Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jamnagarમાં ચાંદીપુરા વાયરસનો ભયઃવધુ બે શંકાસ્પદ બાળ દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ

    July 24, 2026

    Jamnagar: જામજોધપુર ત્રણ લોકોને પીઆઈની કારે ઠોકરે લેતા બેના મોત

    July 24, 2026

    સૌરાષ્ટ્રની વર્ષો જૂની માંગણીઃ હાઇકોર્ટ બેંચની લડત માટે આજે Bar Association દ્વારા રણનીતિ ઘડાશે

    July 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jamnagarમાં ચાંદીપુરા વાયરસનો ભયઃવધુ બે શંકાસ્પદ બાળ દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ
    • Jamnagar: જામજોધપુર ત્રણ લોકોને પીઆઈની કારે ઠોકરે લેતા બેના મોત
    • સૌરાષ્ટ્રની વર્ષો જૂની માંગણીઃ હાઇકોર્ટ બેંચની લડત માટે આજે Bar Association દ્વારા રણનીતિ ઘડાશે
    • Rajkot નજીક હત્યાની કોશિશના ગુનામા સાહિદ વરદરિયાના જામીન રદ
    • Rajkotમાં બે પ્રૌઢના હદયના ધબકાર અટકી ગયા
    • Rajkot કોર્પોરેશનના સફાઈ કર્મચારીનો ગળાફાંસો ખાઈ આપઘાત
    • Rajkotમાં એવરેસ્ટ પાર્કમાં બીમારીથી કંટાળી વૃદ્ધનો આપઘાત
    • Rajkotમાં બાઇકમા દારુની હેરાફેરી કરતો રાજેશ રામાવત ઝડપાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 24
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Jamnagarમાં ચાંદીપુરા વાયરસનો ભયઃવધુ બે શંકાસ્પદ બાળ દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ
    રાજકોટ

    Jamnagarમાં ચાંદીપુરા વાયરસનો ભયઃવધુ બે શંકાસ્પદ બાળ દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ

    Vikram RavalBy Vikram RavalJuly 24, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    જી.જી. હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ત્રણ બાળકોના મોત, હજુ ત્રણ બાળ દર્દી સારવાર હેઠળ

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૨૪ઃ

    Jamnagar ની સરકારી જી.જી. હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસોને લઈને સારવાર ચાલી રહી છે. આજે સારવાર દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકાના એક બાળક તથા કલ્યાણપુરના એક બાળક સહિત બે બાળકોના મૃત્યુ નીપજતાં આરોગ્ય તંત્રમાં ચિંતા વ્યાપી છે.

    જી.જી. હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ચાંદીપુરાના શંકાસ્પદ કુલ છ બાળ દર્દીઓને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. તેમાં સૌપ્રથમ જામનગરના એક શંકાસ્પદ ચાંદીપુરા ના કેસના સંદર્ભમાં દાખલ થયેલા એક બાળદર્દીના મૃત્યુ ના બનાવ પછી આજે મૃત્યુ પામેલા દેવભૂમિ દ્વારકાના બે બાળકો સહિત કુલ ત્રણ બાળકોના મોત થયા છે. મૃત્યુ પામેલા બાળકોમાં જામનગર જિલ્લાના એક બાળક તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના બે બાળકોનો સમાવેશ થાય છે. હાલ હોસ્પિટલમાં વધુ ત્રણ બાળકો સારવાર હેઠળ છે, જેમાં જામનગર શહેરનો એક તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના બે બાળકોનો સમાવેશ થાય છે.

    આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ, જામનગર જિલ્લાના બંને બાળકોના ચાંદીપુરા વાયરસના પરીક્ષણના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના બાળકોના સેમ્પલો વધુ તપાસ માટે પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા છે અને તેમના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. તેથી હાલ તમામ દર્દીઓને શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસ તરીકે સારવાર આપવામાં આવી રહી છે.

    આરોગ્ય વિભાગે લોકોને ગભરાવાના બદલે સતર્ક રહેવા, બાળકોને ખાસ પ્રકારની માખી અને મચ્છરથી સુરક્ષિત રાખવા તથા તાવ, બેભાન થવું, ખેંચ આવવી સહિતના ગંભીર લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકની આરોગ્ય સંસ્થામાં સારવાર લેવા અપીલ કરી છે.

    Jamnagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamnagar: જામજોધપુર ત્રણ લોકોને પીઆઈની કારે ઠોકરે લેતા બેના મોત
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: જામજોધપુર ત્રણ લોકોને પીઆઈની કારે ઠોકરે લેતા બેના મોત

    July 24, 2026
    રાજકોટ

    સૌરાષ્ટ્રની વર્ષો જૂની માંગણીઃ હાઇકોર્ટ બેંચની લડત માટે આજે Bar Association દ્વારા રણનીતિ ઘડાશે

    July 24, 2026
    રાજકોટ

    Rajkot નજીક હત્યાની કોશિશના ગુનામા સાહિદ વરદરિયાના જામીન રદ

    July 24, 2026
    રાજકોટ

    Rajkotમાં બે પ્રૌઢના હદયના ધબકાર અટકી ગયા

    July 24, 2026
    રાજકોટ

    Rajkot કોર્પોરેશનના સફાઈ કર્મચારીનો ગળાફાંસો ખાઈ આપઘાત

    July 24, 2026
    રાજકોટ

    Rajkotમાં એવરેસ્ટ પાર્કમાં બીમારીથી કંટાળી વૃદ્ધનો આપઘાત

    July 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹145,430
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹133,310
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹209,650
    લાઈવ રેટ્સ • અપડેટ: 24-07-2026 19:59
    Categories
    Latest News

    Jamnagar: જામજોધપુર ત્રણ લોકોને પીઆઈની કારે ઠોકરે લેતા બેના મોત

    July 24, 2026

    સૌરાષ્ટ્રની વર્ષો જૂની માંગણીઃ હાઇકોર્ટ બેંચની લડત માટે આજે Bar Association દ્વારા રણનીતિ ઘડાશે

    July 24, 2026

    Rajkot નજીક હત્યાની કોશિશના ગુનામા સાહિદ વરદરિયાના જામીન રદ

    July 24, 2026

    Rajkotમાં બે પ્રૌઢના હદયના ધબકાર અટકી ગયા

    July 24, 2026

    Rajkot કોર્પોરેશનના સફાઈ કર્મચારીનો ગળાફાંસો ખાઈ આપઘાત

    July 24, 2026

    Rajkotમાં એવરેસ્ટ પાર્કમાં બીમારીથી કંટાળી વૃદ્ધનો આપઘાત

    July 24, 2026
    Search
    Main News

    આગામી ૩ ઓગસ્ટથી શેરબજારની Closing System બદલાઈ જશે

    July 24, 2026

    France માં ગરમીને કારણે ૨૦ દિવસમાં ૨૧૬૭૪ લોકોનાં મોત નિપજ્યાં

    July 24, 2026

    AI ની અસર : એમેઝોન અને ઉબરમાં મોટાપાયે છટણીની તૈયારી

    July 24, 2026

    Saudi ના બે જહાજ પર હુમલો કરતાં ટ્રમ્પ હુથીઓ પર લાલઘૂમ

    July 24, 2026

    NEET વિવાદ અને વિરોધ પ્રદર્શન વચ્ચે દિલ્હીમાં મોટો ફેરબદલ

    July 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jamnagar: જામજોધપુર ત્રણ લોકોને પીઆઈની કારે ઠોકરે લેતા બેના મોત

    July 24, 2026

    સૌરાષ્ટ્રની વર્ષો જૂની માંગણીઃ હાઇકોર્ટ બેંચની લડત માટે આજે Bar Association દ્વારા રણનીતિ ઘડાશે

    July 24, 2026

    Rajkot નજીક હત્યાની કોશિશના ગુનામા સાહિદ વરદરિયાના જામીન રદ

    July 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.