- Morbi બેલા ગામે નજીવી બાબતે યુવક પર હુમલો
- Gondal પીપળીયામાં યુવકનું શંકાસ્પદ મોત!
- Rajkot ચોરાઉ બાઈક સાથે રીઢો તસ્કર નરેશ ઉર્ફે ટીનો ઝડપાયો
- રાષ્ટ્રીય આરોગ્ય સંશોધન નીતિ-૨૦૨૬ અને રાષ્ટ્રીય ફાર્મસી કમિશન બિલ-૨૦૨૬
- વૈશ્વિક પડકારો છતાં Indian stock market માં તેજીનો માહોલ…!!!
- 18 જુલાઈનું પંચાંગ
- 18 જુલાઈનું રાશિફળ
- PM Modi એ દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવેના હરિયાણા સેક્શનનું ઉદ્ઘાટન કર્યું
Author: Vikram Raval
તા.16-02-2025 રવિવાર તિથિ ચતુર્થી (ચોથ) – ૨૬ઃ૧૯ઃ૧૯ સુધી નક્ષત્ર હસ્ત – ૨૮ઃ૩૨ઃ૨૫ સુધી કરણ ભાવ – ૧૩ઃ૦૫ઃ૦૭ સુધી, બાલવ – ૨૬ઃ૧૯ઃ૧૯ સુધી પક્ષ કૃષ્ણ યોગ ધૃતિ – ૦૮ઃ૦૫ઃ૧૯ સુધી વાર રવિવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય ૦૭ઃ૧૧ઃ૩૭ સૂર્યાસ્ત ૧૮ઃ૩૬ઃ૦૫ ચંદ્ર રાશિ કન્યા ચંદ્રોદય ૨૧ઃ૫૩ઃ૫૯ ચંદ્રાસ્ત ૦૯ઃ૧૩ઃ૫૯ ઋતુ શિશિર હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત ૧૯૪૬ ક્રોધી વિક્રમ સંવત ૨૦૮૧ કાળી સંવત ૫૧૨૫ પ્રવિષ્ટા / ગત્તે ૫ મહિનો પૂર્ણિમાંત ફાલ્ગુન (ફાગણ) મહિનો અમાંત માઘ (મહા) દિન કાળ ૧૧ઃ૨૪ઃ૨૮ અશુભ સમય દુર મુહુર્ત ૧૭ઃ૦૪ઃ૪૯ થી ૧૭ઃ૫૦ઃ૨૭ ના કુલિક ૧૭ઃ૦૪ઃ૪૯ થી ૧૭ઃ૫૦ઃ૨૭ ના દુરી / મરણ ૧૦ઃ૫૯ઃ૪૬ થી ૧૧ઃ૪૫ઃ૨૪ ના રાહુ કાળ ૧૭ઃ૧૦ઃ૩૧ થી…
કારે ડબલ સવારી સ્કૂટરને હડફેટે લઇ બે મહિલાને ગંભીર ઈજા પહોંચાડી તી Rajkot,તા.15 શહેરમાં યુનિવર્સિટી રોડ ઉપર પંચાયત નગર ચોક પાસે પુરપાટ ઝડપે મારુતિ કારે ડબલ સવારી સ્કૂટરને હડફેટે લઇ બે મહિલાને ગંભીર ઈજા પહોંચાડવાના સાડા પાંચ વર્ષ પહેલાંના કેસમાં અદાલતે આરોપીને છ માસની કેદ તેમજ રૂપિયા 2000 દંડ, છ માસ સુધી ડ્રાઇવિંગ લાઇસન્સ માટે ગેરલાયક ઠરાવવાનો હુકમ કર્યો છે. આ કેસની હકીકત મુજબ, ગઈ તા. ૦૯/ ૦૭/ ૨૦૧૮ના સવારે રાજકોટમાં પંચાયતનગર સોસાયટી પાસે, યુનિ. રોડ મુકામે કાર નંબર જી.જે. ૦૩ એફ.ડી. ૧૦૭૧ પૂર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી ડબલ સવાળી સ્કુટરને હડફેટે લેતા તેના ચાલક સવિતાબેન કેશુભાઈ વઘાસિયા અને…
સંત કબીર રોડ પરથી વિદેશી દારૂની ૧૮ બોટલ સાથે બે શખ્સ પકડાયા Rajkot,તા.15 શહેર પોલીસ બે સ્થળે વિદેશી દારૂના દોરડા પાડ્યા છે. જેમાં બામણબોર ગામ નજીક કારમાંથી શરાબની ૧૨૧ બોટલ અને સંત કબીર રોડ પરથી શરાબની ૧૮ બોટલ મળી, કાર અને શરાબની ૧૩૮ બોટલ મળી રૂ ૨ ૫૫ લાખના મુદ્દામાલ સાથે ચાર બુટલેગરોને ઝડપી લીધા છે. બનાવની પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ અમદાવાદ હાઇવે પર એરપોર્ટ પીએસઆઇ એસ એસ જાડેજા અને કોન્સ્ટેબલ યુવરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યાર બામણબોર પાસે વસુંધરા ગામેથી G J 03 એમ એચ 4721 નંબરની શંકાસ્પદ કાર અટકાવા જતા કાર રોડ થી નીચે ઉતરી ગઈ હતી. પોલીસે…
Rajkot,તા.15 શહેરમાં અને મોરબી રોડ પર અકસ્માતને લઈને મોતના બે બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં દોઢસો ફૂટ રીંગ રોડ પર આવેલી ખોડીયાર સોસાયટીમાં રહેતા વૃદ્ધા ગોંડલ સુરાપુરા દાદા ના દર્શન કરવા માટે ઘરેથી નીકળ્યા ત્યારે ગોવર્ધન ચોક પાસે બાઈક ચાલકે વૃદ્ધાને અડફેટે લેતા મોત નીપજયનો બનાવ અને રાજકોટ મોરબી હાઇવે પર આવેલા કાગદડી ગામના પાટીયા પાસે મોરબી જઈ રહેલા વૃદ્ધનું બાઈક પરથી કાબુ ગુમાવતા બાઈક રોડ નીચે ઉતરી જતા માથામાં ગંભીર જતા મોત નીપજિયાના બનાવ બન્યા છે. બનાવની પ્રાપ્ત વિગત મુજબ 150 ફૂટ રીંગ રોડ પર ખોડીયાર નગર સોસાયટીમાં રહેતા શોભનાબેન કિશોરભાઈ પરમાર નામના ૫૭ વર્ષીય વૃદ્ધા ગોંડલ નજીક…
ભારતીય મજદૂર સંઘની સફળ રજૂઆત ધ્યાને લેતી હાઇકોર્ટ Dwarka,તા.15 દ્વારકા નગરપાલિકાના આશરે ર૭ કામદારોએ ઔદ્યોગિક ન્યાયપંચ, જામનગર સમક્ષ તેમના યુનિયન જામનગર જિલ્લા મજદૂર સંઘ મારફત કાયમી કરવાનો વિવાદ ઉપસ્થિત કરી રજૂઆત કરેલી છે. આ કેસોમાં સંકળાયેલા ર૭ કામદારો સંસ્થામાં છેલ્લા ઘણા વર્ષોથી અલગ-અલગ હોદ્દાઓ પર સળંગ રીતે કાયમી પ્રકારની કામગીરી કરતાં હોવા છતાં તેઓને કાયમી કરવામાં આવતા નથી કે કાયમી કર્મચારીઓને મળતાં લાભો ચૂકવવામાં આવતાં નથી દરેક વર્ષમાં ર૪૦ દિવસ કરતાં વધુ સમયની નોકરી કરેલી હોવા છતાં તેઓને કાયમી લાભોથી વંચિત રાખવામાં આવે છે. ઘણું આર્થિક નુકસાન જાય છે. સંસ્થાએ યુનિયનની માંગણી ચાલવાપાત્ર બનતી ન હોવાનું જણાવી કેસો રદ કરવા…
New Delhi,તા.૧૫ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ, આમ આદમી પાર્ટી હવે વિભાજનનો સામનો કરી રહી છે. આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓ ભાજપમાં જોડાયા છે. એન્ડ્રૂઝગંજથી આમ આદમી પાર્ટીના કાઉન્સિલર અનિતા બસોયા ભાજપમાં જોડાયા છે. આ સાથે આમ આદમી પાર્ટીના નિખિલ છપરાણા પણ ભાજપમાં જોડાયા છે. નવી દિલ્હી જિલ્લાના પૂર્વ પ્રમુખ પણ ભાજપમાં જોડાયા,સંદીપ બસોયા નવી દિલ્હી જિલ્લાના આપના ભૂતપૂર્વ પ્રમુખ છે. તેઓ ભાજપમાં પણ જોડાયા છે. ઉપરાંત, આરકે પુરમ વોર્ડના આમ આદમી પાર્ટીના કાઉન્સિલર, ધરમવીર પણ ભાજપમાં જોડાયા છે.શનિવારે આમ આદમી પાર્ટીના ત્રણ વર્તમાન કાઉન્સિલરો ભાજપમાં જોડાયા.જેમાં એન્ડ્રૂઝગંજ (વોર્ડ નં. ૧૪૫) થી અનિતા બસોયા,વોર્ડ નંબર ૧૮૩ થી નિખિલ છપરાણા,આરકે પુરમ…
રાજાનો દીકરો રાજા નહીં બને. મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા પોતાના દીકરાને ગાદી સોંપવી ખોટી છે.” Patna,તા.૧૫ ૧. “ડોક્ટરનો દીકરો ડોક્ટર હોય છે, વકીલનો દીકરો વકીલ હોય છે. તો પછી રાજકારણીનો દીકરો રાજકારણમાં કેમ નથી?” ૨. “નિશાંતનો રાજકારણમાં પ્રવેશ એ કોઈ રાજકીય નિર્ણય નથી, તે તેમના પિતા નીતિશ કુમાર દ્વારા નક્કી કરવામાં આવશે.,૩. “રાજાનો દીકરો રાજા નહીં બને. મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા પોતાના દીકરાને ગાદી સોંપવી ખોટી છે.”,૪. “મુખ્યમંત્રી નીતિશ કુમારની માનસિક સ્થિતિ સારી નથી, નિશાંત કુમારનું રાજકારણમાં સ્વાગત છે. આ ચાર વિધાન છે અને ચારેય અલગ અલગ રીતે છે. પહેલું નિવેદન જન સૂરજના એક અનુભવી નેતાનું છે જે પરિવારના કોઈપણ…
નવું કરવેરા અધિનિયમ ૨૦૨૫નું સ્વાગત થવું જોઇએ. કરવેરો એક એવો સંવેદનશીલ વિષય છે, જમાં સુધારને અવકાશ હંમેશાં રહે છે અને રહેશે. એ પ્રશંસનીય છે કે ૬૩ વર્ષ જૂના કરવેરા કાયદાને બદલવામાં આવશે. કરવેરાની દુનિયામાં જેને ‘સરલ’ કહેવામાં આવે છે, તે વાસ્તવમાં આમ આદમી માટે જટિલ છે. જો આપણે નવા અધિનિયમ દ્વારા બચેલી જટિલતાથી આગળ જરૂરી સરળતા તરફ વધી રહ્યા છીએ તો તે સુખદ છે. આવકવેરા મોરચે હજુ પણ ઘણું કરવાની જરૂર છે. કરવેરા કાયદા બદલવા અને તેને સરળ અને સુસ્પષ્ટ કરવાના પ્રયાસ કરાઈ રહ્યા છે, તેની પુષ્ટિ એનાથી થાય છે કે નવું કરવેરા વિધેયક ૬૨૨ પાનાંનું છે, જ્યારે હાલના કરવેરા…
શુક્રવારે સવારે બેન્કના ગ્રાહકોને રિઝર્વ બેન્કના નિર્ણયની જાણ કરતો એક મેસેજ મોકલવામાં આવ્યો હતો New Delhi, તા.૧૫ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા અહીંના બાંદરા વિસ્તારમાં આવેલી ‘ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેન્ક’ પર નિયંત્રણો લાદ્યા હતાં. રિઝર્વ બેન્કના આ નિર્ણયથી બેન્કના હજારો રોકાણકારોમાં બેન્ક કાચી પડી હોવાની શંકાથી ભારે ગભરાટ વ્યાપી જવા પામ્યો હતો. રિઝર્વ બેન્ક દ્વારા બેન્ક પર નવી થાપણ લેવા કે નાણાં ઉપાડવા પર પ્રતિબંધ મુકાયો છે.રિઝર્વ બેન્કે કરેલી કાર્યવાહીના સમાચાર વાયુ વેગે ફેલાઈ જતાં બેન્કની બહાર પોતાના નાણાં ઉપાડવા માટે ખાતેદારોની લાંબી લાઈનો લાગી હતી. શુક્રવારે સવારે બેન્કના ગ્રાહકોને રિઝર્વ બેન્કના નિર્ણયની જાણ કરતો એક મેસેજ મોકલવામાં આવ્યો હતો.…
બલૂચિસ્તાન સરકારના પ્રવક્તા શાહિદ રિંદે આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું અને કહ્યું કે મામલાની તપાસ શરુ કરવામાં આવી છે Islamabad, તા.૧૫ પાકિસ્તાનના અશાંત બલૂચિસ્તાન પ્રાંતમાં શુક્રવારે કોલસાની ખાણમાં કામ કરતા ખાણિયાઓને લઈ જઇ રહેલું એક વાહન રોડની બાજુમાં ગોઠવેલા બોમ્બમાં વિસ્ફોટનો શિકાર બન્યું હતું. જેમાં ઓછામાં ઓછા ૧૧ લોકોના મોત થયા છે અને સાત અન્ય લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં કેટલાક ઇજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધી શકે છે.હરનાઇના ડેપ્યુટી કમિશનર હજરત વલી કાકરના કહેવા મુજબ, પ્રાંતના હરનાઇ જિલ્લાના શાહરાગ વિસ્તારમાં એક મિની ટ્રકમાં વિસ્ફોટમાં થયો હતો. આ ઘટનામાં ૧૧ લોકોના મોત થયા છે, તેમના મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ…
