Author: Vikram Raval

(રવિ નિમાવત દ્વારા) Wankaner તા.૨૯ઃ Wankaner પંથકમાં બેફામ દોડતા ડમ્પર ચાલકો વિરુદ્ધ કાર્યવાહીની અવારનવાર માંગ ઉઠતી હોય છે પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને નિર્દોષ નાગરિકોને જીવ ગુમાવવાનો વારો આવે છે આવો જ બનાવ બન્યો હતો જેમાં સરતાનપર નજીક પુરપાટ દોડતા ડમ્પર ચાલકે છકડો રીક્ષા સહીત ચાલકને હડફેટે લીધા હતા અને રિક્ષાચાલક યુવાનને ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવી ડમ્પર રેઢું મૂકી ચાલક નાસી ગયો હતો વાંકાનેર તાલુકાના સરતાનપર ગામના રહેવાસી બાબુભાઈ સતાભાઈ મુંધવા (ઉ.વ.૪૨) વાળાએ ડમ્પર જીજે ૩૬ વી ૯૩૧૪ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૭ ના રાત્રીના નવેક વાગ્યે ફરિયાદીના ભાઈ મુકેશભાઈ સતાભાઈ મુંધવા…

Read More

(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૨૯ઃ બગસરા ગામની સીમમાં આવેલ પવનચક્કીમાં અજાણ્યા ચોર ઇસમેં તાળું તોડી કોપરના કેબલ વાયરની ચોરી કરી હતી આશરે રૂ ૭૮ હજારના કેબલ વાયરની ચોરી થયાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે માળિયા (મી.) પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે માળિયા તાલુકાના વવાણીયા ગામે રહેતા નરેન્દ્રસિંહ ઉર્ફે પીન્ટુભાઈ મેઘુભા પરમાર (ઉ.વ.૪૫) વાળાએ અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૩ ના રાત્રીથી તા. ૨૪ ના સવાર દરમિયાન અજાણ્યા ચોર ઇસમેં બગસરા ગામની સીમમાં ટોક વિસ્તારમાં આવેલ પવનચક્કી નંબર  ૩૬ માં તાળું તોડી પવનચક્કીના ઇલેક્ટ્રિક કોપરના ૨૪૦ સ્ક્વેર એમ.એમ. ના કેબલ વાયર આશરે ૨૬૦…

Read More

(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૨૯ઃ જુના ઘૂટું રોડ પરથી ઇકોમાં મામા અને ભાણેજ જતા હતા ત્યારે આઈ ૨૦ કારના ચાલકે ઇકો કારને સામેથી ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો જે અકસ્માતમાં ઇકો કારમાં સવાર મામા-ભાણેજને ઈજા પહોંચી હતી પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે મોરબીના વિસીપરા પંચની માતા પાસે રહેતા જગદીશભાઈ મનુભાઈ જીન્જુવાડિયા (ઉ.વ.૨૬) વાળાએ આઈ ૨૦ કાર યુપી ૪૨ બીક્યું ૦૫૨૯ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૮ ના રોજ ફરિયાદી જગદીશ તેમજ ભાણેજ હિતેશ ધીરૂભાઈ પાટડીયા બંને ભાણેજ રાહુલભાઈની ઇકો કાર જીજે ૩૬ એપી ૭૫૯૩ લઈને રાત્રીના સાડા દશેક વાગ્યે જુના ઘૂટું રોડ પર પુનમ…

Read More

કુલપતિ પ્રોફે. ડૉ. ઉત્ત્પલ જોશી, મેયર  ડૉ. નેહલ શુક્લ અને પૂર્વ ઉપકુલપતિ ડૉ. કલ્પક ત્રિવેદીની ઉપસ્થિતિ Rajkot  તા.૨૯ઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શૈક્ષણિક કર્મચારીઓની ગ્રાહક અને ધિરાણ સહકારી મંડળીની ૩૮મી વાર્ષિક સાધારણ સભા અને તાજેતરમાં વય મર્યાદાને કારણે નિવૃત્ત થયેલા વિદ્વાન પ્રાધ્યાપકોનો  સન્માન સમારોહ તા. ૨૪/૦૯/૨૦૨૬, ગુરુવારના રોજ સાંજે  ૪.૩૦ વાગ્યે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આર્ટ ગેલેરી સેમિનાર હોલ ખાતે અત્યંત ઉત્સાહ અને હર્ષોલ્લાસના વાતાવરણમાં યોજાઈ ગયો. આ ભવ્ય સમારોહમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના યશસ્વી કુલપતિ પ્રોફે. ડૉ. ઉત્ત્પલ જોશી અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે રાજકોટના લોકપ્રિય મેયર ડૉ. નેહલ શુક્લ મુખ્ય મહેમાન તરીકે અને જાણીતા શિક્ષણવિદ્‌? તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ ઉપકુલપતિ ડૉ. કલ્પક ત્રિવેદીએ અતિથિ…

Read More

Rajkot તા.૨૯ઃ Rajkot નાગરિક સહકારી બેંક લિ.ની ૭૩મી વાર્ષિક સાધારણ સભા બેંકની હેડ ઓફિસ, અરવિંદભાઇ મણીઆર નાગરિક સેવાલય, રાજકોટ ખાતે યોજાઇ હતી અને તેમાં વિશાળ સંખ્યામાં ડેલિગેટ્‌સ ઉપસ્થિત રહ્યાં હતાં. બેંકના ચેરમેન દિનેશભાઇ પાઠકે પ્રાસંગિકમાં જણાવ્યું હતું કે, ગીતની પંક્તિ, હમ વિજય કી ઓર બઢતે જા રહે હૈં, આ ભાવ મનમાં છે તેનું પ્રગટીકરણ ગીતના માધ્યમથી થયું છે.અત્યારે બેંકની પ્રગતિના આંકડા રજુ થયા તે દર્શાવે છે કે હમ વિજય કી ઓર બઢતે જા રહે હૈં. ૧૮ ટકા ડિવિડન્ડ મંજૂર થયું છે. આપણે ગત વર્ષની આંકડાકીય માહિતી જોઇ.  તેની સામે આ વર્ષના તા. ૨૩-૯-૨૦૨૬ સુધીના આંકડા જોઇએ તો, બિઝનેસ મિક્સ રૂા.…

Read More

Rajkot તા.૨૯ઃ Rajkot  શીતલબેન વિજયભાઇ દલસાણીયાએ તેમના પતિ સાથે નિવા બુપા હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની લી. (મેકસ બુપા હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની લી.) પાસેથી પર્સનલ એકસીડન્ટ પ્લાન પોલીસી તા. ૭-૨-૨૦૨૩ થી તા. ૬-૨-૨૦૨૬ના સમયગાળાની હેલ્થ પોલીસી મેળવેલ હતી. ત્યારબાદ આ કામના ફરીયાદી અકસ્માતે પડી જતા અને પગમાં ગંભીર ઇજા થતા સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે તા. ૧૬-૩-૨૦૨૫થી તા. ૧૮-૩-૨૫ સુધી હોસ્પિટલમાં અંદર દર્દી તરીકે દાખલ થઇ  ઓપરેશન કરાવેલ અને જરૂરી સારવાર મેળવેલ. જે સંદર્ભે સામાવાળા સાથે થયેલ પોલીસી કરાર અને શરતોને આધીન ટેમ્પરરી ટોટલ ડીસેબીલીટીના લાભ સાથે રૂા.પ,૪૦,૦૦૦ સામાવાળ વીમા કંપની સામે કલેઇમ નોંધાવેલ પરંતુ વીમા કંપનીએ યોગ્ય વેપાર નીતિ રીતિ અપનાવીને ફરીયાદીને નિયત…

Read More

રાજકોટ જીલ્લા સહકારી બેંકે સૌપ્રથમ ૦% વ્યાજે KCC ધીરાણની કરી હતી વ્યવસ્થા: જયેશ રાદડીયા ખરીફ પાકોના ટેકાના ભાવે વેચાણ માટે રજીસ્ટ્રેશનની સમય મર્યાદામાં ૧૫ દિવસના વધારાની જાહેરાત કરતા પ્રભારી મંત્રી જીતુભાઇ વાઘાણી Jamkandorna તા.૨૯ઃ Jamkandorna ખાતે રાજકોટ જિલ્લાકક્ષાની વિવિધ સહકારી સંસ્થાઓની વર્ષ ૨૦૨૫-૨૦૨૬ની વાર્ષિક સાધારણ સભા ગઇકાલે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતા અને જિલ્લા પ્રભારી મંત્રી  જીતુભાઈ વાઘાણી, કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તથા રાજ્યકક્ષાના મંત્રી કાંતિભાઈ અમૃતિયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાઈ હતી. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, ગાયના છાણમાંથી બાયો-સી.એન.જી. અને પ્રાકૃતિક ખાતર બનાવી ખેડૂતો માટે નવી આવકના સ્ત્રોત ઉભા કરી શકાય છે. તેમણે પોતાના…

Read More

*૧. મેષ ()* – *કરિયર* અટકેલા પ્રોજેક્ટ પૂરા થશે. બોસ તમારા કામ ની નોંધ લેશે. – *પૈસા* જૂનું પેમેન્ટ પાછું આવશે. રોકાણ માટે ગુરુવાર સારો. – *પ્રેમ/પરિવાર* જીવનસાથી સાથે નાની ગેરસમજ થઈ શકે, વાતચીત થી ઉકેલ આવશે. – *ઉપાય* લકી કલર – લાલ, લકી દિવસ – મંગળવાર *૨. વૃષભ ()* – *કરિયર* કામ નો બોજ રહેશે પણ પ્રમોશન ની વાત આગળ વધશે. – *પૈસા* ખર્ચ વધશે, ખાસ કરી ને ઘર ની વસ્તુઓ પાછળ. – *પ્રેમ/પરિવાર* પરિવાર સાથે ડિનર પ્લાન થશે. અવિવાહિતો માટે સારો પ્રસ્તાવ. – *ઉપાય* લકી કલર – સફેદ, લકી દિવસ – શુક્રવાર *૩. મિથુન ()* -…

Read More

બોગસ તથા એકથી વધુ કનેક્શન રદ કરવા અને વિતરણ પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવી આ નિર્ણયનો મુખ્ય હેતુ New Delhi, તા.૨૯ કેન્દ્ર સરકાર દ્વારા સ્થાનિક રાંધણગેસ ગ્રાહકો માટે એક અત્યંત મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પહેલી ઓક્ટોબર ૨૦૨૬થી સબસીડીવાળા રાંધણગેસ સિલિન્ડરનું બુકિંગ કરાવવા માટે બાયોમેટ્રિક કે આધાર ઓથેન્ટિકેશન પૂર્ણ કરેલું હોવું અનિવાર્ય કરી દેવામાં આવ્યું છે. આ પ્રક્રિયા પૂરી કરવા માટે આજે છેલ્લો દિવસ છે. જો કોઈ ગ્રાહક આ સમયમર્યાદામાં આધાર ચકાસણી (ઇ-કેવાયસી) નહીં કરાવે, તો તેમને સબસીડીનો લાભ મળતો બંધ થઈ જશે. પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલય દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ કડક પગલું લેવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય…

Read More

Surat, તા.૨૯ Surat શહેરમાં નકલી ચલણી નોટો બજારમાં વટાવીને આર્થિક લાભ મેળવવાના પ્રયાસનો ગોડાદરા પોલીસે પર્દાફાશ કર્યો છે. દેવધ ચાર રસ્તા નાકા પોઈન્ટ પરથી પોલીસે પુણાગામ વિસ્તારમાં રહેતા ૨૫ વર્ષીય યુવકને રૂ.૫૦૦ના દરની ૧૬૫ બનાવટી ચલણી નોટો સાથે ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી કુલ રૂ.૮૨,૫૦૦ની નકલી ચલણી નોટો ઉપરાંત મોબાઈલ ફોન, આધારકાર્ડ, પાનકાર્ડ સહિત રૂ.૧.૩૦ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીએ સોશિયલ મીડિયા મારફતે નકલી ચલણી નોટો સપ્લાય કરતા લોકોનો સંપર્ક કર્યો હોવાનું સામે આવ્યું છે. વધુ તપાસ દરમિયાન આ નેટવર્કના તાર આસામ સુધી જોડાયેલા હોવાનું પોલીસને જાણવા મળ્યું છે. સમગ્ર મામલે ગોડાદરા પોલીસે મ્દ્ગજીની…

Read More