમથી ગળે મળ્યાં
    મનોરંજન

    Abhishek Bachchan અને રેખા જાહેરમાં પ્રેમથી ગળે મળ્યાં

    Vikram RavalBy Vikram RavalMarch 6, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રેખા અગાઉ પણ બચ્ચન પરિવારના અન્ય  સભ્યોને પણ જાહેરમાં પ્રેમપૂર્વક મળતી રહી છે

    Mumbai, તા.૬

    મુંબઈમાં તાજેતરમાં એક એવોર્ડ સમારંભમાં અભિષેક બચ્ચન અને  રેખા સામસામે આવી ગયાં હતાં. બંને એકબીજાને ઉમળકાભેર ગળે મળ્યાં હતાં. તે પછી બંનેએ હસી હસીને લાંબા સમય સુધી વાતચીત કરી હતી. અભિષેક  અને રેખાના આ મિલનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સંખ્યાબંધ લોકોએ આ વીડિયો પર જાતભાતની કોેમેન્ટ કરી છે. કેટલાક લોકોને અભિષેક રેખાને હગ આપે છે તે પસંદ આવ્યું ન હતું. જોકે, મોટાભાગના લોકોએ અભિષેકની મેનર્સની પ્રશંસા કરી હતી. રેખા અગાઉ પણ બચ્ચન પરિવારના અન્ય  સભ્યોને પણ જાહેરમાં પ્રેમપૂર્વક મળતી રહી છે. થોડા સમય પહેલાં તેના અને ઐશ્વર્યાનો પણ આ રીતે જ ઉમળકાભેર મળતો વીડિયો પણ વાયરલ થયો હતો.  આ એવોર્ડ સમારંભમાં રેખા ઉપરાંત મુમતાઝ, ઉર્મિલા માંતોડકર, અક્ષય કુમાર, શિલ્પા શેટ્ટી, ખુશી કપૂર, ફરહાન અખ્તર, સોનમ કપૂર અન ેદીયા મિર્ઝા સહિત અન્ય હસ્તીઓ પણ સામેલ હતી.

    Abhishek Bachchan hugs Rekha revealed
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    સલમાન બાદ હવે Aamir Khan ને લોરેન્સ બિશ્નોઈ ગેંગની ધમકી

    July 18, 2026
    મનોરંજન

    પુત્ર રાજવીરને ચમકાવવા સની દેઓલ Arjun 2 બનાવશે

    July 18, 2026
    મનોરંજન

    Humaar Qureshi સાથે ઓક્ટોબરમાં લગ્નની વાત Rachit Singh નકારી

    July 18, 2026
    મનોરંજન

    બાળપણમાં જાતીય સતામણીનો શિકાર થયો હતો Sohail Khan

    July 18, 2026
    મનોરંજન

    Rohit-Kohliની નિવૃત્તિની અટકળો વચ્ચે Ameesha Patel એ સમર્થનમાં નિવેદન આપ્યું

    July 18, 2026
    મનોરંજન

    પોર્નોગ્રાફીના આરોપોમાં જો દોષિત ઠરીશ તો હું મારો જીવ આપી દઈશ: Raj Kundra

    July 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Bhavnagar જિલ્લામાં 0.5 થી 1.5 ઇંચ વરસાદ

    July 18, 2026

    Gujarat માં 4 તાલુકા હજુ કોરા; 111માં પુરો પાંચ ઇંચ વરસાદ પણ નથી

    July 18, 2026

    અદાલતોમાં મહિલા વકીલો માટે શૌચાલય જેવી સુવિધા ન હોવા પર Supreme Court ખફા

    July 18, 2026

    મૂડી રોકાણ મિત્ર રાજયમાં Gujarat દેશમાં પ્રથમ ક્રમે; વાઈબ્રન્ટ સિદ્ધિનો તાજ

    July 18, 2026

    Britain ના નવા વડાપ્રધાન બનશે એન્ડી બર્નહમ : આવતા સપ્તાહે શપથ લેશે

    July 18, 2026

    America ના 7મા દિવસે પણ હુમલા : ઈરાનની ચેતવણી – હવે આરપારની થશે લડાઈ

    July 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Bhavnagar જિલ્લામાં 0.5 થી 1.5 ઇંચ વરસાદ

    July 18, 2026

    Gujarat માં 4 તાલુકા હજુ કોરા; 111માં પુરો પાંચ ઇંચ વરસાદ પણ નથી

    July 18, 2026

    અદાલતોમાં મહિલા વકીલો માટે શૌચાલય જેવી સુવિધા ન હોવા પર Supreme Court ખફા

    July 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.