Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ધર્મનાં ચાર ચરણ છેઃસત્ય,પવિત્રતા(શૌચ),દયા અને દાન

    April 23, 2026

    23 એપ્રિલ, વિશ્વ પુસ્તક દિવસ

    April 23, 2026

    ભારતની તાકાત અને દરેક વૈશ્વિક ભાગીદારીનું ભવિષ્ય – લોકશાહી, વસ્તી વિષયકતા અને કુશળ કાર્યબળનો સંગમ.

    April 23, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ધર્મનાં ચાર ચરણ છેઃસત્ય,પવિત્રતા(શૌચ),દયા અને દાન
    • 23 એપ્રિલ, વિશ્વ પુસ્તક દિવસ
    • ભારતની તાકાત અને દરેક વૈશ્વિક ભાગીદારીનું ભવિષ્ય – લોકશાહી, વસ્તી વિષયકતા અને કુશળ કાર્યબળનો સંગમ.
    • તંત્રી લેખ…હોર્મુઝ સ્ટ્રેટ કટોકટીમાં ભારત માટે તકો
    • ‘Yogi Adityanath જ હશે 2027નો ચહેરો’, યુપી વિધાનસભા ચૂંટણીને લઈને નીતિન નવીનની જાહેરાત
    • ઝાલમુરી મેં ખાધી પણ મરચાં તૃણમૂલને લાગ્યા બંગાળમાં PM મોદીના મમતા બેનર્જી પર પ્રહાર
    • પંત અને પૂરન પર રૂ.50 કરોડ ખર્ચ્યા પણ આપી માત્ર એક જીત,નિરાશાજનક દેખાવ પર Simon Dooley નો પ્રહાર
    • ભારે મતદાન વચ્ચે West Bengal માં અનેક સ્થળોએ હિંસા : દેશી બોમ્બ ફેંકાયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, April 23
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»દીવના નાગવા બીચ પર થતી એક્ટિવિટી બંધ કરાઈ
    સૌરાષ્ટ્ર

    દીવના નાગવા બીચ પર થતી એક્ટિવિટી બંધ કરાઈ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 10, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Diu, તા.૧૦

    ભારત પાકિસ્તાન વચ્ચે હાલ પરિસ્થિતિ વણસી છે. જેને લઈને ગુજરાતમાં ઘણા બધા જિલ્લાઓમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ત્યારે સંઘપ્રદેશ દીવમાં પણ હાલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નાગવા બીચ પર થતી એક્ટિવિટી બંધ કરી દેવામાં આવી છે. વોટર સ્પોર્ટ એક્ટિવિટી તેમજ પેરા સિલિંગ પણ બંધ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે. ઉપરાંત આગામી ૧૬ મે સુધી દીવમાં ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રશાસન દ્વારા આ મહત્વના નિર્ણય લેવામાં આવ્યો છે. આજે જામનગરમાં પણ સાયરન વાગ્યા છે. સાથે જ જામનગરના કલેક્ટર દ્વારા જિલ્લામાં લોકોને અપીલ કરવામાં આવી છે. જેમાં નાગરિકોને સુરક્ષિત સ્થળે રહેવા માટે અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત આજનો દિવસ વેપાર અને ધંધાને બંધ રાખવા માટે અપીલ કરવામાં આવી છે. સમગ્ર મામલે જિલ્લા તંત્ર તમામ પડકારોને પહોંચી વળવા માટે સક્ષમ છે. આ ઉપરાંત કલેક્ટર દ્વારા પણ નાગરિકોને જાહેર સ્થળોએ ન ફરવા અને સુરક્ષિત સ્થળે આશ્રય લેવા માટે સલાહ આપવામાં આવી છે. આ સિવાય આજે કચ્છમાં હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથે જ સતત સાયરન વગાડવામાં આવી રહ્યા છે. લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી રહી છે. જિલ્લા કલેક્ટર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હાલ બેથી ત્રણ વખત સાયરન પણ વગાડવામાં આવ્યા હતા.

    તંત્ર દ્વારા લોકોને ખાસ અપીલ કરવામાં આવી રહી છે કે, ઘરની બહાર ન નીકળે અને સલામત સ્થળે રહે. જોકે, હાલ કઈ ગતિવિધિના કારણે હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તે અંગે કોઈ માહિતી સામે આવી નથી. ઉલ્લેખનીય છે કે,  ભૂજમાં ઈમરજન્સી સિવાય તમામ વેપાર ધંધા બંધ છે. કામ સિવાય ઘરની બહાર ન નીકળવા અપીલ કરાઈ છે. તમામ વેપાર ધંધા બંધ રાખવાનો આદેશ કરાયો છે. કચ્છ કલેક્ટર દ્વારા તમામ જનતાને આદેશ આપવામાં આવ્યો છે. ભુજ શહેરમાં તમામ વેપાર ધંધા બંધ છે. લોકોને પણ સતર્ક રહેવા માટે અપીલ કરાઈ છે.

    Activities DIU Nagwa Beach stopped
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    ઈરાન યુદ્ધ કટોકટીના કારણે New LPG કનેકશન આપવાનું બંધ કરાયું

    April 23, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh આધેડ સાથે પાક રોકાણ ખરીદીનાં બહાને રૂા.21 લાખની છેતરપીંડી

    April 23, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar જાણીતા તબિબે ગાયનેકોલોજિસ્ટ પત્નીને શારિરીક-માનસિક ત્રાસ આપી દહેજ માંગ્યું: પોલીસ ફરિયાદ

    April 23, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar જિલ્લા ભાજપે 26 આગેવાનો-કાર્યકરોને સસ્પેન્ડ કર્યા

    April 23, 2026
    સૌરાષ્ટ્ર

    Veraval ના ડારી ગામે ગેરેજમાં આગ લાગતા કાર સહિત વાહનો સળગ્યા

    April 23, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh સ્વામીનારાયણ મંદિરમાં પાટોત્સવ ઉજવાશે

    April 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ધર્મનાં ચાર ચરણ છેઃસત્ય,પવિત્રતા(શૌચ),દયા અને દાન

    April 23, 2026

    23 એપ્રિલ, વિશ્વ પુસ્તક દિવસ

    April 23, 2026

    ભારતની તાકાત અને દરેક વૈશ્વિક ભાગીદારીનું ભવિષ્ય – લોકશાહી, વસ્તી વિષયકતા અને કુશળ કાર્યબળનો સંગમ.

    April 23, 2026

    તંત્રી લેખ…હોર્મુઝ સ્ટ્રેટ કટોકટીમાં ભારત માટે તકો

    April 23, 2026

    ‘Yogi Adityanath જ હશે 2027નો ચહેરો’, યુપી વિધાનસભા ચૂંટણીને લઈને નીતિન નવીનની જાહેરાત

    April 23, 2026

    ઝાલમુરી મેં ખાધી પણ મરચાં તૃણમૂલને લાગ્યા બંગાળમાં PM મોદીના મમતા બેનર્જી પર પ્રહાર

    April 23, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ધર્મનાં ચાર ચરણ છેઃસત્ય,પવિત્રતા(શૌચ),દયા અને દાન

    April 23, 2026

    23 એપ્રિલ, વિશ્વ પુસ્તક દિવસ

    April 23, 2026

    ભારતની તાકાત અને દરેક વૈશ્વિક ભાગીદારીનું ભવિષ્ય – લોકશાહી, વસ્તી વિષયકતા અને કુશળ કાર્યબળનો સંગમ.

    April 23, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.