Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Morbi: પશુ ક્રુરતાના ગુનામાં એક વર્ષથી નાસતો ફરતો આરોપી ચોટીલા તાલુકામાંથી ઝડપાયો

    August 7, 2026

    Morbi: પંચાસર રોડ પર બાઈક સ્લીપ થતા બાઈક ચાલક વૃદ્ધનું મોત

    August 7, 2026

    Morbi: વાંકાનેરમાં આપઘાત અને અપમૃત્યુના બનાવોમાં ચારના મોત

    August 7, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Morbi: પશુ ક્રુરતાના ગુનામાં એક વર્ષથી નાસતો ફરતો આરોપી ચોટીલા તાલુકામાંથી ઝડપાયો
    • Morbi: પંચાસર રોડ પર બાઈક સ્લીપ થતા બાઈક ચાલક વૃદ્ધનું મોત
    • Morbi: વાંકાનેરમાં આપઘાત અને અપમૃત્યુના બનાવોમાં ચારના મોત
    • Morbi: વાલ્મીકીવાસમાં જુગાર રમતી ત્રિપુટી ઝડપાઈ
    • Ahmedabad: અમદાવાદ અને સુરત એરપોર્ટ પરથી બે વર્ષમાં ૨૨૮ કરોડનું દાણચોરીનું સોનું જપ્ત
    • Ahmedabad: વટવાના શખ્સે વકીલને શાહઆલમ બોલાવી છરીની અણીએ એક્ટિવા લૂંટી લીધું
    • Rajkot: જંગલેશ્વર ડિમોલેશન ખર્ચ મામલે વિવાદ, ૪ કરોડથી વધુ ખર્ચનો દાવો સામે મનપાના આંકડા પર સવાલ
    • Morbi: સીઆઇડી ક્રાઈમનો દરોડો, બંધ સિરામિક ફેક્ટરીમાંથી ૮૦૪ બેગ યુરિયા ખાતર ઝડપાયું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, August 7
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»મોરબી»Morbi: પશુ ક્રુરતાના ગુનામાં એક વર્ષથી નાસતો ફરતો આરોપી ચોટીલા તાલુકામાંથી ઝડપાયો
    મોરબી

    Morbi: પશુ ક્રુરતાના ગુનામાં એક વર્ષથી નાસતો ફરતો આરોપી ચોટીલા તાલુકામાંથી ઝડપાયો

    Vikram RavalBy Vikram RavalAugust 7, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (રવિ નિમાવત દ્વારા) Morbi તા.૭

    મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુજરાત પશુ ક્રુરતા અધિનિયમ ગુનામાં એક વર્ષથી નાસતા ફરતા ઈસમને મોરબી એસઓજી ટીમે ચોટીલા તાલુકાના મોટી મોલડી ગામેથી ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

    મોરબી એસઓજી ટીમ નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુજરાત પશુ ક્રુરતા અધિનિયમ હેઠળ નોંધાયેલા ગુનામાં આરોપી વિજય ઉર્ફે ગાંડો રઘાભાઈ સરાણીયા રહે અલંકાર હોટેલ પાછળ વાંકાનેર વાળો હાલ મોટી મોલડી ગામે હોવાની બાતમી મળતા એસઓજી ટીમે મોટી મોલડી ગામ હકાબાપાની તલાવડી પાસે તા. ચોટીલા ખાતેથી આરોપીને ઝડપી લઈને આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસને સોપવામાં આવ્યો છે

    morbi morbi news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleMorbi: પંચાસર રોડ પર બાઈક સ્લીપ થતા બાઈક ચાલક વૃદ્ધનું મોત
    Vikram Raval
    • Website

    Related Posts

    મોરબી

    Morbi: પંચાસર રોડ પર બાઈક સ્લીપ થતા બાઈક ચાલક વૃદ્ધનું મોત

    August 7, 2026
    મોરબી

    Morbi: વાંકાનેરમાં આપઘાત અને અપમૃત્યુના બનાવોમાં ચારના મોત

    August 7, 2026
    મોરબી

    Morbi: વાલ્મીકીવાસમાં જુગાર રમતી ત્રિપુટી ઝડપાઈ

    August 7, 2026
    મોરબી

    Morbi: સીઆઇડી ક્રાઈમનો દરોડો, બંધ સિરામિક ફેક્ટરીમાંથી ૮૦૪ બેગ યુરિયા ખાતર ઝડપાયું

    August 7, 2026
    મોરબી

    Morbiના હળવદમાં ભારે વરસાદે વિનાશ વેર્યો, ભારે વરસાદી વહેણને કારણે ખેતરોમાં રણની રેતી ઘુસી

    August 6, 2026
    મોરબી

    Morbi: સરાયા ગામેથી ઘરફોડ ચોરી કરનાર ઇસમ ઝડપાયો, રોકડ-મોબાઈલ જપ્ત

    August 5, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹153,060
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,300
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹224,440
    લાઈવ રેટ્સ • અપડેટ: 07-08-2026 20:18
    Categories
    Latest News

    Morbi: પંચાસર રોડ પર બાઈક સ્લીપ થતા બાઈક ચાલક વૃદ્ધનું મોત

    August 7, 2026

    Morbi: વાંકાનેરમાં આપઘાત અને અપમૃત્યુના બનાવોમાં ચારના મોત

    August 7, 2026

    Morbi: વાલ્મીકીવાસમાં જુગાર રમતી ત્રિપુટી ઝડપાઈ

    August 7, 2026

    Ahmedabad: અમદાવાદ અને સુરત એરપોર્ટ પરથી બે વર્ષમાં ૨૨૮ કરોડનું દાણચોરીનું સોનું જપ્ત

    August 7, 2026

    Ahmedabad: વટવાના શખ્સે વકીલને શાહઆલમ બોલાવી છરીની અણીએ એક્ટિવા લૂંટી લીધું

    August 7, 2026

    Rajkot: જંગલેશ્વર ડિમોલેશન ખર્ચ મામલે વિવાદ, ૪ કરોડથી વધુ ખર્ચનો દાવો સામે મનપાના આંકડા પર સવાલ

    August 7, 2026
    Search
    Main News

    Gujaratમાં ન ચૂકવેલા ઈ-ચલણનો આંકડો 1,600 કરોડ

    August 7, 2026

    ગેરકાયદેસર કન્ટેન્ટને કંટ્રોલ નથી કરી શકતાં: Metaએ સ્વીકાર્યું

    August 7, 2026

    Cockroach Janata Partyએ નેશનલ વર્કિંગ કમિટી બનાવી: 11 નેતાઓને સોંપાઈ જવાબદારીઓ

    August 7, 2026

    આંદોલન કોઈ વ્યક્તિ નહી સિસ્ટમ સામે હોવું જોઈએ: સંઘ વડા Mohan Bhagwat

    August 7, 2026

    LICમાં રૂા.31,500 કરોડનો હિસ્સો વેચવા અપનાવાયો `સિક્રેટ પ્લાન’

    August 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Morbi: પંચાસર રોડ પર બાઈક સ્લીપ થતા બાઈક ચાલક વૃદ્ધનું મોત

    August 7, 2026

    Morbi: વાંકાનેરમાં આપઘાત અને અપમૃત્યુના બનાવોમાં ચારના મોત

    August 7, 2026

    Morbi: વાલ્મીકીવાસમાં જુગાર રમતી ત્રિપુટી ઝડપાઈ

    August 7, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.