Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot : જિલ્લાની 800થી વધુ શાળાઓમાં કાલથી ત્રણ દી’ પ્રવેશોત્સવ

    June 22, 2026

    Rajkot : માત્ર એફઆઈઆર કે જમીન વિવાદના આધારે વીજળી કાપી ન શકાય,સિવિલ કોર્ટનો મહત્વપૂર્ણ હુકમ

    June 22, 2026

    Rajkot : બોર્ડ-નિગમમાં નિયુક્તિ! ભાજપમાં ફરી આશા, મહાપાલિકામાંથી સંગઠનની બાદબાકીની ચર્ચા

    June 22, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot : જિલ્લાની 800થી વધુ શાળાઓમાં કાલથી ત્રણ દી’ પ્રવેશોત્સવ
    • Rajkot : માત્ર એફઆઈઆર કે જમીન વિવાદના આધારે વીજળી કાપી ન શકાય,સિવિલ કોર્ટનો મહત્વપૂર્ણ હુકમ
    • Rajkot : બોર્ડ-નિગમમાં નિયુક્તિ! ભાજપમાં ફરી આશા, મહાપાલિકામાંથી સંગઠનની બાદબાકીની ચર્ચા
    • Surendranagar: ધ્રાંગધ્રામાં ખાનગી સ્કૂલ બસ અને બોલેરો વાહન વચ્ચે અકસ્માત
    • Surendranagar: જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના 12મા આંતરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી
    • Surendranagar: પ્રતાપપુર ગામની અનોખી પહેલ, તળાવમાં ઉતરીને ગ્રામજનોએ કરી યોગ દિવસની ઉજવણી
    • Surendranagar: જિલ્લામાં નીટની પરીક્ષા શાંતિપૂર્વક માહોલ વચ્ચે પૂર્ણ થઈ
    • Surendranagar: છેતરપિંડીના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને પોલીસે ઝડપી લીધો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 22
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»British વડાપ્રધાન Keir Starmer નુ રાજીનામુ
    આંતરરાષ્ટ્રીય

    British વડાપ્રધાન Keir Starmer નુ રાજીનામુ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 22, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    London,તા,22

    બ્રિટનમાં ફરી નવું રાજકીય સંકટના સંકેત છે. છેલ્લા કેટલાક સમયથી દબાણ હેઠળ રહેલા વડાપ્રધાન કીર સ્ટાર્મરે રાજીનામુ આપવાની જાહેરાત કરી છે અને તે સાથે લેબર પાર્ટી હવે એડી બર્નહમને વડાપ્રધાનની જવાબદારી સોંપી શકે છે.

    બ્રિટનમાં આ રીતે 10 વર્ષમાં 7માં નવા વડાપ્રધાન મળશે. ડેવિડ કેમરૂનથી શરૂ થયેલી રાજીનામાની જાહેરાતમાં છેલ્લે ઋષી સુનકે તેમનો કાર્યકાળ પુરો થાય તે પુર્વે જ રાજીનામુ આપ્યુ હતું. એન્ડી બર્નહમને 300 સાંસદોનું સમર્થન હોવાનું મનાય છે.

    સ્ટાર્મરે 2024માં સંસદીય ચુંટણીમાં પક્ષને વિજય અપાવ્યો હતો પણ આજે રાજીનામાની જાહેરાત કરતા દેશહિતમાં આ નિર્ણય કર્યો હોવાનું જણાવ્યું હતું. તેઓ આ રીતે રાજીનામુ આપનાર છઠ્ઠા પીએમ છે અને આગામી સપ્તાહમાં લેબર પાર્ટી નવા વડા ચુંટી કાઢે ત્યાં સુધી તેઓ હોદા પર રહેશે.

    નવા વડાપ્રધાનની શકયતા ધરાવતા એન્ડી એ ગત સપ્તાહે એક ખાસ યોજાયેલી ચુંટણીમાં વિજય મેળવ્યો હતો તેમાં ગ્રેટર માંચેસ્ટરના મેયર તરીકે રહી ચુકયા છે અને વિજય મળતા જ તેઓએ સ્ટાર્મરને પડકાર્યા હતા. તેઓ લેબર પાર્ટીના સીનીયર નેતા છે.

    15 વર્ષથી ઉમરથી તેઓ રાજકારણમાં છે. તેઓ કેમ્બ્રીજમાં ભણેલા છે. શ્રી સ્ટાર્મરે 10 ડાઉનીંગ સ્ટ્રીટમાં પત્રકારોને સંબોધતા કહ્યું કે કિંગ ચાર્લ્સને આઠ રાજીનામા અંગે જાણ કરી છે. સ્ટાર્મરની લોકપ્રિયતા છેલ્લા કેટલાક સમયથી ઘટી રહી હતી.

    પક્ષમાં વિખવાદ ઉપરાંત બ્રિટનના અર્થતંત્ર તથા જાહેર સેવા મુદે તેઓ ભીંસમાં હતા. ટાઈમ્સના રિપોર્ટ મુજબ એન્ડી બર્નહમ ઉપરાંત અન્ય દાવેદારો સ્પર્ધામાં છે. જેમાં પુર્વ આરોગ્ય મંત્રી એસ.સ્ટ્રેટીંગનો પણ સમાવેશ થાય છે તો પક્ષના મહિલા નેતા એન્જેલા રાયનેટ પણ સ્પર્ધામાં ઝુકાવી શકે છે. સૌથી ચર્ચાસ્પદ નામ ગૃહમંત્રી શબાના મહમૂદનું છે. તેઓ પક્ષમાં લોકપ્રિય નેતા ગણાય છે.

     

    British Prime Minister Keir Starmer resigns
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    યુનિ. રોડની આવાસ યોજનામાં નળ જોડાણ કટ્ટ : રહેવાસીઓના મનપામાં ધામા

    June 22, 2026
    અન્ય રાજ્યો

    Rahul Gandhi રોડસાઈડ શોપ પર રોકાયા : કોફીની મજા માણી

    June 22, 2026
    આંતરરાષ્ટ્રીય

    હીટવેવના કારણે France માં દારૂબંધી : રમતગમત સ્પર્ધાઓ પર રોક

    June 22, 2026
    રાષ્ટ્રીય

    India-US વચ્ચે 48 કરોડ ડોલરની મોટી સંરક્ષણ ડીલ

    June 22, 2026
    રાષ્ટ્રીય

    સસ્તુ ક્રુડતેલ મળવા લાગશે કે તુર્ત જ Petrol and diesel ના ભાવ ઘટાડાશે : Hardeep Singh Puri

    June 22, 2026
    રાષ્ટ્રીય

    ETF માં રોકાણકારોને મળશે વધુ સારી સુરક્ષા

    June 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot : જિલ્લાની 800થી વધુ શાળાઓમાં કાલથી ત્રણ દી’ પ્રવેશોત્સવ

    June 22, 2026

    Rajkot : માત્ર એફઆઈઆર કે જમીન વિવાદના આધારે વીજળી કાપી ન શકાય,સિવિલ કોર્ટનો મહત્વપૂર્ણ હુકમ

    June 22, 2026

    Rajkot : બોર્ડ-નિગમમાં નિયુક્તિ! ભાજપમાં ફરી આશા, મહાપાલિકામાંથી સંગઠનની બાદબાકીની ચર્ચા

    June 22, 2026

    Surendranagar: ધ્રાંગધ્રામાં ખાનગી સ્કૂલ બસ અને બોલેરો વાહન વચ્ચે અકસ્માત

    June 22, 2026

    Surendranagar: જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના 12મા આંતરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી

    June 22, 2026

    Surendranagar: પ્રતાપપુર ગામની અનોખી પહેલ, તળાવમાં ઉતરીને ગ્રામજનોએ કરી યોગ દિવસની ઉજવણી

    June 22, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot : જિલ્લાની 800થી વધુ શાળાઓમાં કાલથી ત્રણ દી’ પ્રવેશોત્સવ

    June 22, 2026

    Rajkot : માત્ર એફઆઈઆર કે જમીન વિવાદના આધારે વીજળી કાપી ન શકાય,સિવિલ કોર્ટનો મહત્વપૂર્ણ હુકમ

    June 22, 2026

    Rajkot : બોર્ડ-નિગમમાં નિયુક્તિ! ભાજપમાં ફરી આશા, મહાપાલિકામાંથી સંગઠનની બાદબાકીની ચર્ચા

    June 22, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.