Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Junagadh: ૨૦૧૭ના સરકારી કામગીરીમાં અડચણ અને હુમલા કેસમાં કોર્ટનો કડક ચુકાદો

    July 22, 2026

    Keshod પોલીસે ઘોડી પાસાનો જુગાર રમતા ૪ ઇસમોને ઝડપી લીધાં

    July 22, 2026

    Mangrol માં રાહુલ ગાંધીની ધરપકડ અને વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં જિલ્લા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

    July 22, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Junagadh: ૨૦૧૭ના સરકારી કામગીરીમાં અડચણ અને હુમલા કેસમાં કોર્ટનો કડક ચુકાદો
    • Keshod પોલીસે ઘોડી પાસાનો જુગાર રમતા ૪ ઇસમોને ઝડપી લીધાં
    • Mangrol માં રાહુલ ગાંધીની ધરપકડ અને વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં જિલ્લા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
    • Amreli: કુંકાવાવ તાલુકા પંચાયત પ્રમુખના પતિદેવ અને વર્તમાન સરપંચ વચ્ચે થયુ ધીંગાણું
    • Amreli: ભુરખિયા હનુમાનજી મંદિરનું થશે નવનિર્માણ, શ્રીરામ અને શ્રી મહાદેવના પણ ભવ્ય મંદિરો બનશે
    • Amreli: લાઠીમાં ગાગડિયા નદીમાં ફસાયેલા વૃદ્ધનું રેસ્ક્યુ કરાતા દુર્ઘટના ટળી
    • Rajkot: ૬ ઓગસ્ટથી ઓખા-બનારસ એક્સપ્રેસ ઓખા સ્ટેશનથી ૨૦ મિનિટ વહેલી ઉપડશે
    • Amreli: જી.આઈ.ડી.સી. માટે જમીનની ફાળવણી થતા ઉદ્યોગકારો વેપારીઓમાં હર્ષની લાગણી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 23
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Abhishek Bachchan ૨૦૨૫ના સ્ટ્રિમિંગ અને ડિજિટલ પાવર લિસ્ટમાં ટોચનું સ્થાન મેળવ્યું
    મનોરંજન

    Abhishek Bachchan ૨૦૨૫ના સ્ટ્રિમિંગ અને ડિજિટલ પાવર લિસ્ટમાં ટોચનું સ્થાન મેળવ્યું

    Vikram RavalBy Vikram RavalMay 31, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સ્ટ્રિમિંગ અને ડિજિટલ પાવર લિસ્ટમાં ૧૦૦ સેલેબ્રિટીનો સમાવેશ કરવામાં આવ્યો છે

    Mumbai તા.૩૧

    અભિષેક બચ્ચન ઇન્ડિયન સ્ટ્રિમિંગ એકેડેમીએ જાહેર કરેલા ૨૦૨૫ના ટોપ ૧૦૦ સ્ટ્રિમિંગ અને ડિજીટલ પાવર લિસ્ટમાં ટોચ પર રહ્યો છે. આ ભારતમાં ઓટીટી અને ડિજિટલ કન્ટેન્ટની દુનિયામાં સૌથી અસરકારક અવાજને ઉજવવા માટેની એક યાદી છે. આ યાદીમા ટોપ પર રહીને અભિષેક બચ્ચને ફરી એક વાર સાબિત કર્યું છે કે તે સૌથી વૈવિધ્યસભર અને સાતત્યપુર્ણ નામ છે. છેલ્લાં કેટલાક વર્ષોમાં તેણે સ્ટ્રિમિંગ પ્લેટફર્મ સાથે મોટા પડદા પર પણ ઘણા યાદગાર પર્ફોર્મન્સ આપ્યા છે, જેમાં ‘યુવા’, ‘લુડો’, ‘બોબ બિશ્વાસ’, ‘ઘૂમર’ અને ‘મનમર્ઝિયાં’ સહિતની ફિલ્મનો સમાવેશ થાય છે. અભિષેકની ‘દસવી’નેટફ્લિક્સ પર પહેલા નંબરે ટ્રેન્ડિંગ રહી હતી. પછી એમેઝોન પ્રાઇમ વીડિયો પર પણ તેની ‘બી હેપ્પી’ અને ‘આઈ વોન્ટ ટુ ટોક’ને પણ વિવેચકોએ ઘણી વખાણી અને તેના કારણે તેને એવોડ્‌ર્ઝ પણ મળ્યા છે.આ સફર આટલે અટકતી નથી, તેની ફિલ્મ ‘હાઉસફુલ ૫’ રિલીઝ થવાની તૈયારીમાં છે, આમ અભિષેકની સફર તેજ ગતિએ ચાલી રહી છે. તે મજબુત પર્ફોર્મન્સની સાથે દરેક રિલીઝ સાથે સ્ટ્રિમિંગમાં નવા અને મજબુત વિકલ્પો પણ ઉપલબ્ધ કરે છે.અભિષેક બચ્ચન સાથે આ યાદીમાં તેના પછી અદિતિ રાવ હૈદરી, આદિત્ય રોય કપુર પણ છે. સાથે જ યુટ્યુબ આઇકોન અજેય નાગર ઉર્ફે કેરી મિનાતિ પણ ચોથા ક્રમે છે. જોકે, તે એક ટોપ પર રહેલો નોન એક્ટર સેલેબ્રિટી છે.આ જાહેરાત કરતા સ્ટ્રિમિંગ એકેડમીના ફાઉન્ડર વિષ્ણુ ઇંદુરીએ કહ્યું,“ભારતમાં ડિજિટલ ક્ષેત્રમાં વાર્તાઓનો વ્યાપ ઘણો ઉત્સાજનક તબક્કામા છે, જેમાં દેશના દરેક ખુણેથી સર્જકો આવી રહ્યા છે અને દુનિયાભરની કથાઓ લોકો સુધી પહોંચાડી રહ્યા છે. પાવર લિસ્ટ એ મનોરંજનના ભવિષ્યને આકાર આપતા આપણા દેશના લોકોના વિચારોની ઉજવણી છે. આ માત્ર કન્ટેન્ટની વાત નથી, તેમાં આપણી સંસ્કૃતિ પણ પ્રતિબિંબિત થાય છે અને આ લિસ્ટ એવા લોકોનું સન્માન કરે છે, જેઓ નવા નિયમો લખી રહ્યા છે.”આ એવોર્ડનો એક સમારોહ ૫ જુલાઈએ મુંબઇના જિઓ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાશે.

    Abhishek Bachchan digital power list streaming tops 2025
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRanveer Singhની’Don 3′ માં કિઆરાને રીપ્લેસ કરશે ક્રિતિ
    Next Article તંત્રી લેખ…પાકિસ્તાન : સત્તા અને આતંકનું કોકટેલ
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    ગોડઝિલા ટ કોંગ actress Kylie Hotel નું ૧૮ વર્ષની ઉંમરે અવસાન; માર્ગ અકસ્માતમાં અવસાન

    July 22, 2026
    મનોરંજન

    દરેક અવાજને આદર સાથે સાંભળવો જોઈએ; શાંતિને સૌથી મોટી તાકાત કહે છે,Rajkummar Rao

    July 22, 2026
    મનોરંજન

    Lockup 2 માં વધુ એક વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી, ’રેબેલ કિડ’ અપૂર્વ માખીજા નવો કેદી બન્યો

    July 22, 2026
    મનોરંજન

    Amitabh Bachchan સર્જરી કરાવ્યા બાદ ઘરે પરત : ચાહકોમાં ચિંતા

    July 22, 2026
    મનોરંજન

    ‘Utsav’ ફિલ્મના બોલ્ડ શૂટિંગ અંગે શેખર સુમનનો ખુલાસો

    July 22, 2026
    મનોરંજન

    ‘Phoolan’ નું ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં વર્લ્ડ પ્રીમિયર થશે

    July 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹128,244
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹117,471
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹185,994
    લાઈવ રેટ્સ • અપડેટ: 22-07-2026 23:42
    Categories
    Latest News

    Junagadh: ૨૦૧૭ના સરકારી કામગીરીમાં અડચણ અને હુમલા કેસમાં કોર્ટનો કડક ચુકાદો

    July 22, 2026

    Keshod પોલીસે ઘોડી પાસાનો જુગાર રમતા ૪ ઇસમોને ઝડપી લીધાં

    July 22, 2026

    Mangrol માં રાહુલ ગાંધીની ધરપકડ અને વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં જિલ્લા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

    July 22, 2026

    Amreli: કુંકાવાવ તાલુકા પંચાયત પ્રમુખના પતિદેવ અને વર્તમાન સરપંચ વચ્ચે થયુ ધીંગાણું

    July 22, 2026

    Amreli: ભુરખિયા હનુમાનજી મંદિરનું થશે નવનિર્માણ, શ્રીરામ અને શ્રી મહાદેવના પણ ભવ્ય મંદિરો બનશે

    July 22, 2026

    Amreli: લાઠીમાં ગાગડિયા નદીમાં ફસાયેલા વૃદ્ધનું રેસ્ક્યુ કરાતા દુર્ઘટના ટળી

    July 22, 2026
    Search
    Main News

    વિરોધ વચ્ચે PM મોદીને મળ્યા Sharad Pawar and Supriya Sule

    July 22, 2026

    TMC સાંસદ કલ્યાણ બેનર્જીને મોનસૂન સત્રમાંથી સસ્પેન્ડ કરાયા

    July 22, 2026

    તમે વિદેશમાં ભણો છો કારણ કે, દેશની એજ્યુકેશન સિસ્ટમ ફેઇલ છે : Naimisha Pradhan

    July 22, 2026

    આખરે Sonam Wangchuk ભૂખ હડતાળ સમાપ્ત કરવાની તૈયારી દર્શાવી

    July 22, 2026

    માસ્ટરમાઇન્ડ Somendr Kankarane ની હરિદ્વારમાં સાત સાથીઓ સાથે ધરપકડ, ત્રણ વર્ષથી ફરાર

    July 22, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Junagadh: ૨૦૧૭ના સરકારી કામગીરીમાં અડચણ અને હુમલા કેસમાં કોર્ટનો કડક ચુકાદો

    July 22, 2026

    Keshod પોલીસે ઘોડી પાસાનો જુગાર રમતા ૪ ઇસમોને ઝડપી લીધાં

    July 22, 2026

    Mangrol માં રાહુલ ગાંધીની ધરપકડ અને વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં જિલ્લા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

    July 22, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.