Author: Vikram Raval

તળાવ ખોદકામ દરમિયાન નીકળેલી કિંમતી માટી પણ ગેરકાયદેસર રીતે વેચી દેવામાં આવી હોવાના ગંભીર આરોપો લાગ્યા છે Vadodara,તા.૨૭ વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલા રાણીપુરા ગામે મનરેગા (સ્દ્ગઇઈય્છ) યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના ગંભીર આક્ષેપો ગ્રામજનોએ કર્યો છે. મીડિયા અહેવાલોમાં આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યા બાદ સાવલી તાલુકા વિકાસ અધિકારીએ ઘટનાની ગંભીર નોંધ લીધી છે. ્‌ર્ડ્ઢં એ આ સમગ્ર ગેરરીતિની તટસ્થ તપાસ કરાવવાની અને દોષિતો સામે નિયમ મુજબ કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. ગ્રામજનોના આક્ષેપ મુજબ, ગામના ૩૦૦ થી વધુ લોકોની જાણ બહાર તેમના નામે નાણાં ઉપાડી લેવામાં આવ્યા છે. કૌભાંડીઓએ અનોખી મોડસ ઓપરેન્ડી અપનાવી હતી; જેમાં જોબ કાર્ડમાં…

Read More

વારંવાર ફરિયાદ કરવા છતાં અધિકારીઓ દ્વારા સ્થળ પર યોગ્ય તપાસ કે કાયમી કામગીરી કરવામાં આવતી ન હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે Surat ,તા.૨૭ સુરતમાં અડાજણના આહુરાનગર સોસાયટીમાં એરટેલ કંપનીના ખોદકામ દરમિયાન ડ્રેનેજ લાઈન તૂટી જતાં ગંદુ પાણી વરસાદી પાણીની લાઈનમાં ભળી રહ્યું હોવાની ફરિયાદ ઉઠી છે. આ સમસ્યા અંગે સ્થાનિકો દ્વારા છેલ્લા ૪૫ દિવસથી વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં જવાબદાર કર્મચારી-અધિકારીઓ દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં નહીં આવી હોવાના આક્ષેપો થયા છે. પરિણામે દુર્ગંધ અને ગંદકી વચ્ચે સ્થાનિકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. સમગ્ર મામલે સ્થળ તપાસ કરાવી ડ્રેનેજ લાઈનનું તાત્કાલિક સમારકામ કરવા તથા બેદરકારી દાખવનાર જવાબદારો…

Read More

આપના પદાધિકારીઓ, કોર્પોરેટરો અને કાર્યકરોએ મેયરના ઘર બહાર હોટ ફિક્સ કચરો ઠાલવી વિરોધ નોંધાવ્યો હતો Surat,,તા.૨૭ સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર રચના હીરપરાને સસ્પેન્ડ કરવાના વિરોધમાં ‘આપ’એ આક્રમક વલણ અપનાવ્યું છે. સસ્પેન્શન બાદ રોષે ભરાયેલા ‘આપ’ના પદાધિકારીઓ, કોર્પોરેટરો અને કાર્યકરોએ મેયરના ઘર બહાર હોટ ફિક્સ કચરો ઠાલવી વિરોધ નોંધાવ્યો હતો. સેમી-ઔદ્યોગિક એકમો અને હોટ ફિક્સના કારખાનાઓમાંથી નીકળતા કચરાનું પહાડો બની રહ્યા હોવા છતાં પાલિકા પાસે તેના એકત્રીકરણ અને કાયમી નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાનો આક્ષેપ કરી ‘આપ’એ સરકારને ૧૦ દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. આ સમયગાળામાં સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો સુરતમાં રહેતા રાજ્યના આરોગ્ય મંત્રીના ઘર અને…

Read More

ચૂંટણી કાર્યક્રમ મુજબ, ૨૯મી ઓગસ્ટે ઉમેદવારી પત્રો ભરવાના રહેશે અને ૩૦મી ઓગસ્ટે ફોર્મની ચકાસણી હાથ ધરાશે Chota Udepur,તા.૨૭ છોટા ઉદેપુર જિલ્લાની નસવાડી એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC )ની સામાન્ય ચૂંટણીની તારીખો જાહેર થતાં જ વેપારી આલમમાં ભારે અસંતોષ અને નારાજગીનો માહોલ સર્જાયો છે. ખાસ કરીને ઉમેદવારી ફોર્મ ભરવા માટે માત્ર એક જ દિવસનો સમય મળવા સામે અને વેપારી વિભાગમાં મતદારોની સંખ્યામાં થયેલા જંગી ઘટાડા સામે સવાલો ઉઠ્યા છે. નસવાડી APMC ની કુલ ૧૬ બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જે પૈકી ખેડૂત વિભાગની ૧૦ બેઠકો માટે ૫૩૩ મતદારો અને સહકારી ખરીદ-વેચાણ મંડળી વિભાગની ૨ બેઠકો માટે ૬૩…

Read More

જંગલ જમીનના ૭/૧૨ના ઉતારામાં હજુ સુધી રેકોર્ડ પર નકશાની સત્તાવાર નોંધ કરવામાં આવી નથી Chhota Udepur તા.૨૭ છોટા ઉદેપુર જિલ્લામાં જંગલ જમીન ખેડતા ખેડૂતોના લાંબા સમયથી અણઉકેલાયેલા પ્રશ્નોને લઈને સ્થાનિક ખેડૂતો તથા લોકસંગઠન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. છેલ્લા ૨૦ વર્ષથી પેન્ડિંગ રહેલા જમીનના દાવાઓનો તાકીદે નિકાલ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધીચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી આપવામાં આવી છે. આવેદનપત્રમાં રજૂઆત કરતાં જણાવાયું હતું કે, વર્ષ ૧૯૮૦ની મર્યાદામાં ખેડૂતોને મળેલી જંગલ જમીનના ૭/૧૨ના ઉતારામાં હજુ સુધી રેકોર્ડ પર નકશાની સત્તાવાર નોંધ કરવામાં આવી નથી. આ ઉપરાંત, વર્ષ ૨૦૦૬ના વન અધિકાર અધિનિયમ (હ્લઇછ) હેઠળ મંજૂર થયેલી…

Read More

તમે ગાંધીજીને વાંચશો તો ક્યારેય નવનિર્માણ શબ્દ નહીં મળે, હંમેશા પુનઃનિર્માણ વિશે વિચાર આપ્યોઃ અમિત શાહ Ahmedabad, તા.૨૭ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે, ગૂજરાત વિદ્યાપીઠના ૭૨મો પદવીદાન સમારોહમાં સંબોધન કરતા વિદ્યાર્થીઓને કહ્યું કે, આઝાદી બાદ, દેશનું શિક્ષણ કેવુ હશે તે અહીં મહાત્માએ નક્કી કર્યું હતું. આ શિક્ષણ ક્ષેત્રે ગુજરાત મોડલ છે. આજકાલ યુવાઓના નવ નિર્માણને લઈને થઈ રહેલ વાતોને ધ્યાને લઈને, અમિત શાહે તેમના સંબોધનમાં એમ પણ કહ્યું કે, ગાંધીજીને વાંચશો તો ક્યારેય નવનિર્માણ શબ્દ નહીં મળે, હંમેશા પુનઃનિર્માણ વિશે જ વિચાર આપ્યા હતા. પદવી લેનારા વિદ્યાર્થીઓને અમિત શાહે સંબોધન કરતા એવી અપીલ કરી હતી કે, ગુજરાત વિદ્યાપીઠનું પ્રાંગણ છોડતા પહેલા…

Read More

નેપાળમાં પૂરની ભયાનક પરિસ્થિતિને જોતાં વિદેશ મંત્રી એસ જયશંકરે વિશેષ સમીક્ષા બેઠક યોજી હતી Kathmandu, તા.૨૭ નેપાળના ૩ જિલ્લાઓમાં ભોટેકોસી નદીમાં અચાનક આવેલ પૂરથી મચેલી તબાહી બાદ ખતરો હજુ ટળ્યો નથી. ચીન તરફથી આ અંગે એલર્ટ આપવામાં આવ્યું છે. ચીનના જળ સંસાધન મંત્રાલયે કહ્યું કે નેપાળમાં છોછેન ખોલા અને પુરેપુ ત્સાંગપો નદીઓના સંગમ નજીક એક મોટી બેરિયર લેક બની ગઈ છે, જેનું જળ આયતન ગુરુવારસવાર સુધીમાં ૨૦ લાખ ઘન મીટર અનુમાનિત છે અને તળાવ પહેલાથી જ ઓવરફ્લો થઈ રહી છે. આગામી ૩ દિવસોમાં ૩૦ લાખ ઘન મીટર વધારાનું પાણી તળાવમાં આવવાની અપેક્ષા છે, જેનાથી તેના તૂટવાનું વધુ છે. તો બીજી…

Read More

તા.28-08-2026 શુક્રવાર તિથિ પૂર્ણિમા (પૂનમ) – ૦૯ઃ૫૦ઃ૦૦ સુધી નક્ષત્ર શતભિષ – ૨૭ઃ૧૪ઃ૦૦ સુધી કરણ ભાવ – ૦૯ઃ૫૦ઃ૦૦ સુધી, બાલવ – ૨૧ઃ૫૮ઃ૦૯ સુધી પક્ષ શુક્લ યોગ અતિગંડ – ૦૭ઃ૨૭ઃ૪૪ સુધી વાર શુક્રવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય ૦૫ઃ૫૬ઃ૪૬ સૂર્યાસ્ત ૧૮ઃ૪૭ઃ૪૨ ચંદ્ર રાશિ કુંભ ચંદ્રોદય ૧૮ઃ૫૩ઃ૫૯ ચંદ્રાસ્ત ચંદ્રાસ્ત નહીં ઋતુ શરદ હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત ૧૯૪૮   પરાભવ વિક્રમ સંવત ૨૦૮૩ કાળી સંવત ૫૧૨૭ પ્રવિષ્ટા / ગત્તે ૧૨ મહિનો પૂર્ણિમાંત શ્રાવણ મહિનો અમાંત શ્રાવણ દિન કાળ ૧૨ઃ૫૦ઃ૫૬ અશુભ સમય દુર મુહુર્ત ૦૮ઃ૩૦ઃ૫૭ થી ૦૯ઃ૨૨ઃ૨૦ ના, ૧૨ઃ૪૭ઃ૫૫ થી ૧૩ઃ૩૯ઃ૧૯ ના કુલિક ૦૮ઃ૩૦ઃ૫૭ થી ૦૯ઃ૨૨ઃ૨૦ ના દુરી / મરણ ૧૩ઃ૩૯ઃ૧૯ થી ૧૪ઃ૩૦ઃ૪૩ ના રાહુ…

Read More

Ahmedabad,ત.૨૭ રક્ષાબંધન એટલે ભાઈના કાંડે બંધાતો માત્ર એક દોરો નહીં, પરંતુ જેલની ઊંચી દીવાલો વચ્ચે પણ ભાઈ-બહેનના સંબંધને જીવંત રાખતી લાગણી. બહારની દુનિયા માટે રક્ષાબંધનનો દિવસ સામાન્ય રીતે ખુશી, મીઠાઈ અને પરિવાર સાથેની ઉજવણીનો હોય છે, પરંતુ સાબરમતી સેન્ટ્રલ જેલમાં આ દિવસનું અલગ જ મહત્વ છે. ૨૮ ઓગસ્ટે રક્ષાબંધનને પગલે સાબરમતી જેલમાં અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, જ્યાં કેદી ભાઈઓ માટે બહેનોને મળવાની અને તેમના હાથે રાખડી બંધાવવાની તક સાથે જેલની સુરક્ષા અને નિયમોની જવાબદારી પણ એટલી જ મહત્વની રહેશે. સાબરમતી સેન્ટ્રલ જેલમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કેદી ભાઈઓને રાખડી બાંધવા માટે તેમની બહેનોને જેલ…

Read More

તા.28-08-2026 શુક્રવાર મેષ આજના દિવસે ઘરની કોઈક ચીજ-વસ્તુ સાથે બેદરકારીપૂર્વક કામ લેવાથી તમારી માટે સમસ્યા નિર્માણ થઈ શકે છે. જો તમે યાત્રા પર જવાવાળા હો તો પોતાના કિંમતી સમાન નું ધ્યાન રાખો કેમકે ચોરી થવા ની શક્યતા છે, ખાસ કરીને પર્સ નું ધ્યાન રાખો? સંબંધો સાથે જોડાણો અને બંધનો તાજાં કરવાનો દિવસ. કોઈક ખાસ વ્યક્તિનું ધ્યાન તમે તમારી તરફ ખેંચી શકશો-જો તમે તમારા ગ્રુપ સાથે રહેશો તો. નવા પ્રૉજેક્ટ અને ભવિષ્ય પર ધકેલી દો. આ રાશિ ના લોકોએ આજે પોતાને માટે સમય લેવા ની જરૂર છે, જો તમે આ નહીં કરો તો તમને માનસિક મુશ્કેલીઓ આવી શકે છે. આજે તમે…

Read More