Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    પાકિસ્તાની પત્રકારે ભૂતપૂર્વ PM ઇમરાન ખાનના મૃત્યુનો દાવો કર્યો, પાકિસ્તાન સેનાએ તેનો ઇનકાર કર્યો

    August 14, 2026

    15 ઓગસ્ટનું પંચાંગ

    August 14, 2026

    15 ઓગસ્ટનું રાશિફળ

    August 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • પાકિસ્તાની પત્રકારે ભૂતપૂર્વ PM ઇમરાન ખાનના મૃત્યુનો દાવો કર્યો, પાકિસ્તાન સેનાએ તેનો ઇનકાર કર્યો
    • 15 ઓગસ્ટનું પંચાંગ
    • 15 ઓગસ્ટનું રાશિફળ
    • ફોનના વ્યસનથી તેણી બીમાર પડી ગઈ, જેના કારણે તેણીને ગરદનની સારવાર કરાવવાની ફરજ પડી
    • Rani Mukherjee ને ભારતીય ફિલ્મ મહોત્સવ મેલબોર્ન ખાતે ખાસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી
    • વૈશ્વિક અસ્થિરતાના માહોલમાં Stock Market, દરેક ઉછાળે વેચવાલી યથાવત્…!!!
    • Toxic ફિલ્મના શૂટિંગ દરમિયાન Kiara Advani ગર્ભવતી હતી, અને યશ તેની સંભાળ રાખતો હતો
    • તંત્રી લેખ…સંસદ સમક્ષ એક નવો પડકાર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, August 14
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»મોરબી»Wankanerના લુણસર ગામે ઘર પાસે છાસની થેલી-ખીચડી નાખવાનો ખાર રાખી ધારિયાથી હુમલો
    મોરબી

    Wankanerના લુણસર ગામે ઘર પાસે છાસની થેલી-ખીચડી નાખવાનો ખાર રાખી ધારિયાથી હુમલો

    Vikram RavalBy Vikram RavalJuly 28, 2026Updated:July 29, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (રવિ નિમાવત દ્વારા)

    Wankaner તા.૨૮

    લુણસર ગામમાં ઘર નજીક છાસની થેલી અને ખીચડી નાખવા બાબતે એક ઇસમેં આધેડ સાથે બોલાચાલી કરી ધરિયા વડે હુમલો કરી માથાના ભાગે ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે વાંકાનેર તાલુકાના લુણસર ગામે રહેતા રમેશભાઈ ગેલાભાઈ ધ્રાન્ગીયા (ઉ.વ.૩૧) વાળાએ આરોપી દેવશી ગમારા રહે લુણસર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૬ ના રાત્રીના સમયે ફરિયાદીના મોટા બાપુ રાજાભાઈ વિહાભાઇ સાથે આરોપીએ ઘર નજીક છાશની થેલી અને ખીચડી નાખવા બાબતે ઝઘડો કર્યો હતો અને લોખંડ ધારિયા વડે હુમલો કરી માથામાં ઈજા કરી હતી તેમજ હાથની આંગળીમાં ફ્રેકચર અને શરીરે ઢીકા પાટું માર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી વાંકાનેર તાલુકા પોલીસે બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

    Wankaner
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleMorbi: ગાળા ગામની સીમમાં વાડીમાં જુગાર રમતા નવ ઝડપાયા, રોકડ-મોબાઈલ જપ્ત
    Next Article ૭૫ વર્ષના PM અને તેમની સ્વર્ગસ્થ માતા સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો, આ કેવા પ્રકારના વિદ્યાર્થીઓ છે: Kangana
    Vikram Raval
    • Website

    Related Posts

    મોરબી

    Morbi: જમીન અમારી તો ભાવ અમારો રહેશે, જેતપર છાવણીમાં રઘુનાથદાદા પાટીલનો હુંકાર

    August 12, 2026
    મોરબી

    Morbi: જોધપર ગામે ઝઘડા બાબતે અરજીનો ખાર રાખી દંપતીએ મહિલાને માર માર્યો

    August 12, 2026
    મોરબી

    Morbi: વાંકાનેરમાં ચાર સ્થળે જુગાર રેડ, ૧૬ પત્તા પ્રેમીઓ ઝડપાયા, ૦૬ ફરાર

    August 12, 2026
    મોરબી

    Morbi તાલુકામાં અપમૃત્યુના બનાવોમાં ત્રણના મોત

    August 12, 2026
    મોરબી

    Morbi: ગાડી સળગી ગઈ પરંતુ વીમો આપવા કંપનીનો ઇનકાર, ગ્રાહક અદાલતે આપ્યો મહત્વપૂર્ણ ચુકાદો

    August 12, 2026
    મોરબી

    Morbiના યુવાનને આર્મીમેનની ઓળખ આપી રૂ ૧૨.૪૨ લાખની ચીટીંગ, સાયબર ફ્રોડની ફરિયાદ

    August 11, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹155,020
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,110
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹229,640
    લાઈવ રેટ્સ • અપડેટ: 14-08-2026 21:46
    Categories
    Latest News

    પાકિસ્તાની પત્રકારે ભૂતપૂર્વ PM ઇમરાન ખાનના મૃત્યુનો દાવો કર્યો, પાકિસ્તાન સેનાએ તેનો ઇનકાર કર્યો

    August 14, 2026

    15 ઓગસ્ટનું પંચાંગ

    August 14, 2026

    15 ઓગસ્ટનું રાશિફળ

    August 14, 2026

    ફોનના વ્યસનથી તેણી બીમાર પડી ગઈ, જેના કારણે તેણીને ગરદનની સારવાર કરાવવાની ફરજ પડી

    August 14, 2026

    Rani Mukherjee ને ભારતીય ફિલ્મ મહોત્સવ મેલબોર્ન ખાતે ખાસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી

    August 14, 2026

    વૈશ્વિક અસ્થિરતાના માહોલમાં Stock Market, દરેક ઉછાળે વેચવાલી યથાવત્…!!!

    August 14, 2026
    Search
    Main News

    પાકિસ્તાની પત્રકારે ભૂતપૂર્વ PM ઇમરાન ખાનના મૃત્યુનો દાવો કર્યો, પાકિસ્તાન સેનાએ તેનો ઇનકાર કર્યો

    August 14, 2026

    15 ઓગસ્ટ પહેલા જ દિલ્હીમાં એરપોર્ટ, હાઈકોર્ટ અને જામનગર હાઉસમાં બોમ્બની ધમકી

    August 14, 2026

    કેન્દ્રીય આરોગ્ય મંત્રી J.P. Naddaની તબિયત લથડી, દિલ્હી AIIMSમાં દાખલ

    August 14, 2026

    CM આજે અમરેલીમાં: કાલે ધ્વજવંદન બાદ 403 કરોડના વિકાસ કામોની ભેંટ આપશે

    August 14, 2026

    Americaથી ગેસની આયાત વધારવા તેલ કંપનીઓને કેન્દ્ર સરકારનો આદેશ

    August 14, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    પાકિસ્તાની પત્રકારે ભૂતપૂર્વ PM ઇમરાન ખાનના મૃત્યુનો દાવો કર્યો, પાકિસ્તાન સેનાએ તેનો ઇનકાર કર્યો

    August 14, 2026

    15 ઓગસ્ટનું પંચાંગ

    August 14, 2026

    15 ઓગસ્ટનું રાશિફળ

    August 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.