Prabhaspatan,તા.20
પ્રભાસ પાટણ વેરાવળ ઉના હાઇવે ઉપર આવેલ પ્રભાસ પાટણ નજદીક સોમનાથ રેલવે સ્ટેશન પાસે આજે સવારે કાર અને બાઈક વચ્ચે અકસ્માત થવા પામેલ છે આ અંગે પોલીસ તપાસ કરી રહી છે
મોટરસાયકલ મા સવાર ધામળેજ ગામના છે અને પ્રભાસપાટણ જી આઈ ડી સી મચ્છી ની કંપની મા કામે આવેલ અને મોટરસાયકલ સવાર ને ઇજાઓ થયેલ છે જેઓ ને સારવાર અર્થે ખસેડવામાં મા દાખલ કરવામાં આવેલ છે

