- Ahmedabad લાયસન્સ રદ હતું તો કોની રહેમ હેઠળ ધમધમતી રહી મોતની ફેક્ટરી ?
- Ahmedabad: PM મોદી અને CMએ દુઃખ વ્યક્ત કરી આર્થિક સહાયની કરી જાહેરાત
- Ahmedabad: ફટાકડા ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં ૯ જિંદગીઓ હોમાઈ
- Rajkot: જમીનની અદાવતમાં સાળા પર હુમલો
- Rajkot: રેલવે વેગન ખાતાની ઓફિસમાં ખલાસીનો આપઘાત
- Upleta બાઈકની કીક મારવા જતાં સંતુલન ગુમાવતા આધેડ નીચે પટકાતા મોત
- Paddhariના મોવૈયા ગામે આધેડનો આપઘાત
- Veraval ના ડારી ગામે ગોડાઉનની છત પરથી પટકાતા પ્રોઢનું મોત
Author: Vikram Raval
‘‘સુરક્ષિત તટ, સમૃદ્ધ ભારત‘‘ થીમ અન્વયે અનોખી પહેલ સાથે સાયકલ રેલી યોજી સી.આઈ.એસ.એફ. દિવસની ઉજવણી કરાશે’’ -એડિશનલ ડાયરેક્ટર જનરલગુજરાત અને પશ્ચિમ બંગાળથી ૧૪ મહિલા સહિત ૧૨૫ જવાનો દરિયાઈ તટ વિસ્તારમાં સાયકલ રેલી દ્વારા અંદાજે ૬૦૦૦ કિ.મી.નું અંતર કાપશે સાયકલ રેલીને વર્ચ્યુઅલી લીલી ઝંડી આપતાં કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ ભારતના સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરીટી ફોર્સને ૧૦ માર્ચના રોજ ૫૬ વર્ષ પૂર્ણ થતાં એક નવી પહેલ સાથે સી.આઈ.એસ.એફ. દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ‘‘સુરક્ષિત તટ, સમૃદ્ધ ભારત‘‘ થીમ અન્વયે સાયકલ રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો છે, તેમ ના એડિશનલ ડાયરેક્ટર જનરલશ્રી સુધીર કુમારે જણાવ્યું હતું. આ સાયકલ રેલીના બે પ્રારંભિક બિંદુઓ…
Morbi,તા.10 આજીવન કેદની સજા અને ૩૫,૧૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો મોરબી શહેરમાં રહેતી સગીરા પોતાના ઘરે એકલી હતી ત્યારે એકલતાનો લાભ લઈને એક ઇસમ ઘરમાં ઘુસી આવ્યો હતો અને સગીરાની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું જે બનાવને પગલે પોલીસે ગુનો નોંધી કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી જે કેસ કોર્ટમાં ચાલી જતા આરોપીને કસુરવાન ઠેરવી કોર્ટે આજીવન સખ્ત કેદની સજા અને રૂપિયા ૩૫,૧૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો છે જે કેસની પ્રાપ્ત વિગતો મુજબ તા. ૦૫-૧૧-૨૦૨૨ ના રોજ ભોગ બનનાર સગીરાના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે આરોપી નરશી નથુભાઈ સોલંકી રહે શનાળા બાયપાસ રોડ મોરબી વાળાએ સગીર વયની…
Morbi,તા.10 મોરબી જીલ્લા પંચાયતની આજે સાધારણ સભામાં વર્ષ ૨૦૨૫-૨૬ નું કુલ ૭૯૦ કરોડનું અંદાજપત્ર રજુ કરવામાં આવ્યું હતું અને સ્વભંડોળના ૨૪ કરોડના કામોનો જોગવાઈ કરવામાં આવી છે બજેટમાં આરોગ્ય ક્ષેત્રે વધુ રકમની ફાળવણી કરવાને બદલે સિંચાઈ ક્ષેત્રમાં ફાળવવા નેતા વિપક્ષે માંગ કરી હતી સાથે જ ગૌચર મુદે વિપક્ષે આક્રમકતા દાખવી હતી મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ અને ડીડીઓના અધ્યક્ષસ્થાને મળેલી સામાન્ય સભામાં તમામ એજન્ડાઓને બહાલી આપવામાં આવી હતી તેમજ વર્ષ ૨૦૨૫-૨૬ નું અંદાજપત્ર રજુ કરાયું હતું કુલ ૭૯૦ કરોડનું બજેટ રજુ કરાયું હતું અને સાથે જ ૨૪ કરોડથી વધુના કામોની જોગવાઈઓ કરવામાં આવી છે સામાન્ય વહીવટ ક્ષેત્રે રૂ ૧૬૯.૮૫ લાખ જેમાં…
Morbi,તા.10 રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ (NALSA) નવી દિલ્હી તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન ડી પી મહીડા તથા સચિવ ડી એ પારેખના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લા ન્યાયાલય તથા તાબા હેઠળ આવેલ વાંકાનેર, હળવદ, ટંકારા અને માળિયા (મી.) ખાતે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું લોક અદાલતમાં મોટર વાહન અધિનિયમ ૧૯૮૮ અંતર્ગત અકસ્માતને લગતા કેસો, ફોજદારી સમાધાન લાયક કેસો, નેગોશિયેબલ ઇન્સ્ત્રુંમેન્ટ એક્ટની કલમ ૧૩૮ના કેસો, લગ્ન સંબંધી ફેમીલી કેસો, મહેસુલ કેસો, ભરણપોષણના કેસો, એલ.એ. આર કેસો, હિંદુ લગ્નધારો, મજુર અદાલતના કેસો, ટ્રાફિક ઈ ચલણને લગતા પ્રી-લીટીગેશનના કેસો, દિવાની દાવા…
Morbi,તા.10 મોરબી જીલ્લા ટ્રાફિક પોલીસ ટીમ દ્વારા જીલ્લાના નેશનલ હાઈવે પર લેન ડ્રાઈવિંગનો અમલ કરાવ્યો હતો ટ્રાફિક શાખાની ટીમે વાહનચાલકોને વાહન રોડની ડાબી બાજુ ચલાવવા તેમજ ટ્રાફિક નિયમો અંગે જાણકારી આપી હતી મોરબી જીલ્લામાં પસાર થતા નેશનલ હાઈવે રોડ પર ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન થાય અને જીલ્લામાં રોડ અકસ્માતના બનાવો અટકે તે માટે ભારે વાહનો રોડની ડાબી બાજુ ચલાવવા અંગે મોટર વ્હીસ્ક્લ (ડ્રાઈવિંગ) રેગ્યુલેશન ૨૦૧૭ માં વાહન ચાલકો પોતાના વાહન લેન મુજબ ચલાવવા અધિનિયમની કલમ ૬ માં જોગવાઈ કરવામાં આવી છે જેથી મોરબી જીલ્લા ટ્રાફિક શાખા દ્વારા તા. ૦૭ થી ૧૬ માર્ચ સુધી ૧૦ દિવસ લેન ડ્રાઈવિંગ ડ્રાઈવ રાખવામાં આવી…
Morbi,તા.10 શહેરની હોસ્પીટલના પગથીયા ઉતરતી વેળાએ એક વ્યક્તિના ખિસ્સામાંથી મોબાઈલ ચોરી કરનાર ઈસમને પોલીસે જુના બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી લીધો હતો જે આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવતો હોવાનું પણ પોલીસ પાસેથી જાણવા મળ્યું છે મોરબીની સમર્પણ હોસ્પિટલમાં ગત તા. ૦૬-૧૧-૨૪ ના રોજ ફરિયાદી દેવરાજભાઈ નદેહારીયા રહે રાતાભેર વાળા પગથીયા ઉતરતા હતા ત્યારે અજાણ્યો ઇસમ ખિસ્સામાંથી મોબાઈલ ચોરી કરી ગયો હતો જે બનાવ સીસીટીવીમાં કેદ થયો હતો અને ચોરી કરનાર ઇસમ મોરબી જુના બસ સ્ટેન્ડમાં હોવાની બાતમી મળતા સીટી એ ડીવીઝન પોલીસે આરોપી રોહિત શત્રુભાઈ મકવાણા રહે ગોંડલ વાળાને ઝડપી લઈને પૂછપરછ કરતા મોબાઈલ ચોરી કર્યાની કબુલાત આપી હતી અને ચોરીનો મોબાઈલ…
Morbi,તા.10 જુના ઘૂટું રોડ પરથી બાઈક લઈને દંપતી તેના ૧૪ વર્ષના દીકરા સાથે જતું હતું ત્યારે રીક્ષા ચાલકે બાઈકને ઠોકર મારતા પતિ, પત્ની અને દીકરા એમ ત્રણને ઈજા પહોંચી હતી બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી છે મોરબી તાલુકાના લાલપર ગામે રહેતા મુકેશભાઈ સોંડાભાઈ પલાણી (ઉ.વ.૩૬) નામના યુવાને રીક્ષા જીજે ૧૩ એવી ૬૬૫૬ ના ચાલક વિરુદ્ધ અકસ્માતની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૦૭ ના રોજ ફરિયાદી મુકેશભાઈ, તેની પત્ની સોનલબેન અને દીકરો જીગર એમ ત્રણેય હોન્ડા લઈને મોરબી તેના ઘરેથી ચૂલી ગામ સંબંધીના ઘરે પ્રસંગમાં જતા હતા ત્યારે જુના ઘૂટું રોડ પર પહોંચતા ઓટો રીક્ષા…
Morbi,તા.10 મોરબી સીટી એ ડીવીઝન અને ટંકારા પોલીસ મથક વિસ્તારમાંથી ઝડપાયેલ ઈંગ્લીશ દારૂના ગુનામાં ગોડાઉન ખોટા નામથી ભાડે રાખનાર રાજસ્થાની ઈસમને ઝડપી લઈને પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે ગત તા. ૨૩ જાન્યુઆરીના રોજ ટંકારાના લજાઈ જીઆઈડીસીમાં સ્ટેટ મોનીટરીંગ સેલ ટીમે રેડ કરી ઈંગ્લીશ દારૂની ૨૧૪૭ બોટલ સહીત ૧૧.૮૧ લાખનો દારૂનો જથ્થો ઝડપી લીધો હતો તેમજ તા. ૨૬ જાન્યુઆરીના રોજ સીટી એ ડીવીઝન પોલીસ મથક વિસ્તારમાં શકત શનાળા ગામ નજીક રાજપર ગામ પાસે રેડ કરી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ૧૭,૫૧૪ બોટલ દારૂનો જથ્થો કીમત રૂ ૭૬.૩૯ લાખ સહીત ૧.૧૧ કરોડનો મુદામાલ જપ્ત કર્યો હતો જે બંને ગુનાની તપાસ મોરબી એલસીબી…
Morbi,તા.10 બેલા નજીક આવેલ ફેકટરીના ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ પરિણીતાએ આપઘાત કરી લીધો હતો જે બનાવ મામલે પોલીસે તપાસ ચલાવી છે મોરબી તાલુકાના બેલા ગામ નજીક આવેલ એજ્લીસ સિરામિકમાં રહીને કામ કરતા નીકાક્ષાબેન શિવમભાઈ ચૌધરી (ઉ.વ.૧૯) નામની પરિણીતાએ ગત તા. ૦૯ ના રોજ લેબર ક્વાર્ટરમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસ ટીમ દોડી ગઈ હતી મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે
દેશમાં લોખંડ-પોલાદ (આયર્ન એન્ડ સ્ટીલ) બજાર તથા ઉદ્યોગ ક્ષેત્રે તાજેતરમાં સમીકરણો બદલાતા જોવા મળ્યા છે. ભારતમાંથી સ્ટીલની નિકાસ થાય છે તેમ સામે દેશમાં દરિયાપારથી સ્ટીલની આયાત પણ કરવામાં આવે છે. હકીકતમાં આપણે જેટલા પ્રમાણમાં સ્ટીલની નિકાસ કરીએ છીએ તેનાથી વધુ પ્રમાણમાં આપણે સ્ટીલની આયાત કરતા થઈ ગયા છીએ એવું લોખંડ બજારના સૂત્રોએ જણાવ્યું હતું. આના પગલે ભારત માટે સ્ટીલની ટ્રેડ ડેફીસીટ વેપાર ખાદ્ય-જેવી સ્થિતિ સર્જાઈ છે તથા આવી વેપાર ખાધ વધી પાંચ વર્ષની ટોચે પહોંચી છે. વર્તમાન નાણાં વર્ષ ૨૦૨૪-૨૫ના પ્રથમ નવ મહિનાના ગાળામાં આવી વેપાર ખાધ વધી રૂ.૩૧ હજાર કરોડની સપાટી પાર કરી રૂ.૩૧૩૫૦ કરોડ સુધી પહોંચી ગઈ હોવાનું…
