Author: Vikram Raval

‘ગોલમાલ ફાઇવ’માં ટોચના સ્ટાર અજય દેવગણ, અક્ષય કુમાર અને શર્મન જોશી મહત્વની ભૂમિકામાં જોવા મળશે Mumbai, તા.૨૭ અજય દેવગણ, અક્ષય કુમાર અને શર્મન જોશીને ચમકાવતી કોમેડી ળેન્ચાઇઝી ‘ગોલમાલ’નો પાંચમો ભાગ ૨૬ માર્ચ ૨૦૨૭ના દિવસે થિયેટર્સમાં રજૂ કરવામાં આવશે. ગુડ ળાઇડેની રજાઓનો લાભ મેળવવા માટે આ રીલિઝ ડેટ નક્કી કરવામાં આવી છે. આ માટે નિર્દેશક રોહિત શેટ્ટીએ ઝપાટાભેર શૂટિંગ આટોપવા માટે તૈયારીઓ આદરી છે. પારિવારિક કોમેડી ફિલ્મને રજૂ કરવા માટે લોંગ વીક એન્ડ પસંદ કરવામાં આવે છે. જેથી રિપિટ દર્શકો મળી રહે. કોમેડી ‘ગોલમાલ’ ળેન્ચાઇઝી સૌથી સફળ પુરવાર થઇ છે. તેને તમામ પ્રકારના દર્શકોએ પસંદ કરી છે. ‘ગોલમાલ ફાઇવ’માં ટોચના સ્ટાર…

Read More

શાસ્ત્રી રાજદીપ જોશી (વેદાંત રત્ન) શ્રાવણ સુદ પુનમ ને શુક્રવાર તા ૨૮ ઓગસ્ટ ના દિવસે રક્ષાબંધન છે આ વર્ષે રક્ષાબંધન ના દિવસે ભદ્રા દોષ ન હોવાના લીધે આખો દિવસ-રાત્રી રાખડી બાંધવા માટે શુભ અને ઉત્તમ રહેશે ખાસ કરી ને રક્ષાબંધનમાં રાખડી બાંધવામાં ભદ્રા દોષ હોવો જોઈએ નહીં પરંતુ આ વખતે ગુરુવારે રાત્રિ ના ૯.૩૩ કલાકે ભદ્રા પૂર્ણ થઈ જાય છે આથી શુક્રવારે ભદ્રા નથી તે ઉપરાંત શુક્રવારે સવારે પૂનમ તિથિ ૯.૪૯ સુધી છે પરંતુ પંચાંગ ના નિયમ પ્રમાણે ઉદિયાત તિથિ શુક્રવારે છ ઘડી થી વધારે હોય તો નિયમ પ્રમાણે આખો દિવસ તિથિ માન્ય ગણાય છે આથી શુક્રવારે આખો દિવસ રાખડી…

Read More

જનરલ ઝેડ હાલમાં સમાચારમાં છે. તાજેતરમાં, એક મીટિંગમાં આ નવી પેઢી વિશે ચર્ચા થઈ. કોઈએ તેમની કાર્યશૈલી માટે મોબાઇલ ફોનને દોષ આપ્યો, જ્યારે કોઈએ બદલાતા મૂલ્યો અંગે ચિંતા વ્યક્ત કરી. એક સજ્જને ખૂબ જ આકસ્મિક રીતે કહ્યું, “અરે, આ જનરલ ઝેડ લોકો…” તેમના શબ્દો મારા મનમાં ઊંડે સુધી પડઘા પડ્યા. “આ યુવાનો…” માં “આ” શબ્દ મને અસ્વસ્થ કરી રહ્યો છે. આ શબ્દ આપણને આપણા બાળકોથી કેમ દૂર કરી રહ્યો છે? જ્યારે દેશના વડા પ્રધાન યુવાનોને “મારા યુવાન મિત્રો” તરીકે સંબોધે છે, ત્યારે તેની પાછળ એક ગહન દ્રષ્ટિકોણ છુપાયેલો છે. તે દ્રષ્ટિકોણ યુવાનોને તેમની સામે ખુરશી પર બેસાડવાનો નથી, પરંતુ તેમને…

Read More

રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. રક્ષાબંધન એ એક એવો તહેવાર છે જે ભાઈ-બહેનો વચ્ચેના પ્રેમ અને બંધનને માન આપે છે. રક્ષાબંધન, જેને પ્રેમથી રાખી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક લોકપ્રિય હિન્દુ તહેવાર છે જે જાતિ અને ધાર્મિક સીમાઓથી આગળ ઉજવવામાં આવે છે. સંસ્કૃતમાંથી ઉતરી આવેલ “રક્ષાબંધન” શબ્દનો અર્થ “રક્ષાનું બંધન” અથવા “રક્ષાની ગાંઠ” થાય છે. આ તહેવાર પર, બહેનો તેમના ભાઈઓના કાંડા પર રંગબેરંગી રાખડી બાંધે છે. આ તેમના પ્રેમ, પ્રાર્થના અને તેમના ભાઈના સારા સ્વાસ્થ્ય, સુખ અને સમૃદ્ધિની ઇચ્છાઓનું પ્રતીક છે. બદલામાં, ભાઈઓ તેમની બહેનોને ભેટ આપે છે અને દરેક પરિસ્થિતિમાં…

Read More

New Delhi તા.27 સોશિયલ મીડીયાનો બાળકો દ્વારા ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે બાળકોના હિતમાં મેટાએ મોટી જાહેરાત કરી છે, જે મુજબ રાતના 12થી સવારના 6 વાગ્યા સુધી ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ બંધ રહેશે. આ મામલે મેટાએ ટ્રાયલ શરુ કરી દીધી છે. સોશિયલ મીડીયાનો બાળકોથી માંડીને મોટેરાઓ ઉપયોગ કરી રહ્યા છે. આ કારણે લોકોનો સ્ક્રીન ટાઈમ પણ વધી રહ્યો છે, બાળકો પણ મોડી રાત સુધી જાગીને સોશિયલ મીડીયા પર એકટીવ રહેતા હોય છે. હવે ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ડિજીટલ બેડ ટાઈમ લાગશે, જેથી રાત્રે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા દરમિયાન એકસેસ પર રોક લાગશે. સાથે સાથે જ રાત્રે અને સ્કુલના સમયમાં નોટીફીકેશન…

Read More

Bhavnagar તા.૨૬ ભાવનગર શહેરના મધ્યમાં આવેલા મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડ બહાર આજે સવારે એક અત્યંત હૃદયદ્રાવક અને ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. સિહોર-ટાણા-વરલ રૂટની એસ.ટી. બસ સ્ટેન્ડના મુખ્ય ગેટમાંથી બહાર નીકળી રહી હતી તે દરમિયાન ડ્રાઈવરે કોઈ અગમ્ય કારણોસર વાહન પરથી કાબૂ ગુમાવી દીધો હતો. પૂરપાટ ઝડપે દોડતી આ બસની બ્રેક ન વાગતાં કે સ્ટીઅરીંગ પરનો કાબૂ છૂટી જતાં બસ સીધી ફૂટપાથ પર ચડી ગઈ હતી અને ત્યાં ઊભેલાં પ્રવાસીઓને અડફેટે લઈ ભરૂચા ક્લબની મજબૂત દીવાલ સાથે ભયાનક રીતે ટકરાઈ ગઈ હતી. આ કરૂણ દુર્ઘટનામાં ફૂટપાથ પર બેસીને વાહનની રાહ જોઈ રહેલાં એક કમનસીબ માતા અને તેમની માસૂમ સાત…

Read More

ડૉ. સુધીર જોશીએ ૧૭,૯૮૨ ફૂટની ઊંચાઈએ આવેલા ખારદુંગલા સુધી સાયકલિંગ કરીને અભિયાનની સફળ પૂર્ણાહુતિ કરી હતી Valsad,તા.૨૬ મન હોય તો માળવે જવાય’ આ કહેવતને સાચા અર્થમાં સાર્થક કરી બતાવી છે વલસાડના ૬૩ વર્ષીય હોમિયોપેથિક ફિઝિશિયન અને ’વલસાડ રેસર્સ ગ્રૂપ’ના સક્રિય સભ્ય ડૉ. સુધીર જોશીએ. તેમણે શ્રીનગરના ઐતિહાસિક લાલ ચોકથી શરૂ કરીને ૧૭,૫૮૨ ફૂટની ઊંચાઈએ આવેલા ખારદુંગલા સુધીનું ૫૦૨ કિલોમીટરનું અત્યંત પડકારજનક સાયકલિંગ અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ કરી વલસાડનું ગૌરવ વધાર્યું છે. અંતિમ તબક્કામાં ૦ઝ્ર તાપમાન, હિમવર્ષા અને ઓક્સિજનની કમી જેવા વિકટ પડકારો છતાં પોતાની અદમ્ય ઇચ્છાશક્તિ અને નિયમિત ફિટનેસના બળે તેમણે આ સિદ્ધિ મેળવી સાબિત કરી દીધું કે ઉંમર માત્ર એક…

Read More

પોલીસે સ્થળ પરથી ઓનલાઇન વેચાણ માટે તૈયાર કરાયેલા ૨૦૦થી વધુ દવાના પેકેટ્‌સ તેમજ ઓપરેશનમાં વપરાતા ૩ આધુનિક લેપટોપ જપ્ત કર્યા છે Surat,તા.૨૬ સુરત શહેરના સરથાણા વિસ્તારમાં આવેલ ગોકુલમ આર્કેડ સ્થિત એક દુકાનમાં પ્રતિબંધિત દવાઓનું ગેરકાયદેસર ઓનલાઇન વેચાણ ચાલતું હોવાની ચોક્કસ બાતમી સરથાણા પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે ગોકુલમ આર્કેડમાં દરોડો પાડીને નિકુંજ ગજેરા નામના શખ્સને ઝડપી લીધો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, આરોપી નિકુંજ ગજેરા ડોક્ટરની કોઈ પણ ચિઠ્ઠી (પ્રિસ્ક્રિપ્શન) વિના પ્રતિબંધિત શિડ્યુલ ૐ૧ કેટેગરીની અત્યંત નશાકારક દવાઓનું મોટા પાયે ઓનલાઇન નેટવર્ક ચલાવીને દેશના વિવિધ ભાગોમાં વેચાણ કરતો હતો. પોલીસે સ્થળ પરથી ઓનલાઇન વેચાણ માટે તૈયાર કરાયેલા…

Read More

Rajkot,તા.૨૬ રાજકોટ શહેરમાં આવેલા રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીક એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં મ્ઇ્‌જી રોડ પરથી રસ્તો ઓળંગી રહેલા એક અજાણ્યા યુવકને પસાર થઈ રહેલી સિટી બસે જોરદાર અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં યુવકને શરીરના ભાગે ઈજાઓ પહોંચી હતી. મ્ઇ્‌જી ટ્રેક પર રસ્તો ઓળંગતી વખતે અચાનક આવેલી સિટી બસની ટક્કર વાગતાં જ યુવક રોડ પર પટકાયો હતો. અકસ્માતની આ ઘટના બનતા જ ધડાકાભેર અવાજ સાથે આસપાસના સ્થાનિકો અને રાહદારીઓ તુરંત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જોતજોતામાં રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે લોકોના મોટા ટોળાં એકત્ર થઈ ગયા હતા. સિટી બસની ટક્કરથી ઘવાયેલા યુવકની મદદ માટે સ્થાનિક લોકો આગળ…

Read More

એસ.ટી. નિગમની મહિલા કંડક્ટર બહેનોએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી Gandhinagar,તા.૨૬ રક્ષાબંધન અને આગામી તહેવારોની સિઝનમાં રાજ્યના નાગરિકો અને મુસાફરોની સુવિધા સુનિશ્ચિત કરવા માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (ય્જીઇ્‌ઝ્ર) દ્વારા મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં ૧૦૧ નવીન એસ.ટી. બસોનું લોકાર્પણ કરી સેવામાં મૂકવામાં આવી હતી. આ નવીન બસોને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લીલી ઝંડી દર્શાવીને (ફ્લેગઓફ) રવાના કરી હતી. આ પ્રસંગે રાજ્યના વાહનવ્યવહાર મંત્રી પ્રવિણ માળી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન એક અનોખો અને ભાવાત્મક દ્રશ્ય જોવા મળ્યો હતો, જ્યાં એસ.ટી. નિગમની મહિલા કંડક્ટર બહેનોએ ગૃહ…

Read More