Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Vishal Bhardwaj Tarun Tejpal ના દુસ્કર્મ કેસ પર ફિલ્મ બનાવશે; દિગ્દર્શકે ખુલાસો કર્યો

    August 8, 2026

    Bhumi Pednekar આસામના શિવસાગરમાં રાહત સામગ્રીનું વિતરણ કરીને લોકોને મદદ કરવા આગળ આવી

    August 8, 2026

    Salman Khan ના એપાર્ટમેન્ટની બહાર ફરજ પરના એક કોન્સ્ટેબલનું મૃત્યુ થયું,ધમકીઓ બાદ સુરક્ષા વધારી

    August 8, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Vishal Bhardwaj Tarun Tejpal ના દુસ્કર્મ કેસ પર ફિલ્મ બનાવશે; દિગ્દર્શકે ખુલાસો કર્યો
    • Bhumi Pednekar આસામના શિવસાગરમાં રાહત સામગ્રીનું વિતરણ કરીને લોકોને મદદ કરવા આગળ આવી
    • Salman Khan ના એપાર્ટમેન્ટની બહાર ફરજ પરના એક કોન્સ્ટેબલનું મૃત્યુ થયું,ધમકીઓ બાદ સુરક્ષા વધારી
    • Harshvardhan Rane અને Sanjida Sheikh ડેટિંગ કરી રહ્યાંની પ્રબળ અટકળો
    • Akshay Kumar ૧૮મી ઇન્ટરનેશનલ કુડો ટુર્નામેન્ટની જાહેરાત કરી
    • Imtiaz Ali અને Anurag Kashyap ‘બોબી બ્યુટી પાર્લર’માટે એકસાથે આવ્યા
    • Malamaal Weekly Two માં રવિના અને પરિણીતિ ચોપડાની એન્ટ્રી
    • Yassin Bonu સાથેના ડેટિંગની અફવાઓ પર Nora Fatehi એ મૌન તોડ્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, August 8
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા Shehzad Poonawallaએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું
    રાષ્ટ્રીય

    ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા Shehzad Poonawallaએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું

    Vikram RavalBy Vikram RavalJuly 31, 2026Updated:August 1, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    પૂનાવાલા ૨૦૧૭મા કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થયા હતા. તે સમયે તેઓ મહારાષ્ટ્ર કોંગ્રેસમાં સચિવ હતા.

    New Delhi,તા.૩૧

    ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ એક્સ પર પોતાના બાયો અપડેટ કર્યો છે. તેમાં તેમણે ખુદને ભાજપના પ્રવક્તા ગણાવ્યા નથી. તેમણે પોતાની સંસ્કૃતિ અને વિચારધારાને ભારતીય ગણાવી છે. તેના બાયોમાં ભાજપનો ઉલ્લેખ નથી. આ સાથે તેણે ભાજપ છોડી દીધી તેવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. જોકે આ મુદ્દે હજુ ભાજપની પ્રતિક્રિયા સામે આવી નથી. પૂનાવાલા ૨૦૧૭મા કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થયા હતા. તે સમયે તેઓ મહારાષ્ટ્ર કોંગ્રેસમાં સવિચ હતા. રાહુલ ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષ પસંદ કરવાના વિરોધમાં પૂનાવાલાએ કોંગ્રેસ છોડી દીધી હતી.

    શહેઝાદ પૂનાવાલા ટીવી ડિબેટમાં ભાજપનો ચર્ચિત ચહેરો હતો. તે દરરોજ ભાજપના પ્રવક્તાના રૂપમાં ટીવી ડિબેટમાં પાર્ટીનો પક્ષ રાખતા હતા. તેમણે પોતાના અપડેટેડ એક્સ બાયોમાં લખ્યું ‘ધર્મઃ ઇસ્લામ, સંસ્કૃતિઃ હિંદુ, વિચારધારાઃ ભારતીય. લેખક જીએસટીની યાત્રા, પીએમ મોદીનો આજીવન અનુયાયી. કેપ્શનમાં બસ એટલું લખ્યું છે, મારો અપડેટેડ બાયો.’

    વર્ષ ૨૦૧૭મા રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ બન્યા તો પૂનાવાલાએ વિરોધ કર્યો હતો. તેમણે તે દિવસને કોંગ્રેસ માટે કાળો દિવસ ગણાવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે પાર્ટી ગાંધી વિરુદ્ધ એક નકલી ઉમેદવાર ઉભા કરી રહ્યાં છે. તે પહેલા પૂનાવાલાએ આરોપ લગાવ્યો હતો કે રાહુલ દાંધીના પક્ષમાં સંગઠનાત્મક ચૂંટણીમાં ગેરરીતિનો આરોપ લગાવ્યો હતો.

    જોકે કોંગ્રેસે પૂનાવાલાના આરોપો નકારી દીધા હતા. આ વિવાદ એટલો વધ્યો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂનાવાલાના આરોપોનો ઉલ્લેખ ગુજરાતના સુરેન્દ્રનગરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કર્યો હતો. તેમણે કહ્યુ હતું કે ‘શહેઝાદ પૂનાવાલા નામના એક યુવકે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયાને ખોટી ગણાવી છે. આ ચૂંટણીમાં લોકતાંત્રિક મૂલ્યોને જાહેરમાં તારતાર કરવામાં આવ્યા.’

    પીએમ મોદીની રેલી બાદ પૂનાવાલાએ ટિ્‌વટર પર તેમનો આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે- હું વંશવાદી રાજનીતિ વિરુદ્ધ મારી લડાઈ યથાવત રાખીશ. મને ચુપ કરાવવાના પ્રયાસથી ડરીશ નહીં. તેમણે લખ્યું હતું ‘સરદાર પટેલને વર્ષો સુધી તેમનો હક મળ્યો નહોતો. મેં આજે રાહુલ ગાંધીના કાર્યાલયથી સંપર્ક કરી મુલાકાત કરવાની વિનંતી કરી, જેથી હું તે ચૂંટણીમાં ગેરરીતિના પુરાવા આપી શકુ. પરંતુ તેમણે મારૂ અપમાન કર્યું, જેમ પટેલનું અમાન થશે હશે.’

    રાજનીતિના મેદાનની આ લડાઈની અસર પૂનાવાલા પરિવાર પર પણ પડી હતી. શહેઝાદ પૂનાવાલાના કોંગ્રેસ પર આરોપ લગાવ્યા હાત તેના ભાઈ અને કોંગ્રેસ સમર્થક તહસીન પૂનાવાલાએ શહેઝાદ સાથે સંબંધો તોડી દીધા હતા. તહસીને આરોપ લગાવ્યો હતો કે શહેઝાદ પાર્ટીની આંતરિક લડાઈને રોડ પર લાવ્યા છે. તહસીનની પત્ની મોનિકા વાડ્રાએ પણ શહેઝાદ સાથે પોતાના બધા સંબંધ તોડવાની જાહેરાત કરી હતી. હકીકતમાં મોનિકા સંબંધમાં રાહુલ ગાંધીના બનેલી રોબર્ટ વાડ્રાની પિતરાઈ છે.

    BJP national Shehzad Poonawalla
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleMumbaiમાં જુલાઈમાં ૧૩,૬૧૭ મિલકતો વેચાઈ
    Next Article Supreme Courtએ જમ્મુ-કાશ્મીરના CM ઓમર અબ્દુલ્લા અને પાયલને છૂટાછેડા મંજૂર કર્યા
    Vikram Raval
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    Gujaratમાં ન ચૂકવેલા ઈ-ચલણનો આંકડો 1,600 કરોડ

    August 7, 2026
    રાષ્ટ્રીય

    ગેરકાયદેસર કન્ટેન્ટને કંટ્રોલ નથી કરી શકતાં: Metaએ સ્વીકાર્યું

    August 7, 2026
    રાષ્ટ્રીય

    Cockroach Janata Partyએ નેશનલ વર્કિંગ કમિટી બનાવી: 11 નેતાઓને સોંપાઈ જવાબદારીઓ

    August 7, 2026
    રાષ્ટ્રીય

    આંદોલન કોઈ વ્યક્તિ નહી સિસ્ટમ સામે હોવું જોઈએ: સંઘ વડા Mohan Bhagwat

    August 7, 2026
    રાષ્ટ્રીય

    LICમાં રૂા.31,500 કરોડનો હિસ્સો વેચવા અપનાવાયો `સિક્રેટ પ્લાન’

    August 7, 2026
    રાષ્ટ્રીય

    હવે દંડ-ધમકી બંધ થશે: લોન વસૂલાત પર RBIનો આકરો નિર્ણય

    August 7, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,950
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,200
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹224,340
    લાઈવ રેટ્સ • અપડેટ: 08-08-2026 18:56
    Categories
    Latest News

    Vishal Bhardwaj Tarun Tejpal ના દુસ્કર્મ કેસ પર ફિલ્મ બનાવશે; દિગ્દર્શકે ખુલાસો કર્યો

    August 8, 2026

    Bhumi Pednekar આસામના શિવસાગરમાં રાહત સામગ્રીનું વિતરણ કરીને લોકોને મદદ કરવા આગળ આવી

    August 8, 2026

    Salman Khan ના એપાર્ટમેન્ટની બહાર ફરજ પરના એક કોન્સ્ટેબલનું મૃત્યુ થયું,ધમકીઓ બાદ સુરક્ષા વધારી

    August 8, 2026

    Harshvardhan Rane અને Sanjida Sheikh ડેટિંગ કરી રહ્યાંની પ્રબળ અટકળો

    August 8, 2026

    Akshay Kumar ૧૮મી ઇન્ટરનેશનલ કુડો ટુર્નામેન્ટની જાહેરાત કરી

    August 8, 2026

    Imtiaz Ali અને Anurag Kashyap ‘બોબી બ્યુટી પાર્લર’માટે એકસાથે આવ્યા

    August 8, 2026
    Search
    Main News

    Gujaratમાં ન ચૂકવેલા ઈ-ચલણનો આંકડો 1,600 કરોડ

    August 7, 2026

    ગેરકાયદેસર કન્ટેન્ટને કંટ્રોલ નથી કરી શકતાં: Metaએ સ્વીકાર્યું

    August 7, 2026

    Cockroach Janata Partyએ નેશનલ વર્કિંગ કમિટી બનાવી: 11 નેતાઓને સોંપાઈ જવાબદારીઓ

    August 7, 2026

    આંદોલન કોઈ વ્યક્તિ નહી સિસ્ટમ સામે હોવું જોઈએ: સંઘ વડા Mohan Bhagwat

    August 7, 2026

    LICમાં રૂા.31,500 કરોડનો હિસ્સો વેચવા અપનાવાયો `સિક્રેટ પ્લાન’

    August 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Vishal Bhardwaj Tarun Tejpal ના દુસ્કર્મ કેસ પર ફિલ્મ બનાવશે; દિગ્દર્શકે ખુલાસો કર્યો

    August 8, 2026

    Bhumi Pednekar આસામના શિવસાગરમાં રાહત સામગ્રીનું વિતરણ કરીને લોકોને મદદ કરવા આગળ આવી

    August 8, 2026

    Salman Khan ના એપાર્ટમેન્ટની બહાર ફરજ પરના એક કોન્સ્ટેબલનું મૃત્યુ થયું,ધમકીઓ બાદ સુરક્ષા વધારી

    August 8, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.