- Global Instability વચ્ચે સ્થાનિક સંસ્થાઓ દ્વારા ખરીદીનો માહોલ…!!!
- આજનું રાશિફળ
- Rajkot: જામજોધપુર ઘુનડા ગામ પરિણીતાનો અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત
- Rajkot: રોડ ક્રોસ કરતા રાહદારીનુ વાહનની ઠોકરે મોત
- Rajkot: માધાપરમાં આધેડનો ગળેફાંસો ખાઈ આપઘાત
- Rajkot રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયું ૨૦૨૬નું સમાપન
- Mangrol નજીકના શેરીયાજ બારાના દરીયામાંથી બે માછીમારોના મૃતદેહ મળી આવતા ચકચાર
- Jamnagar મનપાના કર્મચારીના મોતના પ્રકરણમાં વ્યાજના વિષચક્રની આશંકા, તપાસનો ધમધમાટ
Author: Vikram Raval
કિશન સન્મુખદાસ ભવનાની, ગોંદિયા 16 જુલાઈ, 2026 ના રોજ, ભારતીય ન્યાયતંત્રએ એક ઐતિહાસિક અને માનવતાવાદી પગલું ભર્યું જે ફક્ત જેલ વહીવટ અથવા કેદીઓ સુધી મર્યાદિત નથી, પરંતુ ભારતીય લોકશાહી, બંધારણ, માનવ અધિકારો અને ન્યાય પ્રણાલીની સંવેદનશીલતાનું પ્રતીક પણ બની ગયું છે. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ દ્વારા દાખલ કરાયેલી જાહેર હિતની અરજીની સુનાવણી કરતી વખતે, ન્યાયાધીશ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની સુપ્રીમ કોર્ટની બેન્ચે, 70 વર્ષથી વધુ ઉંમરના કેદીઓ, ગંભીર અને અસાધ્ય રોગોથી પીડાતા કે શારીરિક અપંગતા ધરાવતા કેદીઓને અકાળ અથવા દયાળુ મુક્તિ માટે ત્રણ મહિનાની અંદર એક સમાન, વ્યાપક, પારદર્શક અને માનવીય નીતિ ઘડવાનો નિર્દેશ આપ્યો. આ આદેશ ભારતીય ન્યાયિક…
Ravi Bhatt રોકાણકાર મિત્રો, આનંદ ને…!! સોમવારના રોજ ભારતીય શેરબજારમાં નકારાત્મક વલણ જોવા મળ્યું હતું. વૈશ્વિક બજારોમાંથી મળેલા નબળા સંકેતો, માહિતી પ્રૌદ્યોગિકી અને નાણાકીય ક્ષેત્રમાં વેચવાલી, વિદેશી સંસ્થાકીય રોકાણકારોની સાવચેતીભરી કામગીરી તથા પ્રથમ ત્રિમાસિકના પરિણામો પહેલાં રોકાણકારોની નફાવસૂલીને કારણે મુખ્ય સૂચકાંકો દબાણ હેઠળ રહ્યા હતા. જોકે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની સતત ખરીદી અને પસંદગીના ગુણવત્તાસભર શેરોમાં નીચલા સ્તરે ખરીદી જોવા મળતાં બજારમાં મોટો ઘટાડો મર્યાદિત રહ્યો હતો. ગત સપ્તાહ દરમિયાન ભારતીય શેરબજારમાં એકંદરે સકારાત્મક પરંતુ વોલેટાઇલ વલણ જોવા મળ્યું હતું. સપ્તાહની શરૂઆતમાં વૈશ્વિક અનિશ્ચિતતા, ઉપરના સ્તરે નફાવસૂલી અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની પસંદગીયુક્ત વેચવાલીને કારણે બજારમાં દબાણ જોવા મળ્યું હતું. સેન્સેક્સમાં શરૂઆતથી…
તા.21-07-2026 મંગળવાર તિથિ અષ્ટમી (આઠમ) – ૨૯ઃ૧૮ઃ૪૦ સુધી નક્ષત્ર ચિત્રા – ૨૦ઃ૪૯ઃ૪૯ સુધી કરણ વિષ્ટિ ભદ્ર – ૧૬ઃ૩૭ઃ૦૯ સુધી, ભાવ – ૨૯ઃ૧૮ઃ૪૦ સુધી પક્ષ શુક્લ યોગ સિદ્ધ – ૧૮ઃ૨૫ઃ૧૦ સુધી વાર મંગળવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય ૦૬ઃ૦૫ઃ૧૨ સૂર્યાસ્ત ૧૯ઃ૨૬ઃ૨૦ ચંદ્ર રાશિ કન્યા – ૦૭ઃ૫૫ઃ૧૫ સુધી ચંદ્રોદય ૧૨ઃ૪૧ઃ૫૯ ચંદ્રાસ્ત ૨૪ઃ૦૭ઃ૦૦ ઋતુ વર્ષા હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત ૧૯૪૮ પરાભવ વિક્રમ સંવત ૨૦૮૩ કાળી સંવત ૫૧૨૭ પ્રવિષ્ટા / ગત્તે ૫ મહિનો પૂર્ણિમાંત અષાઢ મહિનો અમાંત અષાઢ દિન કાળ ૧૩ઃ૨૧ઃ૦૮ અશુભ સમય દુર મુહુર્ત ૦૮ઃ૪૫ઃ૨૫ થી ૦૯ઃ૩૮ઃ૫૦ ના કુલિક ૧૪ઃ૦૫ઃ૫૨ થી ૧૪ઃ૫૯ઃ૧૭ ના દુરી / મરણ ૦૬ઃ૫૮ઃ૩૬ થી ૦૭ઃ૫૨ઃ૦૧ ના રાહુ કાળ…
તા.21-07-2026 મંગળવાર મેષ આજે અન્યોની જરૂરિયાત તમારી ઈચ્છામાં હસ્તક્ષેપ કરશે આથી પોતાનું ધ્યાન રાખો-તમારી લાગણીઓને દબાવો નહીં અને હળવાશ અનુભવવા માટે તમને જે ક્રમમાં ચીજો કરવી ગમે છે તેમ કરો. તમે તેજસ્વી નવા વિચારો સાથે સામે આવશો, એ વિચારો તમને આર્થિક લાભ આપવશે. મિત્રો તથા પરિવારના સભ્યો તમને ઉત્સાહ પૂરો પાડશે. અન્યોની દખલ ઘર્ષણ પેદા કરશે. આજ ના સમય માં તમારા માટે સમય શોધવો ખૂબ મુશ્કેલ છે. પરંતુ આજે એવો દિવસ છે જ્યારે તમારી પાસે તમારા માટે પુષ્કળ સમય હશે. તમારા જીવનસાથી તમને બહાર જવા ધકેલશે જ્યારે તમને એવું કરવાના મૂડમાં નહીં હો અથવા બહાર જવું હશે ત્યારે તમને એવું…
આ કેસમાં મેહુલ ડોડીયા, તેમની માતા રમીલા ડોડીયા અને ભાગીદાર સાદિક સૈયદની પોલીસે ધરપકડ કરી હતી Ahmedabad, તા.૨૦ મહેમુદપુરા વિસ્તારમાં આવેલી ન્યૂ ગુજરાત ફાયર વર્ક્સ ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભયાનક બ્લાસ્ટ અને આગના કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. કેસની વધુ તપાસ માટે જીૈં્ દ્વારા ૧૪ દિવસના પોલીસ રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. જોકે કોર્ટે મુખ્ય બે આરોપી મેહુલ ડોડીયા અને સાદિક સૈયદના ૨૭ જુલાઈ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ કેસમાં ન્યૂ ગુજરાત ફાયર વર્ક્સના સંચાલક મેહુલ ડોડીયા, તેમની માતા રમીલા ડોડીયા અને ભાગીદાર સાદિક સૈયદની પોલીસે ધરપકડ કરી હતી. જોકે મહિલા આરોપી રમીલા ડોડીયાની…
બોપલ નજીક આવેલી સરણદીપ સોસાયટીમાં દીપડાની અવરજવર ઝ્રઝ્ર્ફ કેમેરામાં કેદ થઈ છે Ahmedabad, તા.૨૦ અમદાવાદ શહેરના ઘુમા વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે દીપડો દેખાતા રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાયો છે. બોપલ નજીક આવેલી સરણદીપ સોસાયટીમાં દીપડાની અવરજવર ઝ્રઝ્ર્ફ કેમેરામાં કેદ થઈ છે. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમો સ્થળ પર પહોંચી હતી અને દીપડાને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, રવિવારે મોડી રાત્રે એક ભાઈ અને બહેન કારમાં ઘુમા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે તેમણે રોડ પર દીપડો જોયો હતો. બંનેએ ગભરાયા વગર તરત જ સોસાયટીના રહેવાસીઓને જાણ કરી હતી. ત્યારબાદ ઝ્રઝ્ર્ફ ફૂટેજ તપાસતા દીપડો…
સમગ્ર ઘટનામાં આરોપી પણ ગંભીર રીતે ઘાયલ થતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ : પોલીસે તપાસ શરૂ કરી Rajkot, તા.૨૦ શહેરમાં કૌટુંબિક જમીન અને ભાગબટાવના પૈસાની લેતીદેતીનો વર્ષોથી ચાલતો વિવાદ રવિવારે મોડી રાત્રે લોહિયાળ બની ગયો. સોમનાથ સોસાયટી-૨ નજીક ભત્રીજાએ છરી વડે હુમલો કરતાં બે કાકાના મોત થયા, જ્યારે અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો છે. સમગ્ર ઘટનામાં આરોપી પણ ગંભીર રીતે ઘાયલ થતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. ભત્રીજાના હુમલામાં બે કાકાના મોત – પોલીસના જણાવ્યા મુજબ, કૌટુંબિક વિવાદ દરમિયાન હાર્દિક ધોળકીયાએ છરી વડે હુમલો કરતાં સુરેશ ધોળકીયા (ઉંમર ૫૫) ના છાતીમાં ગંભીર ઈજા…
ટેટ્રાવેલેન્ટ લાઇવ એટેન્યુએટેડ ટેકનોલોજી પર આધારિત આ વેક્સિન ડેન્ગ્યુ વાયરસ સામે રક્ષણ આપવા તૈયાર કરાઈ New Delhi, તા.૨૦ દેશમાં દર વર્ષે ડેન્ગ્યુના કારણે ભારે તબાહી મચે છે. વરસાદ પછી દેશના ઘણા વિસ્તારોમાં ડેન્ગ્યુ ફેલાય છે અને તેના કારણે દર વર્ષે હજારો લોકોના મોત પણ થાય છે. પરંતુ હવે તેના પર બ્રેક લાગશે. સરકારે ડેન્ગ્યુને ખતમ કરવા માટે રસીને મંજૂરી આપી દીધી છે. ડ્રગ રેગ્યુલેટરી સંસ્થા સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ એન્ડ ઓર્ગેનાઈઝેશન CDSCO એ જાપાની રસી ક્યુડેન્ગા QDENGA ને મંજૂરી આપી દીધી છે. ક્યુડેન્ગાને જાપાની દવા કંપની તાકેડા ફાર્માસ્યુટિકલ દ્વારા વિકસાવવામાં આવી છે. આ રસી ટેટ્રાવેલેન્ટ લાઇવ એટેન્યુએટેડ ટેકનોલોજી પર વિકસાવવામાં આવી…
Ahmedabad,તા.૨૦ અમદાવાદના રામોલ વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં થયેલા જીવલેણ બ્લાસ્ટ કેસની તપાસ વધુ અસરકારક અને પારદર્શક રીતે થાય તે માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી છે. પોલીસ કમિશનર દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ, રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાની ગંભીરતા અને ઘટનામાં અનેક લોકોના મોત તથા ઇજાઓને ધ્યાનમાં રાખીને એસઆઇટીની રચના કરવામાં આવી છે. તપાસ દરમિયાન તમામ ભૌતિક, વૈજ્ઞાનિક, ડિજિટલ તેમજ દસ્તાવેજી પુરાવાઓનું નિયમ મુજબ સંરક્ષણ રાખવાનો પણ ખાસ નિર્દેશ આપવામાં આવ્યો છે. આ એસઆઇટીનું સુપરવિઝન અધિક પોલીસ કમિશનર (સેક્ટર-૨) કરશે. ટીમમાં ઝોન-૪ના નાયબ પોલીસ કમિશનર, એસ ડિવિઝનના મદદનીશ પોલીસ કમિશનર અને રામોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરનો…
Gandhinagar,તા.૨૦ દિલ્હીના જંતર-મંતર ખાતે ચાલી રહેલા સોનમ વાંગચુકના સમર્થનના આંદોલનની અસર હવે ગુજરાત સુધી પહોંચી છે. રાજ્યના અનેક શહેરોમાં વિદ્યાર્થીઓ, યુવાનો, સામાજિક સંગઠનો અને રાજકીય કાર્યકરો રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવી રહ્યા છે. અમદાવાદમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાઈ હતી, જ્યારે સુરત, જૂનાગઢ અને ભાવનગરમાં પણ મોટી સંખ્યામાં લોકોએ સરકાર સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો. દિલ્હીના જંતર-મંતર ખાતે છેલ્લા ઘણા સમયથી વિવિધ મુદ્દાઓને લઈને વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. આ દરમિયાન સોનમ વાંગચુક ઉપવાસ પર બેઠા હતા. તેમની તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દિલ્હીમાં લાંબા સમયથી ચાલી રહેલા આંદોલનને વ્યાપક સમર્થન મળતાં હવે તેની અસર…
