Author: Vikram Raval

સોનાના વાયદામાં રૂ.1199 અને ચાંદીના વાયદામાં રૂ.750નો ઉછાળોઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.80 ઢીલો કોમોડિટી વાયદાઓમાં રૂ.17530.84 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.67116.38 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.14290.06 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 21490 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.84647.42 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.17530.84 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.67116.38 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ મે વાયદો 21490 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1003.07 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.14290.06 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું…

Read More

Morbi,તા.19 મોરબીના સામાકાંઠે ઓવરબ્રિજ કામ ચાલુ હોય જ્યાંથી કેબલ વાયર અને જોઈન્ટ ક્લોઝરની ચોરી કરનાર બે ઇસમોને ઝડપી લઈને ચોરી થયેલ મુદમાલ રીકવર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં મહારાણા પ્રતાપ સર્કલ નજીક નવા બનતા બ્રીજ નીચેથી એન.એફ.એસ.ઓ. સી કેબલ ૨૦૦ મીટર અને જોઈન્ટ ક્લોઝરની ચોરીની ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદીને પગલે પોલીસે તપાસ ચલાવી હતી દરમિયાન ચોરી કરનાર ઇસમ અન્ય ચોરી કરવાના ઈરાદે રેકી કરવા આવવાના છે તેવી બાતમી મળી હતી જેથી ટીમે વોચ ગોઠવી મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી આરોપી દિનેશ નંદુભાઈ માવી અને રજાક લતીફભાઈ કચ્છી એમ બે ઇસમોને ઝડપી લઈને ચોરી થયેલ…

Read More

Morbi,તા.19 કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતીય સેનાના જાંબાજ જવાનોએ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદી અડ્ડાઓ ઉડાડી દીધા હતા તેમજ પાકિસ્તાની સેનાએ કરેલા દુસાહસનો મુહતોડ જવાબ આપ્યો હતો ત્યારે સેનાના પરાક્રમને બિરદાવવા માટે વાંકાનેરના રાજ્માંગો પર તિરંગા યાત્રા નીકળી હતી પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓને બેરહમીથી ધર્મ પૂછી મોતને ઘાટ ઉતાર્યા હતા તે હુમલાનો બદલો લેવા ઓપરેશન સિંદુર શરૂ કરી માત્ર ગણત્રીની મિનિટોમાં આતંકવાદી હઠા નેસ્તનાબૂત  કરી પુરા વિશ્વને ભારતની તાકાતનો અંદાજ આપી એક સંદેશો આપ્યો  કે ભારતની સેના દરેક મોરચે અડીખમ છે એ સેનાના કાર્યને સાબાસિ આપવા આ તિરંગા યાત્રા યોજવામાં આવેલ હતી જેમાં સ્વયંભૂ રીતે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને…

Read More

Morbi,તા.19 પ્રોહીબીશન, મારામારી, ચોરી અને જુગારના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે હળવદ તાલુકાના જુના દેવળિયા ગામેથી પ્રોહીબીશન ગુનામાં પાંચ માસથી નાસતા ફરતા ઈસમને પોલીસે ઝડપી લીધો છે જે આરોપી અગાઉ મારામારી, ચોરી, જુગાર અને પ્રોહીબીશન સહિતના ૨૨ જેટલા ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે અને રીઢો ગુનેગાર હોવાનું જાણવા મળ્યું છે મોરબી જીલ્લામાં નાસતા ફરતા, પેરોલ જંપ, જેલ ફરારી સહિતના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન હળવદમાં પ્રોહીબીશન ગુનામાં પાંચ માસથી નાસતો ફરતો આરોપી વિજય જયંતીભાઈ અઘારા વાળો હાલ જુના દેવળિયા ગામે હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી આરોપી વિજય અઘારાને…

Read More

Morbi,તા.19 વઘાસીયા ટોલનાકે ઇકો કારના ચાલકે પુરઝડપે કાર ચલાવી બૂમ બેરીકેટ સાથે અથડાવી મહિલા કર્મચારીને માથામાં ઈજા પહોંચાડી ઇકો ચાલક નાસી ગયો હતો વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે મોરબી તાલુકાના મકનસર પ્રેમજીનગર ગામે રહેતા બંસીબેન મોહનભાઈ પરમાર નામની મહિલા વઘાસીયા ટોલનાકા ખાતે નોકરી કરે છે જેને ઇકો કાર જીજે ૦૩ એલજી ૫૨૪૭ ના ચાલક સામે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે ગત તા. ૦૫ ના રોજ બંસીબેન વઘાસીયા ટોલનાકે પોતાની ફરજ પર હતા અને ટોલ કલેક્ટ કરવાની કામગીરી કરતા હતા ત્યારે બપોરના અઢી ત્રણેક વાગ્યા આસપાસ ઇકો કારના ચાલકે ટોલનાકાના બૂમ બેરીકેટ સાથે ઇકો કાર અથડાવી હતી…

Read More

Morbi,તા.19 પતિ સહીત ત્રણ સાસરિયાઓ વિરુદ્ધ મરવા મજબુર કર્યાની ફરિયાદ ટંકારામાં રહેતી પરિણીતાના પતિને વિદેશ અભ્યાસ માટે પાંચ લાખની જરૂરત હોવાથી પત્નીના પિતા પાસે માંગ્યા હતા પરંતુ આર્થિક સ્થિતિ સારી ના હોવાથી રૂપિયા આપી નહિ સકતા પતિ અને સાસુ-સસરાએ મેણા ટોણા મારી પરિણીતાને ત્રાસ આપતા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો જે બનાવ મામલે પોલીસે આરોપી સાસરિયાઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે લીંબડી તાલુકાના ઊંટડી ગામના રહેવાસી વિનોદભાઈ નાનજીભાઈ પરમારે આરોપી શુભમ હીરાલાલ પનારા, હીરાલાલ કરશનભાઈ પનારા અને રીનલબેન હીરાલાલ પનારા રહે ત્રણેય ટંકારા લક્ષ્મીનારાયણ સોસાયટી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીની દીકરી કિંજલના લગ્ન બાદ જમાઈ…

Read More

Morbi,તા.19 ઇન્દિરાનગર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને પોલીસે રૂ ૬૪૦૦ ની રોકડ રકમ જપ્ત કરી છે મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઇન્દિરાનગરમાં ખોડીયાર માંના ચોકમાં રેડ કરી હતી જ્યાં જાહેરમાં જુગાર રમતા કાનજીભાઈ રામજીભાઈ સુરેલા, રાજુભાઈ મગનભાઈ સુરેલા, કિશોરભાઈ મેરૂભાઈ ધોળકીય, ત્રિભોવનભાઈ બચુભાઈ સનુરા અને પ્રવીણભાઈ રામજીભાઈ સુરેલા એમ પાંચને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૬૪૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

Read More

Morbi,તા.19 મોરબી એલસીબી ટીમે ગોંડલ સીટીમાંથી બાઈક ચોરી કરનાર ઈસમને ઝડપી લઈને ચોરીનું બાઈક રીકવર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમ જીલ્લામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા તેમજ મિલકત સંબંધી ગુના અટકાવવા કાર્યરત હોય દરમિયાન ત્રાજપર ચોકડી પાસે સર્વિસ રોડ પરથી શંકાસ્પદ બાઈક સાથે એક ઈસમને ઝડપી લીધો હતો અને કાગળો માંગતા નહિ હોવાનું જણાવતા પોકેટ કોપથી સર્ચ કરતા બાઈક માલિક ગોંડલ તાલુકાના મોટા ઉમવડાના રહેવાસી જયેશભાઈ સામતભાઈ ગુજરાતી હોવાનું જણાઈ આવ્યું હતું જેથી આરોપી અજય સુરાભાઇ વાઘેલા રહે હાલ કુડલા તા. ચુડા વાળાને ઝડપી લીધો હતો અને ૨૦ હજારની કિમતનું બાઈક કબજે લઈને મુદામાલ…

Read More

China ,તા.19 ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષમાં ચીનની ભૂમિકા અંગે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આ દરમિયાન એક અહેવાલ સામે આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે યુદ્ધ દરમિયાન ચીને પાકિસ્તાન માટે ભારતની જાસૂસી કરી હતી. જેમાં સેટેલાઇટ ડેટા પણ શેર કરવામાં આવ્યો હતો. સંરક્ષણ મંત્રાલય સાથે જોડાયેલા થિંક ટેન્ક ‘સેન્ટર ફોર જોઈન્ટ વોરફેર સ્ટડીઝ’ના આ રિપોર્ટમાં બે મોટા ખુલાસા થયા છે. આ રિપોર્ટ એવા સમયે આવ્યો છે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે હવે સ્થિતિ સામાન્ય છે ત્યારે ચીનની ભૂમિકા પર ગંભીર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. પાકિસ્તાને દાવો કર્યો છે કે તેણે ફક્ત ચીન પાસેથી મળેલા શસ્ત્રોનો ઉપયોગ કર્યો…

Read More