Author: Vikram Raval

Bharuch ,તા.૩ ભરૂચ જિલ્લાના જૂના બોરભાઠા ગામમાં કુદરતે એવી કહેર વરસાવી છે કે, જ્યાં કાલ સુધી લીલાછમ ખેતરો લહેરાતા હતા, ત્યાં આજે માત્ર પાણીનો વિશાળ દરિયો નજરે પડી રહ્યો છે.મહેનત, આશા અને સપનાઓ બધું જ વરસાદી પાણીમાં વહી ગયું છે. ભરૂચના જૂના બોરભાઠા ગામના ખેતરો તળાવ બની ગયા છે. જ્યાં આજે નજર કરીએ ત્યાં માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે…મેઘરાજાએ થોડા દિવસ પહેલાં તોફાની બેટિંગ કરીઅને હવે વિરામ લીધો છે… પરંતુ વરસાદે ખેડૂતોના જીવનમાં જે વાવાઝોડું સર્જ્‌યું છે, તેના ઘા હજુ તાજા છે. અંદાજે ૨૦૦ એકરથી વધુ ખેતી વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. ડ્રોન કેમેરાથી દેખાતા આ દ્રશ્યો…

Read More

ગુજરાતમાં હજુ પણ લો પ્રેશર, સાયસર, મોન્સૂન ટ્રફ એક્ટિવ છે. આગામી સાત દિવસ વરસાદ પડી શકે તેવી હવામાન વિભાગની આગાહી Ahmedaba,તા.૩ રાજ્ય હવામાન ખાતાએ આગાહી કરતા કહ્યું કે આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદ રહી શકે છે. કેટલાક વિસ્તારો માટે વરસાદનું યલ્લો એલર્ટ આપેલું છે જ્યારે માછીમારોને બે દિવસ દરિયો ન ખેડવા સૂચના પણ આપી છે. આ ઉપરાંત જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે પણ લેટેસ્ટ આગાહીમાં કહ્યું છે વધુ એક સિસ્ટમના કારણે ૮મી ઓગસ્ટથી ૧૫ ઓગસ્ટ સુધીમાં ગુજરાતમાં ફરી વરસાદની શક્યતાઓ છે. રાજ્ય હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યાં મુજબ વેલમાર્ક લો પ્રેશર હવે સાયકલોનિક સર્ક્‌યુલેશનમાં ફેરવતા નબળો પડ્યો છે. આગામી સાત…

Read More

Ahmedabad,તા.૩ Ahmedabadના શાહપુર વિસ્તારમાં પ્રિવેન્શન ઑફ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરીને નકલી વિદેશી દારૂ બનાવવાના ગેરકાયદેસર કારખાનાનો પર્દાફાશ કર્યો છે. શાહપુરની હલીમની ખડકી વિસ્તારમાં આવેલા એક મકાનમાં સસ્તા દારૂમાં કેમિકલ અને ફ્લેવર ભેળવી તેને જાણીતી બ્રાન્ડની બોટલોમાં ભરી વેચવાનો ધંધો ચાલી રહ્યો હતો. ચોક્કસ બાતમીના આધારે પાડવામાં આવેલા દરોડામાં પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ફરાર હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ સસ્તી ગુણવત્તાનો દારૂ ખરીદી તેમાં વિવિધ કેમિકલ અને ફ્લેવર ભેળવતા હતા. ત્યારબાદ તેને જાણીતી વિદેશી બ્રાન્ડની ખાલી બોટલોમાં ભરી, નકલી સ્ટીકર અને સીલ લગાવી અસલી દારૂ તરીકે બજારમાં…

Read More

Banaskantha,તા.૩ રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. બનાસકાંઠાના અમીરગઢના કાનપુરમાં ચાંદીપુરા વાયરસથી ૧૦ વર્ષના બાળકનું મોત નીપજ્યું છે. બાળકને તાવ અને ખેંચ આવતા તેનો રિપોર્ટ ગાંધીનગર મોકલવામાં આવ્યો હતો. જ્યાં ચાંદીપુરા વાયરસ પોઝિટિવ હોવાની પુષ્ટિ થઈ હતી. આ બાળકના મોત બાદ તંત્રમાં હડકંપ મચી ગયો છે. બનાસકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસને કારણે ૧૦ વર્ષના બાળકે જીવ ગુમાવ્યો છે. બાળકનું મોત થયા બાદ આરોગ્ય વિભાગની વિવિધ ટીમોએ સર્વે હાથ ધર્યો છે. મૃતક બાળકના ઘરની આસપાસ દવાનો છંટકાવ અને ડસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી ચાંદીપુરા વાયરસથી બે બાળકોના મોત થયા છે. પાટણ જિલ્લામાં પણ વધુ એક…

Read More

ત્રણનો આબાદ બચાવ Kheda,તા.૩ સમગ્ર રાજ્ય સાથે ખેડા જિલ્લામાં પણ જામેલા વરસાદી માહોલ વચ્ચે એક અત્યંત દુઃખદ અને કાળજું કંપાવી દેનારી દુર્ઘટના હાલ ઠાસરાના નેસ ગામેથી સામે આવી છે. ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલા નેસ ગામમાં ગઈકાલે મોડી રાત્રે એક મકાનની કાચી દીવાલ ધરાશાયી થઈ ગઈ હતી. આ ભયાનક હોનારતમાં મકાનમાં ઊંઘી રહેલાં સાસુ અને પુત્રવધુનું દબાઈ જવાથી સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું છે, જેના કારણે સમગ્ર ગામમાં ભારે શોક અને અરેરાટી વ્યાપી ગઈ છે. મળતી માહિતી મુજબ, આ કરુણ ઘટના ઠાસરા તાલુકાના નેસ ગામે આવેલા વાળંદ ફળિયામાં ગઈકાલે ૨જી અને ૩જી ઓગસ્ટની વચ્ચે મોડી રાત્રે બની હતી. ખેડા…

Read More

Ahmedabad,તા.૩ ભૂકંપ સંશોધન સંસ્થા ગાંધીનગરના સત્તાવાર અભ્યાસમાં મહત્વનો ખુલાસો થયો છે. ભૂકંપ સંસ્થાના સંશોધન પ્રમાણે અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ભૂકંપનું જોખમ વધારે છે. અમદાવાદના થલતેજ, મેમનગર, સેટેલાઇટ, જોધપુરમાં વધુ જોખમ હોવાનું સંશોધનમાં સામે આવ્યું છે. અમદાવાદનો પશ્ચિમ વિસ્તાર જોખમી છે. ગાંધીનગર ભૂકંપ સંશોધન સંસ્થાના તારણ પ્રમાણે અમદાવાદની પૂર્વની વાત કરવામાં આવે તો રખિયાલ, બાપુનગર, નારોલ સર્કલ, ઈસનપુર, ઘોડાસર હાઈ રિસ્ક વિસ્તારો છે. જ્યારે શહેરમાં સોલા, ગોતા, નરોડા, વટવા, મણિનગર, વાસણા અને સરખેજના વિસ્તારો ભૂકંપની દ્રષ્ટિએ ઓછા જોખમકારક છે. નોંધનીય છે કે શહેરની જમીન, બાંધકામ અને સ્થાનિક ભૂગર્ભ રચનાને ધ્યાને લેતા ભૂકંપ જોખમ વિસ્તાર બદલાઈ શકે છે. ભારતીય માનક સંસ્થાએ વર્ષ ૨૦૦૨ની…

Read More

કાર-બંગલા, જમીનના માલિકો તથા કંપની ડિરેક્ટર ‘નકલી ગરીબ’ બન્યા સરકારી આંકડા મુજબ, ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૧૫.૫૮ લાખ બોગસ રેશનકાર્ડ રદ કરી દેવામાં આવ્યા Gandhinagar, તા.૩ વિકાસ અને સમૃદ્ધિના ડંકા વગાડતા ગુજરાતમાં સરકારી યોજનાઓમાં લાલિયાવાડી ચાલી રહી છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત જે મફત અનાજ માત્ર ગરીબો અને જરૂરિયાતમંદો માટે અનામત છે, તેના પર રાજ્યના સુખી-સંપન્ન તવંગરોએ તરાપ મારી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. ખુદ કેન્દ્રીય અન્ન નાગરિક પુરવઠા વિભાગે એવો ઘટસ્ફોટ કર્યો છે કે, ગુજરાતમાંથી છેલ્લાં ત્રણ વર્ષમાં ૫૫.૦૯ લાખ શંકાસ્પદ રેશનિંગ કાર્ડ આવ્યા હતાં. મહત્ત્વની વાત એછે કે, સુખી સંપન્ન પરિવારો પણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ…

Read More

અરજીની તપાસમા કેસ નહી કરવાના મુકેશકુમાર વતી કન્સલ્ટન્ટ આકાશ પોતાની ઓફિસમાં રૂા.૨૦ લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો હોવાનુ તો Rajkot તા.૩ શહેરના વેપારી વિરુદ્ધ થયેલી અરજીની તપાસ બાદ કેસ નહીં કરવા રૂ. ૨૦ લાખની લાંચના ગુનામાં જેલ હવાલે રહેલા સેન્ટ્રલ જીએસટી સુપ્રિન્ટેન્ડન્ટ મુકેશકુમારની જામીન અરજી હાઇકોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી છે.આ કેસની હકિકત મુજબ, વેપારી ધનેશકુમાર પારેખ વિરૂધ્ધ જી.એસ.ટી. નંબર ભરવા અને ખોટા બિલ બનાવવા બાબતે તપાસ કરવા અરજી થયેલ હતી. આ અરજીની તપાસ બાદ કોઈ કેસ નહી કરવાના અવેજ પેટે સી.જી.એસ.ટી. સુપ્રિન્ટેન્ડેન્ટ મુકેશકુમાર મનબોધકુમારે રૂા.૨૫ લાખની લાંચની માંગણી કરી રૂા.૨૦ લાખમાં સેટલમેન્ટ કરી આ રકમ ટેક્ષ કન્સલ્ટન્ટ આકાશ…

Read More

આરોપીના કપડા ઉપર ઈજા પામનારની લોહીની હાજરી પ્રસ્થાપિત થયાનો પુરાવો Rajkot તા.૩ શહેરના ચુનારાવાડ વિસ્તારમાં નજીવી બાબતે છરીથી જીવલેણ હુમલામાં ગંભીર ઈજા પહોંચાડવાના કેસમાં સેશન્સ અદાલતે આરોપી સમીર ઉર્ફે સની રમેશભાઈ પવાર ત્રણ વર્ષની સખત કેદની સજા તથા દંડ ફરમાવેલ છે.વધુ વિગત મુજબ શહેરમાં તા. ૦૭/ ૦૬/ ૨૦૧૮ના રોજ રાત્રીના સુનીલ અશોકભાઈ કુબાવત તેના મિત્ર મહેશભાઈ ચુનારાવાડા ચોક પાસે ડાભી હોટલ બરફના કારખાને બેઠા હતા, ત્યારે વિજય નાથાભાઈનો છોકરો બાઠીયો(જુવેનાઈલ) તથા સમીર રમેશ પવાર ઉર્ફે સની બંનેએ ગાળાગાળી સાથે ઝપાઝપી કરી છરીના આડેધડ ઘા ઝીંકી બંનેને ગંભીર ઈજા પહોંચાડી બંને ત્યાંથી ભાગી ગયેલા. ગંભીર ઇજા પામેલા સુનિલભાઈ અને મહેશને લોહી…

Read More

Nagpur,તા.૩ નાગપુર પોલીસે ભારતીય યુવા કોંગ્રેસ અને એનએસયુઆઇના ઘણા કાર્યકરોની અટકાયત કરી જેઓ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીના નાગપુર નિવાસસ્થાન તરફ કૂચ કરી રહ્યા હતા. મેહુલ અડવાણી જેવા સ્થાનિક નેતાઓની આગેવાની હેઠળ, વિરોધ મુખ્યત્વે ઈ૨૦ (૨૦% ઇથેનોલ-મિશ્રિત) પેટ્રોલના ફરજિયાત ઉપયોગ સામે જાહેર અસંતોષ દ્વારા ચલાવવામાં આવ્યો હતો. યુવા કોંગ્રેસના નેતા મેહુલ અડવાણીએ કહ્યું, “અમે અમારા પર લાદવામાં આવેલા ઈ-૨૦ નો વિરોધ કરીએ છીએ. અમે અમારી લડાઈ ચાલુ રાખીશું.” પ્રદર્શનકારી સંગઠનોનું કહેવું છે કે ઈ૨૦ પેટ્રોલ વાહનોના એન્જિનને નુકસાન પહોંચાડી રહ્યું છે અને માઇલેજ ઘટાડી રહ્યું છે. તે ખાસ કરીને જૂના વાહનો માટે હાનિકારક હોવાનું કહેવાય છે. યુવા…

Read More