Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    “Lock Up” સમાપ્ત થતાં જ, શ્રેયા કાલરા અને શિવાંગી જોશી પોતાની ફરિયાદો ભૂલી ગયા અને સાથે નાચવા લાગ્યા

    August 7, 2026

    Lock Up 2 માંથી મુક્ત થયા પછી શિલ્પા શિંદે એક આશ્રયસ્થાનમાં પહોંચી, વૃદ્ધ મહિલાઓ સાથે ઉજવણી કરી

    August 7, 2026

    ‘Lock Up 2’ વિજેતા શ્રેયા કાલરો તેની જીતનો એક ભાગ તેની શ્રેષ્ઠ મિત્ર શિલ્પા શિંદેના આશ્રય ગૃહમાં દાન કરશે

    August 7, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • “Lock Up” સમાપ્ત થતાં જ, શ્રેયા કાલરા અને શિવાંગી જોશી પોતાની ફરિયાદો ભૂલી ગયા અને સાથે નાચવા લાગ્યા
    • Lock Up 2 માંથી મુક્ત થયા પછી શિલ્પા શિંદે એક આશ્રયસ્થાનમાં પહોંચી, વૃદ્ધ મહિલાઓ સાથે ઉજવણી કરી
    • ‘Lock Up 2’ વિજેતા શ્રેયા કાલરો તેની જીતનો એક ભાગ તેની શ્રેષ્ઠ મિત્ર શિલ્પા શિંદેના આશ્રય ગૃહમાં દાન કરશે
    • 08 ઓગસ્ટનું પંચાંગ
    • 08 ઓગસ્ટનું રાશિફળ
    • Virpur: પીઠડીયામાં સરકારી ખરાબામાંથી ગેરકાયદે ખનીજ ચોરીનું મસમોટું કૌભાંડ ઝડપાયું
    • Jetpur: પીજીવીસીએલમાં ૮૦ લાખનું કૌભાંડ, ભીનું સંકેલવાના પ્રયાસો નિષ્ફળઃ આખરે ૫ અધિકારીઓ સસ્પેન્ડ
    • Jetpur: ’કરે કોઈ અને ભરે કોઈ’ જેવો ઘાટઃ ગેસ એજન્સીની લાલિયાવાડીનો ભોગ બની જનતા!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, August 8
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»મોરબી»Morbi: પંચાસર રોડ પર બાઈક સ્લીપ થતા બાઈક ચાલક વૃદ્ધનું મોત
    મોરબી

    Morbi: પંચાસર રોડ પર બાઈક સ્લીપ થતા બાઈક ચાલક વૃદ્ધનું મોત

    Vikram RavalBy Vikram RavalAugust 7, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (રવિ નિમાવત દ્વારા) Morbi તા.૭

    પંચાસર મોરબી રોડ પર મામાદેવ મંદિર પાસેથી ૬૦ વર્ષીય વૃદ્ધ બાઈક લઈને પસાર થતા હતા અને કોઈ કારણોસર બાઈક સ્લીપ થતા માથા અને હાથ-પગમાં ગંભીર ઈજા પહોંચતા વૃદ્ધનું સર્વર દરમિયાન મોત થયું હતું મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

    મોરબીના શિવનગર (પંચાસર) ગામના રહેવાસી વાલજીભાઈ લવજીભાઈ રૂપાલા (ઉ.વ.૬૦) નામના વૃદ્ધ ગત તા. ૦૬ ના રોજ સવારના દશેક વાગ્યે પોતાનું બાઈક જીજે ૦૩ એજે ૭૭૯૮ લઈને પંચાસરથી મોરબી આવતા હતા ત્યારે પંચાસર રોડ પર મામાદેવ મંદિર પાસે બાઈક સ્લીપ થતા વાલજીભાઈ પડી ગયા હતા અકસ્માતમાં માથામાં ગંભીર ઈજા અને જમણા હાથે અને જમણા પગે મુંઢ ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા સારવારમાં વૃદ્ધનું મોત થયું હતું મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

    morbi morbi news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleMorbi: વાંકાનેરમાં આપઘાત અને અપમૃત્યુના બનાવોમાં ચારના મોત
    Next Article Morbi: પશુ ક્રુરતાના ગુનામાં એક વર્ષથી નાસતો ફરતો આરોપી ચોટીલા તાલુકામાંથી ઝડપાયો
    Vikram Raval
    • Website

    Related Posts

    મોરબી

    Morbi: મોરબી જીલ્લા બાદ હવે જામનગરના ગામોમાં ભાજપ વિરોધી બેનર, જેતપર ગામે ૨૩ પ્રતિક ઉપવાસ પર

    August 7, 2026
    મોરબી

    Morbi: ભારે વરસાદથી મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને રાજ્ય સરકાર દ્વારા સહાયના ચેક અર્પણ કરાયા

    August 7, 2026
    મોરબી

    Morbi: અણીયારી ચોકડી પાસેથી ક્રુરતાપૂર્વક ગાડીમાં અબોલ જીવની હેરાફેરી કરનાર બે ઝડપાયા

    August 7, 2026
    મોરબી

    Morbi: વાંકાનેર પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ૬.૪૦ લાખનો મુદામાલ અરજદારોને પરત સોપ્યો

    August 7, 2026
    મોરબી

    Morbi: મકાન નામે નહિ કરી આપતા દીકરા-વહુએ ૯૦ વર્ષીય માતાને માર માર્યો

    August 7, 2026
    મોરબી

    Morbi: ટંકારાના વીરવાવ ગામે ૫ વીઘા જમીન પચાવી પાડી, એક વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ ગુનો

    August 7, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹153,170
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,410
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹224,650
    લાઈવ રેટ્સ • અપડેટ: 08-08-2026 01:14
    Categories
    Latest News

    “Lock Up” સમાપ્ત થતાં જ, શ્રેયા કાલરા અને શિવાંગી જોશી પોતાની ફરિયાદો ભૂલી ગયા અને સાથે નાચવા લાગ્યા

    August 7, 2026

    Lock Up 2 માંથી મુક્ત થયા પછી શિલ્પા શિંદે એક આશ્રયસ્થાનમાં પહોંચી, વૃદ્ધ મહિલાઓ સાથે ઉજવણી કરી

    August 7, 2026

    ‘Lock Up 2’ વિજેતા શ્રેયા કાલરો તેની જીતનો એક ભાગ તેની શ્રેષ્ઠ મિત્ર શિલ્પા શિંદેના આશ્રય ગૃહમાં દાન કરશે

    August 7, 2026

    08 ઓગસ્ટનું પંચાંગ

    August 7, 2026

    08 ઓગસ્ટનું રાશિફળ

    August 7, 2026

    Virpur: પીઠડીયામાં સરકારી ખરાબામાંથી ગેરકાયદે ખનીજ ચોરીનું મસમોટું કૌભાંડ ઝડપાયું

    August 7, 2026
    Search
    Main News

    Gujaratમાં ન ચૂકવેલા ઈ-ચલણનો આંકડો 1,600 કરોડ

    August 7, 2026

    ગેરકાયદેસર કન્ટેન્ટને કંટ્રોલ નથી કરી શકતાં: Metaએ સ્વીકાર્યું

    August 7, 2026

    Cockroach Janata Partyએ નેશનલ વર્કિંગ કમિટી બનાવી: 11 નેતાઓને સોંપાઈ જવાબદારીઓ

    August 7, 2026

    આંદોલન કોઈ વ્યક્તિ નહી સિસ્ટમ સામે હોવું જોઈએ: સંઘ વડા Mohan Bhagwat

    August 7, 2026

    LICમાં રૂા.31,500 કરોડનો હિસ્સો વેચવા અપનાવાયો `સિક્રેટ પ્લાન’

    August 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    “Lock Up” સમાપ્ત થતાં જ, શ્રેયા કાલરા અને શિવાંગી જોશી પોતાની ફરિયાદો ભૂલી ગયા અને સાથે નાચવા લાગ્યા

    August 7, 2026

    Lock Up 2 માંથી મુક્ત થયા પછી શિલ્પા શિંદે એક આશ્રયસ્થાનમાં પહોંચી, વૃદ્ધ મહિલાઓ સાથે ઉજવણી કરી

    August 7, 2026

    ‘Lock Up 2’ વિજેતા શ્રેયા કાલરો તેની જીતનો એક ભાગ તેની શ્રેષ્ઠ મિત્ર શિલ્પા શિંદેના આશ્રય ગૃહમાં દાન કરશે

    August 7, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.