Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, July 6
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»તંત્રી લેખ…કરસુધારની પહેલ
    લેખ

    તંત્રી લેખ…કરસુધારની પહેલ

    Vikram RavalBy Vikram RavalFebruary 15, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    નવું કરવેરા અધિનિયમ ૨૦૨૫નું સ્વાગત થવું જોઇએ. કરવેરો એક એવો સંવેદનશીલ વિષય છે, જમાં સુધારને અવકાશ હંમેશાં રહે છે અને રહેશે. એ પ્રશંસનીય છે કે ૬૩ વર્ષ જૂના કરવેરા કાયદાને બદલવામાં આવશે. કરવેરાની દુનિયામાં જેને ‘સરલ’ કહેવામાં આવે છે, તે વાસ્તવમાં આમ આદમી માટે જટિલ છે. જો આપણે નવા અધિનિયમ દ્વારા બચેલી જટિલતાથી આગળ જરૂરી સરળતા તરફ વધી રહ્યા છીએ તો તે સુખદ છે. આવકવેરા મોરચે હજુ પણ ઘણું કરવાની જરૂર છે. કરવેરા કાયદા બદલવા અને તેને સરળ અને સુસ્પષ્ટ કરવાના પ્રયાસ કરાઈ રહ્યા છે, તેની પુષ્ટિ એનાથી થાય છે કે નવું કરવેરા વિધેયક ૬૨૨ પાનાંનું છે, જ્યારે હાલના કરવેરા અધિનિયમમાં ૧૬૪૭ પાનાં છે. નાણાંમંત્રીનું માનીએ તો નવા કરવેરા કાયદાથી કર સંહિતા વધુ સરળ થઈ જશે અને તે કરવેરા અધિકારીઓની સાથે કરદાતાઓને જટિલ નિયમો સાથે આસાનીથી ન સમજાતી ભાષાથી છૂટકારો મળે. કરવેરા વિધેયકને સંસદીય સમિતિ પાસે મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, તેથી એ આશા કરવામાં આવે છે કે ત્યાં તેના પર વ્યાપક વિચાર-વિમર્શ દરમ્યાન તેને વાસ્તવમાં સરળ રૂપ આપવામાં મદદ મળશે.

    કરવેરા સંબંધી નિયમ-કાયદા સરળ કરવાનું જેટલું જરૂરી છે એટલું જ તેની ગુંજાશ ખતમ કરવી કે કરવેરા વિભાગ લોકોને બિનજરૂરી રૂપે ના તો સવાલ-જવાબ કરી શકે અને ના કોઈ ભૂલચૂક પર તેમની પજવણી કરી શકે. એ ત્યારે જ સંભવ હશે, જ્યારે કરવેરા અધિકારી કરદાતાઓને શંકાની નજરે જોવાનું બંધ કરશે. તેમણે એ પણ સમજવું પડશે કે કરવેરા બચાવવાના ઉપાય અપનાવવાનો મતલબ ચોરી કરવી નથી. કરવેરા વિભાગે એ કારણોનું નિવારણ પણ કરવું પડશે, જેને કારણે લોકો આવક છૂપાવવાના પ્રયત્નો કરે છે. તેની સાથે જ એવી પણ વ્યવસ્થા કરવી પડશે, જેનાથી કરવેરાનું આકલન કરવા અને તેની વસૂલીમાં ભ્રષ્ટાચાર ન થવા પામે. આ એટલા માટે જરૂરી છે, કારણ કે થોડા દિવસ પહેલાં જ ફેસલેસ એસેસમેન્ટ યોજનામાં ગાબડું પાડવાનો મામલો સામે આવ્યો. આ મામલે આવકવેરા વિભાગના એક ડેપ્યુટી કમિશનરની પણ સંડોવણી જોવા મળી. એ પણ સમયની માંગ છે કે સરકાર કરદાતાઓની સંખ્યા વધારવાનો ઉપાય કરે. તે એટલા માટે જરૂરી છે કે હાલમાં કરવેરો ચૂકવનારની સંખ્યા ચાર કરોડથી પણ ઓછી છે. તેમાં મુખ્યત્વે એ લોકો છે જે નોકરિયાત છે. આ યોગ્ય સમય છે કે એ લોકો પર નજર દોડાવવામાં આવે, જે સક્ષમ હોવા છતાં પણ કરવેરો નથી ભરતા. આખરે જે સમૃદ્‌ઘ ખેડૂત એક મર્યાદા કરતાં વધુ આવક મેળવે, તેને આવકવેરાના દાયરામાં કેમ ન લાવવા જોઇએ? તેની અવગણના ન કરવી જોઇએ કે કૃષિ આવકને ટેક્સના દાયરાથી બહાર રાખવાના નિયમનો ભરપૂર દુપુરયોગ પણ કરવામાં આવી રહ્યો છે.

    Editorial
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ધાર્મિક

    નિર્જલા એકાદશી (ભીમ અગિયારસ): ભક્તિ અને શિસ્તનું પરમ વ્રત

    June 5, 2025
    લેખ

    5 જૂન, વિશ્વ પર્યાવરણ દિન

    June 5, 2025
    લેખ

    તંત્રી લેખ…ઓપરેશન સિંદૂર બાદના પડકારો

    June 5, 2025
    લેખ

    Drone યુદ્ધ હવે વૈશ્વિક સ્તરે લશ્કરી સંઘર્ષનો આધાર બનવાની શક્યતા છે

    June 5, 2025
    લેખ

    India ના વિદેશી હૂંડિયામણ ભંડારે વિશ્વનું દ્રશ્ય બદલી નાખ્યું

    June 5, 2025
    લેખ

    વેદ-પુરાણોનો સાર ભાગ-૨

    June 5, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.