Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jamnagar: ખંભાળિયામાં ટ્રકના ફિટનેસ સર્ટિફિકેટ માટે રૂ.૨૧૨૦ની લાંચ લેતા બે ઝડપાયા

    October 1, 2026

    Jamnagarમાં એક એડવોકેટ સામે મહિલા અને ૧૩ વર્ષની સગીરાની છેડતીની ફરિયાદ

    October 1, 2026

    Jamnagar: કાલાવડમાં જમીનના સોદાના નામે રૂ.૨.૫૩ કરોડની ઉઘરાણીનો આક્ષેપ

    October 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jamnagar: ખંભાળિયામાં ટ્રકના ફિટનેસ સર્ટિફિકેટ માટે રૂ.૨૧૨૦ની લાંચ લેતા બે ઝડપાયા
    • Jamnagarમાં એક એડવોકેટ સામે મહિલા અને ૧૩ વર્ષની સગીરાની છેડતીની ફરિયાદ
    • Jamnagar: કાલાવડમાં જમીનના સોદાના નામે રૂ.૨.૫૩ કરોડની ઉઘરાણીનો આક્ષેપ
    • Jamnagarમાં પાન લેવા ગયેલા કોલેજીયન યુવાનને ચાર શખ્સોએ માર માર્યો
    • Rajkot ડિવિઝનમાં સ્વચ્છતા હી સેવા-સ્વચ્છતા પખવાડા ૨૦૨૬ અંતર્ગત ‘‘એક દિવસ, એક કલાક, એક સાથે’’ સામૂહિક શ્રમદાન
    • Morbiના ભલગામ નજીક રોડ ક્રોસ કરતા પૌઢનું બેફામ દોડતા ડમ્પરની ઠોકરે મોત
    • Wankanerના કેરાળા ગામ નજીકથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો
    • Morbi: માળિયાના સુલ્તાનપુર ગામે જૂની અદાવતનો ખાર રાખી બે ભાઈઓ પર ચાર ઇસમોનો હુમલો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, October 1
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad: પત્નીને મળવા આસારામને હંગામી જામીન આપવા હાઈકોર્ટનો ઈનકાર
    અમદાવાદ

    Ahmedabad: પત્નીને મળવા આસારામને હંગામી જામીન આપવા હાઈકોર્ટનો ઈનકાર

    Vikram RavalBy Vikram RavalOctober 1, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    આસારામના પત્નીની પરિસ્થિતિ સારી અને સ્થિર હોવાનું તારણ

    કોર્ટે મૌખિક ટકોર કરી હતી કે, અમને અરજદારની અરજી મંજૂર કરવાનું કોઈ કારણ જણાતું નથી

    Ahmedabad, તા.૧

    રેપ કેસમાં સજા ભોગવી રહેલા આસારામને હંગામી જામીન આપવાનો હાઈકોર્ટે ઈનકાર કર્યો છે. આસારામે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી પોતાની પત્નીને મળવા માટે માનવતાના ધોરણે ૨૦ દિવસની મુક્તિની માગણી કરી હતી. જોકે, જસ્ટિસ ગીતા ગોપી અને જસ્ટિસ એલ.એસ. પીરઝાદાની ખંડપીઠે આસારામને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેમની પત્ની સાથે વાતચીત કરવાની મંજૂરી આપી હતી અને એવું તારણ પણ આપ્યું હતું કે તેમની પરિસ્થિતિ સારી અને સ્થિર છે. આ કેસમાં કોર્ટે મંગળવારે સ્થાનિક પોલીસને આસારામની પત્નીની સ્વાસ્થ્ય સ્થિતિની ચકાસણી કરવા અને તેનો અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

    આજે બુધવારે મહિલા ક્રાઈમ સેલના આસિ.કમિશનર ઓફ પોલીસે હોસ્પિટલના પત્ર અને તેમની સારવાર કરી રહેલા બે ડોક્ટરના નિવેદનો સાથેનો અહેવાલ કોર્ટ સમક્ષ મૂકાયો હતો. આસારામ વતી હાજર રહેલા વકીલે રજૂઆત કરી હતી કે આસારામ ૮૬ વર્ષના છે અને તેમની પત્ની ૮૩ વર્ષની છે તથા તેમને પત્નીના સ્વાસ્થ્યની ચિંતા હતી. આ અરજીનો સૈદ્ધાંતિક વિરોધ કરતા સરકારી વકીલે ડોક્ટરોના નિવેદનોનો હવાલો આપતા જણાવ્યું હતું કે આસારામની પત્ની સારવાર બાદ તંદુરસ્ત જણાઈ રહ્યા છે અને હાલમાં તેમની સ્થિતિ સ્થિર છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, તેમને બે-ત્રણ દિવસમાં હોસ્પિટલમાંથી રજા મળવાની શક્યતા છે.સરકારી વકીલે વધુમાં રજૂઆત કરી હતી કે આસારામને મુક્ત કરવા પડે તેવી કોઈ તાકીદની પરિસ્થિતિ નિર્માણ થઈ નથી.

    કારણ કે,તેમની પત્નીની સારવાર મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલમાં થઈ રહી છે અને તેઓ તેમના સંબંધીઓ તથા અંગત ડોક્ટરની દેખરેખ હેઠળ છે. હાઈકોર્ટે નોંધ્યું હતું કે પોલીસ અહેવાલમાં પણ જણાવાયું હતું કે પત્નીનું સ્વાસ્થ્ય સારવાર બાદ સ્થિર છે અને બંને ડોક્ટરોએ અભિપ્રાય આપ્યો હતો કે તેમને બે-ત્રણ દિવસમાં રજા આપવામાં આવશે.કોર્ટે મૌખિક ટકોર કરી હતી કે, અમને અરજદારની અરજી મંજૂર કરવાનું કોઈ કારણ જણાતું નથી, જે હાલમાં રાજસ્થાનની જેલમાં છે. જોકે, કોર્ટે આસારામને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેમની પત્ની સાથે વાતચીત કરવા માટે જેલ સુપ્રિન્ટેન્ડન્ટ પાસેથી પરવાનગી મેળવવાની છૂટ આપી હતી.

    Ahmedabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAhmedabad: ઓસ્ટ્રિયાના વર્ક પરમિટ વિઝાના નામે મહિલા કન્સલ્ટન્ટ સાથે ૩૦ લાખની ઠગાઈ
    Next Article Himatnagarની સગીરા પર દુષ્કર્મ કરનારને ૧૦ વર્ષની સજા
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    ૨૦૦૮ Ahmedabad સીરિયલ બ્લાસ્ટ કેસઃ દોષિત અહેમદ બાવાની ફાંસીની સજા પર સુપ્રીમ કોર્ટનો સ્ટે

    October 1, 2026
    અમદાવાદ

    Ahmedabad: નિરમા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનો બ્લેક ડેઃ કાળા કપડાં અને પ્લેકાર્ડ સાથે વિદ્યર્થીઓનો વિરોધ

    October 1, 2026
    અમદાવાદ

    Ahmedabad: ઓસ્ટ્રિયાના વર્ક પરમિટ વિઝાના નામે મહિલા કન્સલ્ટન્ટ સાથે ૩૦ લાખની ઠગાઈ

    October 1, 2026
    અમદાવાદ

    નવરાત્રી નજીક આવતાં જ Ahmedabad શહેરના બજારોમાં ગરબાની રંગત જામી રહી છે.

    September 30, 2026
    અમદાવાદ

    બેંગકોકથી Ahmedabad એરપોર્ટ ઉતરેલા સુરતના મુસાફર પાસેથી ૯૭૩.૨૩ ગ્રામ ગાંજો ઝડપાયો

    September 30, 2026
    અમદાવાદ

    Ahmedabad: આણંદ-નડિયાદ વચ્ચે બસ દુર્ઘટનામાં ૮ લોકોના કરૂણ મોત, ૪ લોકો ઈજાગ્રસ્ત

    September 30, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,840
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,520
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹216,230
    લાઈવ રેટ્સ • અપડેટ: 01-10-2026 20:26
    Categories
    Latest News

    Jamnagar: ખંભાળિયામાં ટ્રકના ફિટનેસ સર્ટિફિકેટ માટે રૂ.૨૧૨૦ની લાંચ લેતા બે ઝડપાયા

    October 1, 2026

    Jamnagarમાં એક એડવોકેટ સામે મહિલા અને ૧૩ વર્ષની સગીરાની છેડતીની ફરિયાદ

    October 1, 2026

    Jamnagar: કાલાવડમાં જમીનના સોદાના નામે રૂ.૨.૫૩ કરોડની ઉઘરાણીનો આક્ષેપ

    October 1, 2026

    Jamnagarમાં પાન લેવા ગયેલા કોલેજીયન યુવાનને ચાર શખ્સોએ માર માર્યો

    October 1, 2026

    Rajkot ડિવિઝનમાં સ્વચ્છતા હી સેવા-સ્વચ્છતા પખવાડા ૨૦૨૬ અંતર્ગત ‘‘એક દિવસ, એક કલાક, એક સાથે’’ સામૂહિક શ્રમદાન

    October 1, 2026

    Morbiના ભલગામ નજીક રોડ ક્રોસ કરતા પૌઢનું બેફામ દોડતા ડમ્પરની ઠોકરે મોત

    October 1, 2026
    Search
    Main News

    ૨૦૦૮ Ahmedabad સીરિયલ બ્લાસ્ટ કેસઃ દોષિત અહેમદ બાવાની ફાંસીની સજા પર સુપ્રીમ કોર્ટનો સ્ટે

    October 1, 2026

    સુપ્રીમ કોર્ટે Mamata Banerjeeને ફટકો આપ્યો, ચાર ટીએમસી બેંક ખાતાઓ અનફ્રીઝ કરવાનો ઇનકાર કર્યો

    October 1, 2026

    દેશભરના વેપારીઓ બીજી ઓકટોબરે No-UPI-Day મનાવી સરકાર સામે ઝુંબેશ શરૂ કરશે

    October 1, 2026

    flydubaiની ફ્લાઈટની ઘટના બાદ ઈઝરાયલે લીધો મોટો નિર્ણય

    October 1, 2026

    તહેવારો ટાણે મોંઘવારીનો ડામઃ કોમર્શિયલ LPG Cylinderની કિંમતોમાં રૂ. ૬૨.૫૦ નો વધારો

    October 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jamnagar: ખંભાળિયામાં ટ્રકના ફિટનેસ સર્ટિફિકેટ માટે રૂ.૨૧૨૦ની લાંચ લેતા બે ઝડપાયા

    October 1, 2026

    Jamnagarમાં એક એડવોકેટ સામે મહિલા અને ૧૩ વર્ષની સગીરાની છેડતીની ફરિયાદ

    October 1, 2026

    Jamnagar: કાલાવડમાં જમીનના સોદાના નામે રૂ.૨.૫૩ કરોડની ઉઘરાણીનો આક્ષેપ

    October 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.