Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: ઇકબાલ જૂનાગઢીની હત્યાના કાવતરાખોર મહિલાની ધરપકડ

    October 5, 2026

    Rajkot: કુખ્યાત અલ્પેશ દોંગા અને તેના બે ફાઇનાન્સરો સામે ગુનો નોંધાયો

    October 5, 2026

    Morbiના ટીંબડી ગામ નજીક બાવળની ઝાડીમાંથી ત્યજી દેવાયેલ નવજાત શિશુ મળ્યું

    October 5, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: ઇકબાલ જૂનાગઢીની હત્યાના કાવતરાખોર મહિલાની ધરપકડ
    • Rajkot: કુખ્યાત અલ્પેશ દોંગા અને તેના બે ફાઇનાન્સરો સામે ગુનો નોંધાયો
    • Morbiના ટીંબડી ગામ નજીક બાવળની ઝાડીમાંથી ત્યજી દેવાયેલ નવજાત શિશુ મળ્યું
    • Amreli: વડિયા પંથકમાં આતંક મચાવનાર હુમલાખોર સિંહણનું ક્રાંકચ ખાતે સારવાર દરમિયાન મોત
    • Vadiyaના કુંકાવાવ ગામેથી અમરેલી એલસીબીએ ૩૪૬ નંગ ઇંગલિશ દારૂ ઝડપ્યો
    • Jamnagarમાં જુદી-જુદી જગ્યાએ અંગ્રેજી દારૂ સાથે ચાર શખ્સો ઝડપાયા
    • Amreliમાં પૂર્વ સૈનિકો, દિવંગત સૈનિકોના પરિવારજનો અને શહીદોના આશ્રિતોનું સંમેલન યોજાયું
    • Jamnagarમાં વાહનચોરી કરતી ટોળકીનો પર્દાફાશ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, October 5
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»અમરેલી»Amreli: કર્મચારીઓના પગાર લઈને ભાગી જનારો ઈનામી શખ્સ ૨૩ વર્ષે મોરબીથી ઝડપાયો
    અમરેલી

    Amreli: કર્મચારીઓના પગાર લઈને ભાગી જનારો ઈનામી શખ્સ ૨૩ વર્ષે મોરબીથી ઝડપાયો

    Vikram RavalBy Vikram RavalOctober 5, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ફરાર આરોપી ૨૦૦૩થી ઓળખ અને મોબાઇલ-બેંકિંગ સહિતની ડિજિટલ કડીઓ સતત બદલતો રહ્યો હતો

    Amreli, તા.૫

    અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા તાલુકાના પીપાવાવ પોર્ટ પર સિક્યુરિટી સુપરવાઇઝર તરીકે નોકરી દરમિયાન સિક્યુરિટી તરીકે ફરજ બનાવનાર આરોપી વર્ષ ૨૦૦૩માં કર્મચારીઓના રૂ.૯૪,૬૮૫ લઈને થયો હતો. ફરાર આરોપી ૨૦૦૩થી ઓળખ અને મોબાઇલ-બેંકિંગ સહિતની ડિજિટલ કડીઓ સતત બદલતો રહ્યો હતો. રાજુલા પોલીસના છેતરપિંડીના ગુનામાં તે ફરાર હતો.  છેલ્લા ૨૩ વર્ષથી નાસતા ફરતા અને અમરેલી જિલ્લાના લીસ્ટેડ રૂ.૧૦,૦૦૦ના ઇનામી આરોપીને રાજુલા પોલીસની સર્વેલન્સ ટીમે મોરબીમાંથી ઝડપી પાડ્યો છે. આરોપી વર્ષોથી પોતાની ઓળખ, મોબાઇલ નંબર, બેંક એકાઉન્ટ અને સોશિયલ મીડિયા સહિતની કડીઓ બદલતો રહેતો હોવાથી પોલીસ માટે તેને શોધી કાઢવો પડકારરૂપ બન્યો હતો. અમરેલી જીઁ સંજય ખરાત દ્વારા જિલ્લામાં લાંબા સમયથી નાસતા ફરતા અને ઇનામી આરોપીઓને ઝડપી પાડવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. રાજુલા પીઆઇ વી.એમ. કોલાદરાની ટીમને આરોપી પ્રકાશ રતિલાલ બઘાણી ઉર્ફે બદાણી, મૂળ મુંબઈના મલાડનો રહેવાસી, છેલ્લા ૨૩ વર્ષથી પોલીસ પકડથી દૂર હોવાનું સામે આવ્યું હતું. આરોપીને અમરેલી જિલ્લામાં લીસ્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો તેમજ તેના પર રૂ.૧૦,૦૦૦નુ ઇનામ જાહેર કરાયું હતું.

    વર્ષ ૨૦૦૩માં આરોપી પ્રકાશ રતિલાલ બઘાણી પીપાવાવ પોર્ટ ખાતે સિક્યુરિટી સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતો હતો. દરમિયાન કંપનીમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા કર્મચારીઓના પગારની રૂ.૯૪,૬૮૫ની રકમ લઈ તે ફરાર થઈ ગયો હતો. આ અંગે પીપાવાવના સિક્યુરિટી ઓફિસર ઉમેદસિંગ લાંબાએ રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

    આરોપી સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા ટેક્નિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સની મદદથી સતત તપાસ કરવામાં આવી રહી હતી. તપાસ દરમિયાન આરોપીના જૂના ફોટા પરથી રાજસ્થાનની નવજ્યોત મનોવિકાસ કેન્દ્ર સંસ્થા સાથેની એક કડી મળી આવી હતી.  પોલીસે સંસ્થાની વિગતો મેળવી ત્યાંથી મળેલી માહિતી અને હ્યુમન સોર્સના આધારે આરોપીનો ચાલુ મોબાઇલ નંબર મેળવ્યો હતો. આ નંબર પ્રકાશ રતિલાલ શાહ નામની વ્યક્તિનો હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ સમગ્ર માહિતીનું ક્રોસ વેરિફિકેશન કરતાં આ વ્યક્તિ જ વર્ષ ૨૦૦૩ના ગુનામાં ફરાર આરોપી પ્રકાશ રતિલાલ બઘાણી ઉર્ફે બદાણી હોવાનું પોલીસને ખાતરી થઈ હતી.

    ચોક્કસ લોકેશન અને સરનામું મળ્યા બાદ રાજુલા પોલીસની સર્વેલન્સ ટીમે મોરબી ખાતે કાર્યવાહી કરી આરોપી પ્રકાશ રતિલાલ બઘાણી ઉર્ફે બદાણીને ઝડપી પાડ્યો હતો. હાલ તે પ્રકાશ રતિલાલ શાહ, ઉંમર ૬૦ વર્ષ, સિક્યુરિટી નોકરીના નામે રહેતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસની પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું હોવાનું જાણવા મળ્યું છે કે તેણે વર્ષ ૧૯૮૮થી પોતાનું ઘર અને મુંબઈ છોડી દીધું હતું. ત્યારબાદ વર્ષ ૧૯૯૫માં વાપી ખાતે લવ મેરેજ કર્યા હતા અને તેમને બે દીકરીઓ પણ હતી. જોકે વર્ષ ૨૦૦૦ બાદ તેણે પરિવાર સાથેનો સંપર્ક પણ તોડી નાખ્યો હતો.

    આરોપીએ પોલીસ સમક્ષ એવી કબૂલાત કરી હોવાનું જણાવાયું છે કે, તે જ્યાં નોકરી કરતો ત્યાંથી નાની-મોટી રકમ લઈને નોકરી છોડી ફરાર થઈ જતો હતો અને આ રીતે પોતાની પાછળની હિસ્ટ્રી છુપાવવાનો પ્રયાસ કરતો હતો આરોપીએ અગાઉ અન્ય કોઈ મોટો ગુનો કર્યો છે કે કેમ તે અંગે રાજુલા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

    Amreli
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticlePavagadh ખાતે નવરાત્રિ દરમિયાન રોપવે સેવા વહેલી સવારે શરૂ થશે
    Next Article Tilak Varma વનડેમાં નંબર ૩ પર વિરાટ કોહલીનું સ્થાન લેશે, ભૂતપૂર્વ ક્રિકેટર વસીમ જાફર માને છે
    Vikram Raval
    • Website

    Related Posts

    અમરેલી

    Amreli: વડિયા પંથકમાં આતંક મચાવનાર હુમલાખોર સિંહણનું ક્રાંકચ ખાતે સારવાર દરમિયાન મોત

    October 5, 2026
    અમરેલી

    Amreliમાં પૂર્વ સૈનિકો, દિવંગત સૈનિકોના પરિવારજનો અને શહીદોના આશ્રિતોનું સંમેલન યોજાયું

    October 5, 2026
    અમરેલી

    Amreli: બોલેરોની અડફેટે રાહદારી પ્રૌઢનું મોત

    October 1, 2026
    અમરેલી

    Amreli: રાજુલાના બારપટોળી ગામે બે વનકર્મીઓ પર હુમલો કરનાર સિંહ પાંજરે પુરાયો

    September 28, 2026
    અમરેલી

    Amreli: જાફરાબાદ ૧૮ દિવસમાં ૩ રાષ્ટ્રીય પક્ષી મોરના મોતથી પર્યાવરણ પ્રેમીઓમાં દુઃખ સાથે રોષ

    September 28, 2026
    અમરેલી

    Amreli: વસ્તી ગણતરીની કામગીરી કરનારા કર્મચારીઓ ત્રણ મહિનાથી પછી પણ વેતનથી વંચિત

    September 28, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,320
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,040
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹218,130
    લાઈવ રેટ્સ • અપડેટ: 05-10-2026 21:38
    Categories
    Latest News

    Rajkot: ઇકબાલ જૂનાગઢીની હત્યાના કાવતરાખોર મહિલાની ધરપકડ

    October 5, 2026

    Rajkot: કુખ્યાત અલ્પેશ દોંગા અને તેના બે ફાઇનાન્સરો સામે ગુનો નોંધાયો

    October 5, 2026

    Morbiના ટીંબડી ગામ નજીક બાવળની ઝાડીમાંથી ત્યજી દેવાયેલ નવજાત શિશુ મળ્યું

    October 5, 2026

    Amreli: વડિયા પંથકમાં આતંક મચાવનાર હુમલાખોર સિંહણનું ક્રાંકચ ખાતે સારવાર દરમિયાન મોત

    October 5, 2026

    Vadiyaના કુંકાવાવ ગામેથી અમરેલી એલસીબીએ ૩૪૬ નંગ ઇંગલિશ દારૂ ઝડપ્યો

    October 5, 2026

    Jamnagarમાં જુદી-જુદી જગ્યાએ અંગ્રેજી દારૂ સાથે ચાર શખ્સો ઝડપાયા

    October 5, 2026
    Search
    Main News

    Gyanesh Kumar રાજીનામું ન આપે ત્યાં સુધી ચૂંટણી લડવી જ નકામી

    October 5, 2026

    Gyanesh Kumarને સસ્પેન્ડ કરવાનો સુપ્રીમનો ઇનકાર

    October 5, 2026

    મુશ્કેલ સમયમાં સાથ આપનાર Russiaને ભારત ક્યારેય નહીં ભૂલે!

    October 5, 2026

    Tel Avivની ઈમારતો સાથે પ્લેન ટકરાવવાનો હતો પ્લાન

    October 5, 2026

    ‘સર’ દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવા બંધારણ પર હુમલો : Supreme Courtના ન્યાયાધીશ

    October 5, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: ઇકબાલ જૂનાગઢીની હત્યાના કાવતરાખોર મહિલાની ધરપકડ

    October 5, 2026

    Rajkot: કુખ્યાત અલ્પેશ દોંગા અને તેના બે ફાઇનાન્સરો સામે ગુનો નોંધાયો

    October 5, 2026

    Morbiના ટીંબડી ગામ નજીક બાવળની ઝાડીમાંથી ત્યજી દેવાયેલ નવજાત શિશુ મળ્યું

    October 5, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.