Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Raja Raghuvanshi murder case: સોનમની જામીન અરજી પર આગામી સુનાવણી ૨૩ જુલાઈએ થશે

    July 21, 2026

    સરદારનગરમાં Fire safety,લાઈસન્સ વિના ફટાકડા વેચતી દુકાન પર દરોડો

    July 21, 2026

    Gujaratમાં આગામી ૬ દિવસ વરસાદનું એલર્ટઃ ૨૬ જુલાઈ સુધી હળવાથી ભારે વરસાદની આગાહી

    July 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Raja Raghuvanshi murder case: સોનમની જામીન અરજી પર આગામી સુનાવણી ૨૩ જુલાઈએ થશે
    • સરદારનગરમાં Fire safety,લાઈસન્સ વિના ફટાકડા વેચતી દુકાન પર દરોડો
    • Gujaratમાં આગામી ૬ દિવસ વરસાદનું એલર્ટઃ ૨૬ જુલાઈ સુધી હળવાથી ભારે વરસાદની આગાહી
    • Suratમાં બેંક લોકરમાંથી ૪૫ લાખનું સોનું ગાયબ; અસલી બિસ્કિટ બદલી નકલી બિસ્કિટ મૂકી દીધા
    • Bhavnagarમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત, ગીર સોમનાથના ૫ વર્ષના બાળકના સેમ્પલ ગાંધીનગર મોકલાયા
    • હવે વાહન માલિકીની તબદીલી, NOC માટે આધાર લિંક ફરજિયાત
    • Suratમાં સોનાની ખાણમાં રોકાણની લાલચ આપી ૧.૬૩ કરોડ ચૂનો લગાવનાર ૩ ઠગ ઝડપાયા
    • Ahmedabadમાં દીપડાની દહેશત યથાવત,ઘુમા બાદ ઝુંડાલ-ચાંદખેડામાં દીપડાની એન્ટ્રી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 21
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»મોરબી»Morbi: જીટીયુ દ્વારા લેવાયેલી પરીક્ષાના પ્રશ્નપત્રમાં છબરડા મામલે મોરબીમાં ABVP નું આવેદન
    મોરબી

    Morbi: જીટીયુ દ્વારા લેવાયેલી પરીક્ષાના પ્રશ્નપત્રમાં છબરડા મામલે મોરબીમાં ABVP નું આવેદન

    Vikram RavalBy Vikram RavalJune 4, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Morbi,તા.04

    ગુજરત ટેકનોલોજીકલ યુનીવર્સીટી દ્વારા લેવામાં આવેલ ડીપ્લોમાં સેમેસ્ટર 2 ના એપ્લાઇડ મેથેમેટિક્સ વિષયની પરીક્ષાના પ્રશ્નપત્ર માં થયેલ છબરડા મામલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જીટીયુના કુલપતિને સંબોધીને આવેદનપત્ર પાઠવામાં આવ્યું છે

    ABVP દ્વારા આવેદનપત્રમાં જણાવ્યું છે કે તા. ૨૯-૦૫ ના રોજ ડીપ્લોમાં સેમેસ્ટર 2 ના એપ્લાઇડ મેથેમેટિક્સ વિષયના પ્રશ્નપત્રમાં ૩૦ માર્કસના ખોટા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જેનો સુધારો યુનીવર્સીટી દ્વારા ૧૨ : ૨૬ કલાકે મેઈલ દ્વારા આપવામાં આવે છે જે વર્ગખંડ સુધી પહોંચતા ૧૨.૪૫ થઇ હતી જયારે બીજો મેઈલ ૧૨ : ૩૧ કલાકના સમય દરમિયાન વિદ્યાર્થીઓને વધુ 1 કલાક અને ૨૦ મિનીટ આપવાનો હતો પરંતુ વર્ગખંડમાં મોટાભાગના વિદ્યાર્થીઓ પેપર આપીને જતા રહ્યા હતા ત્રીજો મેઈલ ૧૨ : ૫૬ કલાકે સુધારામાં પણ સુધારાનો હતો જે ખુબ ગંભીર વિષય છે યુનીવર્સીટીની ગંભીર બેદરકારીને કારણે હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય અંધકારમાં ચાલ્યા ગયા છે

    જેથી એબીવીપી દ્વારા માંગ કરવામાં આવી છે કે જીટીયુ દ્વારા એપ્લાઇડ મેથેમેટિક્સ વિષયમાં મહત્તમ ગ્રેસીંગ આપવામાં આવે અને જે વિદ્યાર્થીઓને પુનઃ પરીક્ષા આપવી હોય તેવા વિદ્યાર્થીઓને પરીક્ષા માટે વિકલ્પ આપવામાં આવે પરીક્ષાના પ્રશ્નપત્ર માટે મૂલ્યાંકન સમિતિની રચના કરવામાં આવે તેમજ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની જણાવ્યું છે

    morbi morbi news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મોરબી

    Morbiના લાલપર ગામ નજીક કેનાલના પાણીમાં ડૂબી જતા યુવાનનું મોત

    July 21, 2026
    મોરબી

    Morbi-વાંકાનેરમાં છ સ્થળે રેડ કરી જુગાર રમતી મહિલાઓ સહીત ૨૭ પત્તાપ્રેમીઓ ઝડપાયા

    July 21, 2026
    મોરબી

    Morbi: ‘‘ગૌ સેવા એ જ માનવ ધર્મ, ટ્રસ્ટ’ની અનોખી ગૌસેવા, મૃત્યુ પામેલી ગૌમાતાને આપે છે સમાધિ !

    July 20, 2026
    મોરબી

    Morbi: શ્રદ્ધા સોસાયટીના મકાનમાંથી ૨૯ ગ્રામ મેફેડ્રોનના જથ્થા સાથે એક ઝડપાયો

    July 20, 2026
    મોરબી

    Morbi: સાસરિયાઓએ શારીરિક-માનસિક ત્રાસ આપ્યો, ધક્કો મારી કાઢી મુકતા સગર્ભાએ ફિનાઈલ પી લીધું

    July 20, 2026
    મોરબી

    Morbi: મોરબી-વાંકાનેર હાઈવે પર બે રાહદારીને ઠોકર મારી અજાણ્યો વાહનચાલક ફરાર

    July 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Categories
    Latest News

    Raja Raghuvanshi murder case: સોનમની જામીન અરજી પર આગામી સુનાવણી ૨૩ જુલાઈએ થશે

    July 21, 2026

    સરદારનગરમાં Fire safety,લાઈસન્સ વિના ફટાકડા વેચતી દુકાન પર દરોડો

    July 21, 2026

    Gujaratમાં આગામી ૬ દિવસ વરસાદનું એલર્ટઃ ૨૬ જુલાઈ સુધી હળવાથી ભારે વરસાદની આગાહી

    July 21, 2026

    Suratમાં બેંક લોકરમાંથી ૪૫ લાખનું સોનું ગાયબ; અસલી બિસ્કિટ બદલી નકલી બિસ્કિટ મૂકી દીધા

    July 21, 2026

    Bhavnagarમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત, ગીર સોમનાથના ૫ વર્ષના બાળકના સેમ્પલ ગાંધીનગર મોકલાયા

    July 21, 2026

    હવે વાહન માલિકીની તબદીલી, NOC માટે આધાર લિંક ફરજિયાત

    July 21, 2026
    Search
    Main News

    હવે વાહન માલિકીની તબદીલી, NOC માટે આધાર લિંક ફરજિયાત

    July 21, 2026

    Afghanistan માં અચાનક પૂરથી ૨૦ લોકોના મોત, ૧૦૦ થી વધુ ગુમ; બચાવ કામગીરી ચાલુ

    July 21, 2026

    Netanyahu ન્યૂ યોર્ક પહોંચતા જ તેમની ધરપકડ કરવામાં આવશે ,ટ્રમ્પે મમદાનીના નિવેદન પર વળતો પ્રહાર કર્યો

    July 21, 2026

    Andy Burnham યુકેના નવા વડા પ્રધાન બન્યા, રાજા ચાર્લ્સને મળ્યા બાદ પદ સંભાળ્યું

    July 21, 2026

    America માં પહેલી વાર ભણાવશે એઆઈ રોબોટ ; કિંમત 50 લાખ

    July 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Raja Raghuvanshi murder case: સોનમની જામીન અરજી પર આગામી સુનાવણી ૨૩ જુલાઈએ થશે

    July 21, 2026

    સરદારનગરમાં Fire safety,લાઈસન્સ વિના ફટાકડા વેચતી દુકાન પર દરોડો

    July 21, 2026

    Gujaratમાં આગામી ૬ દિવસ વરસાદનું એલર્ટઃ ૨૬ જુલાઈ સુધી હળવાથી ભારે વરસાદની આગાહી

    July 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.